Breaking News

❤️

📚 બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન

Read along mobile application download now
----------------------------------------------------  


----------------------------------------------------
મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


મહત્વપૂર્ણ લિંક


🧾 જીવન શિક્ષણ - મેગેઝિન PDF ડાઉનલોડ 


Read along App For Kids Self Learning

Read Along (અગાઉનું બોલો) એ મફત અને મનોરંજક ભાષણ આધારિત વાંચન શિક્ષક એપ્લિકેશન છે જે 5 અને તેથી વધુ વયના બાળકો માટે રચાયેલ છે.

 તે તેમને અંગ્રેજી અને અન્ય ઘણી ભાષાઓ (હિન્દી, બાંગ્લા, મરાઠી, તમિલ, તેલુગુ, ઉર્દુ, સ્પેનિશ અને પોર્ટુગીઝ) માં તેમની વાંચન કૌશલ્ય સુધારવામાં મદદ કરે છે અને તેમને મોટેથી રસપ્રદ વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરે છે અને "દિયા" સાથે સ્ટાર્સ અને બેજ એકત્રિત કરે છે.  એપ્લિકેશન સહાયકમાં મૈત્રીપૂર્ણ.

 દિયા જ્યારે બાળકો વાંચે છે ત્યારે તેમને સાંભળે છે અને જ્યારે તેઓ સારી રીતે વાંચે છે ત્યારે રીયલટાઇમ સકારાત્મક પ્રતિસાદ આપે છે અને જ્યારે તેઓ અટવાઈ જાય છે ત્યારે તેમને મદદ કરે છે - ઑફલાઇન અને ડેટા વિના પણ!

 વિશેષતા:
 • ઑફલાઇન કામ કરે છે: એકવાર ડાઉનલોડ થઈ જાય, તે ઑફલાઇન કાર્ય કરે છે, તેથી તે કોઈપણ ડેટાનો ઉપયોગ કરતું નથી.
 • સલામત : એપ્લિકેશન બાળકો માટે બનાવવામાં આવી હોવાથી, તેમાં કોઈ જાહેરાતો નથી અને તમામ સંવેદનશીલ માહિતી ફક્ત ઉપકરણ પર જ રહે છે.
 • મફત: એપ વાપરવા માટે સંપૂર્ણપણે મફત છે અને તેમાં પ્રથમ પુસ્તકો, કથા કિડ્સ અને છોટા ભીમના વિવિધ વાંચન સ્તરો સાથે પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી છે, જેમાં નિયમિતપણે નવા પુસ્તકો ઉમેરવામાં આવે છે.
 • ગેમ્સ: એપ્લિકેશનમાં શૈક્ષણિક રમતો, શીખવાના અનુભવને મનોરંજક બનાવે છે.
 • ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ: દિયા, ઇન-એપ રીડિંગ આસિસ્ટન્ટ બાળકોને મોટેથી વાંચવામાં મદદ કરે છે અને જ્યારે તેઓ યોગ્ય રીતે વાંચે છે ત્યારે સકારાત્મક મજબૂતીકરણ પ્રદાન કરે છે અને તેઓ જ્યાં પણ અટકી જાય છે ત્યાં મદદ કરે છે.
 • મલ્ટી ચાઇલ્ડ પ્રોફાઇલ: બહુવિધ બાળકો એક જ એપનો ઉપયોગ કરી શકે છે અને તેમની પોતાની પ્રગતિને ટ્રેક કરવા માટે તેમની વ્યક્તિગત પ્રોફાઇલ બનાવી શકે છે.
 • વ્યક્તિગત કરેલ: એપ્લિકેશન દરેક બાળકને તેમના વાંચન સ્તરના આધારે યોગ્ય સ્તરની મુશ્કેલીવાળા પુસ્તકોની ભલામણ કરે છે.


 ઉપલબ્ધ ભાષાઓ:
 Read Along સાથે, બાળકો વિવિધ ભાષાઓમાં વિવિધ મનોરંજક અને આકર્ષક વાર્તાઓ વાંચી શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
 • અંગ્રેજી
 • હિન્દી (હિન્દી)
 • બાંગ્લા (বাংলা)
 • ઉર્દુ (اردو)
 • તેલુગુ (తెలుగు)
 • મરાઠી (मराठी)
 • તમિલ (தமிழ்)
 • સ્પેનિશ (Español)
 • પોર્ટુગીઝ (પોર્ટુગીઝ)

 દરરોજ માત્ર 10 મિનિટની મજા અને પ્રેક્ટિસ સાથે, તમારા બાળકને જીવનભર વાંચન સ્ટાર બનવા માટે પ્રેરણા આપો!

Elementary school children have a lot of difficulties in reading and writing. Not every teacher has a hobby of reading but children have time to sit individually and adjust each child well. Not every teacher has enough time for each child.  Empathy is seen in everything but the child cannot go home to teach in person and the school cannot be given more time than required.  Not every child can connect with the teacher in no time at the convenience of the teacher despite donating time. Children cannot work properly both at school and at home with their parents at home and have a lot of trouble reading and counting.  Parents who have access to the Internet, have a nice fun smartphone, have an Android phone in their mobile phone and have a nice fun app installed on the Play Store.  It will be beneficial for each child to be able to read English on their own. The child will be able to learn Hindi language. The child will be able to read and learn Gujarati.  Suggesting a non-existent application This is a useful application that parents or children can all learn to read in their own way at their own convenience. All friends can use this useful application as much as possible.  Learning to read in language can be learned in language. A child can read a story when he wants to read. A mobile app can teach reading step by step. A child can read words that he does not know.  What the need is for the Panchayat application to make it sound.  This app is a blessing in disguise. Reading English or reading any language is a blessing in disguise.  An app that teaches reading all languages ​​is a good and true guide that works when there is a need to take the tension.  Attempts have been made to reach out to the children when their children are having difficulty in reading. If the child is charged with reading only then all of them will be 50 in all subjects as the foundation of reading and teaching is to cultivate quality.  If you want to impart good knowledge, first of all, it is very important to have a good reading. Reading will be raw.  There is a special way for parents to have a special day. We are messaging the best application of the best of these different applications. This application is very useful for all children and to make reading better and more successful.  As this is a super fun app to do well all parents should use this is a great fun app for all parents who are using android phone and since it is very useful to give kids the best kind of knowledge for kids to read all the friends came to  The application should make an effort to be used by as many people as possible

Read along mobile application download now
·

ધોરણ 6 થી 8 તાસ ફાળવણી અને શિક્ષકોના વિષય શિક્ષણના કાર્યભાર બાબત પરિપત્ર | Std 6 to 8 Tas Falavni Paripatra pdf

ધોરણ 6 થી 8 તાસ ફાળવણી અને શિક્ષકોના વિષય શિક્ષણના કાર્યભાર બાબત પરિપત્ર તારીખ - 11/07/2012


Std 6 to 8 Tas Falavni Paripatra pdf
શિક્ષણનો અધિકાર ર૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઈ છે. સદર જોગવાઇ અનુસાર ભાષાઓ (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી), ગણિત-વિજ્ઞાન, અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણૂંક થાય છે. આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ-યોગ, કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે.

ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે. આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઈએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે. આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે.

• ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છેઃ

૦ ગુજરાતી ૭ તાસ

૦ હિન્દી પ તાસ

૦ અંગ્રેજી ૬ તાસ

૦ સંસ્કૃત ૨ તાસ

૦ ગણિત ૭ તાસ

૦ વિજ્ઞાન ૭ તાસ

૦ સામાજિક વિજ્ઞાન ૬ તાસ

૦ શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણ ૫ તાસ (પીટી સહિત)

• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે. વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે.

• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત-વિજ્ઞાનના (૭+૭) ૧૪ તાસ થાય. એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત-વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે.

• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે. જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ (૭+૫+૬+૨) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય, જે શક્ય નથી.

• આમ, સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે. આ અન્ય વિષયોમાં ભાષાઓ, ગણિત-વિજ્ઞાન, અને શારીરિક શિક્ષણ, કાર્યાનુભવ, કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે. શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે.

શાળાના મુખ્ય શિક્ષકે ધો. ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે. મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષય-શિક્ષણ કાર્ય કરવાનું રહેશે.

ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

(આર. સી. રાવલ) નિયામક જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર



·

વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert નિયામકશ્રીનો પરિપત્ર

ધોરણ ૬ થી ૮ ના શિક્ષકોના વિષયશિક્ષણના કાર્યભાર બાબત,, તારીખ 11/07/2012 નો GCERT નિયામકશ્રીનો પરિપત્ર

Vishay Shikshan ane Tas Falavni Paripatra, Vishay Karyabhar Paripatra, Std 6 to 8 Tas Falavni Paripatra, Vishay Shikshan Padhdhati Paripatra

Vishay Shikshan ane Tas Falavni Paripatra

Related Search :
Dhoran 3-5 Tas Falvani
Dhoran 6-8 Tas Falvani
Dhoran 3-8 Tas Falvani
Dhoran 3-5 Karyabhar Vibhajan
Dhoran 6-8 Karyabhar Vibhajan
Dhoran 3-8 Vishay Karyabhar 
Dhoran 3-5 Time-Table
Dhoran 6-8 Time-Table
Dhoran 3-8 Time-Table
Abhyaskram Falvani
New Pragna Material
General Time-Table

શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત - વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ - યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે . 
પરિપત્ર

ચાલુ વર્ષે અમલમાં આવેલા નવા અભ્યાસક્રમમાં દરેક વિષયની સમય ફાળવણી પણ કરવામાં આવી છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે . 

ધોરણ ૬ થી ૮ ના કોઇ એક વર્ગની નમૂનાની તાસ ફાળવણી નીચે મુજબ છે

૦ ગુજરાતી ૭ તાસ 
૦ હિન્દી ૫ તાસ 
૦ અંગ્રેજી ૬ તાસ 
૦ સંસ્કૃત ૨ તાસ 
૦ ગણિત ૭ તાસ 
૦ વિજ્ઞાન ૭ તાસ 
૦ સામાજિક વિજ્ઞાન ૬ તાસ 
૦ શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પ તાસ ( પીટી સહિત ) 

• ઉપરોક્ત તાસ ફાળવણી માર્ગદર્શન માટે આપેલી છે . વિષય શિક્ષકોના કાર્યભાર અને બાળકોની જરૂરિયાત મુજબ શાળાના મુખ્ય શિક્ષક એમાં ફેરફાર કરી શકે છે . 

• ઉપરોક્ત તાસ ફાળવણી મુજબ એક વર્ગમાં ગણિત - વિજ્ઞાનના ( ૭ + ૭ ) ૧૪ તાસ થાય . એટલે કે ત્રણ વર્ગો હોય ત્યારે ગણિત - વિજ્ઞાનના શિક્ષકને ૪૨ તાસનો કાર્યભાર આવે . 

• એક વર્ગમાં સામાજિક વિજ્ઞાનના ૬ તાસ લેખે ત્રણ વર્ગમાં કુલ ૧૮ તાસનો કાર્યભાર આવે . જ્યારે એક વર્ગમાં ભાષાના કુલ ( ૭૫ + ૬ + ૨ ) ૨૦ તાસ થાય તેથી ત્રણ વર્ગમાં ભાષા શિક્ષકનો કાર્યભાર ૬૦ તાસ થાય , જે શક્ય નથી . 

• આમ , સામાજિક વિજ્ઞાનના શિક્ષકના ઓછા કાર્યભાર અને ભાષા શિક્ષકના વધુ કાર્યભારને સરભર કરવા માટે સામાજિક વિજ્ઞાનના શિક્ષકે અન્ય વિષય પૈકીના વિષયો પણ ભણાવવાના થાય છે . આ અન્ય વિષયોમાં ભાષાઓ , ગણિત - વિજ્ઞાન , અને શારીરિક શિક્ષણ , કાર્યાનુભવ , કલા શિક્ષણ પૈકી કોઇપણ વિષયનો સમાવેશ થઇ શકે છે . શાળાના મુખ્યશિક્ષકે શાળાની જરૂરિયાત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકની ક્ષમતાના આધારે તેમને અન્ય વિષયો ફાળવવાના રહેશે . 

શાળાના મુખ્ય શિક્ષકે ધો . ૬ થી ૮ માં સાપ્તાહિક ૧૫ થી ૨૦ તાસ ફરજીયાત લેવાના રહેશે . મુખ્ય શિક્ષકે પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ વિષયશિક્ષણ કાર્ય કરવાનું રહેશે .

 ઉપરોકત વિગતોની જાણકારી તમામ શાળાઓને મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શાસનાધિકારીશ્રીએ તેમની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .



Dhoran 3 thi 5 Vishay Shikshak Ane Dhoran 6 th 8 tas method 24/9/2018 no circular actual discovery / 

Tags: 
Dhoran 3-5 tas Phalwani
Dhoran 6-8 tas Phalwani
Dhoran 3-8 tas Phalwani
Dhoran 3  -8 Workload Division
Dhoran 3-5 Time Table 
Dhoran 6-8 Time Table
Dhoran 3-8 Time Table
Standard 3 to 8 School Time Table
Standard 3 to 8 Period System
Dhoran 3 Thi 5 Subject Teacher Ane Dhoran 6 Thi  24/9/2018 No circular in respect of 8 system method, 3rd 5th subject teacher Ane Dhoran 6th to 8th system 24/9/2018 no circular

Class - 3 to 5 and class - 6 to 8 methodology regarding the workload of the subject


  Hello everyone, thanks for visiting our blog www.rdrathod.in.  Here we try to give our best for primary school teachers and students.  Our blog provides you the best material for primary school.

We give daily updates of primary school.  This is the best blog for Gujarati Primary School.  Gujarat Educare provides unit test papers for class 3 to 8.  Click here for Unit Test Paper.

School duration is a block of time allotted for lessons, classes in schools.  They typically last between 30 and 60 minutes with about 3-10 periods per school day.  However, especially in higher education, much more can happen.

Teachers set the number and length of these periods, and can also control how each period will be used.  A common example of this practice is to set at least one mandatory period a day for physical education.

Maybe you'll like:

Fruiting program

Pragya - All in One

Class-3 to 8.  general schedule for

Another specific example of the middle school and high school term is the study period.  In school or college, a study period is a period in a student's timetable where a student can perform self-directed learning activities rather than lessons taught by the teacher.


Tas Phalavali Class 3-8


While study periods are normally intended for study activities, such as prescribed exercises, problem solving, or homework, students often consider these periods of school days to be free periods and may use the time to socialize rather than study.  Huh.

For this reason, the study period can often be supervised by the teacher in the study room.  In some instances, the teacher may also tutor students, and the study period may become a tutorial, although this is not usually the case.


Study periods are often caused by scheduling conflicts in school timetables, when there is a mismatch between available students, teachers, subjects and classes.


Study periods are usually supervised by teachers or teacher's aides, who often encourage students to use this time to complete homework, catch missing assignments, or study for tests or quizzes.

