Govind Guru University, Godhra B.Ed. / M.Ed. Announcement regarding online admission in the course 2021
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી , ગોધરા બી.એડ. / એમ.એડ . અભ્યાસક્રમમાં ઓનલાઇન પ્રવેશ અંગે જાહેરાત બી.એડ. / એમ.એડ . માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે યુનિવર્સિટીએ પ્રવેશ વર્ષ 2021 દરમ્યાન વૈબ બેઈઝ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નકકી કરેલ છે . આ માટે વેબ સાઈટ www.sgu.ac.in પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે .
અભ્યાસમ : બી.એડ. / એમ.એડ
વિગત : પ્રવેશાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરીને તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરેલ કોપી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે અને સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે સાથે ફોર્મ ફી પેટે 350 / - ( બી.એડ. ) અને રૂ .500 / - ( એમ.એડ. ઓનલાઈન પદ્ધતિથી ડેબીટ કાર્ડ / હેડીટ કાર્ડનેટ બેકીંગથી જમા કરાવવાના રહેશે .
રજીસ્ટ્રેશન કરવાની તારીખ : તારીખ : 01/06/2021 સવારે 10:00 વાગ્યા થી તારીખ 30/06/2021 રાત્રે 1:00 વાગ્યા સુધી
Govind Guru University, Godhra B.Ed. / M.Ed. Announcement regarding online admission in the course 2021
ઓનલાઇન એડમીશનને લગતી તમામ માહિતી જેવીકે નોટીફીકેશન , સંસ્થાઓની યાદી સંસ્થાઓનો પરિચય , સીટ મેટ્રીકસ , પ્રવેશ પાત્રતા , અનામત નિતિ , રજિસ્ટ્રેશન ફી , ટયુશન ફી અને પ્રવેશને લગતા પ્રશ્નો તથા પ્રવેશ અંગેનો કાર્યક્રમ વેબસાઈટ www.segu.ac.in પરથી મળી શકશે . વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રવેશની કામગીરી અંગે માહિતી પુરી પાડવા માટે કોલ સેન્ટરની સેવા સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી મળી શકશે . કોલ સેન્ટરનો મોબાઈલ નંબર 8980012713 છે .
- માર્ચ - જુન -2021 માં લેવાયેલ / લેવાનાર તમામ સ્નાતક ( ટી.વાય ) અને અનુસ્નાતક ( એસ.વાય . ) પરીક્ષાઓ આપનાર વિદ્યાર્થીઓ ઓન લાઈન ફોર્મ ભરી શકશે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના પરિણામ જાહેર થયા બાદ આ યુનિવર્સિટીના વિધાર્થીઓનું મેરીટ બનાવવામાં આવશે . ઉપરોક્ત બાબત માત્ર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી , ગોધરા સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાગુ પડશે .
- કોલેજોની બેઠકોની સંખ્યા વેબસાઈટ પર દર્શાવવામાં આવી છે , તે ફેરફાર થવાને પાત્ર છે .
- યુનિવર્સિટી દ્વારા કોઈ કોલેજનું જોડાણ રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવશે તો તે કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહી .
- રજીસ્ટ્રેશન કરાવેલ ફોર્મની સાથે જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કરેલ સોફટ કોપી જોડીને તારીખ : 30/06/2021 સુધીમાં અપલોડ કરવાના રહેશે .
- વિદ્યાથીએ પોતાનો તાજેતર નો પાસપોર્ટ સાઈઝ કલર ફોટોની સ્કેન કરેલ સોફટ કોપી અપલોડ કરવાની રહેશે .
- કોલ સેન્ટર ખાતે ફેન બપોરે 13:00 કલાકથી 13:30 કલાક સુધી બંધ રહેશે .
- વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ફી બી.એડ. અભ્યાસક્રમ માટે રૂા .350 / … અને એમ.એડ. અભ્યાસક્રમ માટે રૂ .500 / - ઓનલાઈન ભરવાની રહેશે .
- કોઈ પણ વિધાથીને કોઈ પણ એક સેમસ્ટરમાં ATKT આવેલ હોઈ , અને માર્ચ - જુન 2021 માં પરીક્ષામાં બેઠા હોય અને પરીક્ષા ન લેવાઈ હોય અથવા પરિણામ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે , અને યુનિવર્સિટી દ્વારા મેરીટ યાદી તૈયાર થયા પહેલા પરિણામની માર્કશીટ ઓનલાઈન જમા કરાવવાની રહેશે . જેની તમામ જવાબદારી પ્રવેશાર્થીની રહેશે . )
ખાસ સુચના
- ફોર્મ ભરવાની તેમજ ફોર્મ ફી જમા કરવાની પ્રકીયા ઓનલાઈન કરવાની રહેશે .
- તારીખ : 01/06/2021 ના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે . વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી થાય તો હેલ્પ લાઈન નંબર 898012/13 પર ફૉન કરવો અથવા sarubec201@gmall.com પર ઈમેલ કરવો . અધૂરી વિગતો વાળું ફોર્મ અથવા જો કોઈ જરૂરી દસ્તાવેજની સ્કેન કોપી અપલોડ કરેલ નહીં હોય તો ફોર્મ સ્વિકાર્ય થશે નહીં તેની દરેક પ્રવેશાર્થીએ નોંધ લેવી .
- શ્રી ગેવિંદ ગુરુ યુનિવર્સિટી સિવાયના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરતા પહેલા PIEC ( પ્રોવિઝનલ એડમીશન એલીજીબીલીટી સર્ટીફીકેટ મેળવવાનું રહેશે . જેની લીંક https://sggu.gipl.in/PEGApplicationForin.aspx છે .
Govind Guru University, Godhra B.Ed. / M.Ed. Announcement regarding online admission in the course 2021