Breaking News

❤️

Gyan Sadhana Scholership 2026 | જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 - જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 અરજી અહીંથી કરો

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 - જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 અરજી અહીંથી કરો

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 - જ્ઞાન સાધના પ્રખરતા કસોટી 2026 અરજી  અહીંથી કરો  : ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE AC, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ 

મહત્વપૂર્ણ લિંક 


આ પરિણામ જોવા માટે SwifChat App Download હોવી જરૂરી છે..







સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના પ્રખરતા કસોટી વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.


આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ કસોટી નીચેની વિગતે યોજવામાં આવશે.

આ કસોટી માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા..૦૫/૦૨/૨૦૨૬ (બપોરે ૦૩:૦૦ કલાક) થી તા.૧૬/૦૨/૨૦૨૬ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

કસોર્ટીમાં બેસવા માટેની પાત્રતા :

a) સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

અથવા

b) આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

c)અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

પરીક્ષા ફી..

જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહી.

કસોટીનું માળખુ:

પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Cholce Question-MCQ Based) રહેશે.

પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.


પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.


પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.

જો કોઇ કિસ્સામાં વિદ્યાર્થીઓનું એકસરખુ ગુણાંકન (મેરીટ) આવે ત્યારે પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ નકકી કરવાની આખરી સત્તા રાજય પરીક્ષા બોર્ડની રહેશે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ૩૦ મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.


અભ્યાસક્રમ:

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૪૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વિષય આધારિત પ્રશ્નો રહેશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૮૦ પ્રશ્નોમાં ધોરણ-૮ ના ગણિત-૨૦ ગુણ, વિજ્ઞાન-૨૦ ગુણ અને સામાજિક વિજ્ઞાન-૧૫ ગુણ, અંગ્રેજી-૧૦ ગુણ, ગુજરાતી-૧૦, હિન્દી-૫ ગુણ વિષયનો સમાવેશ થશે.

પરીક્ષા કેન્દ્ર:


> પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી/પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.

܀ કસોટીનું પરિણામ અને કામચલાઉ મેરીટ લિસ્ટ


આ કસોટીનું પરિણામ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

જ્ઞાન સાધના પ્રખરતા કસોટીમાં Cut Off કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે.

ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. > Bhavesh Suthar: તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામ ચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામશ્રી, શાળાઓની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવશે.

રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના પ્રવર્તમાન ધારા-ધોરણ મુજબ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે. અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.

ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવાની પ્રક્રિયા
નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ મેરીટ લિસ્ટ તૈયાર થયા બાદ તે જાહેર કરવાની રહેશે.

સાથે સાથે સબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમય મર્યાદામાં તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવીને તે અંગેની એન્ટ્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાના પોર્ટલમાં કરવા માટે જણાવવામાં આવશે.

વિદ્યાર્થીઓની તેમની પસંદગી મુજબની સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી
નિયામકશ્રી, શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહિં.

કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓજે કોઈ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ માટે અરજી કરે તો તેમને શાળા દ્વારા સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવાની રહેશે.

આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવાની રીત :

1) આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:.૦૫/૦૨/૨૦૨૬ (બપોરે ૦૩:૦૦ કલાક) થી તા.૧૬/૦૨/૨૦૨૬ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન SEB પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. 2) અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી. 3) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

4) સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.

5) સૌ પ્રથમ SEB ની વેબસાઈટ પર જવું.


6) “Apply Online" પર Click કરવું.

7) Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Adhar JDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલા") કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)

B] Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.


9) વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.


અગત્યની સુચનાઓ-


1. આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રહેશે. 2. મેરીટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

3. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે SEB વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

4. SEB  વેબસાઇટ પરથી આ પ્રવેશ પરીક્ષાના આવેદન પત્રો ઓનલાઇન ભરી શકાશે.

5. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઇ કરવામાં આવતી નથી. આથી વ્યક્તિગત માહિતી તેમજ અન્ય વિગત માટે વિદ્યાર્થી પોતે જ જવાબદાર રહેશે.

6. આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આવેદનપત્ર ઓનલાઇન ભરાવવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. પરીક્ષાલક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય આખરી રહેશે.

7. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.

7. વિદ્યાર્થી ઈચ્છે તો વેબસાઇટ પર ઓનલાઇન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે.

8. હોલ ટીકીટની જાણકારી આપના રજીસ્ટર મોબાઇલમાં એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે અથવા આપના દ્વારા SEB વેબસાઇટ ચેક કરતા રહેવુ પડશે. અને આપની શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.

9. વિદ્યાર્થી હોલ ટીકીટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે/પાછળ આપેલી સુચનાઓ વિગતવાર અભ્યાસ કરવો. હોલટીકીટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી OMR શીટના નમુના પર છાપેલ તમામ સુચનાઓનો વિગતવાર અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. જેથી પરીક્ષા સમયે કોઇ ગુંચવણ ઉભી ન થાય. 

10. હોલ ટીકીટની કોપી કાઢયાબાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિકકા તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટીકીટ પર ચોડવાનો રહેશે.

11. રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાઇ રહેલ આ કસોટી બાબતે વિદ્યાર્થીને લાલય હૈ છેતરપીંડી આચારે તેવા અસામાજિક તત્ત્વોથી સાવધ રહેવા જણાવવામાં આવે છે. કોઇપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

12. અનુસૂચિત જાતિના તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જે પ્રવેશ વખતે રજુ કરવાનું રહેશે.

13. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે રાજય સરકારે નકકી કરેલા સક્ષમ અધિકારીનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું જાતિ પ્રમાણપત્ર તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા:૨૬/૦૪/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ/૧૨૨૦૧૫/ ૪૫૫૨૪૬/અ અને આ અંગે વખતોવખતના ઠરાવ મુજબનું સક્ષમ અધિકારીનું ઉન્નતવર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈશે અને તે પ્રવેશ સમયે રજુ કરવાનું રહેશે.

