Join Us !

ગ્રીષ્મોત્સવ 2022 / વકૃતવ સ્પર્ધા, કાવ્ય, વાર્તા, બાળફિલ્મ, શોર્ટફિલ્મ, ડોક્યુમેન્ટ્રી સ્પર્ધા રજિસ્ટ્રેશન માટેની લિંક


ગ્રીષ્મોત્સવ -૨૦૨૨મા બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે ઓલ ઇન વન લિંક | Grishmotsav 2022 / Speech Competition, Poetry, Story, Children's Film, Short Film, Documentary Competition  registration Link

મહત્વપૂર્ણ લિંક






માર્ગદર્શક વિડિયો



ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-8 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-7 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-6 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ- 5 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-4 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-3 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-2 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨ દિવસ-1 ની બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્લિક કરો.

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨મા બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે ઓલ ઇન વન લિંક

આપના ઘરે આવી પ્રવૃત્તિઓ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલવા માટે તમામ દિવસની લિંક જોવા અહીં ક્લિક કરો

ગ્રીષ્મોત્સવ -૨૦૨૨મા બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે ઓલ ઇન વન લિંક 

બાળકો જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે કયા બાળકો કેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે તે આપણે જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય વેકેશનમાં સરસ મજાના માહોલમાં બાળકો આનંદ સાથે ઉત્સાહ સાથે પોતાના અંદર જે કૌશલ્ય છૂપાયેલા હોય તે બધા બહાર લાવવા માટે ઝાડની પ્રવૃત્તિ કરતા હોય છે તેના માટે સરસ મજાની લીંક મુકી દેવામાં આવી છે જે લિંકમાં તમે તમારી વિગતોને તમારી પ્રવૃત્તિઓ તમે અપલોડ કરી શકો છો જે બાળકોએ જે પ્રવૃત્તિઓ કરી હોય તે લોકો અપલોડ કરી અને તે ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચી જતી હોય છે અને તે પ્રવૃત્તિ કરી અને તેને વીડિયો બનાવવામાં આવે છે અને જે વીડીયો youtube ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવે છે માટે તમામ બાળકો જે સારી પ્રવૃત્તિ છે તેને ઘરે બેઠા જોઈ શકીએ માટે ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે મેં અમારા whatsapp ગ્રુપ બનાવ્યું છે જો તમારે આવી પ્રવૃત્તિઓને વેકેશનમાં બધી રમતો ની વાર્તાઓ તથા સારી સારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ.

બાળકો વેકેશનમાં મોબાઈલમાં ગેમ રમી એના કરતા તે પોતાનો જરૂર પૂરતો સમાજમાં ઉપયોગી થાય તેવો સર્વાંગી વિકાસ સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય કરી શકાય તેવો સર્વાંગી વિકાસ વ્યક્તિત્વ વિકાસ કરજે વડીલોને આદર આપવાથી માંડીને માતા-પિતા ને વંદન કરવાથી માંડીને ઘર માતા-પિતાને કામમાં મદદરૂપ થવાથી માંડીને દાદા-દાદી સાથે પ્રેમભાવથી વાર્તા વાર્તાલાપ કરી અથવા તો તેમની હૂંફ આપવાથી માંડીને આસપાસમાં જરૂરીયાત મંદને જરૂરિયાત સંતોષવા સુધીની જુદી જુદી પ્રવૃત્તિઓમાં રસ દાખવીને માનવતા ધર્મ નીભાવતા થાય બાળકોમાં સારા સારા ગુણો કેળવાય અને નાગરિક ભારત દેશમાં તૈયાર થાય તે માટે જુદા જુદા પ્રયત્ન કરી જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી બાળકોનો સર્વાંગી વિકાસ થાય બાળકો વધુમાં વધુ આગળ પડતા થાય માનસિક રીતે મજબૂત બનતા થાય બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને કૌશલ્ય કેળવી એટલા માટે ક્રિસમસ 2022 નું આયોજન કરવામાં આવેલું છે અને બાળકોની સારામાં સારું પ્રવૃત્તિ સાથે જ્ઞાન મળે અને તેમનો વિકાસ થાય અમુક બાળકોમાં ઘણી બધી શક્તિઓ છુપાયેલી હોય છે બાળક મને અંદર છુપાયેલી શક્તિઓ અને ક્યારેક બહાર લાવી શકાતી નથી તેને બહાર લાવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ આપવી પડતી હોય છે બાળક જો પ્રવૃત્તિઓમાં ભાગ લે તો જ શિક્ષકને જાણ થતી વચ્ચે કયા બાળકમાં કેટલું ટેલેન્ટ છુપાયેલું છે માટે આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકી હોય છે તમે જૂના જોડાયેલા હોય તો જોડાઇ જવા માટે વિનંતી કરવામાં આવે છે બાળકોએ જે પ્રવૃત્તિ કરશે તે તે પ્રવૃત્તિઓથી અપલોડ કરી દેવામાં આવશે અને તમામ બાળકો તે તમારી કરેલી પ્રવૃતિઓ અહીંથી જોઈ શકો છો.

