Breaking News

❤️

પ્રથમ સત્રાંત કસોટી 2026 કાર્યક્રમ | First Semester Exam Timetable 2026 For Primary Schools

ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષા કાર્યક્રમ – 6 ઓક્ટોબર 2026 થી પરિક્ષા શરૂ...

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર, ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની તારીખો અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે.

💥 પ્રથમ સત્રાંત કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 લેટર જોવા માટે,,, અહીં ક્લિક કરો 


Gujarat Board Semester Exam Planning 2026 – સમયપત્રક

Gujarat Board Semester Exam Planning 2026 હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા માટે નીચે મુજબનું Tentative Schedule રહે છે:

💥 પ્રથમ સત્રાંત કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 લેટર જોવા માટે,,, અહીં ક્લિક કરો 


પ્રથમ સત્રાંત કસોટી સમયપત્રક – 2026 (ધોરણ 3 થી 8)

ક્રમ તારીખ વાર ધોરણ વિષય સમય ગુણ
1 22/10/2026 ગુરુવાર 3 થી 5 ગુજરાતી  11:00 થી 13:00 40
2 22/10/2026 ગુરુવાર 6 થી 8 ગુજરાતી (પ્રથમ / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
2 23/10/2026 શુક્રવાર 3 થી 5 ગણિત 11:00 થી 13:00 40
3 23/10/2026 શુક્રવાર 6 થી 8 ગણિત 14:00 થી 17:00 80
3 24/10/2026 શનિવાર 6 થી 8 સંસ્કૃત 08:00 થી 11:00 80
4 26/10/2026 સોમવાર 3 થી 5 હિન્દી (પ્રથમ ભાષા) 11:00 થી 13:00 40
4 26/10/2026 સોમવાર 6 થી 8 હિન્દી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
5 27/10/2026 મંગળવાર 3 થી 5 પર્યાવરણ 11:00 થી 13:00 40
5 27/10/2026 મંગળવાર 6 થી 8 વિજ્ઞાન 14:00 થી 17:00 80
6 28/10/2026 બુધવાર 3 થી 5 અંગ્રેજી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 11:00 થી 13:00 40
7 28/10/2026 બુધવાર 6 થી 8 અંગ્રેજી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
7 29/10/2026 ગુરુવાર 6 થી 8 સામાજિક વિજ્ઞાન 14:00 થી 17:00 80
7 30/10/2026 શુક્રવાર 3 થી 5 પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા /તેલુગુ/તમિલ/ઉર્દૂ) 11:00 થી 13:00 40
7 30/10/2026 શુક્રવાર 6 થી 8 પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા /તેલુગુ/તમિલ/ઉર્દૂ) 14:00 થી 17:00 80



📌 પરિપત્ર મુજબની સૂચનાઓ

  1. શાળાએ GCERT દ્વારા મોકલાયેલા પ્રશ્નપત્રના ફોર્મેટમાં જ પરીક્ષા લેવાશે.
  2. પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવી અને નિર્ધારિત તારીખે જ વિતરણ કરવું.
  3. હાજરીનો રેકોર્ડ Online Attendance Portal પર અપલોડ કરવો ફરજિયાત છે.
  4. પરિણામ GCERT દ્વારા આપેલ ફોર્મેટમાં જ તૈયાર કરી નિર્ધારિત સમયમર્યાદામાં મોકલવા.
  5. પ્રશ્નપત્ર, ઉત્તરપત્રકો તથા જરૂરી સામગ્રી સુરક્ષિત રાખવાની રહેશે.
  6. નકલ રોકવા માટે શાળાએ પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે.
  7. પરીક્ષા દરમિયાન શિસ્ત જાળવવી.
  8. શાળા મુખ્યશિક્ષક પરીક્ષા આયોજનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશે.
  9. બધી શાળાઓએ કાર્યક્રમનું કડક પાલન કરવું ફરજિયાત છે.
  10. પરીક્ષા પછી ઉત્તરપત્રકોની તપાસ કરી પરિણામ તૈયાર કરવું.
  11. જિલ્લા શિક્ષણાધિકારીને જરૂરી માહિતી સમયસર પહોંચાડવી.
  12. પરીક્ષા સંબંધિત તમામ દસ્તાવેજો શાળાએ સાચવી રાખવા.

🏫 શાળાઓ માટે વિશેષ માર્ગદર્શિકા

  • વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ સમય આપવા શાળા દ્વારા અગાઉથી આયોજન કરવું.
  • GCERT દ્વારા આપેલ બ્લૂપ્રિન્ટ અનુસાર પ્રશ્નપત્ર તૈયાર કરવો.
  • પ્રશ્નપત્રોની નકલ કે લીક થવા ન દેવી.
  • પરીક્ષા સંબંધિત તમામ કાર્યવાહી પારદર્શક રીતે કરવી.

અગત્યની લિંક્સ 

👉 લેટર જોવા માટે,,, અહીં ક્લિક કરો 

📞 સંપર્ક

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર
ફોન: (079) 23256808-39
ઈમેલ: director-gcert@gujarat.gov.in
વેબસાઇટ: www.gcert.gujarat.gov.in

આ કાર્યક્રમ અને સૂચનાઓ GCERT ના પરિપત્ર અનુસાર જાહેર કરવામાં આવી છે.

