બિન અનામત વર્ગમા 32 જ્ઞાતીઓનો સમાવેશ (In The Non-Reserved Category More Than 3 Cast Will Get The Reserve, Being Being All The List)
આ જ્ઞાતીઓને હવે પ્રમાણપત્ર લેવામા સરળતા રહેશે. કઈ 32 જ્ઞાતીઓનો બિન અનામત વર્ગમા સમાવેશ કરવામા આવ્યો.
32 જ્ઞાતીઓનુ લીસ્ટ ઓફીસીયલ પરિપત્ર
The resolution to include new species and sub-species in the list of non-reserved class species has decided to include non-reserved class species, with a total of 69 species included in the list of non-reserved class species (Appendix-2).
These resolutions include new species as well as synonyms in the list of non-reserved class species. Non-reserved class applicants / institutions who are not included in the list of non-reserved class species were introduced here to include their race in the list of non-reserved class species.
Pursuant to which the matter of inclusion of remaining castes / sub-castes in the list of non-reserved class castes was under consideration of the Government. Resolution 1. At the end of the adult consideration, the following species / sub-species are included in the list of non-reserved class species shown in Appendix-Cham of the Resolution (1) shown in the reading.
બિન અનામત હિન્દુ જતિઓમાં નીચે મુજબની જાતિઓ / પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે .
- હિન્દુ વાલમ બ્રાહ્મણ
- ખંડેલવાલ ( મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલ )
- મોઢ વણીક , મોઢ વાણીયા
- રાયકવાળ બ્રાહ્મણ
- ખેડાવાળ બ્રાહ્મણ , બાજ ખેડાવાળ બ્રાહ્મણ , સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ
- જેઠી મલ્લ , જેક્કી મલ્લ , જ્યેષ્ઠી મલ્લમ
- પુરબીયા રાજપૂત ક્ષત્રિય
- હિન્દુ આરેઠીયા
- વાવિયા
- હિન્દુ મહેતા
- મોરબીયા
- જોબનપુત્રા
- પુષ્કર્ણા બ્રાહ્મણ
- સિધ્ધરુદ્ર બ્રાહ્મણ
- સાંચીહર બ્રોહાણ
- પુરોહિત , રાજપુરોહિત
- માહેશ્વરી , અંગ્રવાલ , અગ્રવાલ ( વૈષ્ણવ વણિક ) , અગ્રવાલ ( વૈષ્ણવ વાણિયા )
- મારૂ રાજપૂત
- ઉ અમદાવાદ રાવત ( રાજપૂત )
- બિનઅનામત મુસ્લિમ જાતિઓમાં નીચે મુજબની જાતિઓ / પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે .
- કુરેશી મુસ્લીમ
- સુન્ની મુસલમાન હોરા પટેલ , સુન્ની મુસલમાન
- શીયા જાફરી મોમીન જમાત , મુસલમાન મોમીન
- મોમીન , વૈદ્ય જ્ઞાતિ મોમીન સુથાર , સુથાર ( મુસ્લીમ મુમન
- ખેડવાયા મુસ્લીમ
- ચૌહાણ ( મુસલમાન )
- મુસ્લીમ ખત્રી
- બુખારી
- મુસ્લીમ રાઉમા , મુસ્લીમ રાયમા
- મીરઝા , બેગ
- પિંઢારા
- મુસ્લીમ વેપારી
In The Non-Reserved Category More Than 3 Cast Will Get The Reserve, Being Being All The List