HSC RESULT જોવા માટે WhatsApp નંબર અને Website Link | ધોરણ 12 રીજલ્ટ જુઓ Live

·


HSC RESULT જોવા માટે WhatsApp નંબર અને Website Link |  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ રીજલ્ટ જુઓ Live


HSC RESULT 2023: GSEB SCIENCE RESULT 2023: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 2-5-2023 ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામા આવશે. ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટટની રાહ જોઇ રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ અવાતીકાલે તા.2-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામ આવશે. તેનુ ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે.

HSC RESULT 2025 Short Discussion


બોર્ડ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

આર્ટીકલ પ્રકાર : HSC RESULT 2025 રીજલ્ટ

રીજલ્ટ તારીખ : 5-5-2025

ઓફીસીયલ વેબસાઇટ : www.gseb.org

રીજલ્ટ પ્રકાર : ઓનલાઇન

GSEB SCIENCE RESULT 2025


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવામ આવી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ એટલે કે GSEB SCIENCE RESULT 2025 તારીખ 5-5-2025 ના રોજ સવારે 9 કલાકે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર જાહેર કરવામ આવનાર છે. આ અંગે બોર્ડ દ્વારા ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડી જાણકારી આપવામા આવી છે.

બોર્ડની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) અને GUJCET- 2025 પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 5/5/2025 ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

How to check HSC RESULT in 2025


ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ જોવા આ વખતે 2 રીતે ચેક કરી શકાસે.

HSC Result વેબસાઇટ પરથી રીજલ્ટ કેમ ચેક કરવુ.


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો

  1. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ આવતીકાલે તા. 5-5-2023 ના રોજ સવારે 9 કલાકે જાહેર થશે.
  2. સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.gseb.org/ ખોલો.
  3. તેમા તમારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર નાખી રીજલ્ટ જોઇ શકસો.

GSEB SCIENCE RESULT 2025 Result Via whatsapp


બોર્ડ દ્વારા આ વખતે નવી પહેલ કરવામ આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ મેળૅવી શકસો. આ માટે નીચેના સ્ટેપ અનુસરવા ના રહેશે.

GSEB SCIENCE RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.

ત્યારબાદ આ નંબર પર તમારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સીટ નંબર મેસેજ કરો.

તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને મળી જશે.

અગત્યની લીંક


GSEB HSC RESULT DATE શું છે ?
તા. 5-5-2025

GSEB SCIENCE RESULT whatsapp number શું છે ?
6357300971

Subscribe to this Blog via Email :