PAT AUTO DOT & PATRAK - A - 5.0 , STD 5
Made by- Madhav Prajapati
શ્રી ભુરગઢ અનુપમ પ્રા . શાળા , તા.લાખણી , જિ.બનાસકાંઠા
ફાઈલની વિશેષતાઓ અને સૂચનાઓ
1. ઑટોમેટિક OMR સ્કેન સાથે પીરીયોડીકલ ટેસ્ટના માર્ક્સના આધારે ઑટોમેટિક રચનાત્મક મૂલ્યાંકન પત્રક- A ફાઈલ . ( સત્ર -1 અને ( સત્ર -2 )
2. એક જ ફાઈલમાં એક ધોરણના 100 જેટલા વિદ્યાર્થીના ટેસ્ટ ( 40 જેટલા ટેસ્ટ ) ના માર્ક્સની એન્ટ્રી કરી તમામ ટેસ્ટની OMR પ્રિન્ટ કરી શકાશે.
3. DATA ENTRY શીટમાં પીળા કલરના સેલમાં પ્રથમ તમામ ટેસ્ટની તારીખ અને ટેસ્ટના વિષયની એન્ટ્રી કરવી . ત્યારબાદ તારીખ વાઈઝ ટેસ્ટ મુજબ ગુણ લખવા.
4. (1) હવે PRINT OMR શીટમાં જે - તે ટેસ્ટની તારીખ સિલેક્ટ કરશો એટલે તેની ઑટોમેટિક OMR જનરેટ થઈ જશે . એક પેજમાં આગળ - પાછળ 20 વિદ્યાર્થીઓની OMR ની પ્રિન્ટ કાઢી શકશો.
4. (2) તેને સરળતાથી સ્કેન કરી માર્ક્સ ઓનલાઈન કરી શકશો . ટેસ્ટની એક એક નોટબુકને સ્કેન કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેમ જ ઝડપથી માર્ક્સની એન્ટ્રી કરી શકાશે.
5. MARKS SLIP શીટમાં ધોરણના બધા વિદ્યાર્થીઓના તમામ ટેસ્ટના માર્ક્સની સ્લિપ પ્રિન્ટ કાઢી શકશો.
6. DATA ENTRY શીટમાં ગુણ લખશો એટલે વિષયવાર પત્રક - તમાં ઑટોમેટિક .નિશાનીઓ આવી જશે અને તેના આધારે 40 ગુણમાંથી મેળવેલ ગુણની ગણતરી થઈ જશે જેની પ્રિન્ટ કાઢી શકશો.
7. પોતાના કોમ્યુટરમાં OMR ફોન્ટ ઈન્સ્ટોલ કરવા , જે બાજુમાં આપેલ QR કોડ સ્કેન કરી ડાઉનલોડ કરી શકશો . 8. ઉપરાંત આ QR કોડ સ્કેન કરીને અન્ય ધોરણની ફાઈલ અને ભવિષ્યમાં નવીન અપડેટ કરવામાં આવે તો તે ડાઉનલોડ કરી શકશો. 9. પ્રથમ સત્રના ( પત્રક- A ) માં ઑક્ટોબર માસ સુધી લેવાયેલ ટેસ્ટની અધ્યયન નિષ્પત્તિઓ અને ટીકમાર્ક ( V - 1 - X ) ઑટોમેટિક થશે , તે સિવાય પ્રથમ સત્રની વધુ અધ્યયન નિષ્પત્તિઓ લેવી હોય તો પીળા કલરના સેલમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી તેના આધારે જાતે ટીકમાર્ક કરી શકશો.
10. બીજા સત્રના ( પત્રક- A ) માં માર્ચ માસ સુધી લેવાયેલ ટેસ્ટની અધ્યયન નિષ્પત્તિઓ અને ટીકમાર્ક ( 4-1 - X ) ઑટોમેટિક થશે . તે 10 સિવાય બીજા સત્રની વધુ અધ્યયન નિષ્પત્તિઓ લેવી હોય તો પીળા કલરના સેલમાં ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરી તેના આધારે જાતે ટીકમાર્ક કર્વી શકશો.
11. જો વિદ્યાર્થી દ્વારા કોઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ ના થઈ હોય તો પુન : કસોટીના આધારે બીજા અને ત્રીજા પ્રયત્નનું ટીકમાર્ક જાતે કરી શકાશે.
12 DATA ENTRY શીટમાં વિદ્યાર્થીનો 18 અંકનો ડાયસકોડ લખી એની પાછળ " ( અવતરણ ચિહ્ન ) લખવું.
દાત . - 240213164011626002 "
13. જે તે શીટમાં પીળા કલરના સેલ પર ક્લિક કરતાં તેમાં કઈ વિગત લખવાની છે તેની સમજ માટે કમેન્ટમાં હિન્ટ ( સૂચના ) આવશે જેથી કોઈ મૂંઝવણ રહેશે નહીં.
Std-3 Ekam Kasoti (PAT) Scanning Auto Dot & Patrak-A 5.0
File attributes and instructions
1. Automatic Constructive Evaluation Form-A file based on the marks of periodical test with automatic OMR scan. (Session-1 and (Session-2)
2. OMR of all the tests can be printed by entering the marks of 100 students of the same standard (up to 40 tests) in a single file.
3. First enter the date of all the test and the subject of the test in the yellow colored cell in the DATA ENTRY sheet. Then write the marks according to the date wise test.
4. (1) Now select the date of the test in the PRINT OMR sheet and its OMR will be generated automatically. You can print the OMR of 20 students back and forth on one page.
4. (2) You can easily scan it and do marks online. The hassle of scanning a single notebook of the test will be relieved and the entry of marks can be done quickly.
5. You will be able to print the slip print of all the test marks of all the students of the standard in the MARKS SLIP sheet.
6. Write the marks in the DATA ENTRY sheet i.e. the subject wise form - you will get automatic marks and based on that the marks obtained from 40 marks will be calculated which you can print.
7. To install OMR fonts in your computer, you can scan and download the QR code given next. 8. In addition, by scanning this QR code, you will be able to download another standard file and update it in future. 9. In the first semester (Form-A) the study findings and tick mark (V - 1 - X) of the test taken till the month of October will be automatic. You will be able to tickmark.
10. In the second semester (Form-A) the study findings and tick mark (4-1 - X) of the test taken till the month of March will be automatic. If you want to take more study findings of the second semester apart from those 10, you will be able to manually tick mark based on it by selecting it from the drop down list in the yellow colored cell.
11. If no study conclusion has been achieved by the student, the second and third attempts can be ticked manually based on the re-test.
Write the student's 18 digit dial code on the 12 DATA ENTRY sheet followed by "(quotation marks).
Example. - 240213164011626002 "
13. Clicking on the yellow colored cell in that sheet will give a hint (instruction) in the comment to understand what details are to be written in it so that there will be no confusion.