·

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો

Online Teacher Transfer જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો

Online Transfer Instruction 2026 PDF

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે ધ્યાનમાં રાખવાની બાબતો

ઓનલાઈન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતી સમયે શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવનો સંપૂર્ણ અભ્યાસ કરી ને જ અરજી કરવાની રહેશે

  • અરજી કારનાર શિક્ષકશ્રી શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળામાં અને પ્રકરણ -ઉનિયમ -૧૦ ( ક ) ની જોગવાઈ મુજબ કપાત પગારી રાજાઓ ભોગવેલ હોય તો તે રજાનો સમયગાળો બાદ કરી ને ચોખ્ખી -૩ વર્ષની નોકરી પૂર્ણ કરેલ હોય તે જ શિક્ષક ઓનલાઈન આંતરિક માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે . 
  • જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં , જેની તમામે ખાસ નોંધ લેવી . 
  • સૌ પ્રથમ શિક્ષકશ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાનો રહેશે . 
  • ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાના રહેશે . 
  • આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવી લેવી કે લખી લેવી . 
  • તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી . 
  • ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇમેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે . Click Here For New Candidate Registration 
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે . ઇમેલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે . જિલ્લો / ન , શિ , સ . પસંદ કરવાનો રહેશે . તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે . પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ લખવાનો રહેશે . રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે . 
  • રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે . સાચો ઓટીપી એન્ટર કરી સબર્મીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે . 
  • હવે અરજદારશ્રીએ હોમ પેજ પર Login With Your Credentials માંરજીસ્ટ્રેશન કરેલ ઇમેલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે . કેપ્ચા કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો . 
  • જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે . 
  • લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે . જેમાં તમારું પુરૂં નામ , મોબાઇલ નંબર અને ઇમેલ આઇ.ડી. આવી જશે . બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે . 
  • સૌ પ્રથમ શાળાનો પ્રકાર પસંદ કરવાનો રહેશે . જેમાં પ્રાથમિક શાળા કે ઉચ્ચતર પ્રાથમિક શાળા બતાવશે , તેમાંથી તમારો સાચો વિભાગ પસંદ કરવાનો રહેશે .
  • ત્યારબાદ જો તમે પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં ધો . ૧ થી ૫ પસંદ કરવાનું રહેશે અને જો તમે ઉચ્ચતર પ્રાથમિક શાળા પસંદ કરેલ હશે તો બાજુમાં વિષયનું નામ ભાષા , ગણિત - વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન માંથી તમારો વિષય પસંદ કરવાનો રહેશે . 
  • જાતિમાં પુરૂષ કે સ્ત્રી પસંદ કરવાનું રહેશે . 
  • શૈક્ષણિક લાયકાતમાં તમારી શૈક્ષણિક લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . 
  • તાલીમી લાયકાતમાં તમારી તાલીમી લાયકાત જે હોય તે પસંદ કરવાની રહેશે . 
  • ત્યારબાદ તમારી જન્મ તારીખ પસંદ કરવાની રહેશે . 
  • ત્યારબાદ હાલની શાળાનો સાચો ડાયસકોડ લખવાનો રહેશે 
  • ગામનું નામ લખવાનું રહેશે . 
  • ત્યારબાદ તમારે તમારી ખાતામાં દાખલ થયા તારીખ આધારો મુજબની લખવાની રહેશે અને મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમની તારીખ પણ આધારો મુજબની લખવાની રહેશે . હાલની શાળાની તારીખમાં જો વધ બદલીથી આવ્યા હોય તો મુળ શાળામાં હાજર થવા માટે કરાયેલ હુકમની તારીખ લખવાની રહેશે . જે આધારો મુજબની હોવી જોઇએ . ( શિક્ષણ વિભાગના ૧/૪/૨૦૨૨ ના ઠરાવના પ્રકરણ- D નિયમ -૧૧ મુજબ આપેલ વ્યાખ્યા મુજબની મૂળ શાળા ) 
  • ત્યારબાદ ભુતકાળમાં અગ્રતા બદલીનો લાભ લીધેલ છે તેમાં ભરતી સમયે સ્થળ પસંદગી કેમ્પમાં કે અગાઉ બદલી કેમ્પમાં લાભ લીધેલ હોય તો હા લખવાનું રહેશે . અને સામાન્ય સિનીયોરીટી પસંદ કરવાની રહેશે.જો ભુતકાળમાં અગ્રતાનો લાભ લીધેલ ના હોય તો તેમાં ના લખવાનું રહેશે . બાજુમાં સ્થાનાંતરણના પ્રકારમાં વિધવા વિધુર / અપંગ / પ્રાથમિક શિક્ષક દંપતિ / સરકારી નોકરી કરતાં દંપતિ / અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ / વાલ્મિકી / સામાન્ય / સિનિયોરીટિ સ્થાનાંતરણ તેમાંથી જે લાગુ પડતું હોય તે પસંદ કરવાનું રહેશે . 
  • પ્રાથમિક શિક્ષક દંપતિ કિસ્સામાં પતિ બદલી કરાવવા માંગતા હોય તો તેનીપત્ની જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . અનેપત્ની બદલી કરાવવા માંગતી હોય તો તેમનાપતિ જ્યાં નોકરી કરે છે તે શાળાના ડાયસકોડની માહિતી આપવાની રહેશે . 
  • સરકારી નોકરી કરતાં દંપતિના કિસ્સામાં સરકારી નોકરીના પ્રકારમાં પંચાયત , ભારત સરકારના ખાતા , ગુજરાત સરકારના ખાતા , ભારત સરકારના બોર્ડ / કોર્પોરેશન , ગુજરાત સરકારના બોર્ડ / કોર્પોરેશનશન કે અન્ય ગુજરાત સરકારના ખાતાઓ સાચું હોય તે પસંદ કરવાનું રહેશે તેમજ દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે . 
  • અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા દંપતી કિસ્સામાં લાભ લેનાર શિક્ષકના પતિ કેપત્ની જ્યાં નોકરી કરતાં હોયહોય તે સંસ્થા જે ગામ / શહેર માં આવેલી હોય તે ગામ / શહેર નું નામ સરનામું અને પીનકોડનંબર સાથેની માહિતી આપવાની રહેશે . 
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ વિભાગમાં અપલોડ કરવાના રહેશે . ડોક્યુમેન્ટસ અપલોડ કરવા Drag and drop a file here or click કરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે . અપલોડ થતાં પ્રિવ્યુ બતાવશે .
  • ત્યારબાદ [✓] આથી હુ બાહેંધરી આપું છું કે ફોર્મ માં મારી વિગત સાચી છે . જો ચકાસણી દરમ્યાન આ વિગતો ખોટી પુરવાર થશે તો ફોર્મ રદ ગણાશે મારી સામે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે માન્ય રહેશે . તેની પર કલીક કરવાની રહેશે . 
  • ત્યારબાદ સેવ અને નેકસ્ટ બટન પર કલીક કરતાં તમારી Teacher Details મેનુની માહિતી સેવ થઇ જશે . 
  • ત્યારબાદ School Priority મેનુ પર કલીક કરતાં ડાબી બાજુ School List ( SchoolName Taluka PayCenter ) માં તમારા વિભાગ / વિષય મુજબની ખાલી જગ્યાઓ બતાવશે , જેમાં શાળાનું નામ , તાલુકો અને પે સેન્ટર શાળાનું નામ બતાવશે . જેની પર કલીક કરતાં તે જમણી બાજુ Selected School List માં ઓટોમેટીક જતી રહેશે . 
  • દંપતિના કિસ્સામાં પતિ / પત્ની જે શાળા / કચેરી / સંસ્થામાં નોકરી કરતાં હશે તે તાલુકાની શાળાઓ જ પસંદ કરી શકાશે અને તેમાં પણ જો તેમની જ પે સેન્ટરની શાળાઓમાં જગ્યા હશે તો સૌપ્રથમ તે જ શાળાઓ બતાવવાની રહેશે . 
  • Selected School List માં તમે શાળાઓના અગ્રતા ક્રમ બદલી શકશો . તમારી પસંદગી મુજબ શાળાઓને પહેલાં થી છેલ્લાં ક્રમમાં ગોઠવો . 
  • ત્યારબાદ [✓] ઉપરોક્ત પસંદ કરેલ જગ્યાઓ પૈકી જે શાળા નો હુકમ મને મળશે તે કોઈ પણ કારણોસર રદ થશે નહિ જેનો હું બાહેંધરી આપું છું . તેની પર કલીક કરવાની રહેશે . 
  • ત્યારબાદ સેવ સ્કુલ સિલેકશન પર કલીક કરતાં તમારી School Priority મેનુની માહિતી સેવ થઇ જશે . 
  • ત્યારબાદ બાજુમાં Application Preview મેનુ પર કલીક કરતાં તમે કરેલી અરજીની તમામ વિગતો દર્શાવશે . જેની બરાબર ચકાસણી કરી લો કે તમામ વિગતો સાચી છે કે કેમ ? જો ખોટી હોય કે સુધારવી હોય તો Final Submission પર કલીક કરવું નહીં અને આગળના જે તે મેનુમાં જઇ માહિતીમાં સુધારો કરવો . 
  • જો કોઇ સુધારો ન હોય તો Final Submission બટન પર કલીક કરતાં તમારી અરજી કન્ફર્મ થઇ જશે , ત્યારબાદ અરજીમાં કોઇ સુધારો કરી શકાશે નહીં અને જમણી બાજુ ખુણામાં Application Print બટન પર કલીક કરતાં તમે અરજીની પ્રીન્ટ મેળવી શકશો . 
  • અરજીની પ્રીન્ટ આઉટલઇ નીચેમાંથી લાગુ પડતા આધારો સાથે ચેનલ મારફત તમારી અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ નિયત સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે .

બદલીનો પ્રકાર અને ઓનલાઇન અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ

વિધવા / વિધુર 
  1. વિધવા / વિધુર હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર 
  2. પતિ પત્નીનો મરણનો દાખલો
  3. રેશનકાર્ડ
  4. પુન : લગ્ન કરેલ નથી તે મતલબનું નોટોરાઇઝડ સોગંદનામું
  5. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું
  6. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
  7. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

દિવ્યાંગ
  1. દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું સીવીલ સર્જનનું પ્રમાણપત્ર 
  2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું 
  3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
  4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

પ્રાથમિક શિક્ષક દંપતિ 
  1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર 
  2. પતિ / પત્ની જે શાળામાં નોકરી કરતાં હોય તેના મુ.શિ.એ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ 
  3. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું 
  4. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ 
  5. અન્ય ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

સરકારી નોકરી કરતાં દંપતિ 
  1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર 
  2. પતિ / પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરીના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ 
  3. પતિ પત્ની જે કચેરીમાં નોકરી કરતાં હોય તે કચેરી કેન્દ્ર રાજ્ય સરકાર સ્થાપિત / સંચાલિત હોવા અંગેનો આધાર / પ્રમાણપત્ર 
  4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું 
  5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
  6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં દંપતિ 
  1. લગ્ન નોંધણીનું રજીસ્ટ્રારનું પ્રમાણપત્ર
  2. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થાના વડાએ આપેલ નિયત નમુનાનું પરિશિષ્ટ 
  3. પતિ / પત્ની જે અનુદાનિત શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતાં હોય તે સંસ્થા સરકારના જે કાયદા / જાહેરનામાં / ઠરાવ થી નક્કી કરવામાં આવેલ હોય તેનો આધાર / પ્રમાણપત્ર 
  4. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું 
  5. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ
  6. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

વાલ્મિકી 
  1. વાલ્મિકી હોવા અંગેનું સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર 
  2. અગાઉ કોઇપણ અગ્રતાનો લાભ લીધેલ નથી તે મતલબનું સોગંદનામું 
  3. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ 
  4. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો ) 

સિનિયોરિટી  
  1. મુળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ 
  2. જો વિકલ્પ મેળવી ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં ગયેલ હોય તો વિકલ્પ લીધેલ હુકમ ની નકલ 
  3. અન્ય ( ઉત્તરોત્તર વધ બદલી કે વિભાજનથી બદલી આવેલ હોય તે અંગેના હાજર - મુકતના આધારો )

અગત્યની લિંક અને વેબસાઈટ

💥વધ પરત અને જિલ્લા આંતરિક બદલી બાબત નિયામકશ્રી સાહેબનો પત્ર... 17 ઓક્ટોબર 2026 : અહીં ક્લિક કરો 👈 