Sometimes, students also use the term to communicate, make phone calls, send text messages, play video games, or otherwise socialize or pursue non-academic subjects, although sometimes this is discouraged or prohibited.  Is.  The periods in which such things are allowed are sometimes distinguished from study periods, called "free periods".

Some students also take lunch during the study period due to the long lines and short lunch duration at their schools.

Tas Falwani Ni Samaj

Study periods are often used by students to meet with teachers with "preparation periods" to discuss assignments or assignments.  A study period can be a period of time using school resources or otherwise requesting teacher assistance in any subject that the student does not understand.

Many academics feel that the study period is an inefficient allocation of time that is often under-utilised, but others say that it is a positive addition to a regular schedule as it is a good environment for completing homework or large projects.  makes.


Narrow city

Elementary education is generally the first stage of formal education, which comes after preschool and before secondary school.  Primary education takes place in primary school, primary school, or first and middle school depending on the location.

The International Standards Classification of Education treats primary education as a single stage where programs are designed to provide fundamental skills in reading, writing and mathematics, and to establish a solid foundation for learning.

Schools play an important role in children's socialization and developing their appreciation of sharing, fairness, mutual respect and cooperation.  Schools inculcate core values ​​and competencies which are the building blocks towards an understanding of concepts such as justice, democracy and human rights.


Class - 3 to 5 Tas Falwani Circular

Education system that promotes education for justice, i.e., respect for the rule of law (ROL) combined with international human rights and fundamental freedoms, strengthens the relationship between learners and public institutions so that young people are champions of peace and justice.  To be empowered.  .

Teachers are often at the front line of this job and, along with families, play a constructive role in shaping the attitudes and behaviors of children.  Global citizenship education provides a holistic framework for ROL's approach.

It aims to empower learners to play and assume an active role, both locally and globally, as active contributors to a more just, peaceful, tolerant, inclusive, safe and sustainable world.

Class - 6 to 8 Tas Phalwani Circular
·

School Addmission Form for Std-1 | ધોરણ ૧ માં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે વાલી ફોર્મ તથા જન્મતારીખના સોગંદનામાનો નમુનો

STUDENT ADMISSION FORM FOR PRIMARY SCHOOLprimary school admission form pdf, vidhyarthi ne shala ma dakhal karva matenu form, vidhyarthi ne dakhal karva matenu vali form, vidhyarthi pravesh dakhlo

KANYA KELAVNI ANE SHALA PRAVESHOTSAV

Vali Form Pdf For Std 1 Admission | Vali Form Excel For Std 1 | Vali Form Word For Std 1

School Addmission Form for Std - 1


પ્રાથમિક શાળાઓ શરુ થતા જ શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકનની કાર્યવાહી શરુ થઇ જતી હોય છે . શાળાઓમાં વિદ્યાર્થીઓના નામાંકન માટે “ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – 2009 ” માં ખુબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે . આ અધિનિયમ મુજબ તમામ શાળાઓમાં યોગ્ય પધ્ધતિ અને નિયમોનુસાર નામાંકન પ્રક્રિયા થાય તે ખુબ જ અગત્યનું છે . તો ચાલો જાણીએ શું છે આ સમગ્ર પ્રક્રિયા ....
મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – 2009 ” ના પ્રકરણ -૨ મુજબ ધોરણ -૧ માં બાળકના નામાંકન માટેની કાર્ય પધ્ધતિ આ મુજબ છે .

ધોરણ ૧ માં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે વાલી ફોર્મ તથા જન્મતારીખના સોગંદનામાનો નમુનો


ધોરણ -૧ માં પ્રથમ વખતે જ બાળકને શાળામાં દાખલ કરતી વખતે આ ફોર્મ ભરવામાં આવે છે. જેને વિદ્યાર્થી પ્રવેશ ફોર્મ (Student Admission Form) અથવા વાલી ફોર્મ પણ કહેવામાં આવે છે. જેમાં બાળકનું નામ, જન્મ તારીખ, જન્મ સ્થળ, માતા-પિતાની વિગતો, તેમનો અભ્યાસ, વતન, વાર્ષિક આવક, રેશન કાર્ડની વિગત, બેન્ક ખાતાનંબર, આધાર કાર્ડ... વગેરે તમામ વિગતો નોંધવામાં આવે છે.

નામાંકન માટે વયમર્યાદા 

> “ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – 2009 ” ના પ્રકરણ -૨ ના મુદ્દા નં . - ૩ ( 1 ) મુજબ 
> શાળામાં દાખલ થવાની તારીખે જો બાળકે 6 વર્ષ પૂર્ણ ન કરેલ હોય તો શાળા સામાન્ય રીતે બાળકને દાખલ કરશે નહિ.જો કે 
> બાળકે જે તે વર્ષની 1 જુન સુધીમાં પાચ વર્ષ પૂર્ણ કરેલ હોય અને તે શાળામાં પ્રવેશ લેવા ઈચ્છતો હોય તેને શાળામાં પ્રવેશ આપી શકાય છે . 
એટલે કે જે તે શૈક્ષણિક વર્ષની 1 જુન સુધીમાં 5 વર્ષ પૂર્ણ કરેલ બાળકને શાળામાં પ્રવેશ આપી શકાય છે .

ઉંમરના પુરાવા માટે જરૂરી દસ્તાવેજો . 

> “ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – 2009 ” ના પ્રકરણ -૨ ના મુદ્દા નં . - 3 ( 2 ) મુજબ 
> સામાન્ય રીતે ઉંમરના પુરાવા તરીકે જન્મ , મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર કાયદો -1886 ” મુજબનો જન્મતારીખનો દાખલો રજુ કરવાનો હોય છે . પરંતુ જન્મ તારીખનો દાખલો ઉપલબ્ધ ન હોય તો નીચેની યાદી મુજબના દસ્તાવેજો જન્મ ઉમરના પુરાવા તરીકે માન્ય ગણી શાળા બાળકને પ્રવેશ આપી શકે છે . 
• હોસ્પિટલ / સહાયક નર્સ ( સુયાણી – જન્મ કરાવનાર સ્ત્રી ) દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર . 
• આંગણવાડી ના રેકર્ડ . 
• બાળકની ઉમર જાહેર કરવા માટે વાલી કે પાલક દ્વારા કરવામાં આવેલ એફિડેવિટ .

પ્રવેશ માટે લંબાયેલ સમયગાળો . 

> “ મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ – 2009 ” ના પ્રકરણ -૨ ના મુદ્દા નં . - 3 ( 3 ) ( i ) અને ( ii ) મુજબ 
> શાળામાં જે તે શૈક્ષણિક વર્ષની શરૂઆતથી 6 માસ સુધીનો સમયગાળો પ્રવેશ માટે લંબાયેલો સમયગાળો ગણાશે . 
> જો કોઈ બાળક આ સમયગાળા બાદ શાળામાં પ્રવેશ મેળવે ત્યારે શાળાના વડા દ્વારા નિશ્ચિત કરેલ ખાસ તાલીમ ની મદદથી અભ્યાસ પૂર્ણ કરવા માટે લાયક બનવાનું રહેશે .

અગત્યની લિંક્સ



ધોરણ -૧ માં પ્રવેશ માટે વાલી ફોર્મનો નમુનો

નમુનો -૧ Download 
નમુનો  -૨ Download
નમુનો -૩ Download

જન્મતારીખની ખરાઈ બાબતનું સોગંદનામું – Download

ગુજરાત મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ -2012 – Download

praveshotsav 2021 : this Program such as the exchange of rural children with the children of the city, the gathering of the mothers of children in attendance in school, and the spread of public awareness on primary and secondary school cleanliness are the prominent aspects of all year's school admission program. For the 2 to 3 days, the "Kanya Kelavani Mahotsav and the school admission festivals" are held in the All rural areas and urban areas in June. In which the Chief Minister of the state, Deputy Chief Minister, Ministers of Ministers, officials and dignitaries from other fields go to village-village and enter the school in vande-Gajat.

