ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન ; સ્પર્ધા વિવિધ 3 વય જૂથોમાં આયોજન કરાશે.
Various competitions organized by Children's University, 11 11,000 prize will be given.
● 6 થી 12 વર્ષ, 13 થી 17 વર્ષ અને 18 વર્ષ થી ઉપરના સર્જકો માટે ઉત્તમ તક
- પ્રથમ ઇનામ - 11,000/- ₹
- દ્વિતીય ઈનામ - 7000/- ₹
- તૃતીય ઈનામ - 5000/- ₹
Various competitions organized by Children's University, 11 11,000 prize will be given.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , ગાંધીનગર આકર્ષક ઈનામ સાથે લઈને આવે છે. જેમાં ,.. પ્રથમ નંબરના વિજેતાને ૧૧,000 , દ્વિતીય નંબરના વિજેતાને ૭,ooo અને તૃતીય નંબરના વિજેતાને પ,000 નો પુરસ્કાર આપવામાં આવશે .
સ્પર્ધા માટેના વિષય : હાલરડાં , બાળનાટક , બાળવાર્તા અને બાળગીત સર્જનસ્પર્ધા
સ્પર્ધા ત્રણ વયજૂથમાં વિભાજિત રહેશે :
- ૬ થી ૧૨ વર્ષના બાળસર્જકો
- ૧૩ થી ૧૭ વર્ષના બાળસર્જકો અને
- ૧૮ વર્ષથી ઉપરના સર્જકો
આપની કૃતિ તારીખ : ૩૦ જૂન , ૨૦૨૧ સુધી બ્રોશરમાં દર્શાવેલ સરનામે અને ઈ - મેઈલ બંને પર મોકલવી અનિવાર્ય છે. બ્રોશરમાં જણાવેલ નિયમોને આધીન જ કૃતિ સ્વીકારવામાં આવશે . અન્યથા કૃતિ રદ થયેલી ગણાશે.
સંયોજકઃ
- ભાવેશ જેઠવા : મો. ૯૪૨૮૦ ૧૪૫૩૯
- પ્રશાંત પટેલ : મો. ૯૦૯૯૯ ૨૪૨૮૬
- સંજય પટેલ : મો. ૮૯૮૦૮ ૭૫૫૦૮
અનુસ્નાતક ગુજરાતી વિભાગ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , સેકટર -૨૦ ગાંધીનગર , ગુજરાત.
Website : www.cugujarat.ac.in
Email id : hod.guj@cugujarat.ac.in
Various competitions organized by Children's University, 11 11,000 prize will be given.
સ્પર્ધા માટે આવશ્યક વિગત અને શરતો
- સ્પર્ધા ત્રણ વયજૂથમાં વિભાજિત રહેશે : ૬ થી ૧૨ વર્ષના બાળસર્જકો , ૧૩ થી ૧૭ વર્ષના બાળસર્જકો અને ૧૮ વર્ષથી ઉપરના સર્જકો .
- ૬ થી ૧૨ વર્ષના બાળસર્જકો અને ૧૩ થી ૧૭ વર્ષના બાળસર્જકોએ પોતાની વય અંગેનું પ્રમાણપત્ર કૃતિ સાથેમોકલવું આવશ્યક છે .
- કૃતિ સંપૂર્ણ મૌલિક અને અપ્રકાશિત છે તે અંગેનું સ્વ - પ્રમાણિત પ્રમાણપત્ર સર્જક કૃતિ સાથે મોકલવાનું રહેશે .
- હસ્તલિખિત કૃતિ અમાન્ય ગણાશે .
- બાળનાટક મંચનક્ષમ હોવું જોઈએ .
- ગીત રચનાગાઈ શકાય તે પ્રકારની ગેયતા ધરાવતી હોવી જોઈએ .
- કૃતિમાત્રમાહિતીપ્રધાન - બોધપ્રધાન નરહેતાં સર્જનાત્મક હોય તે આવકાર્ય છે .
- દરેક સ્પર્ધાઓની તમામ કૃતિઓની ભાષા ગુજરાતી રહેશે .
- દરેક સ્વરૂપોમાં અને ત્રણે વયજૂથમાં એકથી ત્રણ નંબરના વિજેતાઓનાં નામ જાહેર કરવામાં આવશે .
- પ્રથમ નંબરના વિજેતાને ૧૧,000 , દ્વિતીય નંબરના વિજેતાને ૭,000 અને તૃતીય નંબરના વિજેતાને પ,000 નો પુરસ્કાર આપવામાં આવશે .
- વિજેતાકૃતિમાટે નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે .
- આપની કૃતિ તારીખ : ૩૦ જૂન , ૨૦૨૧ સુધી અધ્યક્ષ , અનુસ્નાતક ગુજરાતી વિભાગ , ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , ગાંધીનગર , સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ , સેક્ટર -૨૦ , ગાંધીનગર -૩૮૨૦૨૧ પર હાર્ડકોપી સ્વરૂપે અને hod.guj@cugujarat.ac.in ઈ - મેઈલ પર PDF અને Word એમ બંને ફોર્મેટમાં , ૧૨ ના શ્રુતિ ફૉન્ટમાં સંપૂર્ણ નામ - સરનામા સાથે મોકલી આપવાની રહેશે .
- આ સ્પર્ધાની સમયમર્યાદા અને પરિણામ અંગેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવશે .
- સ્પર્ધકે મોકલાવેલ કૃતિના પ્રકાશનનો અધિકાર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , ગાંધીનગરનો રહેશે .
તેજસ્વી બાળક : તેજસ્વી ભારત
👉 તમામ નિયમો અને વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
Various competitions organized by Children's University, 11 11,000 prize will be given.