તમારી પ્રવૃત્તિ સિલેક્ટ કરતી હોય તો હવે પછી ના વિડીયો માં આવશે તેવી આશા રાખશો માટે જે બાળકો સારી સારી પ્રવૃત્તિ કરી શિક્ષણ વિભાગ સુધી પહોંચાડે છે તે તમામે તમામ બાળકો સુધી આ વિડીયો પહોંચાડજો અને બાળકો વધુમાં વધુ રસ લેતા થાય વધુમાં વધુ પ્રવૃત્તિ જાતે કરતા થાય અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે તો શરૂ થાય અને આવો સરસ મજાનો હેતુ શિક્ષણ વિભાગનું સિદ્ધ થઈ જાય અને બાળકોનો વિકાસ થાય સારામાં સારો વિકાસ થાય બાળકોમાં નો વધારો થાય છે તેવું સૌને વિનંતી સાથે આવી માહિતીઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તમામ વાગ્યા સુધી આવી માહિતગાર બને અને તમામ વાલીઓએ તમામ બાળકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરી દે પ્રમાણપત્ર ઈમેલ ઉપર મેળવી શકાય માટે આવી ઉપયોગી માહિતી તમામ વાગ્યા સુધી પહોંચાડ્યો.

તમારા જિલ્લામાં જ આવી માહિતી ના મળતી હોય તો અહીંયા થી તમે તેને શેર પણ કરી શકો છો ને વાલી સુધી પહોંચાડી પણ શકો છો તો પ્રવૃત્તિઓની બાળકો દિલથી પ્રવૃત્તિઓ કરી હોય તે બાળકોની સરસ મજાની પ્રવૃત્તિ તમે ઘરે બેઠા જોવા માટે ઓનલાઇન સુવિધા કે જે મુકવા મોબાઈલમાં નથી હોતું પણ ઘણા બધા વાલીઓના મોબાઈલ માં ઇન્ટરનેટની સગવડ હોય છે તે તમામે તમામ ગુજરાત રાજ્યમાં કયા કયા બાળકો કેવી કેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કેટલા ઉઠાના સાથે કરી રહ્યા છે તે જોઈ દોશી અને તેમના બાળકોને બતાવશે તો તેમના બાળકો પણ આવી શકે મજાની પ્રવૃત્તિઓ કરતા થશે માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અને વધુમાં વધુ લોકો આવી લિંક નો લાભ લે તે માટે અંગત રસ લઈ વોટ્સએપમાં આવી માહિતી અથવા તો અન્ય. રીતે કરવી
 
ગ્રીષ્મોત્સવ -૨૦૨૨મા બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિઓ જોવા માટે ઓલ ઇન વન લિંક

આ પણ જુઓ...