14.આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા 14. આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ક્રમાંક: ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અને તા.૧૩- ૦૯-૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક-ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/૨ થી નિયત થયેલ નમૂનામા મેળવેલ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર જોઇશે અને તે પૂર્વેશ સમયે રજુ કરવાનું રહેશે.

15. વિદ્યાર્થી વેબસાઈટ પર ઓનલાઇ ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને જરૂરી આધારો જેવા કે, જાતિ પ્રમાણપત્ર . આર્થિક રીતે નબળા વર્ગ, ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવાનું (નોન ક્રિમીલીયર સર્ટી) પ્રમાણપત્ર પૈકી વિદ્યાર્થીને લાગુ પડતા હોય તેવા આધારો પોતાની પાસે રાખવાના રહેશે. તે પ્રવેશ સમયે રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીની આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ કસોટીની પાત્રતા માટે શહેરી વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે વાલીની આવક રૂ. ૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)] આ અગત્યની બાબત હોય પાત્રતા ધરાવતા હોય તો જ ફોર્મ ભરવા સલાહ છે. પ્રવેશ સમયે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે

16.વિદ્યાર્થી પોતાની કમ્પ્યુટરાઈઝ હોલટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે.

17. શિક્ષણ વિભાગના ઠરાવ મુજ્બ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૦,૦૦૦/- અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ માટે વાર્ષિક રૂ! ૨૫,૦૦૦/-થી વધુ ફી ધરાવતી સ્વનિર્ભર શાળાની પસંદગી કરશે તો વધારાની ફી ચૂકવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી/વાલીની રહેશે.

18. ધોરણ-૯ થી ૧૨ ના અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થી કોઈપણ ધોરણમાં નાપાસ થાય અથવા તો શાળા છોડી જાય તો આ યોજનાનો લાભ મળતો બંધ થશે.

19. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામક્થી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

ક્રમ વિગત ડાઉનલોડ
1 જ્ઞાનસાધના ધોરણ 8 પરીક્ષા પેપર (12/04/2025) અહીં ક્લિક કરો
2 જ્ઞાનસાધના ધોરણ 8 પરીક્ષા પેપર (30/03/2024) અહીં ક્લિક કરો
3 જ્ઞાનસાધના ધોરણ 8 પરીક્ષા પેપર (30/03/2024) ની આન્સર કી અહીં ક્લિક કરો
4 જ્ઞાન સાધના 2023 નું પ્રશ્નપત્ર અહીં ક્લિક કરો
5 જ્ઞાન સાધના નમૂનાની પ્રશ્નબૅંક અહીં ક્લિક કરો
6 જ્ઞાન સાધના પરીક્ષા તૈયારી બુક (ધોરણ-8) અહીં ક્લિક કરો
ક્રમ વિગત Paper Answer Key
1GSSE Paper 1PaperAnswer Key 1
2GSSE Paper 2PaperAnswer Key 2
3GSSE Paper 3PaperAnswer Key 3
4GSSE Paper 4PaperAnswer Key 4
5GSSE Paper 5PaperAnswer Key 5
6GSSE Paper 6PaperAnswer Key 6
7GSSE Paper 7PaperAnswer Key 7
8GSSE Paper 8PaperAnswer Key 8
9GSSE Paper 9PaperAnswer Key 9
10GSSE Paper 10PaperAnswer Key 10
11GSSE Paper 11PaperAnswer Key 11
12GSSE Paper 12PaperAnswer Key 12
13GSSE Paper 13PaperAnswer Key 13
14GSSE Paper 14PaperAnswer Key 14
15GSSE Paper 15PaperAnswer Key 15
16GSSE Paper 16PaperAnswer Key 16
17GSSE Paper 17PaperAnswer Key 17
18GSSE Paper 18PaperAnswer Key 18
19GSSE Paper 19PaperAnswer Key 19
20GSSE Paper 20PaperAnswer Key 20
21GSSE Paper 21PaperAnswer Key 21
22GSSE Paper 22PaperAnswer Key 22
23GSSE Paper 23PaperAnswer Key 23
24GSSE Paper 24PaperAnswer Key 24
25GSSE Paper 25PaperAnswer Key 25
26GSSE Paper 26PaperAnswer Key 26
27 OMR Sheet (120 Marks) Download OMR Sheet
28GSSE Paper 27PaperAnswer Key 27
29GSSE Paper 28PaperAnswer Key 28
30GSSE Paper 29PaperAnswer Key 29

મહત્વની  લીંક :






સ્કોલરશીપ ની રકમ


આ યોજનામા કટ ઓફ મેરીટ ના આધારે પસંદ થયેલ વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી કોઇ પણ ધોરણમા નાપાસ થાય અથવા શાળા છોડી જાય તો વિદ્યાર્થીને મળતી સ્કોલરશીપ બંધ થશે.

FaQ

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ઓનલાઇન ફોર્મ ભરવાની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?


https://sebexam.org/

જ્ઞાન સાધના પ્રખરતા કસોટી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે ?


16-02-2026

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા કેટલી સ્કોલરશીપ મળે છે ?


ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
·

☀️ Beat the Heat: લૂ (Heatstroke) થી બચવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને તેની સાથે જ વધી રહ્યો છે 'લૂ' (Heatstroke) નો ખતરો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને UNICEF દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા મુજબ, ગરમીથી બચવા માટે આપણે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

લેટ્સ ડાઈવ ઇન અને જાણીએ કે કેવી રીતે આપણે આ ઉનાળામાં સુરક્ષિત રહી શકીએ!


🌡️ Symptoms of Heatstroke (લૂ લાગવાના લક્ષણો)

જ્યારે શરીરનું તાપમાન નિયંત્રિત ન રહે, ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે:

  • Skin Issues: ગરમીની અળાઈઓ નીકળવી.
  • Weakness: ખૂબ પરસેવો થવો અને શરીરમાં અશક્તિ (weakness) લાગવી.
  • Neurological: માથું દુખવું, ચક્કર આવવા અથવા ઉલટી થવી.

