-->

HNGU online Exam Postponed - Download New Exam Schedule

HNGU New Exam Schedule 2020-21 @ ngu.ac.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વર્ષ 2020-21ની પરીક્ષા રદ કરવા અંગે તથા તા. 28/12/2020 થી ચાલુ થતી પરીક્ષાઓ ઓફલાઈન યોજવા અંગેની સૂચનાઓ

તા. 26/12/2020 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણની કારોબારી સમિતિ તથા ખાસ આમંત્રિત સંલગ્ન કોલેજોના સિનિયર આચાર્યશ્રીઓ તથા સિનિયર અધ્યાપકોની એક સંયુકત સભા યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 2020-21 ના પ્રથમ સત્રની પરીક્ષાઓ ઓનલાઈન યોજવી કે ઓફલાઈન યોજવી તે બાબતે વિચારણા સારૂ યોજવામાં આવેલ . 

જેમાં લંબાણપૂર્વકની ચર્ચાઓ કરવામાં આવેલ અને પુખ્ત ચર્ચાને અંતે તથા અન્ય યુનિવર્સિટીઓની સંકલિત કરેલ માહિતીઓ વિગેરે ધ્યાને લઈ હાજર રહેલ તમામ સભ્યશ્રીઓએ સર્વાનુમતે એક મત પર આવેલ કે , " આ યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ  પ્રથમ સત્રની પરીક્ષાઓ પૈકી સ્નાતક કક્ષાની સેમેસ્ટર -5 અને 6 ની તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર -1 થી 4 ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં માત્ર અને માત્ર ઓફલાઈન પધ્ધતિથી જ યોજવાની રાખવી . 

Download HNGU Exam Date Wise Full Timetable

" આથી યુનિવર્સિટી દ્વારા તા . 24/12/2020 ના રોજ કરવામાં આવેલ પત્ર રદ કરવામાં આવે છે તથા તા . 28/12/2020, તા . 30/12/2020 થી શરૂ થતી પરીક્ષાઓમાં આપવામાં આવેલ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ રદ કરવામાં આવે છે .

 વધુમાં જણાવવાનું કે , જે પરીક્ષાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપવાનો વિકલ્પ પસંદ કરેલ છે તે તમામ પરીક્ષાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ પ્રમાણે ઓફલાઈન પધ્ધતિથી જ પરીક્ષા આપવાની રહેશે . જે તમામ પરીક્ષાર્થીઓની જાણ સારૂ . આભાર સહ.

HNGU નો ઓફિશિયલ લેટર ડાઉનલોડ કરો

Regarding cancellation of Hemchandracharya North Gujarat University's examination for the year 2020-21 and dt.  Instructions for conducting offline examinations starting from 28/12/2020

 Ta.  On 26/12/2020, a joint meeting of senior principals and senior professors of Hemchandracharya North Gujarat University, Patan's Executive Committee and specially invited affiliated colleges was held to conduct the examinations of the first session of the academic year 2020-21 online or offline.

 In which lengthy discussions were held and at the end of the adult discussion and considering the information compiled from other universities, all the members present unanimously came to a unanimous vote that,  Exams of 1 to 4 should be conducted in the wider interest of the students only and only in the offline system.

 Download HNGU Exam Date Wise Full Timetable

 "Therefore, the letter made by the university on 24/12/2020 is canceled and the option of online examination given in the examinations starting from 28/12/2020, 30/12/2020 is canceled.

 Further stating that, all the candidates who have opted to take the exam online will have to take the exam offline as per the program announced on the website of the university.  All the examinees are well informed.  Thanks co

HNGU online Exam Postponed - Download New Exam Schedule

Download HNGU Letter

Galla-lorries will be closed for three days.  A meeting was held between the Municipal Commissioner and the Indian Medical Association in which the decision was taken.  Find out in which cities Pan Mawa's galla-lorries will be closed

Reference regarding leave of COVID-19 of an employee on duty in a primary school. Hon'ble Deputy Secretary, General Administration Department, Gandhinagar's letter. Various steps have been taken to control the spread of Novel Corona (COVID-19 - 19) virus as per the guidelines of the Ministry of AYUSH and the State Government.