✓ ઑનલાઇન અરજી કરવાની વેબસાઈટ : 

Teacher Transfer Portal Important Notice

Notice Board
·

શિક્ષક બદલીના નવા નિયમો | તમામ પરિપત્રો અને બદલી ફોર્મ સાથે ,, Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File

શિક્ષક બદલી નિયમો | Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File. Mutual Transfer for Primary Teachers Gujarat state


Badli all paripatra Largest collection useful for all school teachers

NEW 
 





Important Links

ક્રમ બદલી ઠરાવની વિગત તારીખ Links 🖇️
1 📑 શિક્ષક બદલી મુખ્ય ઠરાવ 11.05.2023 ડાઉનલોડ કરો
2 🧾 શિક્ષક બદલી સુધારા ઠરાવ 02.06.2023 ડાઉનલોડ કરો
3 🧾 શિક્ષક બદલી સુધારા નિયમો 05.07.2023 ડાઉનલોડ કરો
4 🧾 શિક્ષક બદલી નિયમો સુધારો 08.08.2024 ડાઉનલોડ કરો
4 🧾 શિક્ષક બદલી નિયમો સુધારો 28.03.2025 ડાઉનલોડ કરો


Important Links

વિગત Links 🖇️

🪀 WhatsApp પર Follow કરો

અહીં ક્લિક કરો

➤ Telegram Channel માં જોડાવા માટે

અહીં ક્લિક કરો

🚀 Facebook પર Follow કરો

અહીં ક્લિક કરો

📢જુના બદલી ઠરાવ અને નવા બદલી ઠરાવ વચ્ચે તફાવત જાણો શું શું થયા નવા સુધારા પોઈન્ટ ટુ પોઈન્ટ 👉 અહીં ક્લિક કરો  

પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પનો કાર્યક્રમ 2025

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEinbc3vpO1eNG12ZXKMgwMTB5ekQb0wXASPWfkSQa4waKm3kCBTTYjGQcwOHxShyPW5zJkRZ_aHZ9Ozwe1IV6t0Lrp4ZyhDUnbtxJMy1T6z54IXtQID6TXof7Duv3lMD-Z1Pbl1hK1-0SvXgNaBSfeHa-oRNOwQ1pwfAb1z9Cz67M5bFiZ8G8YEECyPW54/s2239/1006432015.jpg
બદલી કેમ્પ અંગેનું સમયપત્રક
ક્રમ વિગત તારીખ
1 વધા પટલ કેમ્પ 12/12/2025
2 જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) 13/12/2025 થી 16/01/2025

જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) વિગતવાર સમયપત્રક – પ્રથમ તબક્કો
ક્રમ તારીખ કાર્યવિગત જવાબદાર
1 13/12/2025 થી 15/12/2025 ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન પોર્ટલમાં એન્ટર કરવી જિલ્લા કક્ષા
2 16/12/2025 પોર્ટલ પર અપલોડ થયેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન જિલ્લા દ્વારા
3 17/12/2025 થી 19/12/2025 શિક્ષકો દ્વારા જિલ્લા આંતરિક બદલી માટે ઓનલાઇન ફોર્મ ભરવું શિક્ષક દ્વારા
4 19/12/2025 થી 22/12/2025 તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી મંજૂર / નામંજૂર કરવી તાલુકા પ્રાથમિક / શાળાનિરીક્ષક
5 20/12/2025 થી 29/12/2025 જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી, અપડેટ અને અંતિમ મંજૂરી જિલ્લા પ્રાથમિક / શાળાનિરીક્ષક
6 30/12/2025 થી 31/12/2025 રાઉન્ડ પ્રમાણે વેરિફિકેશન જિલ્લા કક્ષા
7 01/01/2026 ઓર્ડર ઇશ્યુ કરવાની કામગીરી સંબંધિત કચેરી

જિલ્લા આંતરિક બદલી – જનરલ કેમ્પ (ઓનલાઇન)
ક્રમ તારીખ કાર્યવિગત જવાબદાર
1 02/01/2026 ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન પોર્ટલમાં એન્ટર કરવી જિલ્લા કક્ષા
2 03/01/2026 પોર્ટલ પર અપલોડ થયેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન જિલ્લા દ્વારા
3 05/01/2026 થી 06/01/2026 શિક્ષકો દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવું શિક્ષક દ્વારા
4 07/01/2026 થી 08/01/2026 તાલુકા કક્ષાએ અરજી ચકાસણી તાલુકા કક્ષા
5 08/01/2026 થી 14/01/2026 જિલ્લા કક્ષાએ અંતિમ મંજૂરી જિલ્લા કક્ષા
6 15/01/2026 રાજ્ય કક્ષાએ અરજી ચકાસણી કરવાની કામગીરી સંબંધિત કચેરી
6 16/01/2026 ઓર્ડર ઇશ્યુ કરવાની કામગીરી સંબંધિત કચેરી
કેટલીક અગત્યની લીંક
--------------------------------------

પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો 

🔹 શિક્ષક મહેકમ માટેની વિદ્યાર્થી સંખ્યા ૩૧ જૂન ગણાશે, ( પહેલા ૩૧ ઓગસ્ટ હતી.