🚨 Emergency Kit (બચાવ માટેની ઇમરજન્સી કીટ)

તમારી પાસે નીચેની વસ્તુઓ હંમેશા તૈયાર રાખવી જોઈએ

Item Name Use / ઉપયોગ
Water Bottle હાઇડ્રેટેડ રહેવા માટે પાણીની બોટલ.
Umbrella/Cap તડકાથી સીધો બચાવ કરવા છત્રી અથવા ટોપી.
Hand Fan વીજળી વગર પણ હવા મેળવવા હાથ પંખો.
Handkerchief પરસેવો લૂછવા અથવા ભીનો કરી માથે મૂકવા રૂમાલ.
ORS/Glucose ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન.

✅ Dos: શું કરવું જોઈએ?

  • Cool Down: ગરદન, પેટ અને માથા પર ભીનું અથવા ઠંડુ કપડું મૂકવું.
  • Hydration: છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી, વરિયાળીનું શરબત આપવું.
  • Rest: વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં સૂવાડી દેવી.
  • Special Care: બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
  • Diet: હળવો ખોરાક અને પાણીવાળા ફળો (તડબૂચ, ટેટી) લેવા.

❌ Don'ts: શું ન કરવું જોઈએ?

  • Avoid Peak Sun: બપોરના તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળો.
  • No Heavy Work: વધુ પડતા શ્રમવાળા કામ ન કરવા.
  • Avoid Dehydrating Drinks: ચા, કોફી કે માદક પીણાંનું સેવન ન કરવું.
  • Unconscious Patients: બેભાન વ્યક્તિને કશું પણ ખવડાવવા-પીવડાવવાનો પ્રયત્ન ન કરવો.

📞 Emergency Contact

જો તબિયત વધુ બગડે અથવા ચક્કર આવવાનું બંધ ન થાય, તો વિલંબ કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરો.

ઇમરજન્સીમાં તાત્કાલિક ૧૦૮ (108) પર ફોન કરો.

Stay Hydrated, Stay Safe! આ માહિતી શેર કરી બીજાને પણ જાગૃત કરો.

સૌ સાથે મળીને ગરમી સામે લડીએ! 💪☀️

·

Google Read Along App: अपने बच्चों को जोर से पढ़ना सिखाएं, Google का खास ऐप, मुफ़्त डाउनलोड

Read Along App, Read Along By Google Apk, Learning To Read App 
जब आपका बच्चा प्राइमरी स्कूल में जाता है, तो सबसे बड़ी चिंता उसे पढ़ना सिखाना होता है. अगर बच्चा शुरू से ही पढ़ाई में कमज़ोर है, तो आगे की पढ़ाई में उसे दिक्कत होगी. इसके लिए Google ने प्राइमरी स्कूल के छात्रों को जोर से पढ़ना सिखाने के लिए एक खास ऐप बनाया है. जिसे Google Read Along App के नाम से जाना जाता है. इस ऐप को क्यों डाउनलोड करें? जानें इसका इस्तेमाल कैसे करें.

💥 📑 વેકેશનમાં જીવન કૌશલ્યનું બાળકોને કયું કાર્ય કરાવવું તે જોવા માટે 👇👇👇


About Google Read Along App

एप्लिकेशन का नाम Google Read Along App है. इसे Google ने बनाया है. इसका इस्तेमाल छात्रों को पढ़ना सिखाने के लिए करें. ऐप. मोड ऑनलाइन/ऑफ़लाइन
• 10 से ज़्यादा भाषाएँ
• पढ़ने का अभ्यास करने का उद्देश्य

Read Along App डाउनलोड कैसे करें?

Reading Teaching App डाउनलोड करें Reading Teaching App इस ऐप को डाउनलोड करना बहुत आसान है. इसके लिए नीचे दिए गए स्टेप्स को फॉलो करें.


  1. सबसे पहले अपने फ़ोन में Google Play Store खोलें.
  2. इसमें Google Read Along सर्च करें.
  3. Google LLC द्वारा अपलोड किया गया पहला ऐप डाउनलोड करें.
  4. डाउनलोड करने के बाद इस एप्लीकेशन को इंस्टॉल करें।

Read Along App का इस्तेमाल क्यों करें?

  • इस ऐप का इस्तेमाल करना बहुत आसान है।
  • छात्र इसे आसानी से इस्तेमाल कर सकते हैं।
  • ऐप डाउनलोड करने के बाद सबसे पहले अपनी जरूरी जानकारी भरें और जिस स्टैंडर्ड और भाषा को आप सीखना चाहते हैं, उसे चुनें, फिर ऐप शुरू हो जाएगा।

Read Along App की विशेषताएं

इस ऐप में निम्नलिखित विशेषताएं हैं।
  • यह ऐप 5 साल और उससे ज़्यादा उम्र के बच्चों के लिए Google द्वारा बनाया गया एक मुफ़्त और मज़ेदार स्पीच-बेस्ड रीडिंग ट्यूटर ऐप है।
  • यह ऐप बच्चों को अंग्रेज़ी और कई दूसरी भाषाओं (हिंदी, बंगाली, मराठी, तमिल, तेलुगु, उर्दू, स्पेनिश और पुर्तगाली) में अपने रीडिंग स्किल को बेहतर बनाने में मदद करता है।
  • इस ऐप में बच्चे “Diya” के साथ स्टार और बैज कमाते हैं। इससे उनकी पढ़ने में रुचि बढ़ेगी।
  • यह ऐप मा दीया पढ़ते समय बच्चे की बात सुनता है और जब बच्चा अच्छे से पढ़ता है, तो यह बच्चे को अच्छा, बहुत अच्छा जैसा फीडबैक देता है जो मजेदार होता है और जब वह पढ़ने में अटकता है, तो मदद करता है।

