Search Suggest

Open Interview Kutch Machchoya Ahir Samaj Mahila Collage

Open Interview Kutch Machchoya Ahir Samaj kanya Vidhyalaya. ઓપન ઇન્ટરવ્યુ કચ્છ મચ્છોયા આહીર સમાજ , આદિપુર વોર્ડ 2 / એ , પો.બો.નં. 25 , આદિપુર - કચ્છ. 

E - mail : tmsdmahilacollege@gmail.com

સંસ્થા : શ્રી તેજાભાઇ મેમાભાઇ આહીર એન્ડ શ્રી સુરાભાઇ દેવાભાઇ આહીર મહિલા કોલેજ , આદિપુર . ( આર્ટસ એન્ડ કોમર્સ ) ( સ્વનિર્ભર ) 

પદ સંખ્યા

આચાર્યા - 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( ગુજરાતી ) : 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( હિન્દી ) : 1 પૂર્ણ સમય

અધ્યાપક સહાયક ( અંગ્રેજી ) : 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( સંસ્કૃત ) : 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( Accountancy ) : 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( Commerce ) : 1 પૂર્ણ સમય 

અધ્યાપક સહાયક ( Economics ) : 1 પૂર્ણ સમય 

ગ્રંથપાલ : 1 પૂર્ણ સમય 

P. T. Instructor : 1 પૂર્ણ સમય 

Accountant : 1 પૂર્ણ સમય 

નોંધ : લાયકાત , અનુભવ અને પગાર કચ્છ યુનિવર્સીટી | UGC / ટ્રસ્ટના ધારા - ધોરાણ અનુસાર , રસ અને લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ અરજી , તાજેતરના ફોટોગ્રાફ , તેમ જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ઓપન ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવું . 

તારીખ , સમય અને સ્થળની વિગતો નીચે મુજબ છે . 

તારીખ : 06/11/2020 , શુક્રવાર . સમય : સવારે 9:00 કલાકે 

સ્થળ : શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર , આદિપુર . પ્રમુખ : શ્રી કચ્છ મચ્છોયા આહીર સમાજ , આદિપુર.

New jobs update


Open Interview Kutch Machchoya Ahir Samaj, Adipur Ward 2 / A, Po.Bo.No.  25, Adipur - Kutch.

 E-mail: tmsdmahilacollege@gmail.com

 Institute: Shri Tejabhai Memabhai Ahir & Shri Surabhai Devabhai Ahir Mahila College, Adipur.  (Arts and Commerce) (self-contained)

  Vacancy for post :

  1.  Principal - 1 full time
  2.  Assistant Professor (Gujarati): 1 full time
  3.  Assistant Professor (Hindi): 1 full time
  4.  Assistant Professor (English): 1 full time
  5.  Assistant Professor (Sanskrit): 1 full time
  6.  Assistant Professor (Accountancy): 1 full time
  7.  Assistant Professor (Commerce): 1 full time
  8.  Assistant Professor (Economics): 1 full time
  9.  Librarian: 1 full time
  10.  P. T. Instructor: 1 full time
  11.  Accountant: 1 full time

 Note: Qualification, Experience and Salary Kutch University |  According to the rules and regulations of UGC / Trust, women candidates with interest and qualifications should appear in the open interview along with the application, recent photograph, as well as certified copy of the certificates.

 Details of date, time and place are as follows.

 Date: 06/11/2020, Friday.  Time: 9:00 a.m.

 Address : Kanya Vidyamandir, Adipur, managed by Shri Kutch Machchoya Ahir Samaj.  President: Shri Kutch Machchoya Ahir Samaj, Adipur.

Open Interview Kutch Machchoya Ahir Samaj kanya Vidhyalaya

DOWNLOAD ADVERTISEMENT