Breaking News

❤️

રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)

·

GSEB પરીક્ષા સમયપત્રક 2025-26: તમામ સ્કોલરશિપ અને પ્રવેશ પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલ 2025-26 પરીક્ષા સમયપત્રક. RIMC, NMMS, PSE, SSE, CET સહિત તમામ પરીક્ષાની તારીખો અહીં જુઓ.

Gujarat State Examination Board Exam Schedule 2025-26
Gujarat State Examination Board Exam Schedule 2025-26

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2025-26 માટે વિવિધ સ્કોલરશિપ અને પ્રવેશ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીને સ્કોલરશિપ અને વિવિધ કોર્સમાં પ્રવેશ માટે તક મળશે. નીચે આપેલ છે તમામ પરીક્ષાઓની વિગતવાર તારીખો અને માહિતી.


પરીક્ષા સમયપત્રક 2025-26

ક્રમ પરીક્ષાનું નામ તારીખ
1 RIMC (Rashtriya Indian Military College) 01-12-2025
2 NMMS (Netional Means Cum Merit Scholarship) 20-12-2025
3 પ્રા.મા.ચિત્રકામ પરિક્ષા 10,11-01-2026
4 PSE (Primary Scholarship Exam) 31-01-2026
5 SSE (Secondary Scholarship Exam) 31-01-2026
6 CET (Common Entrance Test) 14-02-2026
7 CGMS (Chief Minister Gyan Sadhna Merit Scholarship) 21-03-2026
8 D.El.Ed. (Diploma in Elementary Education) એપ્રિલ-મે 2026
9 D.P.S.E. (Diploma in Pre School) એપ્રિલ-મે 2026
10 A.T.D (Art Teacher Diploma), Applied Art, Drawing and Painting એપ્રિલ-મે 2026

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • વિદ્યાર્થી/તાલીમાર્થી/શિક્ષક/અભ્યાસક્રમી/વાલી સંબંધિત અધિકારીઓએ બોર્ડની વેબસાઈટ www.sebexam.org નિયમિત રીતે જોવા વિનંતી.
  • બોર્ડની વેબસાઈટ પર સમયસર પરીક્ષાનું જાહેરનામું/જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.
  • રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તથા અન્ય વિભાગ તરફથી કોઈ નવી સૂચનાઓ આવે તો આ સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

અગત્યની લિંક્સ 🖇️

વિષય Link 🖇️
GSEB પરીક્ષાઓની તારીખોની PDF (Latter) ડાઉનલોડ કરો
ઑફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
WhatsApp ચેનલ અહીં ક્લિક કરો
Telegram Channel અહીં ક્લિક કરો
Facebook Page અહીં ક્લિક કરો

રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)
રાજ્ય પરિક્ષા બોર્ડ (GSEB) દ્વારા વર્ષ 2025-26 માં લેવાનાર પરીક્ષાઓનું સમય પત્રક (પરીક્ષાની તારીખો)

FAQs - પરીક્ષા સમયપત્રક 2025-26 અંગે સામાન્ય પ્રશ્નો

1. GSEB પરીક્ષા સમયપત્રક 2025-26 ક્યાં મળશે?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.sebexam.org પર તમામ પરીક્ષાની તારીખો અને વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.

2. RIMC (Rashtriya Indian Military College) પરીક્ષાની તારીખ કઈ છે?

RIMC પરીક્ષા 01 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે.

3. NMMS (Nention Means Cum Merit Scholarship) માટે અરજી ક્યારે શરૂ થશે?

NMMS પરીક્ષા 20 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે, અરજીની તારીખ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર થશે.

4. PSE અને SSE સ્કોલરશિપ પરીક્ષાની તારીખ કઈ છે?

Primary Scholarship Exam (PSE) અને Secondary Scholarship Exam (SSE) બંનેની પરીક્ષા 31 જાન્યુઆરી 2026 ના રોજ યોજાશે.

5. CET (Common Entrance Test) માટે કઈ તારીખ નક્કી છે?

CET પરીક્ષા 14 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે.

6. D.El.Ed અને D.P.S.E ડિપ્લોમા પરીક્ષા ક્યારે છે?

D.El.Ed અને D.P.S.E ડિપ્લોમા પરીક્ષા એપ્રિલ-મે 2026 દરમિયાન યોજાશે.

7. પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે?

હા, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તથા અન્ય સૂચનાઓ આધારે સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે. નવી માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ચકાસતા રહો.

8. ઓફિશિયલ વેબસાઈટ પર કઈ માહિતી મળે છે?

પરીક્ષાનું સમયપત્રક, અરજી ફોર્મ, જાહેરનામું અને પરિણામ સંબંધિત તમામ માહિતી www.sebexam.org પર મળશે.


અહીં શું મેળવી શકો છો

GSEB Exam Time Table 2025-26, Gujarat Scholarship Exam Date, RIMC Exam 2025, NMMS Exam Date 2025, PSE Exam Date Gujarat, SSE Scholarship Gujarat, CET 2025 Gujarat, CGMS Merit Scholarship Gujarat, D.El.Ed Admission Gujarat, ATD Exam Date Gujarat.

For U