Read Along ऐप की विशेषताएं

यह ऐप ऑफ़लाइन काम करता है: एक बार यह ऐप डाउनलोड हो जाने के बाद, इसे ऑफ़लाइन भी इस्तेमाल किया जा सकता है। इसलिए यह किसी भी डेटा का इस्तेमाल नहीं करता है।

सुरक्षित: चूंकि यह ऐप बच्चों के लिए बनाया गया है, इसलिए इस ऐप पर कोई विज्ञापन नहीं है, यह बहुत सुरक्षित है क्योंकि यह Google द्वारा बनाया गया ऐप है।

निःशुल्क: इस ऐप की खास बात यह है कि इसे इस्तेमाल करने के लिए कोई शुल्क नहीं है। यह पूरी तरह से निःशुल्क है।

लाइब्रेरी: ऐप में फर्स्ट बुक्स, स्टोरी किड्स और छोटा भीम के अलग-अलग रीडिंग लेवल के लिए किताबों की एक बड़ी लाइब्रेरी है, जिसमें नियमित रूप से नई किताबें जोड़ी जाती हैं।

गेम्स: इन-ऐप एजुकेशनल गेम्स सीखने के अनुभव को मजेदार बनाते हैं।

इन-ऐप रीडिंग असिस्टेंट: दीया, इन-ऐप रीडिंग असिस्टेंट बच्चों को पढ़ने में मदद करता है और जब वे सही तरीके से पढ़ते हैं तो उचित फीडबैक देता है और बच्चों को जहां अटकते हैं वहां मदद करता है।

रीड अलॉन्ग ऐप की भाषाएं उपलब्ध हैं

रीड अलॉन्ग ऐप के साथ, बच्चे विभिन्न भाषाओं में कई मजेदार और आकर्षक कहानियां पढ़ सकते हैं, जिनमें शामिल हैं:

अंग्रेजी
हिंदी
बांग्ला
उर्दू
तेलुगु
मराठी
तमिल
स्पेनिश
पुर्तगाली

यह ऐप Google द्वारा बनाया गया है और यह ऐप बच्चों को पढ़ने का अभ्यास कराने के लिए है। बहुत अच्छे परिणाम प्राप्त हुए हैं। पढ़ना एक खेल की तरह है, बच्चे आनंद के साथ नई चीजें सीखेंगे।

💥 महत्वपूर्ण लिंक


Google Read Along ऐप (FAQ's)


Read Along ऐप किसने बनाया?

Google

Read Along ऐप कहाँ से डाउनलोड करें?

Google Play Store

Read Along ऐप का क्या उपयोग है?

बच्चों को पढ़ना सिखाना
·

📚 બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન

Read along mobile application download now
---------------------------------------------------- 

----------------------------------------------------
મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


🧾 જીવન શિક્ષણ - મેગેઝિન PDF ડાઉનલોડ 


Read along App For Kids Self Learning

Read Along (અગાઉનું બોલો) એ મફત અને મનોરંજક ભાષણ આધારિત વાંચન શિક્ષક એપ્લિકેશન છે જે 5 અને તેથી વધુ વયના બાળકો માટે રચાયેલ છે.

 તે તેમને અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓ (હિન્દી, બાંગ્લા, મરાઠી, તમિલ, તેલુગુ, ઉર્દુ, સ્પેનિશ અને પોર્ટુગીઝ) માં તેમની વાંચન કૌશલ્ય સુધારવામાં મદદ કરે છે અને તેમને મોટેથી રસપ્રદ વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરે છે અને "દિયા" સાથે સ્ટાર્સ અને બેજ એકત્રિત કરે છે.  એપ્લિકેશન સહાયકમાં મૈત્રીપૂર્ણ.

 દિયા જ્યારે બાળકો વાંચે છે ત્યારે તેમને સાંભળે છે અને જ્યારે તેઓ સારી રીતે વાંચે છે ત્યારે રીયલટાઇમ સકારાત્મક પ્રતિસાદ આપે છે અને જ્યારે તેઓ અટવાઈ જાય છે ત્યારે તેમને મદદ કરે છે - ઑફલાઇન અને ડેટા વિના પણ!

 વિશેષતા:
 • ઑફલાઇન કામ કરે છે: એકવાર ડાઉનલોડ થઈ જાય, તે ઑફલાઇન કાર્ય કરે છે, તેથી તે કોઈપણ ડેટાનો ઉપયોગ કરતું નથી.
 • સલામત : એપ્લિકેશન બાળકો માટે બનાવવામાં આવી હોવાથી, તેમાં કોઈ જાહેરાતો નથી અને તમામ સંવેદનશીલ માહિતી ફક્ત ઉપકરણ પર જ રહે છે.
 • મફત: એપ વાપરવા માટે સંપૂર્ણપણે મફત છે અને તેમાં પ્રથમ પુસ્તકો, કથા કિડ્સ અને છોટા ભીમના વિવિધ વાંચન સ્તરો સાથે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, જેમાં નિયમિતપણે નવા પુસ્તકો ઉમેરવામાં આવે છે.
 • ગેમ્સ: એપ્લિકેશનમાં શૈક્ષણિક રમતો, શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે.
 • ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ: દિયા, ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ બાળકોને મોટેથી વાંચવામાં મદદ કરે છે અને જ્યારે તેઓ યોગ્ય રીતે વાંચે છે ત્યારે સકારાત્મક મજબૂતીકરણ પ્રદાન કરે છે અને તેઓ જ્યાં પણ અટકી જાય છે ત્યાં મદદ કરે છે.
 • મલ્ટી ચાઇલ્ડ પ્રોફાઇલ: બહુવિધ બાળકો એક જ એપનો ઉપયોગ કરી શકે છે અને તેમની પોતાની પ્રગતિને ટ્રેક કરવા માટે તેમની વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે.
 • વ્યક્તિગત કરેલ: એપ્લિકેશન દરેક બાળકને તેમના વાંચન સ્તરના આધારે યોગ્ય સ્તરની મુશ્કેલીવાળા પુસ્તકોની ભલામણ કરે છે.