 In the academic session for admission beginning in June, District Primary Education Officer Breed All the children of Tribe, Bachchanch, others and all Divyag students will be given admission in all over India different schools in Std-1. Under the poverty line (BPL) families of the below poverty line (BPL) families and 50 percent of the rural population, rural children are given Vidyalaxmi bonds.

Girls' "Kelavani Mahotsav and the school admission" hall are celebrated in every district in Gujarat the rural areas of the district for two days. In which standard Children are enrolled in 1st and std.9 students are given admission in secondary school. Thus admission festival is celebrated in secondary school instead of primary school to reduce the drop ratio in standard 9. Entry festival is celebrated in the village primary schools where there is no high school in the village. In the first two days, the students of the district are given Kumkum Tilak by admission in Std. 1 in admission and in Std. 9. On this occasion, village leaders and guardians are also present.
student admission form format
nursery school admission form format
primary school admission form pdf
admission form for school 2018
admission form format for institute
admission form format pdf
school admission form format doc
preschool admission form pdf
CLICK HERE TO VIEW & DOWNLOAD 

 👉 જન્મતારીખનું સોગંધનામું કરવા માટેનો નમૂનો

👉 વિદ્યાર્થી પ્રવેશફોર્મની ઓટોમેટિક Excel ફાઈલ

·

બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Gujarat Admition Form pdf

Balvatika pdf Admition Form in Gujarati and English

બાલવાટિકામાં વિદ્યાર્થીને એડમિશન આપવા માટેનુ પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ


જે બાળકોની ઉંમરના 5 વર્ષ પૂરા થાય તેવા તમામ બાળકોને પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ આપવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જૂન માસમાં બાલવાટિકા વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો હોય છે. 

પ્રાથમિક શાળાઓને ઉપયોગી થાય તે માટે બાલવાટિકા પ્રવેશ ફોર્મ તૈયાર કરીને તેની pdf ફાઈલ અહીં મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓને ઉપયોગી થશે. આ ફાઈલ શાળાઓ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકે છે. 

અગત્યની લિંક્સ 


બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Admition Form pdf For Gujarat

·

મરજિયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Holiday List 2026 Gujarat

 મરજિયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Holiday List 2026 Gujarat

ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2026 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી pdf બહાર પાડવામાં આવેલ છે. જે અહીંથી Download કરી શકાય છે.

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..

💥 જાહેર અને મરજિયાત રજાઓ 2026 નું લીસ્ટ pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


મરજિયાત રજાઓ 2026 ની ઈમેજ ડાઉનલોડ કરો

👇👇👇

મરજીયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Raja List 2026 - RDRATHOD.IN

મરજિયાત રજા લીસ્ટ 2026 | Marjiyat Holiday List 2026 Gujarat

·

ICT Support System: શાળાઓ માટે ICT લેબ અને સ્માર્ટ ક્લાસરૂમની સમસ્યાઓ નોંધાવવા માટેનું એકીકૃત પ્લેટફોર્મ

ગુજરાત રાજ્યની શાળાઓમાં ICT (Information and Communication Technology) સંબંધિત હાર્ડવેર અને સોફ્ટવેરની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ICT Schools Unified Platform For Problem Operations & Resolution Tracking System કાર્યરત કરવામાં આવ્યું છે.

આ સિસ્ટમ દ્વારા શાળાઓ કોમ્પ્યુટર લેબ, ICT લેબ અને સ્માર્ટ ક્લાસરૂમમાં આવતી વિવિધ સમસ્યાઓની ઓનલાઈન ફરિયાદ (Complaint) નોંધાવી શકે છે અને તેની સ્થિતિ (Status) પણ ટ્રેક કરી શકે છે.


ICT Support System શું છે?

ICT Support System એ રાજ્યની શાળાઓ માટે તૈયાર કરાયેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી ICT સંબંધિત હાર્ડવેર અને સોફ્ટવેરની સમસ્યાઓ નોંધાવી શકાય છે. ફરિયાદ નોંધાયા બાદ સંબંધિત ટીમ દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવે છે.

કઈ પ્રકારની સમસ્યાઓ માટે ફરિયાદ નોંધાવી શકાય?

  • કોમ્પ્યુટર ચાલુ ન થવું
  • પ્રિન્ટર સંબંધિત સમસ્યાઓ
  • સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટર ખામી
  • ડિજિટલ બોર્ડ અથવા ઇન્ટરેક્ટિવ પેનલની સમસ્યા
  • ઇન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓ
  • સોફ્ટવેર ઇન્સ્ટોલેશન અથવા અપડેટ સંબંધિત પ્રશ્નો
  • ICT લેબના અન્ય સાધનોની ટેક્નિકલ ખામીઓ

લોગિન માટે જરૂરી માહિતી

ICT Support System માં લોગિન કરવા માટે Child Tracking System (CTS) માં ઉપયોગમાં લેવાતા Username અને Password નો જ ઉપયોગ કરવાનો રહેશે.

વિગત માહિતી
પોર્ટલનું નામ ICT Support System
ઉપયોગ ICT અને Smart Classroom સમસ્યાઓ નોંધાવવા
લોગિન CTS Username અને Password
સેવા પ્રકાર Online Complaint Registration & Tracking

ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા

  1. ICT Support System પોર્ટલ ખોલો.
  2. CTS Username અને Password દાખલ કરીને Login કરો.
  3. સમસ્યાનો પ્રકાર પસંદ કરો.
  4. સમસ્યાની સંપૂર્ણ વિગતો દાખલ કરો.
  5. જરૂર મુજબ ફોટો અથવા અન્ય દસ્તાવેજ અપલોડ કરો.
  6. Submit બટન પર ક્લિક કરીને ફરિયાદ નોંધાવો.
  7. ફરિયાદ નંબર દ્વારા તેની સ્થિતિ ટ્રેક કરો.

ICT Support System ના મુખ્ય લાભો

  • ફરિયાદ નોંધાવવાની સરળ ઓનલાઈન વ્યવસ્થા
  • ફરિયાદની સ્થિતિ (Status) ટ્રેક કરવાની સુવિધા
  • સમસ્યાઓના ઝડપી નિરાકરણમાં સહાય
  • ICT સાધનોના અસરકારક સંચાલનમાં મદદરૂપ
  • શાળા સ્તરે ટેક્નિકલ સમસ્યાઓના રેકોર્ડનું સંચાલન

મહત્વપૂર્ણ સૂચના

નોંધ: શાળા કક્ષાએ કોમ્પ્યુટર લેબ, ICT લેબ અથવા સ્માર્ટ ક્લાસરૂમ સંબંધિત કોઈપણ હાર્ડવેર કે સોફ્ટવેરની સમસ્યા હોય તો ICT Support System પર ફરિયાદ નોંધાવવી જરૂરી છે. લોગિન માટે Child Tracking System ના Username અને Password નો જ ઉપયોગ કરવો.

ઉપયોગી લિંક

ICT Support System Login:
https://www.ssgujarat.org/CAL/CALLogin.aspx

Keywords: ICT Support System, ICT Complaint Portal, Smart Classroom Complaint, ICT Lab Problem, Gujarat School ICT Support, CTS Login, ICT Resolution Tracking System.

