2021નું પહેલુ ચંદ્રગ્રહણ આ કારણે છે ખુબ ખાસ, ક્યારે અને ભારતમાં કઈ જગ્યાએથી જોઈ શકાશે જાણો

🌖 ચંદ્રગ્રહણ 🌗
◆ 2021નું પહેલુ ચંદ્રગ્રહણ આ કારણે છે ખુબ ખાસ, ક્યારે અને ભારતમાં કઈ જગ્યાએથી જોઈ શકાશે જાણો.

આ વર્ષનું પહેલુ એવું ચંદ્રગ્રહણ 26 મે 2021ના રોજ દેખાવાનું છે. અને આ વખતનું ચંદ્ર ગ્રહણ એ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.

The first lunar eclipse of 2021 is due to this very special, find out when and from where in India can be seen

  • 26 મેના રોજ પહેલુ ચંદ્રગ્રહણ દેખાશે
  • ભારતના કેટલાક હિસ્સામાંથી જોઈ શકાશે
  • ક્યાં અને ક્યારે જોવા કેવીરીતે જોવા મળશે?

આ વર્ષનું 2021નું પહેલું ચંદ્ર ગ્રહણ એ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, તેમજ પ્રશાંત સાગર અને અમેરિકામાં પણ જોવા મળશે. ભારતના સમય પ્રમાણે આ ચંદ્ર ગ્રહણ એ બપોરના 2 વાગીને 17 મિનીટ પર શરૂ થશે અને સાંજના સમયે 7 વાગીને 19 મિનીટે પૂરું થશે. ભારતના પૂર્વ દિશામાંના રાજ્યાના ઘણા હિસ્સાઓમાં દેખાશે, જેમાં પશ્ચિમ બંગાળ રાજ્યના કેટલાક હિસ્સા, ઓડિસા રાજ્યના કેટલાક હિસ્સા અને અંદમાન નિકોબાર ટાપુઓના કેટલાક હિસ્સાઓમાં પણ આ ગ્રહણ પ્રત્યક્ષ જોઇ શકાશે. 

તારીખ 26 મે 2021 એટલે કે વૈશાખી પૂનમની સાંજે જોવા મળશે

આ વર્ષે 2021 નું પહેલું ગ્રહણ એવું ચંદ્રગ્રહણ હશે કે જે 26મી મે એટલે કે વૈશાખી પૂનમની રાત્રે દેખાશે. સમગ્ર વિશ્વમાંથી માત્ર ભારતમાં જ અમુક પ્રદેશમાં આ ગ્રહણ દેખાઈ શકશે. આ ગ્રહણના દિવસે બુધવાર આવે છે જે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્ર પણ લાગશે. ચંદ્ર પર તેનું આંશિક ગ્રહણ એ બપોરે લગભગ 3:15 વાગ્યે શરૂ થઈ જશે અને સાંજે 7 વાગીને 19 મિનિટે સંપૂર્ણ એવું પૂરું થશે.

26 મે 2021ની  સાંજે આકાશમાં દેખાશે સુપર મુન નઝારો 

પૂર્વ દિશામાં થનાર આ અનોખું ચંદ્ર ગ્રહણ જ્યારે સંપૂર્ણ થશે ત્યારે આકાશમાં સાંજના સુપર મુન દેખાવાનો છે. એમ.પી.બિરલાના નિર્દેશક અને પ્રખ્યાત એવા ખગોળ વૈજ્ઞાનિક દેવી પ્રસાદ દુઆરી આ બંનેએ કહ્યું છે કે કોલકાતામાં આ છેલ્લું ચંદ્રગ્રહણ એ 10 વર્ષના પહેલા તારીખ 10 ડિસેમ્બર 2011માં દેખાયું હતું. સાથે તેમણે વધારેમાં એ પણ જણાવ્યું હતું કે 26મી મે 2022 ની સાંજે જ્યારે પૃથ્વી-સૂર્ય-ચંદ્ર આ ત્રણેય એક સીધી લીટીમાં હશે મતલબ કે જ્યારે જમીન (પૃથ્વી) પરથી ગ્રહણના સ્વરૂપે જોવા મળશે અને થોડાક સમયના કલાકો માટે ગ્રહણ પણ લાગી શકશે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરતા થોડો સમય પોતે પૃથ્વી ના પડછાયા પાસેથી પસાર થસે અને તે સમયે સંપૂર્ણ એવું ગ્રહણ લાગશે.

આ નજારો જોવો અને માનવો એક અદભુત ઘટના કહી શકો છો...

The first lunar eclipse of 2021 is due to this very special, find out when and from where in India can be seen

News Source by : Dailyhunt.in

Previous Post Next Post