 ઉપલબ્ધ ભાષાઓ:
 Read Along સાથે, બાળકો વિવિધ ભાષાઓમાં વિવિધ મનોરંજક અને આકર્ષક વાર્તાઓ વાંચી શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
 • અંગ્રેજી
 • હિન્દી (હિન્દી)
 • બાંગ્લા (বাংলা)
 • ઉર્દુ (اردو)
 • તેલુગુ (తెలుగు)
 • મરાઠી (मराठी)
 • તમિલ (தமிழ்)
 • સ્પેનિશ (Español)
 • પોર્ટુગીઝ (પોર્ટુગીઝ)

 દરરોજ માત્ર 10 મિનિટની મજા અને પ્રેક્ટિસ સાથે, તમારા બાળકને જીવનભર વાંચન સ્ટાર બનવા માટે પ્રેરણા આપો!

Elementary school children have a lot of difficulties in reading and writing. Not every teacher has a hobby of reading but children have time to sit individually and adjust each child well. Not every teacher has enough time for each child.  Empathy is seen in everything but the child cannot go home to teach in person and the school cannot be given more time than required.  Not every child can connect with the teacher in no time at the convenience of the teacher despite donating time. Children cannot work properly both at school and at home with their parents at home and have a lot of trouble reading and counting.  Parents who have access to the Internet, have a nice fun smartphone, have an Android phone in their mobile phone and have a nice fun app installed on the Play Store.  It will be beneficial for each child to be able to read English on their own. The child will be able to learn Hindi language. The child will be able to read and learn Gujarati.  Suggesting a non-existent application This is a useful application that parents or children can all learn to read in their own way at their own convenience. All friends can use this useful application as much as possible.  Learning to read in language can be learned in language. A child can read a story when he wants to read. A mobile app can teach reading step by step. A child can read words that he does not know.  What the need is for the Panchayat application to make it sound.  This app is a blessing in disguise. Reading English or reading any language is a blessing in disguise.  An app that teaches reading all languages ​​is a good and true guide that works when there is a need to take the tension.  Attempts have been made to reach out to the children when their children are having difficulty in reading. If the child is charged with reading only then all of them will be 50 in all subjects as the foundation of reading and teaching is to cultivate quality.  If you want to impart good knowledge, first of all, it is very important to have a good reading. Reading will be raw.  There is a special way for parents to have a special day. We are messaging the best application of the best of these different applications. This application is very useful for all children and to make reading better and more successful.  As this is a super fun app to do well all parents should use this is a great fun app for all parents who are using android phone and since it is very useful to give kids the best kind of knowledge for kids to read all the friends came to  The application should make an effort to be used by as many people as possible

Read along mobile application download now
·

જીવન શિક્ષણ મેગેઝિન (Jivan Shikshan Magazine) - GCERT : લવાજમ

જીવનશિક્ષણ : GCERT દ્વારા પ્રકાશિત મહત્ત્વપૂર્ણ સામગ્રીનું વિશ્લેષણ

ગુજરાત સરકાર હેઠળનું GCERT — Gujarat Council of Educational Research & Training રાજ્યભરમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર શિક્ષણ સુધીના ગુણવત્તાસભર શિક્ષણને મજબૂત બનાવવા માટે વિવિધ શૈક્ષણિક સામગ્રી પ્રકાશિત કરે છે.
તેમજ દર મહિને “જીવનશિક્ષણ” નામનું વિશેષ શૈક્ષણિક મેગેઝિન (Educational Monthly Magazine) પણ પ્રકાશિત થાય છે, જેમાં શિક્ષણક્ષેત્રનાં નવીન આયામો, શિક્ષકો માટે માર્ગદર્શન, શૈક્ષણિક સંશોધન, શિક્ષણપદ્ધતિઓ, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને નીતિઓ અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવે છે. 

 


🟦 જીવનશિક્ષણ માસિક: Advisory Committee (સલાહકાર સમિતિ)

GCERT દ્વારા પ્રકાશિત જીવનશિક્ષણ માસિક કોઈ સામાન્ય મેગેઝિન નથી, પરંતુ રાજ્યના શૈક્ષણિક માળખાને ગતિ આપે છે. તેનું નિર્માણ અનુભવી અને પ્રશિક્ષિત સલાહકાર સમિતિના માર્ગદર્શન હેઠળ થાય છે.

નામ હોદ્દો સ્થાન
શ્રી પી.કે.ત્રિવેદી અધ્યક્ષ નિયામક GCERT, ગાંધીનગર
શ્રી એમ.એચ. મકવાણા સચિવ જિલ્લા શિક્ષણ સમિતિ, ગાંધીનગર
શ્રી બી. એલ. પટેલ પ્રાધ્યાપક વહોરા-મોરબી
ડૉ. દિલીપ મિસ્ત્રી પ્રાધ્યાપક સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર
ડૉ. કાનજી પટેલ નિદેશક શૈક્ષણિક સંશોધન કેન્દ્ર

આ સમિતિ મેગેઝિનને વૈજ્ઞાનિક, સર્જનાત્મક અને અધ્યાત્મિક ત્રિવેણીથી ગોઠવે છે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓને સંપૂર્ણ વિકાસ માટે માર્ગદર્શન મળે.


🟦 સંપાદક મંડળ (Editorial Board)

Editorial Board માં રાજ્યના પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, પ્રોફેસરો, ટ્રેનર્સ અને સંશોધકોનો સમાવેશ થાય છે. તેઓ મેગેઝિનની સામગ્રીને સુધારે છે, ફીલ્ડમાંથી મળતા Feedback ને અભ્યાસ કરે છે અને આધુનિક શિક્ષણની જરૂરિયાત મુજબ વિષયોની પસંદગી કરે છે.