Currently, the transmission of Novel Corona (COMP-19) virus is on the rise in Kheda district, so as a precautionary measure, appropriate measures are being taken to prevent the transmission of Corona virus.

Earlier in the case of officers / employees which were approved at that time under the provision of CCC, the first / second UPDO was approved and now as per the resolution of the General Administration Department of the Government dated 28-07-2020 Proposals of employees who want to amend the eligibility date should be submitted to the concerned Deputy Director (Training) within 10 days as per the attached checklist. And the office of the concerned Deputy Director (Training) out of all the officers / employees on duty at the Industrial Training Institutions under the jurisdiction of his department to amend the provisions of CCC under the provisions of CCC submitted to this office by 20-12-2020. Will have to.

If the employee on duty at your school or any member of his / her family has received a positive report of corona, leave for home chlorantine should be granted in the following details. If any school employee is infected with the corona virus, they should address the District Primary Education Officer and apply for a quarantine. Certificate of Home Quarantine will have to be submitted.

SeeCloseComment

સરકારી યોજનાઓ

● પોસ્ટ ઓફિસની 5 બેસ્ટ લાભકારી યોજનાઓ રોકાણ માટે શ્રેષ્ઠ વળતર

● સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરી માટે 21 વર્ષની ઉંમરે 6,00,000 રૂપિયા સહાય

● ખેડૂતો માટેની વિવિધ સહાય યોજનાઓ સબસીડી અને સીધી સહાય માટે...

● માનવ ગરિમા યોજના વિવિધ કારીગરો, ફેરિયા, મજૂરો માટે સહાય યોજના

● મુખ્યમંત્રી બાળ સેવા યોજના અનાથ બાળકોને મહિને 4000 રૂપિયા સહાય

● વહાલી દીકરી યોજના દીકરી માટે 1,20,000 સહાય

● કુટુંબ સહાય યોજના 20,000 રૂપિયાની આર્થિક સહાય

● જમીનના તમામ રેકર્ડ ઓનલાઈન મેળવો ૭/૧૨ અને ૮-અ ના ઉતારા સરકારી રેકોર્ડ મુજબ મેળવો

● પ્રધાનમંત્રી યુવા યોજના 50,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

● પંડિત દીનદયાળ આવાસ યોજના ગરીબીરેખા નીચે આવતા લોકો માટે મકાન સહાય

● પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર 12 રૂપિયા પ્રીમિયમમાં 2,00,000 રૂપિયાનો વીમો મળશે

● કુંવરબાઈનું મામેરું યોજના  કન્યાના લગ્ન બાદ બે વર્ષ સુધી 10,000 ની સહાય

● પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દર મહિને 3000 રૂપિયા પેંશન

● વાહન અકસ્માત સહાય યોજના 50,000 રૂપિયા સુધીનો ખર્ચ મળશે

● જન્મ અને મરણનો દાખલો 10 રૂપિયામાં મળશે

● ડૉ. આંબેડકર આવાસ યોજના મકાન બનાવવા 1,48,920 રૂપિયાની સહાય

● મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના ગુજરાત રોજગાર માટેની ઓનલાઇન સર્વિસ

● વિદ્યાર્થી ટેબ્લેટ સહાય યોજના માત્ર 1000 રૂપિયામાં મળશે ટેબલેટ

● સખી યોજના મહિલાઓને દર મહિને 4000 રૂપિયા સહાય

● પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન બનાવવા માત્ર મળશે સબસીડી...

● મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉચ્ચ અભ્યાસ માટે 2,00,000 રૂપિયા સહાય

● પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના રૂ. 5000 ની સીધી સહાય

● કિસાન પરિવહન યોજના ખેડૂતો માટે 75,000 રૂપિયા સહાય

● દેશી ગાય યોજના ગાય ઉછેર માટે મહિને 900 રૂપિયા સહાય

● રીક્ષા સહાય યોજના ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદવા માટે 48000 રૂપિયાની સહાય

● સાયકલ સહાય યોજના 1500 રૂપિયાની સહાય

👉 WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો