Last Date for Linking of Pan-Aadhaar Extended | પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર

Last Date for Linking of Pan-Aadhaar Extended | પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર

Last Date for Linking of Pan-Aadhaar Extended । Pan-Aadhaar Linking | Link Aadhaar User Manual | Link Aadhaar card with Pan card | પાનકાર્ડધારકને રાહતના સમાચાર

Last Date for Linking of Pan-Aadhaar Extended : પાનને આધાર સાથે લિંક (Pan-Aadhaar Link) કરવાની છેલ્લી તારિખ ઘણી વાર વધારી ચુક્યા છે. પરંતુ આ વર્ષે ઈન્કમ ટેક્ષ વિભાગ આની તારિખ લંબાવેલ છે. આના માટે 3 મહિનાનો સમય વધારી આપવામાં આવેલ છે.

ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા દરેક નાગરિકો માટે પાન-આધાર લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. આ માટે છેલ્લી તારિખ 31 માર્ચ હતી. તે કરોડો પાનકાર્ડધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે. Pan Aadhaar Link Latest News આર્ટીકલ પૂરો વાંચવાથી માહિતી મળી રહેશે.


Last Date for Linking of Pan-Aadhaar Extended

Table of Contents

  • Last Date for Linking of Pan-Aadhaar Extended
  • Highlight of Last Date for Linking of Pan-Aadhaar Extended
  • શું છે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટનું નવું અપડેટ
  • Last Date for Linking of Pan-Aadhaar Extended – Twitter
  • પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે ચકાસો :-
  • Pan Aadhaar Link – Helpline
  • FAQs – Pan Aadhaar Link
  • PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?
  • જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?
  • જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?
  • શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?
  • CBDT નું પુરુ નામ શું છે ?
  • કોના માટે આધાર-PAN લિંક ફરજિયાત નથી ?
  • How much time required to link PAN with aadhar?
  • What is the last date for Aadhaar PAN Link 2023?

અગાઉ, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની Last Date 31 માર્ચ, 2023 હતી. મંગળવારે એક નોટિફિકેશનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 30 June, 2023 સુધી લિંક કરી શકશે. જે રાહતના સમાચાર છે.

પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે 1 જુલાઈ, 2023 થી, તમામ અનલિંક કરેલા પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

Highlight of Last Date for Linking of Pan-Aadhaar Extended

આર્ટીકલનું નામ: Last Date for Linking of Pan-Aadhaar Extended
આર્ટીકલની ભાષા: Gujarati & English
હેતુ: પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની Last Date
પાન-આધાર લિંક ઓનલાઈન/ઓફલાઈન બંને
Last Date: 30th June, 2023
સત્તાવાર વેબસાઈટ: https://www.incometax.gov.in/iec/foportal/

Highlight of Last Date for Linking of Pan-Aadhaar Extended


શું છે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટનું નવું અપડેટ

Pan Aadhaar Link Latest News : “કરદાતાઓને થોડો વધુ સમય આપવા માટે, PAN અને આધારને લિંક કરવાની તારીખ 30મી જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે, જેના દ્વારા વ્યક્તિઓ તેમના આધારની જાણ આધાર-PAN લિંક કરવા માટે નિર્ધારિત સત્તાધિકારીને કરી શકે છે, જેના પર કોઈ અસર ન થાય.” સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું છે.

Last Date for Linking of Pan-Aadhaar Extended – Twitter



પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે આ મુજબ ચકાસો :-

Pan Aadhaar Link Latest News : પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો યુઝર્સ આ બંને ડોક્યુમેન્ટ છેલ્લી તારીખ સુધી લિંક કરાવશે નહી, તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તે એક પ્લાસ્ટિકનો ટુકડો રહી જશે. જો તમે હજી સુધી આ કામ કર્યું નથી, તો અત્યારે પણ સમય છે જરૂર થી કરી લો. જો તમને ખબર નથી કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહીં તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન પાન કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.

નીચે આપેલી લિંક દ્વારા તમારા પાનકાર્ડ સાથે આધાર લિંક છે કે કેમ તે ચકાસી શકો છો. જો Pan link With Aadhaar is Alreddy મેસેજ આવે તો સમજવું કે આપનું પાન આધાર સાથે લિંક છે. અને Not Link એવો મેસેજ આવે તો તમારે લિંક કરવાની પ્રોસેસ કરવી પડશે.

પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.


STEP 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે. ઉપરના હેડર પર Quick links વિકલ્પ મળશે.
STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
STEP 4: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે નહી તે તમને મેસેજ જોવા મળશે.


Pan Aadhaar Link – Helpline

Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર: 0124-2438000, 18001801961
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર: 022-67931300, +91(33) 40802999,
મુંબઈ ફેક્સ: (022) 67931399
NSDL કૉલ સેન્ટર નંબર: 020-27218080, (022) 2499 4200
NSDL ટોલ ફ્રી નંબર: 1800 222 990
PAN કાર્ડ ટોલફ્રી નંબર આવકવેરા ટોલ ફ્રી નંબર-: 18001801961
PAN CARD EMAIL ID
NSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in
UTIITSL-utiitsl.gsd@utiitsl.com

FAQs – Pan Aadhaar Link


PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?

તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.

જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?

તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.

જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?

ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.

શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?

એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.

CBDT નું પુરુ નામ શું છે ?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ

કોના માટે આધાર-PAN લિંક ફરજિયાત નથી ?

આધાર-PAN લિંકની આવશ્યકતા જેને લાગુ પડતી નથી જે નીચે મુજબ છે:
(1) આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતા;
(2) આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી;
(3) પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના; અથવા ભારતના નાગરિક નથી.
–> જો કે, ઉપરોક્ત કોઈપણ કેટેગરીમાં આવતા વપરાશકર્તાઓ માટે, સ્વૈચ્છિક રીતે તેમના આધારને PAN સાથે લિંક કરવા ઈચ્છતા હોય, તો નિર્દિષ્ટ રકમની ફીની ચુકવણી કરવી જરૂરી છે.

How much time required to link PAN with aadhar?

4-5 days

What is the last date for Aadhaar PAN Link 2023?

30th June, 2023

Disclaimer

Last Date for Linking of Pan-Aadhaar Extended અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Last Date for Linking of Pan-Aadhaar Extended ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો 
Previous Post Next Post