સભ્યનું નામ વિસ્તાર / જિલ્લા
શ્રી યોગેશ પટેલનવસારી
ડૉ. સી.પી. ટૂંવળિયાસુરેન્દ્રનગર
શ્રી કલ્યાણ પટેલગાંધીનગર
શ્રી ભાનુપ્રતાપ રાઠોડભાવનગર
શ્રી વિદિત દેસાઈવલસાડ
શ્રી હિરેન શાહસુરત
શ્રી બી.ડી. ચાવડાઅમરેલી
શ્રી નાથાભાઈ ટાંકડાવડોદરા
શ્રી સુમિત મોદીઅમદાવાદ
ડૉ. રાકેશ તલસaniyaભાવનગર
ડી. નિમિશ ઝવેરીઈડર
શ્રી નિલેશ ગાળિયાગાંધીનગર
ડૉ. સંજય વરતિયાનીવલસાડ
શ્રી రాజેશ ખારોડીયામહીસાગર
શ્રી વલયભાઈ ગોવિંદભાઈબોટાદ

🟦 GCERT અને જીવનશિક્ષણનો મુખ્ય ઉદેશ્ય

  • ગુજરાતના શૈક્ષણિક માળખાને ગુણવત્તા આધારિત બનાવવું
  • અધ્યાત્મ, સાહિત્ય, સંસ્કાર અને રસપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમન્વય
  • School Assembly માટે ઉપયોગી Activities, Songs, Prayer, Dhun, Quotes, Story વગેરે પ્રદાન કરવું
  • Teachers માટે નવી Pedagogy, TLM, Methodology અને Training માહિતી આપવી
  • Education Policy, NEP 2020 અને NCF આધારિત માર્ગદર્શન

🟦 વાર્ષિક વલાજમ (Subscription)

જીવનશિક્ષણ નું વાર્ષિક વલાજમ (Subscription Fee) ₹100/- રાખવામાં આવ્યું છે. વાચકો Online અથવા Offline બંને રીતે ચુકવણી કરી શકે છે.

🔹 Online Payment Details

Account NameJeevanshikshan, GCERT
A/C No.2381101006061
IFSCCNRB0002381
BankCanara Bank

🔹 Offline Method

તાલીમ ભવન, GCERT, સેક્ટર – 12, ગાંધીનગર ખાતે સીધી મુલાકાત લઈને પણ વલાજમ ભરાવી શકાય છે.


🟦 GCERT દ્વારા પ્રદર્શિત મુખ્ય વિષયો

1️⃣ School Assembly Program (પ્રાર્થના સભા કાર્યક્રમ)ઓ

પ્રાથમિક શાળાઓ માટે રોજિંદી Prayer Assembly નું આયોજન ખુબ મહત્વનું છે. GCERT દ્વારા assembly માટે વિવિધ સામગ્રી આપવામાં આવે છે:

કાર્યક્રમવિગત
પ્રાર્થનાસાંસ્કૃતિક + આધ્યાત્મિક વિકાસ માટે
ધૂનPositive Energy, Discipline અને Unity વિકસાવે
ભજનMoral Values અને સંસ્કાર માટે
સુવિચારMotivational Thought of the Day
ઉખાણા / કોયડાBrain Activation Activities
બાળગીતCreative Learning through Music
યોગHealth + Concentration + Flexibility

🟦 Online Available GCERT Resources

વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે GCERT દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ ખૂબ જ અગત્યના Resources:

🔹 1. Textbooks (Std 1 to 12)

બધા વિષયોની e-Textbooks PDF રૂપે Free ઉપલબ્ધ છે.

🔹 2. Diksha App Content

Unit-wise Videos, Worksheets, Assessments.

🔹 3. TLM (Teaching Learning Material)

શાળાઓમાં વપરાશકર્તા માટે Activity-based સામગ્રી.

🔹 4. Teacher Training Modules

NEP 2020 આધારિત નોંધપાત્ર તાલીમ સામગ્રી.

🔹 5. Learning Outcomes

વિદ્યાર્થીઓમાંથી અપેક્ષિત Academic Skills ની List.

🔹 6. Pragna (Std 1-2 Special Programme)

Play-way અને Activity આધારિત શિક્ષણ.

🔹 7. Assessment Tools

CBC, Informal Test, Monthly Assessment Formats.

🔹 8. GCERT YouTube Channel

શૈક્ષણિક વિડિઓઝ, webinars અને live training.




2026 ના જીવન શિક્ષણ અંક

ક્રમ મહિનો ડાઉનલોડ Links 🖇️
1  જાન્યુઆરી ૨૦૨૬ 🧾 ડાઉનલોડ કરો
1  ફેબ્રુઆરી ૨૦૨૬ 🧾 ડાઉનલોડ કરો
1  માર્ચ ૨૦૨૬ 🧾 ડાઉનલોડ કરો
1  એપ્રિલ ૨૦૨૬ 🧾 ડાઉનલોડ કરો


Important Links

વિગત Links 🖇️
📑 અગાઉના વર્ષના અંકો જોવા માટે અહીં ક્લિક કરો

🪀 WhatsApp પર Follow કરો

અહીં ક્લિક કરો

➤ Telegram Channel માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

🚀 Facebook પર Follow કરો

અહીં ક્લિક કરો

🟦 અન્ય લિંક્સ (Important Links)


🟦 FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1. જીવનશિક્ષણ મેગેઝિન ક્યાંથી મળે?

• GCERT ની Website પર Free PDF મળે છે. • પ્રિન્ટ મેગેઝિન વાર્ષિક વલાજમ સાથે ઉપલબ્ધ છે.

Q2. વલાજમ Online કેવી રીતે ભરવું?

ઉપર દર્શાવેલ A/C No. અને IFSC Code દ્વારા Online Transfer કરી શકાય.

Q3. GCERT ની Textbooks ક્યાં મળે?

GCERT Website → Publications → Textbooks માં Free Download કરી શકાય.

Q4. School Assembly માટે સામગ્રી ક્યાં મળશે?

જીવનશિક્ષણ મેગેઝિનના દરેક અંકમાં ઉપલબ્ધ છે.