🔹 જિલ્લા આંતરિક અને જિલ્લાફેર અરસપરસમાં વતનની જોગવાઈ દૂર કરાઈ.અગાઉ વિકલ્પ અસ્વિકાર કરનાર અરજી કરી શકશે.(અગાઉ બદલી બંને શિક્ષકો ના સેવાપોથીમાં નોંધાયેલ જિલ્લામાં જ બદલી થઈ શકતી હતી, ફરીથી વિકલ્પ અરજી કરી શકાતી ન હતી)
🔹 ૧૦ વર્ષના બોન્ડવાળા જિલ્લાના શિક્ષકો ૫ વર્ષે બદલી કરાવી શકશે, જેમાં જે શિક્ષક બદલી કરાવીને બોન્ડવાળા જિલ્લામાં જાય, ત્યાં બદલીથી આવેલ શિક્ષકે બાકીના પાંચ વર્ષ બદલી કરી શકશે નહીં, અને તે બાબતનું લેખિત બોન્ડ આપવું પડશે, ચાલુ વર્ષે ઓનલાઈન અરજી ડિસેમ્બર ૨૦૨૨માં કરી શકશે. (અગાઉ ૧૦ વર્ષ સુધી બદલી થઈ શકતી ન હતી).
🔹 શાળા મર્જ થાય તો જે શાળામાંંથી આવ્યા હોય તે શાળા તે શાળાની દાખલ તારીખને ધ્યાને લેેવાશે.
🔹 જિલ્લા વિભાજનના કિસ્સામાં જ્યાં સુધી પ્રતિક્ષાયાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેરથી જગ્યા ભરાશે નહિં. (અગાઉ કોઈ ચોક્ક્સ જોગવાઈ ન હતી)
🔹 સીઆરસી/બીઆરસી બદલીમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરનારને મૂળ શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી, જ્યારે રાજીનામું/પ્રતિનિયુક્તિ રદ કિસ્સામાં નવી શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી
🔹જિલ્લાફેર બદલીમાં જે મહિનામાં બદલી કેમ્પ યોજાય, તે મહિનાની પહેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યાઓ જિલ્લાફેરથી ભરીશે.(અગાઉ ૪૦% જગ્યા જ જિલ્લાફેરથી ભરાતી હતી.
🔹 દંપતિ કિસ્સામાં પ્રતિનિયુક્તિ કિસ્સામાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ શિક્ષકની માંગણી બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિ આપવામાં આવશે,જેમાં શિક્ષકને  નિવૃત્તિના બે વર્ષ અગાઉ મૂળ જિલ્લામાં પરત લાવવાના રહેશે.
🔹 જીલ્લાફેર બદલીની અરજીઓની પ્રતિક્ષા યાદી દરેક જિલ્લાએ બનાવવાની રહેશે અને જે  જિલ્લાની પ્રતિક્ષાયાદી પૂર્ણ થશે તેની જાણ નિયામકશ્રીને કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જિલ્લા ફેર અરજીઓ રહેશે, જેમાં શિક્ષકોએ નિયત સમયમાં ઓનલાઈન ૩ જિલ્લા પસંદ કરવાના રહેશે.


જે જિલ્લામાં પ્રતિક્ષા યાદી છે તેવા જિલ્લામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં

પ્રાથમિક શિક્ષકોના બદલી ના નવા નિયમો 50 પેજનો પરીપત્ર તારીખ-1-4-2022 ડાઉનલોડ કરવા માટે👇

👉 01-04-2022નો પરિપત્ર : ડાઉનલોડ કરો

👉 સુધારા આદેશ ; તારીખ 14/10/2022 પ્રાથમિક શાળાના શિક્ષકો -આચાર્યના બદલીના સુધારેલા નિયમોનો ઠરાવ : ડાઉનલોડ કરો 

👉તારીખ 17/12/2022 બદલીનો નવો સુધારા પરિપત્ર ડાઉનલોડ કરો


Coaches are extraordinary sources of information, success and advancement that anyone can benefit from for a lifetime.  They fill in everyone's life as a real light as they help students to forge their own path in life.  He is God skilled person in everyone's life who leads us towards progress without any self-centredness.  In fact, we can call him the builder of the astonishing ultimate destiny of our country through training.

Mutual Transfer for Primary Teachers Gujarat state
The instructor assumes an exceptionally basic job in the field of training which pleasantly shows the students to be persons of good conduct and conduct.  They make students academically wonderful and urge them to continuously improve in life.  They equip students with lots of information, abilities and uplifting behaviors so that students never feel lost and can move on.  They help the students to be secure with their objectives of education through clear vision and ideas.  Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.

A teacher is a decent person who takes the vital responsibility of bringing the lives of small children and gullible children into business.  They get extraordinary inclination, pride and genuine happiness in their life by showing their understanding on the right path.  They never swoon among the lucky or unlucky students, rather they usually try to sharpen the terrible right through the weight of their efforts.  A decent teacher is one who spends his entire time on earth giving quality training to his students.  They inspire every single student to make a brave effort.  They make the learning process as inventive as it is extremely intriguing.  Teachers make every effort to bring every student on the right path by definitely motivating them in the direction of study.  Great teachers leave a great impression on their understanding.

They equip students with a plethora of information, abilities and inspiring mindset so that students never feel lost and can move forward.  They help students to be secure with their objectives of training through clear vision and ideas.  Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.

Badli all paripatra Largest collection useful for all school teachers

They inspire every single student to give a valiant effort.  They make the learning process as interesting as it is innovative.  Teachers make every effort to bring every student on the right path by strongly motivating them to study.  Great teachers leave a great influence on their understanding



પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એકંદર કરેલ  બદલી ના તમામ ઠરાવો-પરિપત્રો એક જ PDF ફાઇલમાં file Size 17 mb 













તા.૨૮/૭/૨૦૧૪ તબીબી કિસ્સામા બદલી માટે મેડીકલ બોર્ડ પાસેથી લેવાના પ્રમાણપત્રનો નમુનો અને અન્ય સુચનાઓ





તા.૧૭/૩/૨૦૧૫ ઓનલાઇન બદલીઓ કરવા બાબત મુળ ઠરાવ





તા.૦૪/૦૯/૨૦૧૭ વિકલ્પ રદ કરવા બાબત















શિક્ષક બદલી નિયમો | Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File


Mutual Transfer for Primary Teachers Gujarat state

This application is a bridge between teachers to get the right person for transfer.

This is a great opportunity to find a partner for mutual transfer.  Now you don't need to follow newspapers or any social media for mutual transfer purpose.

Just install the app and create your profile.  It will find your partner according to your choice.

This app is to help teachers to find matches to get mutual transfer.  Mutual Transfer App is created with good intention "Wish everyone find the best match for mutual transfer and make their dream of living and working at their native place come true".

