Breaking News

❤️

પરિપત્રો 2026 | શાળા / શિક્ષણ માટેના અગત્યના પરિપત્રો | Education Circular for Teachers 2026

·

નમસ્કાર શિક્ષક મિત્રો,,

અહીં વર્ષ 2026 દરમિયાન શિક્ષકો, આચાર્ય, શાળા અને શિક્ષણને લગતા જે પણ અગત્યના પરિપત્રો થયેલ હોય તે તમામ અહીં મૂકવામાં આવ્યા છે. જે તમામને ઉપયોગી થશે. જરૂર હોય તે પત્ર અહીંથી pdf ડાઉનલોડ પણ કરી શકો છો... 

• બદલીના પરિપત્ર
• ગુણોત્સવ પરિપત્ર
• કલા ઉત્સવ પરિપત્ર
• ગણિત વિજ્ઞાન પ્રદર્શન પરિપત્ર
• ઇનોવેશન પરિપત્ર
• વિવિધ સ્પર્ધાના પરિપત્ર
• રજાઓના પરિપત્ર
• પ્રસુતિ રજા પરિપત્ર

શિક્ષણ વિભાગના અગત્યના પરિપત્રો 2026 PDF Download | Education Department imp Circulars PDF Download 2026


આવા તમામ શિક્ષક મિત્રોને ઉપયોગી તમામ પરિપત્ર જે વર્ષ 2026 દરમિયાન થયેલ હોય તે તમામ અહીં એક જ જગ્યાએ ઉપલબ્ધ છે... 

ક્રમ પરિપત્રની વિગત પત્ર કરનાર સંસ્થા / અધિકારી / ઓફિસ તારીખ Download Link
1 નિપુણ ભારત મિશનના સુચારૂ અમલીકરણ અર્થે મેન્ટર તરીકે કામગીરી સોંપવા બાબત SPO, સમગ્ર શિક્ષા - ગુજરાત 08-01-2026 Download

For U