Q5. GCERT Training કેવી રીતે મળે?

Diksha App અને GCERT Training Portal પર Online Training ઉપલબ્ધ છે.


🟦 Conclusion

GCERT દ્વારા પ્રકાશિત “જીવનશિક્ષણ” મેગેઝિન માત્ર શાળા અથવા શિક્ષકો માટેનો જ Monthly Issue નથી, પરંતુ તે દરેક વાચકને માનવીય મૂલ્યો, સંસ્કાર, આધ્યાત્મ, Science, Psychology, Pedagogy અને નવી કાર્યપદ્ધતિઓ વિશે માહિતગાર કરતું અમૂલ્ય સાધન છે. આ મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સંસ્કારોનું સંવર્ધન થાય છે. શિક્ષકો માટે modern teaching tools અને new education approach મળે છે.

અને ખાસ વાત — આજના Digital Jamana માં GCERTની બધી સામગ્રી Free Online ઉપલબ્ધ હોવાથી ગ્રામ્ય વિસ્તારો સુધી પણ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચે છે.

આ કારણે “જીવનશિક્ષણ” ખરેખર નામ સાર્થક કરે છે — જીવનમાં શીખવા લાયક દરેક વસ્તુનું શિક્ષણ…


📌 Download / Read GCERT Life Education Magazine

👉 Click Here

·

ડ્યુઓલિંગો (Duolingo) એપ વડે ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી બોલતા શીખો

આજના ગતિશીલ અને વૈશ્વિક યુગમાં, અંગ્રેજી બોલવું એ માત્ર એક કૌશલ્ય નથી, પરંતુ સારી કારકિર્દી, આત્મવિશ્વાસ અને વૈશ્વિક સંવાદ માટેનો એક માર્ગ છે. પરંતુ, દરેક પાસે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાનો સમય કે પૈસા હોતા નથી.

સારા સમાચાર શું છે? હવે તમે Duolingo એપનો ઉપયોગ કરીને ઘરે બેઠા, તદ્દન મફતમાં અંગ્રેજી શીખી શકો છો. તેની મનોરંજક અને ઇન્ટરેક્ટિવ રીત અંગ્રેજી શીખવાનું સરળ બનાવે છે—ભલે તમે શૂન્યથી શરૂઆત કરી રહ્યા હોવ.

ડ્યુઓલિંગો (Duolingo) શું છે?

Duolingo એ 2011 માં લોન્ચ કરવામાં આવેલી એક લોકપ્રિય ભાષા શીખવાની એપ્લિકેશન છે, જે વિશ્વભરના લાખો લોકોને નવી ભાષાઓ શીખવામાં મદદ કરે છે.

મુખ્ય વિશેષતાઓ:

  • ટૂંકા પાઠ: દરરોજ માત્ર 5 થી 10 મિનિટના પાઠ.
  • ગેમ જેવો અનુભવ: પોઈન્ટ્સ, રિવોર્ડ્સ અને સ્ટ્રીક્સ (Streaks) સાથે શીખવાની મજા.
  • સ્પીચ રેકગ્નિશન: ઉચ્ચાર સુધારવા માટે બોલવાની પ્રેક્ટિસ.
  • AI-આધારિત લર્નિંગ: એપ તમારા સ્તર મુજબ આપમેળે બદલાય છે.

આ એપ બોલવા, સાંભળવા, વાંચવા અને લખવા એમ તમામ કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ સ્પોકન ઇંગ્લિશ સુધારવા માટે તે ખાસ ઉપયોગી છે.


ડ્યુઓલિંગો એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

શરૂઆત કરવી ખૂબ જ સરળ છે:

એન્ડ્રોઇડ (Android) વપરાશકર્તાઓ માટે:
  1. Google Play Store ખોલો.
  2. "Duolingo" સર્ચ કરો.
  3. "Install" પર ટેપ કરો.
  4. એપ ખોલીને સાઇન-અપ કરો.
આઇફોન (iPhone) વપરાશકર્તાઓ માટે:
  1. App Store ખોલો.
  2. "Duolingo" સર્ચ કરો.
  3. "Get" પર ટેપ કરો.
  4. સાઇન-અપ કરો અને શીખવાનું શરૂ કરો.

ઇન્સ્ટોલ કર્યા પછી, "English" ભાષા પસંદ કરો અને તમારો દૈનિક લક્ષ્ય સેટ કરો.

સ્પોકન ઇંગ્લિશ માટે ડ્યુઓલિંગોનો ઉપયોગ કેવી રીતે કરવો?

ડ્યુઓલિંગો નવા શીખનારાઓ તેમજ મધ્યમ સ્તરના શીખનારાઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવી છે.

૧. તમારો લર્નિંગ ગોલ સેટ કરો

તમારી પ્રેક્ટિસ માટે સમય પસંદ કરો:

  • સામાન્ય (Casual) – ૫ મિનિટ/દિવસ
  • નિયમિત (Regular) – ૧૦ મિનિટ/દિવસ
  • ગંભીર (Serious) – ૧૫ મિનિટ/દિવસ
  • તીવ્ર (Intense) – ૨૦ મિનિટ/દિવસ

૨. દરરોજ બોલવાની પ્રેક્ટિસ કરો

  • માઇક્રોફોન આધારિત એક્સરસાઇઝનો ઉપયોગ કરો.
  • વાક્યો અને શબ્દસમૂહોને વારંવાર બોલો.
  • તમારા ઉચ્ચાર પર તરત જ ફીડબેક મેળવો.

૩. અલગ-અલગ મોડ્સનો ઉપયોગ કરો

  • Stories: વાસ્તવિક જીવનના સંવાદો સાંભળો.
  • Listening Practice: અંગ્રેજી સમજવાની ક્ષમતા વધારો.
  • Speaking Challenges: આત્મવિશ્વાસ કેળવો.