·

શાળા પ્રવેશોત્સવ 2026 ગુજરાત | Shala Praveshotsav 2026 All Info

Praveshotsav 2026 Paripatra : Shala Praveshotsav Ane Kanya Kelavni Mahotsav 2024 Babat Letter

Praveshotsav Survey 2026, Gujarat Primary school Praveshpatra Balako No Survey Mahiti Mokli Apva Babat Letter By Prathmik Shikshan Niyamak kacheri - Gandhinagar



Dhoran 1 Na Navin Pravesh Patra 5 Varsh Na Balako Na Survey Matenu Vyaktigat Form, Download in pdf File Format

KANYA KELAVNI ANE SHALA PRAVESHOTSAV 2026

praveshotsav 2026-27 : this Program such as the exchange of rural children with the children of the city, the gathering of the mothers of children in attendance in school, and the spread of public awareness on primary and secondary school cleanliness are the prominent aspects of all year's school admission program. For the 2 to 3 days, the "Kanya Kelavani Mahotsav and the school admission festivals" are held in the All rural areas and urban areas in June. In which the Chief Minister of the state, Deputy Chief Minister, Ministers of Ministers, officials and dignitaries from other fields go to village-village and enter the school in vande-Gajat.

 In the academic session for admission beginning in June, District Primary Education Officer Breed All the children of Tribe, Bachchanch, others and all Divyag students will be given admission in all over India different schools in Std-1. Under the poverty line (BPL) families of the below poverty line (BPL) families and 50 percent of the rural population, rural children are given Vidyalaxmi bonds.

Girls' "Kelavani Mahotsav 2026-27 and the school admission" hall are celebrated in every district in Gujarat the rural areas of the district for two days. In which standard Children are enrolled in 1st and std.9 students are given admission in secondary school. Thus admission festival is celebrated in secondary school instead of primary school to reduce the drop ratio in standard 9. Entry festival is celebrated in the village primary schools where there is no high school in the village. In the first two days, the students of the district are given Kumkum Tilak by admission in Std. 1 in admission and in Std. 9. On this occasion, village leaders and guardians are also present.
student admission form format
nursery school admission form format
primary school admission form pdf
admission form for school 2025
admission form format for institute
admission form format pdf
school admission form format doc
preschool admission form pdf
Subject: Regarding the Kanya Kelavani Mahotsav and school entrance ceremony program for the year 2026.  Reference- Letter from the Department of Education. 

 In view of the current situation of the global epidemic of Covid-19 (Corona virus) from the letter referred to the Department of Education on the above subject, it has been decided to postpone the Kanya Kelavani Mahotsav and School Admission Ceremony for the current academic year 2026, a copy of which is attached herewith.  In view of which 100% admission in Std. 1 is ensured by the schools, it is asked to give instructions to take necessary action.

શાળા પ્રવેશોત્સવ 2026 : પરિપત્ર, પત્રકો, આયોજન ફાઈલ


મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️




👉 પ્રવેશ પાત્ર બાળકો 2026 નો સર્વે કરવા માટે ફોર્મ : pdf ડાઉનલોડ કરો ,,, Excel ફાઈલ ડાઉનલોડ કરો


🎆પ્રવેશોત્સવ સ્પેશિયલ

★ શોર્ટ અને સરળ એનકરીંગ ફાઈલ
★ પ્રવેશોત્સવ આમંત્રણ પત્રિકા

તમામ તારીખ તમામ સમય મુજબ રેડી આમંત્રણ પત્રિકા પ્રિન્ટ કરી ફક્ત શાળાનું નામ લખો

◼️★આયોજન ફાઈલ

◼️★એકરીંગ ફાઈલ

◼️★બેટી બચાઓ સ્પીચ

◼️★પાણી બચાઓ સ્પીચ

◼️★વૃક્ષારોપણ સ્પીચ

◼️★યોગ પરિચય

◼️★સ્લોગન

◼️ ★ યોગ દિન આયોજન -અહેવાલ ફાઇલ



મહત્વની લિંક્સ
● એન્કરિંગ ફાઇલ અપડેટ-2 (પેજ-૧ ,, પેજ-૨ ,, પેજ-૩)
·

ગુજરાત શિક્ષણ બોર્ડ Academic Calendar 2026-27 : રજાઓ, સત્ર તારીખો અને કાર્ય દિવસની વિગત

શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 જાહેર : પરીક્ષા તારીખો, વેકેશન, જાહેર રજાઓ અને કાર્યદિવસોની સંપૂર્ણ માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં ધોરણ 9 થી 12 માટેની પરીક્ષાઓની તારીખો, પ્રથમ અને દ્વિતીય સત્ર, દિવાળી અને ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ તેમજ કાર્યદિવસોની વિગત આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે આ કેલેન્ડર ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે સમગ્ર શૈક્ષણિક વર્ષની આયોજનબદ્ધ માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે.

મહત્વપૂર્ણ લિંક્સ

📌 GSEB Official Website : https://www.gseb.org

📌 Gujarat Education Department : https://gujarat-education.gov.in

શૈક્ષણિક વર્ષ 2026-27ની પરીક્ષા તારીખો

પરીક્ષા ધોરણ તારીખ
પૂરક પરીક્ષા (સંભવિત) ધો.10 અને 12 11-06-2026 થી 22-06-2026
પ્રથમ પરીક્ષા ધો.9 થી 12 22-10-2026 થી 02-11-2026
પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા ધો.9 થી 12 18-01-2027 થી 28-01-2027
પ્રખરતા શોધ કસોટી ધો.9 30-01-2027
બોર્ડ વિષયોની શાળા કક્ષાની પરીક્ષા ધો.10 અને 12 01-02-2027 થી 03-02-2027
પ્રાયોગિક પરીક્ષા ધો.12 વિજ્ઞાન પ્રવાહ 05-02-2027 થી 13-02-2027
SSC / HSC બોર્ડ પરીક્ષા ધો.10 અને 12 25-02-2027 થી 17-03-2027
વાર્ષિક પરીક્ષા ધો.9 અને 11 05-04-2027 થી 20-04-2027

પરીક્ષાઓ અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ

  • શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
  • પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ 10 અને 12 ની પ્રિલિમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ 9 અને 11 ની દ્વિતીય પરીક્ષા માટે જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે.
  • દ્વિતીય પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર અભ્યાસક્રમનો 30% અને ઓક્ટોબરથી ડિસેમ્બર અભ્યાસક્રમનો 70% ભાગ રહેશે.
  • બોર્ડ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

શૈક્ષણિક સત્ર અને વેકેશન

વિગત સમયગાળો દિવસ
પ્રથમ સત્ર 08-06-2026 થી 04-11-2026 120 કાર્યદિવસ
દિવાળી વેકેશન 05-11-2026 થી 25-11-2026 21 દિવસ
દ્વિતીય સત્ર 26-11-2026 થી 02-05-2027 124 કાર્યદિવસ
ઉનાળુ વેકેશન 03-05-2027 થી 06-06-2027 35 દિવસ

શૈક્ષણિક વર્ષ 2027-28 ક્યારે શરૂ થશે?

નવું શૈક્ષણિક વર્ષ 07-06-2027 થી શરૂ થશે.

