MAHA VAVAJODU : GUJARAT MA HAJU VAVAJODA SATHE ATI BHARE VARSAD NI AGAHI
MAHA VAVAJODU LIVE ON MAP
Maha Vavajodu Live on windy.com
Subject: As per the forecast of "MAHA" hurricanes, the district has to make preparatory meetings with the entire administration and all the officers of the district line to take action on relief operations.
Windy.com : It is pertinent to point out that during the period from 06-11-2019 to the next date, 08-11-2019, the weather department (IMD) has predicted "MAHA" thunderstorms. Accordingly, from the morning of 06-11-2019, on the date of 06-11-2019, during the period of Valsad, Navsari, Surat, Bharuch, Vadodara Districts, Sagarkantha of South Gujarat as well as Bhavnagar of Saurashtra, Girsomanath, Amreli, Junagarh, Dundargarh, Porum , Jamnagar, Rajkot and Morbi districts are expected to receive maximum impact of the storm. And 60K during the above days. M With the wind blowing at high speed, heavy to heavy rains are likely and likely to occur all over Gujarat, including central Gujarat and north Gujarat. In order to take into account the situation in your district, you are advised to take all necessary steps for relief operations.
☔ગુજરાત માં વરસાદ ને લઈ ને આવી મોટી આગાહી..
⛈️ આ તારીખ સુધી👇🏻 આવશે ધોધમાર વરસાદ ⤵️
👉🏿 ન્યુઝ જોવા માટે ક્લિક કરો
🌂🌂તારીખ 20/06/2021 કચ્છ,સોરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી🌂🌂
👉 જાણો લાઈવ વેધર રિપોર્ટ : અહીં ક્લિક કરો
👉 આવતા 5 દિવસમાં ક્યાં વરસાદ પડશે.. જુઓ
Tauktae Cyclone વિશે તમામ માટે વાંચવા જેવી માહિતી
વાવાઝોડુ આવે તો શુ કરવુ, શુ ન કરવુ ???
વાવાઝોડા સમયે શુ કરવુ ?
વાવાઝોડુ ગયા બાદ શુ કરવુ ??
ઈમેજમા સરસ માહિતી👇
Heavy rains still forecast in Gujarat with 'Tauktae' thunderstorms, high alert in some districts, read where the thunderstorms will come from
Tauktae Vavajodu Live on windy.com
Subject: As per the forecast of "Tauktae" hurricanes, the district has to make preparatory meetings with the entire administration and all the officers of the district line to take action on relief operations.
🌧️ આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે
▪️જાણો લાઈવ હવામાન ની અપડેટ તમારા મોબાઇલમા
સાવચેતી એ જ સલામતી / વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું
વાવાઝોડા પહેલાં શુ સાવચેતી રાખવી
- અફવાઓથી દૂર રહેવું અને ખોટું પેનિક ન કરવું
- મહત્વના સામાના અને દસ્તાવેજ વોટરપૂક બોક્સમાં મૂકવા
- મોબાઈલ ફોન પૂરો ચાર્જ કરી લેવો
- જરૂરી ચીજવસ્તુઓની ઇમર્જન્સી કીટ તૈયાર રાખવી
- ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ સુરક્ષિત મુકવી
- ઘર સુરક્ષિત ન હોય તો સ્થળાંતરિત થાઓ
વાવાઝોડા સમયે અને ત્યારબાદ શુ સાવચેતી રાખવી
- વીજળી અને ગેસનો સપ્લાય બંધ કરવો
- અધિકારીક અને સાચા સમાચાર પર વિશ્વાસ કરો
- બારી - બારણાં બંધ રાખવા
- જે બહાર છો તો અસુરક્ષિત બિલ્ડિંગ કે મકાનમાં જવું નહીં
- બહાર તૂટેલાં વીજળીના થાંભલા , વાયર , તીક્ષ્ય વસ્તુઓથી દૂર રહેવું
- ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીઓ
વાવાઝોડું કેટલે પહોંચ્યું અને હવે કઈ બાજુ આગળ વધશે તે જાણવા માટેની લિંક