Search Suggest

Tauktae Cyclone Live Status Updates Online @ Windy.com

Tauktae Cyclone વિશે તમામ માટે વાંચવા જેવી માહિતી

વાવાઝોડુ આવે તો શુ કરવુ, શુ ન કરવુ ???
વાવાઝોડા સમયે શુ કરવુ ?
વાવાઝોડુ ગયા બાદ શુ કરવુ ??
ઈમેજમા સરસ માહિતી👇


Heavy rains still forecast in Gujarat with 'Tauktae' thunderstormshigh alert in some districts, read where the thunderstorms will come from

Tauktae Vavajodu Live on windy.com
Subject: As per the forecast of "Tauktae" hurricanes, the district has to make preparatory meetings with the entire administration and all the officers of the district line to take action on relief operations.

સાવચેતી એ જ સલામતી / વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું 

વાવાઝોડા પહેલાં શુ સાવચેતી રાખવી

  • અફવાઓથી દૂર રહેવું અને ખોટું પેનિક ન કરવું 
  • મહત્વના સામાના અને દસ્તાવેજ વોટરપૂક બોક્સમાં મૂકવા 
  • મોબાઈલ ફોન પૂરો ચાર્જ કરી લેવો 
  • જરૂરી ચીજવસ્તુઓની ઇમર્જન્સી કીટ તૈયાર રાખવી 
  • ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ સુરક્ષિત મુકવી
  • ઘર સુરક્ષિત ન હોય તો સ્થળાંતરિત થાઓ 

વાવાઝોડા સમયે અને ત્યારબાદ શુ સાવચેતી રાખવી

  • વીજળી અને ગેસનો સપ્લાય બંધ કરવો 
  • અધિકારીક અને સાચા સમાચાર પર વિશ્વાસ કરો 
  • બારી - બારણાં બંધ રાખવા
  • જે બહાર છો તો અસુરક્ષિત બિલ્ડિંગ કે મકાનમાં જવું નહીં
  • બહાર તૂટેલાં વીજળીના થાંભલા , વાયર , તીક્ષ્ય વસ્તુઓથી દૂર રહેવું
  • ઉકાળેલું અને ક્લોરિનયુક્ત પાણી પીઓ

વાવાઝોડું કેટલે પહોંચ્યું અને હવે કઈ બાજુ આગળ વધશે તે જાણવા માટેની લિંક

👉 Live જોવા અહીં ક્લિક કરો