Search Suggest

STD 11 "PRAVESH YOGYATA PRAMANPATRA BABAT PARIPATRA

ધોરણ 10 બીગ બ્રેકીંગ  ન્યુઝ: કોરોના ને લઈ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - ધોરણ 10 માં આ વિષયમાં નાપાસ હશો તો પણ ધોરણ 11 માં મળશે પ્રવેશ. ઓફીશીયલ પરિપત્ર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 

ધોરણ -11 માં પ્રવેશ સંદર્ભે ભારતનાં અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર " મેળવવા બાબત પરિપત્ર

 સરકારશ્રીની મંજૂરી અન્વયે - ભારતના અન્ય રાજય કે એને બોર્ડમાંથી ધો -10 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરીને ગુ.મા. અને ઉ.મા.શિ.બોર્ડ દ્વારા રજીસ્ટર થયેલ શાળામાં ધો -11 માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને સંદર્ભ -1 ના પરીપત્ર મુજબ પ્રવેશ આપવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે . 

જે પરિપત્ર સાથે બિડાણમાં સમકક્ષતા ધરાવતા કુલ -62 બોર્ડની યાદી સામેલ રાખવામાં આવેલ હતી . સંદર્ભ -1 ના ઉક્ત પરિપત્રમાં ધોરણ -11 માં પ્રવેશતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ ગણિત , વિજ્ઞાન , સામાજિક વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષય સાથે ધોરણ -10 પાસ કરેલ હોય તો જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ -11 માં પ્રવેશ આપવાનું જણાવવામાં આવેલ છે . 

ઉક્ત બાબત અંગે અત્રેની કચેરીને મળેલ રજૂઆતોમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તા .01-06-2020 ના પરિપત્ર અન્વયે અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ ફરજિયાત ગણિત , વિજ્ઞાન , અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો સાથે ધોરણ -10 પાસ કરેલ હોય તો જ ધોરણ -11 માં પ્રવેશ મળી શકે છે . જે વિદ્યાર્થીઓએ ગણિત , વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ધોરણ -10 પાસ કરેલ હોય પરંતુ સામાજિક વિજ્ઞાન વિષય સાથે ધોરણ 10 પાસ ન કરેલ હોય તેમને પ્રવેશ મળી શકતો નથી . તેથી તેઓને ધોરણ -11 માં પ્રવેશ મળે તેવું કરવા વિનંતી કરેલ છે .

ઉક્ત બાબત અંગે અત્રેની કચેરીની સિંગલ ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે કોવિડ -19 ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના હિતમાં માત્ર શૈક્ષણિક વર્ષ - 2020-21 માટે જ અત્રેના તા .01-06-2020 ના પરિપત્રમાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે , 

જે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમકક્ષતા ધરાવતા અન્ય બોર્ડમાંથી ધોરણ -10 સામાજિક વિજ્ઞાન વિષય સાથે પાસ ન કરેલ હોય પરંતુ ગણિત , વિજ્ઞાન અને અંગ્રેજી તેમજ અન્ય વિષય સાથે ધોરણ -10 પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કોવિડ -19 ની પરિસ્થિતિમાં માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 માટે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ -11 માં પ્રવેશ મેળવી શકશે . 

બોર્ડના તા .01-06-2020 ના પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સમકક્ષતા ધરાવતા અન્ય બોર્ડમાંના વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ ગણિત , વિજ્ઞાન , અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના વિષયો સાથે ધોરણ -10 પાસ કરેલ હોય તો જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ -11 માં પ્રવેશ મેળવી શકશે તે બાબતનો અમલ શૈક્ષણિક વર્ષ 2020-21 થી કરવામાં આવશે .

અત્રેના તા .01-06-2020 ના પરિપત્રમાં દર્શાવેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે . ઉક્ત વિગતે ધોરણ -11 માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મંજૂરીથી તા .15-12-2020 સુધીમાં પ્રવેશ આપી શકાશે . ઉપરોકત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારૂં મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે ,

Standard 10 Big Breaking News: Government's important decision regarding Corona. Even if you fail in this subject in standard 10, you will get admission in standard 11.  Click on the link below to read the official circular

Very happy news for government employee: Regarding implementation of cashless treatment scheme to all state government employees: Letter from the Director

 Requesting information from teachers .... No need to take medical insurance anymore .... Need to convey this message to all government employees.

At present fluctuating change camps have been started from 23-11-2020 on the instruction of the Director.  After the completion of this transfer camp, internal transfers and district transfers will take place.

 As per the transfer resolution of education department dated 23-05-2012, district / town primary school.  40% of the vacancies in the committee that year are filled by district transfer.  Camps have not been able to change districts for the last two years.  In many districts there is a large increase in the number of teachers and in some districts there is a decrease.

 At present there is no recruitment in Std. 1 to 5.  In these circumstances District / Town Pvt.  If all these vacancies in the education committees where there are vacancies of teachers are filled by the district, then the teachers who are away from home will get the benefit of home.  We demand to amend the resolution of 05-2020 or to change the district 100% for the current year as a special case.

ધોરણ -11 માં પ્રવેશ સંદર્ભે ભારતનાં અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર " મેળવવા બાબત પરિપત્ર

DOWNLOAD PARIPATRA

Title of the document

STD 11 "PRAVESH YOGYATA PRAMANPATRA BABAT PARIPATRA