We are not supporting any kind of transfer or any kind of illegal cases.

Download Teachers Mutual Transfer App


બદલી બાબત ન્યૂઝ વીડિયો જોવા અહીં ક્લિક કરો

Newly added :

  1. Positive consent is given before personal or sensitive data is received

  2. Alert dialog describing the type of data being collected

  3. Dialog describing how the data will be used

  4. User data handled securely and encrypted data transmitted over the channel

  5. The Privacy Policy is housed within the Play Console and the Play Distributed App.

·

Teacher PAR (ACR) 2026 Online કેવી રીતે ભરવું? સંપૂર્ણ માર્ગદર્શિકા

Teacher PAR (ACR) 2026-27 Online ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા

ગુજરાત રાજ્યના શિક્ષકો માટે વર્ષ 2026-26 7ના Teacher PAR (Performance Appraisal Report) / ACR સંબંધિત કામગીરી Child Tracking System (CTS) પોર્ટલ દ્વારા કરવાની પ્રક્રિયા અંગેની સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા અહીં આપવામાં આવી છે.

આ માર્ગદર્શિકા મુજબ PAR ભરવાની પ્રક્રિયા ચાર મુખ્ય તબક્કામાં પૂર્ણ થાય છે. શિક્ષકોએ પોતાની માહિતી કાળજીપૂર્વક તપાસીને દરેક તબક્કો નિયત રીતે પૂર્ણ કરવો જરૂરી છે.

મહત્વપૂર્ણ: આ પોસ્ટમાં આપવામાં આવેલી પ્રક્રિયા Teacher PAR (ACR) 2026-27 User Guide પર આધારિત છે. અંતિમ તારીખ અને નવી સૂચનાઓ માટે સત્તાવાર પોર્ટલ તપાસવું.

1. Teacher PAR / ACR શું છે?

PAR એટલે Performance Appraisal Report. આ અહેવાલમાં સંબંધિત સમયગાળા દરમિયાન શિક્ષકની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં શિક્ષક, Reporting Officer અને Reviewing Authorityની અલગ-અલગ ભૂમિકા હોય છે.

📘 Teacher PAR (ACR) 2026-27

સંપૂર્ણ માર્ગદર્શિકા PDF જોવા માટે નીચેની પોસ્ટ ખોલો.

All in One Education @ RDRATHOD.IN

2. Teacher PAR માટે સત્તાવાર લિંક્સ

ક્રમ વેબસાઇટ / ઉપયોગ લિંક
1 Child Tracking System (CTS) Login CTS Login કરો
2 CTS મુખ્ય પોર્ટલ અહીં ક્લિક કરો
3 સમગ્ર શિક્ષા, ગુજરાત સત્તાવાર વેબસાઇટ

નોંધ: પોર્ટલમાં લોગિન કર્યા પછી PAR સંબંધિત ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરવો. વિકલ્પો અથવા લોગિનની પદ્ધતિમાં ફેરફાર હોય તો પોર્ટલ પર દર્શાવાતી સૂચનાઓ અનુસરવી.

3. PAR ભરવાના ચાર મુખ્ય તબક્કા

STEP 1 — Basic Information

શિક્ષકે પોતાની મૂળભૂત માહિતીના ચાર વિભાગો ભરીને Save & Freeze કરવાનું હોય છે.

⬇

STEP 2 — Reporting

Reporting Officer શિક્ષકની કામગીરીનું મૂલ્યાંકન કરે છે અને Overall Grade પસંદ કરીને અહેવાલ સબમિટ કરે છે.

⬇

STEP 3 — Review

Reviewing Authority અહેવાલની સમીક્ષા કરે છે, સંમતિ અથવા અસંમતિ નોંધે છે, Remarks લખે છે અને Save & Submit કરે છે.

⬇

STEP 4 — Final Lock & PDF

Reviewing Authority અંતિમ ચકાસણી કરીને Final Lock કરે છે. ત્યારબાદ PARની PDF જોઈ અને ડાઉનલોડ કરી શકાય છે.

4. Step 1: Basic Information કેવી રીતે ભરવી?

પગલું 1: CTS પોર્ટલ પર શિક્ષકના લોગિનથી પ્રવેશ કરો.

પગલું 2: Dashboard પર “Fill Basic Information” અથવા “Section 1 · Basic Info” વિકલ્પ ખોલો.

પગલું 3: નીચેના ચાર વિભાગોની માહિતી તપાસો અને ભરો.

  • Section 1 — Teacher Information: નામ, શાળા, કોડ અને તારીખ જેવી CTSમાંથી આપમેળે આવતી માહિતી તપાસો. શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત તથા ભણાવતા ધોરણો અને વિષયો ભરો.
  • Section 2 — Leave & Other: રજા અથવા સસ્પેન્શન સંબંધિત માહિતી લાગુ પડતી હોય ત્યારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. રજાનો પ્રકાર અને From/To તારીખો દાખલ કરો.
  • Section 3 — Schools Worked During ACR Period: 01-04-2025થી 31-03-2026 દરમિયાન કામ કરેલી શાળાઓની વિગતો અને તારીખો દાખલ કરો. દરેક શાળાનો 11 અંકનો UDISE કોડ નોંધો.
  • Section 4 — Reporting Officer & Reviewing Authority: યોગ્ય Reporting Officer અને Reviewing Authority પસંદ કરો તથા તેમની કામગીરીનો સમયગાળો દાખલ કરો.

Section 3માં દર્શાવ્યા મુજબ કુલ સમયગાળો 365 દિવસનો થવો જોઈએ. રજાનો સમયગાળો પણ ગણતરીમાં સામેલ થાય છે. શાળામાં 90 દિવસથી ઓછા સમયની કામગીરી હોય તો માર્ગદર્શિકા મુજબ NO PAR લાગુ પડી શકે છે.

બધી વિગતો ચકાસ્યા પછી Declaration બોક્સમાં ટિક કરો અને Save & Freeze પર ક્લિક કરો.