રજાઓનું વિવરણ

રજાનો પ્રકાર દિવસ
દિવાળી વેકેશન 21
ઉનાળુ વેકેશન 35
જાહેર રજાઓ 20
સ્થાનિક રજાઓ 4
કુલ રજાઓ 80

માસવાર કાર્યદિવસો (પ્રથમ સત્ર)

માસ કાર્યદિવસ
જૂન 202619
જુલાઈ 202627
ઓગસ્ટ 202623
સપ્ટેમ્બર 202624
ઓક્ટોબર 202624
નવેમ્બર 20263
કુલ120

માસવાર કાર્યદિવસો (દ્વિતીય સત્ર)

માસ કાર્યદિવસ
નવેમ્બર 20264
ડિસેમ્બર 202626
જાન્યુઆરી 202724
ફેબ્રુઆરી 202724
માર્ચ 202723
એપ્રિલ 202722
મે 20271
કુલ124

જાહેર રજાઓ 2026-27

તારીખ વાર તહેવાર
26-06-2026શુક્રવારમોહરમ
15-08-2026શનિવારસ્વાતંત્ર્યદિન / પતેતી
26-08-2026બુધવારઈદ-એ-મિલાદ
28-08-2026શુક્રવારરક્ષાબંધન
04-09-2026શુક્રવારજન્માષ્ટમી
15-09-2026મંગળવારસંવત્સરી
02-10-2026શુક્રવારમહાત્મા ગાંધી જયંતી
20-10-2026મંગળવારદશેરા
31-10-2026શનિવારસરદાર પટેલ જયંતી
25-12-2026શુક્રવારનાતાલ
14-01-2027ગુરુવારમકરસંક્રાંતિ
26-01-2027મંગળવારપ્રજાસત્તાક દિન
06-03-2027શનિવારમહાશિવરાત્રી
10-03-2027બુધવારરમજાન ઈદ
22-03-2027સોમવારધૂળેટી
26-03-2027શુક્રવારગુડ ફ્રાઈડે
08-04-2027ગુરુવારચેટીચાંદ
14-04-2027બુધવારઆંબેડકર જયંતી
15-04-2027ગુરુવારરામનવમી
19-04-2027સોમવારમહાવીર જયંતી

શૈક્ષણિક વર્ષ 2026-27ના મુખ્ય મુદ્દાઓ

  • કુલ કાર્યદિવસ : 244
  • સ્થાનિક રજાઓ બાદ કાર્યદિવસ : 240
  • પ્રથમ સત્ર : 120 કાર્યદિવસ
  • દ્વિતીય સત્ર : 124 કાર્યદિવસ
  • જાહેર રજાઓ : 20
  • દિવાળી વેકેશન : 21 દિવસ
  • ઉનાળુ વેકેશન : 35 દિવસ

અગત્યની લિંક્સ 🖇️

વિષય Link 🖇️
શૈક્ષણિક કેલેન્ડર PDF ડાઉનલોડ કરો
ઑફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
WhatsApp ચેનલ અહીં ક્લિક કરો
Telegram Channel અહીં ક્લિક કરો
Facebook Page અહીં ક્લિક કરો

FAQ

Q1. SSC અને HSC બોર્ડ પરીક્ષા 2027 ક્યારે શરૂ થશે?

SSC અને HSC બોર્ડ પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થઈને 17 માર્ચ 2027 સુધી ચાલશે.

Q2. દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે?

દિવાળી વેકેશન 05 નવેમ્બર 2026 થી 25 નવેમ્બર 2026 સુધી કુલ 21 દિવસનું રહેશે.

Q3. ઉનાળુ વેકેશન ક્યારે રહેશે?

03 મે 2027 થી 06 જૂન 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.

Q4. શૈક્ષણિક વર્ષ 2027-28 ક્યારે શરૂ થશે?

નવું શૈક્ષણિક વર્ષ 07 જૂન 2027 થી શરૂ થશે.

Q5. કુલ જાહેર રજાઓ કેટલી છે?

શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન કુલ 20 જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે.

નોટ : સરકારશ્રી દ્વારા જાહેર રજાઓ અથવા પરીક્ષાની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ સુધારો માન્ય રહેશે.

મુખ્ય મુદ્દાઓ

  • શૈક્ષણિક વર્ષ 2025-26 માં કુલ 240 કાર્યદિવસ રહેશે.
  • સ્થાનિક રજાઓ 9, જાહેર રજાઓ 15 દિવસની રહેશે.
  • દિવાળી અને ઉનાળુ વેકેશન મળીને કુલ 56 દિવસ રહેશે.
  • Education Loan for International Students વિશે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ મુલાકાત લો.
  • Scholarships for Study Abroad માટે અત્યારે ઉપલબ્ધ વિકલ્પો તપાસો.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ કેલેન્ડર અભ્યાસક્રમની તૈયારી, પરીક્ષા આયોજન, તેમજ Distance Learning Programs અને Online Courses માટેના પ્લાનિંગમાં મદદરૂપ છે. વધુ માહિતી માટે અધિકૃત પોર્ટલ પર મુલાકાત લો.

·

શૈક્ષણિક કેલેન્ડર, વર્ષ 2026-2027 | Educational Academic Calendar pdf

શૈક્ષણિક કેલેન્ડર, વર્ષ 2027 | ગુજરાત શિક્ષણ વિભાગનું શૈક્ષણિક વાર્ષિક કેલેન્ડર જાહેર, જાણો પરીક્ષા અને વેકેશનની તારીખો


GSEB શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર શૈક્ષણિક વર્ષ 2026-27

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક મઉમશબ/સંશોધન/2026/1559-1605 (તા. 02/05/2026) અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27 નું ઓફિશિયલ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.


1. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ પરીક્ષાની તારીખો (Exam Dates)

ધોરણ 9 થી 12 ના તમામ પ્રવાહની શાળાકીય અને બોર્ડની પરીક્ષાઓનું સંભવિત ટાઈમટેબલ નીચે મુજબ છે:

પરીક્ષાનું નામ (Exam Name) ધોરણ (Class) પરીક્ષાની તારીખ (Exam Dates)
ધો-10 અને 12ની પૂરક પરીક્ષા (Supplementary Exam) ધો-10 અને 12 તા. 11/06/2026 થી તા. 22/06/2026 (સંભવિત)
પ્રથમ પરીક્ષા (First Exam) ધો- 9 થી 12 (તમામ પ્રવાહ) તા. 22/10/2026 થી તા. 02/11/2026
પ્રિલિમ / દ્વિતીય પરીક્ષા (Prelim / Second Exam) ધો- 9 થી 12 (તમામ પ્રવાહ) તા. 18/01/2027 થી તા. 28/01/2027
પ્રખરતા શોધ કસોટી (Prakharta Shodh Kasoti) ધો- 9 તા. 30/01/2027
બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા (સૈદ્ધાંતિક-પ્રાયોગિક) ધો-10 અને 12 (તમામ પ્રવાહ) તા. 01/02/2027 થી તા. 03/02/2027
પ્રાયોગિક પરીક્ષા (Practical Exam) ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) તા. 05/02/2027 થી તા. 13/02/2027
SSC / HSC બોર્ડની પરીક્ષા (Board Exam) ધો-10 અને 12 (તમામ પ્રવાહ) તા. 25/02/2027 થી તા. 17/03/2027
શાળાકીય વાર્ષિક પરીક્ષા (Annual Exam) ધો-9 અને 11 (તમામ પ્રવાહ) તા. 05/04/2027 થી તા. 20/04/2027

2. પરીક્ષાઓ અંગેની અગત્યની સૂચનાઓ (Syllabus Guidelines)

  • શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-9 થી 12 નો સંપૂર્ણ અભ્યાસક્રમ (Full Syllabus) રહેશે.
  • પ્રથમ પરીક્ષા માટે: જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ-10 અને 12 ની પ્રિલીમ પરીક્ષા માટે: સંપૂર્ણ અભ્યાસક્રમ (Full Syllabus) રહેશે.
  • ધોરણ-9 અને 11 ની દ્વિતીય પરીક્ષા માટે અભ્યાસક્રમ: જૂન થી ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જૂન થી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 30% અને ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી 70% પૂછાશે.
  • બોર્ડ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે: ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-9 અને 11 ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.

3. શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતો (Terms & Vacations)

સત્ર / વેકેશન (Term / Vacation) સમયગાળો (Duration) દિવસોની વિગત (Days)
પ્રથમ સત્ર (First Term) તા. 08/06/2026 થી તા. 04/11/2026 કાર્ય દિવસ : 120
દિવાળી વેકેશન (Diwali Vacation) તા. 05/11/2026 થી તા. 25/11/2026 રજાના દિવસ : 21
દ્વિતીય સત્ર (Second Term) તા. 26/11/2026 થી તા. 02/05/2027 કાર્ય દિવસ : 124
ઉનાળુ વેકેશન (Summer Vacation) તા. 03/05/2027 થી તા. 06/06/2027 રજાના દિવસ : 35
નવું શૈક્ષણિક વર્ષ 2027-28 તા. 07/06/2027 થી શરૂ -

4. રજાઓનું વિવરણ (Total Holidays Summary)

  • દિવાળી વેકેશન: 21 દિવસ
  • ઉનાળુ વેકેશન: 35 દિવસ
  • જાહેર રજાઓ: 20 દિવસ
  • સ્થાનિક રજાઓ: 04 દિવસ
  • કુલ રજાઓ: 80 દિવસ
  • કુલ કાર્યદિવસો: શૈક્ષણિક વર્ષ 2026-27 ના બંને સત્રના કુલ 244 કાર્યદિવસમાંથી 04 સ્થાનિક રજા બાદ કરતા કુલ 240 કાર્યદિવસ રહેશે.

5. માસવાર કાર્યદિવસોની વિગત (Month-wise Working Days)

પ્રથમ સત્ર (First Term)

જૂન-26 જુલાઈ-26 ઓગસ્ટ-26 સપ્ટેમ્બર-26 ઓક્ટોબર-26 નવેમ્બર-26 કુલ કાર્યદિવસ
18 27 23 24 24 03 120

દ્વિતીય સત્ર (Second Term)

નવેમ્બર-26 ડિસેમ્બર-26 જાન્યુઆરી-27 ફેબ્રુઆરી-27 માર્ચ-27 એપ્રિલ-27 મે-27 કુલ કાર્યદિવસ
04 26 24 24 23 22 01 124

6. સત્રવાર રવિવાર, જાહેર રજા અને વેકેશન વિગતવાર કોષ્ટક

સત્ર માસ કાર્ય દિવસો રવિવાર જાહેર રજા વેકેશન દિવસ કુલ દિવસો
પ્રથમ સત્ર
(120 કાર્યદિવસ)
જૂન-2026 18 03 01 07-દિવસ (જુનું ઉનાળુ વેકેશન) 30
જુલાઈ-2026 27 04 - - 31
ઓગસ્ટ-2026 23 05 03 - 31
સપ્ટેમ્બર-2026 24 04 02 - 30
ઓક્ટોબર-2026 24 04 03 - 31
નવેમ્બર-2026 03 01 - 21-દિવસ (દિવાળી વેકેશન) 25
પ્રથમ સત્ર કુલ 120 21 09 21 178
દ્વિતીય સત્ર
(124 કાર્યદિવસ)
નવેમ્બર-2026 04 01 - - 05
ડિસેમ્બર-2026 26 04 01 - 31
જાન્યુઆરી-2027 24 05 02 - 31
ફેબ્રુઆરી-2027 24 04 - - 28
માર્ચ-2027 23 04 04 - 31
એપ્રિલ-2027 22 04 04 - 30
મે-2027 01 01 - 29-દિવસ (ઉનાળુ વેકેશન) 31
જૂન-2027 - - - 06-દિવસ (ઉનાળુ વેકેશન) 06
દ્વિતીય સત્ર કુલ 124 23 11 35 193
બંને સત્રના કુલ દિવસો 244 44 20 56 364

7. જાહેર રજાઓનું લિસ્ટ વર્ષ 2026-27 (Public Holidays List)

વર્ષ દરમિયાન આવતી સત્તાવાર જાહેર રજાઓની યાદી નીચે મુજબ છે (નોંધ: રવિવાર કે વેકેશનમાં આવતી રજાઓનો સમાવેશ આમાં કરેલ નથી):

ક્રમ તારીખ વાર તહેવારનું નામ રજાના દિવસો
0126/06/2026શુક્રવારમોહરમ01
0215/08/2026શનિવારસ્વાતંત્ર્યદિન / પતેતી01
0326/08/2026બુધવારઈદ-એ-મિલાદ01
0428/08/2026શુક્રવારરક્ષાબંધન01
0504/09/2026શુક્રવારજન્માષ્ટમી01
0615/09/2026મંગળવારસંવત્સરી01
0702/10/2026શુક્રવારમહાત્મા ગાંધી જયંતી01
0820/10/2026મંગળવારદશેરા01
0931/10/2026શનિવારસરદાર વલ્લભભાઈ પટેલ જયંતી01
1025/12/2026શુક્રવારનાતાલ01
1114/01/2027ગુરુવારમકરસંક્રાંતિ01
1226/01/2027મંગળવારપ્રજાસત્તાક દિન01
1306/03/2027શનિવારમહાશિવરાત્રી01
1410/03/2027બુધવારરમજાન ઈદ01
1522/03/2027સોમવારધૂળેટી01
1626/03/2027શુક્રવારગુડ ફ્રાઈડે01
1708/04/2027ગુરુવારચેટીચાંદ01
1814/04/2027બુધવારઆંબેડકર જયંતી01
1915/04/2027ગુરુવારરામ નવમી01
2019/04/2027સોમવારમહાવીર જયંતી01
કુલ જાહેર રજાઓ20

નોંધ: સરકારશ્રી દ્વારા જાહેર રજાઓ કે પરીક્ષાની તારીખોમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો તે આદેશ અનુસાર બદલાશે.


8. અગત્યની લિંક્સ (Important Links)

શૈક્ષણિક અપડેટ્સ અને ઓફિશિયલ પરિપત્ર માટે નીચેની લિંક્સનો ઉપયોગ કરો:

®️ શૈક્ષણિક કેલેન્ડર ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
💥 WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
💥 Facebook Page Like અહીં ક્લિક કરો

શૈક્ષણિક કેલેન્ડર 2026-27
·

☀️ Beat the Heat: લૂ (Heatstroke) થી બચવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને તેની સાથે જ વધી રહ્યો છે 'લૂ' (Heatstroke) નો ખતરો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને UNICEF દ્વારા જાહેર કરાયેલી આ માર્ગદર્શિકા મુજબ, ગરમીથી બચવા માટે આપણે કેટલીક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

લેટ્સ ડાઈવ ઇન અને જાણીએ કે કેવી રીતે આપણે આ ઉનાળામાં સુરક્ષિત રહી શકીએ!


🌡️ Symptoms of Heatstroke (લૂ લાગવાના લક્ષણો)

જ્યારે શરીરનું તાપમાન નિયંત્રિત ન રહે, ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે:

  • Skin Issues: ગરમીની અળાઈઓ નીકળવી.
  • Weakness: ખૂબ પરસેવો થવો અને શરીરમાં અશક્તિ (weakness) લાગવી.
  • Neurological: માથું દુખવું, ચક્કર આવવા અથવા ઉલટી થવી.

🚨 Emergency Kit (બચાવ માટેની ઇમરજન્સી કીટ)

તમારી પાસે નીચેની વસ્તુઓ હંમેશા તૈયાર રાખવી જોઈએ

Item Name Use / ઉપયોગ
Water Bottle હાઇડ્રેટેડ રહેવા માટે પાણીની બોટલ.
Umbrella/Cap તડકાથી સીધો બચાવ કરવા છત્રી અથવા ટોપી.
Hand Fan વીજળી વગર પણ હવા મેળવવા હાથ પંખો.
Handkerchief પરસેવો લૂછવા અથવા ભીનો કરી માથે મૂકવા રૂમાલ.
ORS/Glucose ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન.

✅ Dos: શું કરવું જોઈએ?

  • Cool Down: ગરદન, પેટ અને માથા પર ભીનું અથવા ઠંડુ કપડું મૂકવું.
  • Hydration: છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી, વરિયાળીનું શરબત આપવું.
  • Rest: વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં સૂવાડી દેવી.
  • Special Care: બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
  • Diet: હળવો ખોરાક અને પાણીવાળા ફળો (તડબૂચ, ટેટી) લેવા.

❌ Don'ts: શું ન કરવું જોઈએ?

  • Avoid Peak Sun: બપોરના તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળો.
  • No Heavy Work: વધુ પડતા શ્રમવાળા કામ ન કરવા.
  • Avoid Dehydrating Drinks: ચા, કોફી કે માદક પીણાંનું સેવન ન કરવું.
  • Unconscious Patients: બેભાન વ્યક્તિને કશું પણ ખવડાવવા-પીવડાવવાનો પ્રયત્ન ન કરવો.

📞 Emergency Contact

જો તબિયત વધુ બગડે અથવા ચક્કર આવવાનું બંધ ન થાય, તો વિલંબ કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરો.

ઇમરજન્સીમાં તાત્કાલિક ૧૦૮ (108) પર ફોન કરો.

Stay Hydrated, Stay Safe! આ માહિતી શેર કરી બીજાને પણ જાગૃત કરો.

સૌ સાથે મળીને ગરમી સામે લડીએ! 💪☀️

·

શિક્ષકની બદલી થતાં "છૂટા અને હાજર કરવાના રિપોર્ટનો નમૂનો" PDF અને Word ફાઈલ ડાઉનલોડ કરો

Shikshak Badli Mate Hajar Ane Chhuta Karva Mate na Report no Namuno. Subject: Matters of operation under "Home Learning".  Congratulations on the above subject, to say that with the joint efforts of all of you, a very beautiful work is being done under Homelarning. 

Hajar Ane Chhuta Karva Mate na Report no Namuno

 In the video conference held under the chairmanship of Hon'ble SPD Shri Madam Shri, the innovative efforts made by you in this regard were discussed.  We have a list of children without survey-based devices.  You have been guided earlier for their home learning.  So, we request you to make adequate efforts so that the child without any device is not deprived of home learning and also to report this work to this office. 

શિક્ષકને છુટા કર્યાના રીપોર્ટ નોનમૂનો

 Adequate publicity of each of the Home Learning programs is requested.

Innovative efforts being made by different districts to reach out to more children the programs being aired on DD Girnar by Doordarshan Kendra Ahmedabad under Home Learning, using your community to make TV available in Panchayat Bhavan, Jnatini Wadi, Community Hall etc. by the donor. 

 Programs are shown following the guideline of 12.  In some districts, village leaders / youths make such arrangements at each other's homes and show the programs to the needy children.  Anand TV is providing old TVs to the parents who need TV at negligible cost through organizations / donors through old TV repairing as well as shops. 

 શિક્ષકના હાજર રીપોર્ટનો નમૂનો

Similar arrangements are being made by donors in other districts as well.  Which is very commendable.  Commendable work is also being done to provide old mobiles / tablets to children for Gujarat Virtual School (GVS) online classes.  The idea that the old TV tablet / mobile bank can be set up at taluka level and given to the needy students for home learning is exemplary.

Congratulations on the above subject, that due to the current Koro-Kovid epidemic, the educational work at the school level has been stopped and the educational activities are being carried out through home learning.

 Which is why children studying in school do not have to come to school.  So that the N.S.A.  - As per the provisions of 2013 and Mid-day Meal Scheme Rules-2015, food security allowance is paid to the children by the government as per the prescribed amount in which the cooking cost amount is credited to the account of students / parents as well as distribution of food grains (wheat, rice) to the parents of registered beneficiary children.  Is performed .  Therefore, as per the resolution of the Government, the centers of mid-day meal scheme cannot be inspected.  Therefore, during the course of the educational work, as per the norms of the Government, your office as well as the officers / supervisors of the district / taluka level office under your jurisdiction were conducting the inspection / inspection as per the prescribed day, considering the current Kovid-19 epidemic.  The social distance should be maintained by following the instructions of the health department.  (16-03-2020) Food Security Allowance has been paid since the closure of schools.  )


મહત્વપૂર્ણ લિંક્સ 

🧾 હાજર છુટા થવાનો રિપોર્ટ Automatic Excel File

🧾 છુટા – હાજર રીપોર્ટ તથા મેહકમ પ્રમાણપત્ર Word File 

🧾 હાજર કરવા બાબત આચાર્યને અરજી Word File

🧾 હાજર કર્યા અંગેનું આચાર્યનું ફોરવર્ડિંગ Word File

➻ છૂટા તથા હાજર કરવા બન્ને રિપોર્ટ પીડીએફ કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

➻ હજર રિપોર્ટ PDF અહીં ડાઉનલોડ કરો.

➻ હજર રિપોર્ટ વર્ડ ફાઇલમાં અહીં ડાઉનલોડ કરો.

➻ છૂટા થાવાનો રિપોર્ટ વર્ડ ફાઈલ અહીં ડાઉનલોડ કરો

➻ છૂટા થાનાર શિક્ષકની રાજા બાબતનો  વર્ડમાં રિપોર્ટ ફાઇલ અહીં ડાઉનલોડ કરો


 (1) To check the record of the school / SMC as to whether the amount of cooking cost is credited to the account of the children registered in the school as per the daily / monthly report given to the Mamlatdar office by the school / SMC  And what does the school have to pay for food distribution?  Verification In addition () Class-wise bank account of the children and related details (i) Accounts of quantity distribution of foodgrains Details of outstanding distribution (ii) Update of daily report to be maintained from school level.

 (2) Maintaining social distance of approximately five to ten persons from village students, parents, citizens in rural areas by making verbal / telephonic inquiries as well as contacting corporators, ward officers, local leaders in urban areas to get opinion as to whether food security allowance is paid as per rules and  Get their phone number and inquire.  No. Mamlatdar (Inspection) of Mid-day Meal Scheme, Supervisor shall maintain the record of this operation.

 (3) To get the accounts of cooking cost provided by SMC under Food Security Allowance at school level as well as to cover all the schools of the district / taluka conducted by Mid-day Meal Scheme Supervisor, Mamlatdar Shri, Deputy Collector (M.B.Y.O.) and Provincial Officers during the month.  It is requested to act accordingly.  Sending details of monthly school visit checks here.  To see that social distance is maintained during the investigation of this matter.

 (4) B.R.C. during school visit.  / C.R.C.  The Education Inspector etc. should also check the amount of food security allowance / foodgrains distributed under the mid-day meal scheme at the school level and check the accounts maintained by SMC and keep the records up to date.  So that the question does not appear in the audit and audit in future.

 The ideal sample for the aforesaid inspection is attached herewith. Further intensive inspection means the sample can be modified at the local level.  All concerned are requested to give necessary instructions from your level in this regard

Shikshak Badli Mate Hajar Ane Chhuta Karva Mate na Report no Namuno. 

Download Nomuno

Title of the document

Shikshak Badli Mate Hajar Ane Chhuta Karva Mate na Report no Namuno (Word File)

·

For U