Join Us !

Gujarat Pollution Control Board Quiz-Essay Competition, Participate and get prize

Gujarat Pollution Control Board Quiz-Essay Competition, Participate and get prize

નિબંધ લેખન સ્પર્ધા, તમામ બાળકો  ક્વિઝ માં ભાગ લો અને ઇનામ જીતો

🔻રોકડ પુરસ્કાર🔻

(૧) જીલ્લા કક્ષાએ પસંદગી થયેલ
વિજેતાને રોકડ ઇનામ આપવામાં આવશે:

➖ પ્રથમ ઇનામ રૂ. ૨૦૦૦/-
➖ બીજું ઇનામ રૂ. ૧૦૦૦/-
➖ ત્રીજું ઇનામ રૂ. ૫૦૦/-

(૨) જીલ્લાકક્ષાએ વિજેતા થયેલ
વિજેતાને રોકડ ઇનામ આપવામાં આવશે:

➖ પ્રથમ ઇનામ રૂ. ૪૦૦૦/-
➖ બીજું ઇનામ રૂ. ૨૦૦૦/-
➖ ત્રીજું ઇનામ રૂ. ૧૦૦૦/

◆ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ નંબર આવનારને  4000 સુધીનું રોકડ પ્રોત્સાહન
ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 5 જૂન નિમિતે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ માં નિબંધ સ્પર્ધા.

Gujarat Pollution Control Board Quiz-Essay Competition, Participate and get prize

👉 વધુ વિગત માટે જુઓ માર્ગદર્શિકા

નિબંધ ઈ-મેલ કરવાનો હોવાથી તમામ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો પ્રયત્ન કરવો.. 🙏

Gujarat Pollution Control Board QUIZ-ESSAY COMPETITION 05/06/2021 to 10/06/2021

👉 Webinar will be live on 5th June, 2021 at 03:00 PM onwards Link

👉 E-Quiz timings - 05th June, 2021 to 10th June, 2021. (Click to Participate)

👉 Essay Competition Guidelines - English (Click Here)

👉 નિબંધ સ્પર્ધા માર્ગદર્શિકા - ગુજરાતી (Click Here)

Gujarat Pollution Control Board Quiz-Essay Competition, Participate and get prize

નિબંધ સ્પર્ધા માર્ગદર્શિકા ૨૦૨૧ 

દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં સ્કુલ , કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો ગ્રુપ મુજબ ભાગ લઇ શકશે . 

નિબંધના સ્પર્ધાના વિષયો : 

૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો

૨. જીવ સૃષ્ટીનું પુન : સ્થાપન- જળ/ જમીન 

૩. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો 

૪. મ્યુનિસિપલ ઘન કચરો - પડકારો અને નિરાકરણ 

રોકડ પુરસ્કાર : 

૧ ) જીલ્લા કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે : 

વિજેતા રોકડ ઇનામ 

પ્રથમ ઇનામ રૂ . ૨૦૦૦ / 

બીજું ઇનામ રૂ . ૧૦૦૦ / 

ત્રીજું ઇનામ રૂ . ૫૦૦ / 

૨ ) જીલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે . રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે :

વિજેતા રોકડ ઇનામ 

પ્રથમ ઇનામ ૱ ૪૦૦૦ / 

બીજું ઇનામ રૂ . ૨૦૦૦ / 

ત્રીજું ઇનામ રૂ . ૧૦૦૦ / 

નિબંધ માર્ગદર્શિકા : 

૧. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે . 

૨. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે . એ -૪ સાઇઝના પેપર પર સરસ રીતે ૧૨ સાઇઝના શ્રુતિ ફોન્ટમાં અને ૯૦૦ શબ્દો સુધી મર્યાદિત હોવો જોઈએ . 

૩. નિબંધમાં નીચેના મુદ્દાઓ સામેલ કરવાના રહેશે : 

  • વિષય પરિચય 
  • સમસ્યા , સમાધાન , અભિગમ ઉપચારો વિગેરે 
  • નિષ્કર્ષ , નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ . 

૪. નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનું નામ , સંસ્થાનું નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર , નિબંધની ઉપર ઇમેઇલ આઈડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ . 

૫. નિબંધના આકારણીમાં નીચેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે : 

  • વિષયવસ્તુ
  • મૌલિકતા 
  • સ્પષ્ટતા 
  • માળખું 

૬. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે . અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે . 

૭. ભાગ લેનારના ગ્રુપ નીચે મુજબ રહેશે તથા તે મુજબ દરેક ભાગલેનારે પોતાનો નિબંધ રજુ કરવાનો રહેશે .

👉 ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો

👉 ઓફિશિયલ વેબસાઈટ

ભાગ લેનારના ગ્રુપ

  • ધો . ૭ સુધીના વિદ્યાર્થીઓ
  • ધો . ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ
  • કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 
  • અન્ય તમામ ( જેમાં વય મર્યાદાનો બાદ્ય નથી ) 

૮. ભાગ લેનાર કોઇપણ એક ગ્રુપમાં અને એક જ ભાષામાં નિબંધ રજુ કરી શકશે . 

૯. પસંદગી સમિતિમાં બોર્ડના કર્મચારી / અધિકારી સિવાયના ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ રાખવાના રહેશે . 

૧૦. રોકડ ઇનામ દરેક ગ્રુપમાં ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે . 

૧૧. ભાગલેનારે નિબંધની સાથે સ્કુલ / કોલેજનું આઇ.ડી. પફ અને / અથવા સરનામાનો પુરાવો રજુ કરવાનું રહેશે . .

સબમિશન પ્રક્રિયા

નિબંધ એક જ PDF ફાઇલ તરીકે તા . ૦૫/૦૬/૨૦૨૧ થી તા . ૧૩/૦૬/૨૦૨૧ ના સમયગાળામાં જીલ્લા પ્રમાણે નીચે મુજબના ઇ - મેઇલ પર સબમિટ કરવાનું રહેશે .

આ પણ જુઓ...