સાવચેતી: Save & Freeze કર્યા પછી Basic Informationમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી નામ, શાળા, તારીખો, UDISE કોડ અને અધિકારીઓની વિગતો ખાસ ચકાસવી.

5. Step 2: Reporting Officer દ્વારા મૂલ્યાંકન

  1. CTSમાં લોગિન કરો.
  2. મેનુમાંથી PAR · Reporting વિકલ્પ ખોલો.
  3. જે શિક્ષકોએ તમને Reporting Officer તરીકે પસંદ કર્યા છે તેમની યાદી તપાસો.
  4. “Pending Reporting” સ્થિતિ ધરાવતા શિક્ષક સામે Evaluate પર ક્લિક કરો.
  5. માર્ગદર્શિકામાં દર્શાવેલા 12 મુદ્દાઓ પર મૂલ્યાંકન લખો.
  6. યોગ્ય Overall Grade પસંદ કરો.
  7. Save & Freeze પર ક્લિક કરીને સબમિટ કરો.

Reporting Officer દ્વારા સબમિટ કર્યા પછી અહેવાલ Reviewing Authority પાસે સમીક્ષા માટે જાય છે. Save & Freeze પછી Reportingની વિગતો બદલી શકાતી નથી.

6. Step 3: Reviewing Authority દ્વારા સમીક્ષા

  1. મેનુમાં PAR · Review & Final Lock ખોલો.
  2. Reporting Officer દ્વારા સબમિટ થયેલો અને “Pending Review” સ્થિતિ ધરાવતો અહેવાલ પસંદ કરો.
  3. Reporting Officerનું મૂલ્યાંકન વાંચો.
  4. સંમત હો તો “હા” પસંદ કરો. અસંમત હો તો “ના” પસંદ કરીને 12 મુદ્દાઓનું પોતાનું મૂલ્યાંકન અને Grade દાખલ કરો.
  5. Remarks લખો અને Verification બોક્સમાં ટિક કરો.
  6. Save & Submit પર ક્લિક કરો.

માર્ગદર્શિકા મુજબ “ના” પસંદ કરવામાં આવે ત્યારે Reviewing Authorityનો Grade અંતિમ Grade બને છે.

7. Step 4: Final Lock અને PDF ડાઉનલોડ

  1. Save & Submit પછી એ જ પેજ પર Final Lock વિકલ્પ તપાસો.
  2. અહેવાલની તમામ વિગતોની અંતિમ ચકાસણી કરો.
  3. Final Lock પર ક્લિક કરો.
  4. સ્થિતિ “ACR Finally Submitted” દર્શાવે છે તેની ખાતરી કરો.
  5. શિક્ષક Dashboard પર PARની PDF લિંકથી અથવા અધિકારીની યાદીમાંથી Print / Save PDF વિકલ્પ દ્વારા PDF મેળવો.
  6. Print વિન્ડોમાં “Save as PDF” પસંદ કરો.
ખાસ નોંધ: Final Lock થયા પછી PARમાં ફેરફાર કરી શકાતો નથી. માર્ગદર્શિકા મુજબ PDF માત્ર Final Lock પછી ઉપલબ્ધ થાય છે.

8. Teacher PAR 2026-27 માટેના મહત્વપૂર્ણ નિયમો

  • ACR સમયગાળો: 01-04-2026થી 31-03-2027.
  • Section 3માં કુલ 365 દિવસનો સમયગાળો દર્શાવવો.
  • રજા તથા 90 દિવસથી ઓછા સમયગાળાની શાળા માટે NO PAR લાગુ પડી શકે છે.
  • Reporting Officer અને Reviewing Authority એકથી વધુ હોય તો દરેક માટે અલગ વિગતો અને સમયગાળો દાખલ કરવો.
  • દરેક Reporting Officer અને Reviewing Authorityનો કુલ સમયગાળો લાગુ પડતા PAR દિવસો સાથે મેળ ખાતો હોવો જોઈએ.
  • Save & Freeze, Save & Submit અને Final Lock કર્યા પછી સંબંધિત વિગતોમાં ફેરફાર શક્ય નથી.
  • 90 દિવસ કે તેથી વધુ સમયના ઓવરલેપ ધરાવતી દરેક Reporting અને Reviewing જોડણી માટે અલગ PAR બની શકે છે.

9. PAR ભરતી વખતે સમસ્યા આવે તો શું કરવું?

શાળાનું નામ, તારીખો અથવા કોડ ખોટાં હોય તો Save & Freeze કરતાં પહેલાં શિક્ષકની CTS પ્રોફાઇલમાં સુધારો કરાવવો. અન્ય સમસ્યાઓ માટે તમારા CRC / BRC અથવા CTS Help Deskનો સંપર્ક કરો.

CTS પોર્ટલ: અહીં ક્લિક કરો

સમગ્ર શિક્ષા, ગુજરાત: અહીં ક્લિક કરો


All in One Education @ RDRATHOD.IN

નોંધ: આ પોસ્ટ સમજણ માટે તૈયાર કરવામાં આવી છે. અંતિમ પ્રક્રિયા, સમયમર્યાદા અને લાગુ સૂચનાઓ માટે સત્તાવાર પોર્ટલ તથા વિભાગીય સૂચનાઓને પ્રાથમિકતા આપવી.

·

પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 – Gujarat Primary School Exam Schedule PDF & Excel Download

પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 – PDF & Excel Download

ગુજરાત પ્રાથમિક શાળાઓ માટે પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. આ ફાઈલ શિક્ષકોને પરીક્ષાનું આયોજન, સમયપત્રક, પ્રશ્નપત્ર તૈયારી અને પરિણામ વ્યવસ્થા સરળતાથી કરવામાં મદદ કરે છે. અહીં અમે તમને First Semester Exam Planning File 2026 PDF & Excel ફ્રી ડાઉનલોડ લિંક સાથે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 – Gujarat Primary School Exam Schedule PDF & Excel Download

Key Highlights – First Semester Exam Planning 2026

વિષય વિગત
ફાઈલનું નામ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026
ધોરણ STD 1 to 8 (Gujarat Primary Schools)
વિષયો ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, હિન્દી વગેરે
ફોર્મેટ PDF & Excel
ડાઉનલોડ લિંક Free Download Links Below

Gujarat Primary School Exam Schedule 2026

Gujarat Education Department Exam Circular 2026 મુજબ પ્રથમ સત્રાંત પરીક્ષા સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં યોજાય છે. First Semester Exam Time Table Gujarat 2026 અનુસાર તમામ ધોરણો માટે એકરૂપ સમયપત્રક તૈયાર થાય છે. શિક્ષકો માટે આ ફાઈલ અત્યંત ઉપયોગી સાબિત થાય છે.