ઝડપથી અંગ્રેજી બોલતા શીખવા માટેની ટિપ્સ

વધુ સારા પરિણામો માટે આ વ્યવહારુ ટીપ્સ અનુસરો:

  • ઉચ્ચાર પર ધ્યાન આપો: વાક્યોનું પુનરાવર્તન કરો અને સ્પષ્ટ સમજવા માટે સ્લો ઓડિયોનો ઉપયોગ કરો.
  • મોટેથી બોલો: માત્ર મનમાં વાંચવાને બદલે મોટેથી બોલવાની પ્રેક્ટિસ કરો.
  • શબ્દભંડોળ વધારો: મુસાફરી, ખોરાક અને કામ જેવા રોજિંદા વિષયોના શબ્દો શીખો.
  • એપની બહાર પ્રેક્ટિસ કરો: મિત્રો સાથે અંગ્રેજીમાં વાત કરો અથવા અંગ્રેજી વીડિયો જુઓ.
  • નિયમિતતા જાળવો: તમારી ડેઈલી સ્ટ્રીક ન તોડો. દરરોજની ૧૦ મિનિટ મોટો ફેરફાર લાવી શકે છે.
એપ્લિકેશન Android (Play Store) iOS (App Store)
Duolingo ડાઉનલોડ કરો ડાઉનલોડ કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧: શું ડ્યુઓલિંગો સંપૂર્ણપણે ફ્રી છે?
જવાબ: હા, તેનું બેઝિક વર્ઝન ફ્રી છે. વધારાના ફીચર્સ માટે પેઇડ વર્ઝન (Super Duolingo) ઉપલબ્ધ છે.

પ્રશ્ન ૨: શું તેનાથી ખરેખર અંગ્રેજી બોલતા આવડશે?
જવાબ: હા, તે ખાસ કરીને નવા શીખનારાઓ માટે ઉચ્ચાર અને બોલવાની પ્રેક્ટિસમાં ખૂબ મદદરૂપ છે.

પ્રશ્ન ૩: અંગ્રેજી શીખવામાં કેટલો સમય લાગે છે?
જવાબ: રોજિંદી પ્રેક્ટિસથી ૧-૨ મહિનામાં સુધારો દેખાશે, પણ પ્રવાહિત થવા માટે ૬-૧૨ મહિના લાગી શકે છે.

નિષ્કર્ષ

અંગ્રેજી શીખવા માટે હવે મોંઘા ક્લાસ કે કડક શેડ્યૂલની જરૂર નથી. ડ્યુઓલિંગો એપ વડે તમે તમારા સ્માર્ટફોનને એક શક્તિશાળી લર્નિંગ ટૂલમાં ફેરવી શકો છો.

આજથી જ શરૂ કરો અને નિયમિત રહો!

·

Read Along (Bolo): Learn to Read with Google – Application @play.google.com

Read Along By Google @play.google.com | How To Download Read Along App By Google | How To Use Read Along By Google : Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above. 

💥 HPC શિક્ષક માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

📣 Holistic Progressive Report Card (HPC) Download Links 🖇️

ધોરણ PDF Excel
બાલવાટિકા HPC Download PDF Download Excel
ધોરણ 1 HPC Download PDF Download Excel
ધોરણ 2 HPC Download PDF Download Excel
 

It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with “Diya“, the friendly in app assistant.

Diya listens to children when they read and offers Realtime positive feedback when they read well and helps them out when they get stuck – even when offline & without data!

NMMS મેરીટ લિસ્ટ 2026


NMMS Merit List 2026 PDF Download

District NameDownload Merit List
AhmedabadDownload PDF
AmreliDownload PDF
AnandDownload PDF
AravalliDownload PDF
BanaskanthaDownload PDF
BharuchDownload PDF
BhavnagarDownload PDF
BotadDownload PDF
Chhota UdepurDownload PDF
DahodDownload PDF
DangDownload PDF
Devbhoomi DwarkaDownload PDF
GandhinagarDownload PDF
Gir SomnathDownload PDF
JamnagarDownload PDF
JunagadhDownload PDF
KhedaDownload PDF
KutchDownload PDF
MahisagarDownload PDF
MehsanaDownload PDF
MorbiDownload PDF
NarmadaDownload PDF
NavsariDownload PDF
PanchmahalDownload PDF
PatanDownload PDF
PorbandarDownload PDF
RajkotDownload PDF
SabarkanthaDownload PDF
SuratDownload PDF
SurendranagarDownload PDF
TapiDownload PDF
VadodaraDownload PDF
ValsadDownload PDF



👇👇👇👇👇


Read Along Features

Works Offline
Once downloaded, it works offline, so it does not use any data.

Safe
Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device.

Free
The app is completly free to use and has a vast library of books with different reading levels from Pratham Books, Katha Kids & Chhota Bheem, with new books added regularly.

Games
Educational games within the app, make the learning experience fun.

In-App Reading Assistant 
Diya, the in-app reading assistant helps children read out loud and provides positive reinforcement when they read correctly, and help wherever they get stuck.

Multi Child Profile
Multiple children can use the same app and create their individual profiles to track their own progress.
Personalised
The app recommends the right level of difficulty books to each child depending on their reading level.

Languages Available
With Read Along, children can read a variety of fun and engaging stories in different languages including.
  • English
  • Hindi (हिंदी)
  • Bangla (বাংলা)
  • Urdu (اردو)
  • Telugu (తెలుగు)
  • Marathi (मराठी)
  • Tamil (தமிழ்)
  • Spanish (Español)
  • Portuguese (Português)

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!


Content & App Source From : Google Play Store

How To Use Read Along By Google?

✓ Here we are showing you a video in which complete understanding of how to use this Read Along By Google application is given in Gujarati language.

How To Download Read Along App By Google

  • First Go To Official Website google.play.com
  • Second Step Select App Tab
  • Now Search Read Along (Bolo) Learn to Read with Google
  • Then You will Show the App
  • Now You Can Tap On Install Button.
  • You are Also Download Given Below Link.
  • Read Along By Google

App Source FromGoogle Playstore

With just 10 minutes of fun & practice every day, inspire your child to become a reading star for life!
·

For U