First Semester Exam Planning File PDF – સામેલ વિગતો

  • વિષયવાર પરીક્ષા સમયપત્રક (Subject-wise Time Table)
  • પ્રશ્નપત્ર વિતરણ તારીખ (Question Paper Distribution Date)
  • વિદ્યાર્થીઓની હાજરી શીટ (Student Attendance Sheet)
  • પરિણામ શીટ (Result Sheet)
  • ક્લાસરૂમ સીટિંગ પ્લાન (Classroom Seating Plan)

Teachers Exam Planning Tools Gujarat – મહત્વ

શાળા શિક્ષકો માટે Exam Planning File PDF Free Download કરવાથી પરીક્ષાનું આયોજન સરળ બને છે. ખાસ કરીને નવા શિક્ષકો માટે Primary School Exam Planning File PDF 2026 અત્યંત મદદરૂપ છે. આ ફાઈલથી તમામ કામગીરી સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકાય છે.

📢 પ્રથમ સત્રાંત કસોટી આયોજન ફાઈલ

આ ફાઈલ PDF અને Excel ડાઉનલોડ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો.

⬇ ફાઈલ જુઓ / ડાઉનલોડ કરો

@ RDRATHOD.IN


Download Links – First Semester Exam Planning File 2026

ફાઈલ ડાઉનલોડ લિંક
પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 (PDF) Download Now
પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 (Excel) Download Now

Gujarat Board Semester Exam Planning 2026 – સમયપત્રક

Gujarat Board Semester Exam Planning 2026 હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા માટે નીચે મુજબનું Tentative Schedule રહે છે:

💥 પ્રથમ સત્રાંત કસોટી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 લેટર જોવા માટે,,, અહીં ક્લિક કરો 


પ્રથમ સત્રાંત કસોટી સમયપત્રક – 2026 (ધોરણ 3 થી 8)

ક્રમ તારીખ વાર ધોરણ વિષય સમય ગુણ
1 22/10/2026 ગુરુવાર 3 થી 5 ગુજરાતી  11:00 થી 13:00 40
2 22/10/2026 ગુરુવાર 6 થી 8 ગુજરાતી (પ્રથમ / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
2 23/10/2026 શુક્રવાર 3 થી 5 ગણિત 11:00 થી 13:00 40
3 23/10/2026 શુક્રવાર 6 થી 8 ગણિત 14:00 થી 17:00 80
3 24/10/2026 શનિવાર 6 થી 8 સંસ્કૃત 08:00 થી 11:00 80
4 26/10/2026 સોમવાર 3 થી 5 હિન્દી (પ્રથમ ભાષા) 11:00 થી 13:00 40
4 26/10/2026 સોમવાર 6 થી 8 હિન્દી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
5 27/10/2026 મંગળવાર 3 થી 5 પર્યાવરણ 11:00 થી 13:00 40
5 27/10/2026 મંગળવાર 6 થી 8 વિજ્ઞાન 14:00 થી 17:00 80
6 28/10/2026 બુધવાર 3 થી 5 અંગ્રેજી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 11:00 થી 13:00 40
7 28/10/2026 બુધવાર 6 થી 8 અંગ્રેજી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) 14:00 થી 17:00 80
7 29/10/2026 ગુરુવાર 6 થી 8 સામાજિક વિજ્ઞાન 14:00 થી 17:00 80
7 30/10/2026 શુક્રવાર 3 થી 5 પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા /તેલુગુ/તમિલ/ઉર્દૂ) 11:00 થી 13:00 40
7 30/10/2026 શુક્રવાર 6 થી 8 પ્રથમ ભાષા (મરાઠી/ઉડિયા /તેલુગુ/તમિલ/ઉર્દૂ) 14:00 થી 17:00 80

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q1: પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 કયા ધોરણ માટે છે?

આ ફાઈલ STD 1 થી 8 સુધીના તમામ ધોરણ માટે ઉપયોગી છે.

Q2: First Semester Exam Time Table Gujarat 2026 ક્યારે જાહેર થશે?

Gujarat Education Department સામાન્ય રીતે ઓગસ્ટ પહેલાં સમયપત્રક જાહેર કરે છે.

Q3: Exam Planning File PDF Free Download ક્યાંથી મળશે?

અહીં આપેલ Download Links પરથી PDF અને Excel બન્ને વર્ઝન મફત ડાઉનલોડ કરી શકાય છે.

Q4: શું આ ફાઈલ માત્ર પ્રાથમિક શાળાઓ માટે જ છે?

હા, આ ફાઈલ મુખ્યત્વે Gujarat Primary Schools માટે જ બનાવવામાં આવી છે.


Conclusion

પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન ફાઈલ 2026 PDF & Excel Gujarat Primary School Teachers માટે એક મહત્વપૂર્ણ સાધન છે. અહીં આપેલ Free Download Links પરથી ફાઈલ ડાઉનલોડ કરીને તમે પરીક્ષાનું આયોજન સરળતાથી કરી શકો છો. Gujarat Board Semester Exam Planning 2026 અંતર્ગત આ ફાઈલ દરેક શિક્ષક માટે આવશ્યક છે.

·

NEP 2020 ગુજરાતી Online Test – MCQs with Answers | RDRATHOD.IN

NEP 2020 - Complete MCQ Quiz (263 Questions)

·

For U