હવે WhatsAppથી ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા બધા જ ડોક્યુમેન્ટ્સ, જાણો કેવી રીતે

હવે WhatsAppથી ડાઉનલોડ કરી શકશો | Now you can download all the documents like Aadhar Card, PAN Card and Driving License from WhatsApp, Learn How

▪️ પાન કાર્ડ
▪️ ડ્રાઈવિંગ લાયસન્સ
▪️ CBSE ધોરણ 10ની માર્કશીટ
▪️ વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
▪️ વીમા પોલિસી – ટુ વ્હીલર
▪️ CBSC ધોરણ 12ની માર્કશીટ
▪️ 12મા ધોરણની માર્કશીટ
▪️ વીમા પૉલિસી દસ્તાવેજો

🌳 આ નંબર પર હેલો લખવાનું રહેશે

વોટ્સએપથી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ તથા વિવિધ ડોક્યુમેન્ટ સમાચાર વાંચવા માટે ઉપયોગી માહિતી

download all the documents like Aadhar Card, PAN Card and Driving License from WhatsApp


મહત્વપૂર્ણ લિંક

ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા આ નંબર પર હેલો લખવા માટે અહીં ક્લિક કરો.

ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાની માહિતી માટે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પોલિસી – ટુ વ્હીલર
  • CBSC ધોરણ 12ની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • વીમા પૉલિસી દસ્તાવેજો


WhatsApp થી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ તથા વિવિધ ડોક્યુમેન્ટ સમાચાર વાંચવા માટે ઉપયોગી માહિતી


સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ જરૂર પડ્યે WhatsApp દ્વારા Digilockerમાં સેવ કરેલ PAN કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકશે અને ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા સામાન્ય લોકો માટે ઘણી સુવિધાજનક સાબિત થઈ શકે છે.


જાણો શું છે તેનો હેતુ

સરકારી સેવાઓ સુલભ, સમાવેશી અને પારદર્શક બનાવવાના ધ્યેય સાથે સરકારે આ પહેલ કરી છે. આ પહેલ હેઠળ, કોઈપણ નાગરિક WhatsApp પર MyGov Helpdesk દ્વારા Digilockerમાં સાચવેલા દસ્તાવેજોને ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકે છે.


પીઆઈબીએ ટ્વિટ કરીને આપી માહિતી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ટ્વિટ કર્યું છે કે, “નાગરિકો હવે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ઍક્સેસ કરી શકે છે. લોકો @mygovindia Helpdesk દ્વારા WhatsApp પર Digilocker સંબંધિત સેવાઓને ઍક્સેસ કરી શકે છે”


આ રીતે મેળવી શકશો આ સુવિધા

WhatsApp નો ઉપયોગ કરતા લોકો WhatsApp નંબર +91 9013151515 પર ‘નમસ્તે અથવા Hi અથવા Digilocker’ મોકલી શકે છે. આ પછી તેઓ ડિજીલોકરની સેવાઓનો ઉપયોગ કરી શકશે. આના દ્વારા, DigiLocker અકાઉન્ટ સેટઅપ અથવા વેરિફાઈ કરી શકાય છે. એટલું જ નહીં, વોટ્સએપ પર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે.


જાણો શું છે Digilocker

Digilocker એ વિવિધ દસ્તાવેજો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. PIB અનુસાર, નવી સેવાઓ હેઠળ, રહેવાસીઓ આ દસ્તાવેજોને સરળતાથી ઍક્સેસ કરી શકે છે:

  1. પાન કાર્ડ
  2. ડ્રાઈવિંગ લાયસન્સ
  3. CBSE ધોરણ 10ની માર્કશીટ
  4. વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  5. વીમા પોલિસી – ટુ વ્હીલર
  6. CBSC ધોરણ 12ની માર્કશીટ
  7. 12મા ધોરણની માર્કશીટ
  8. વીમા પૉલિસી દસ્તાવેજો


વોટ્સએપથી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ તથા વિવિધ ડોક્યુમેન્ટ સમાચાર વાંચવા માટે ઉપયોગી માહિતી

વોટ્સએપની મદદથી તમે તમારા જુદા જુદા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશો whatsapp માં ડાઉનલોડ કરી શકાતું હતું તમે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવીને તમે નાખો એટલે તમે તમારું સર્ટી ડાઉનલોડ કરી શકતા હતા હવે whatsapp માં જતી જોઈ લીધા મૂકવામાં આવી છે 

whatsapp નંબર ઉપર તમે લખી તમે જુદી જુદી સુવિધાનો ઉપયોગ કરી શકો છો તમારા ડિજીટલ લોકરની સાથે જ જોડાયેલા નંબર અને આધાર કાર્ડ નંબર થી તમે જુદા જુદા ડોક્યુમેન્ટ રાખેલાં હોય તે બધા ડાઉનલોડ કરી શકો છો માટે ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી પહોંચવા માટે વિનંતી કરીએ છીએ હવે 

whatsapp માં મદદ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ થી માંડીને જુદા જુદા વસ્તુઓ તમે તમારી ડાઉનલોડ કરી શકો છો જુદી-જુદી માં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ લોકર સાથે હોવાથી તમે જુદી જુદી તમામે તમામ વિગતો તમારા વોટ્સએપ ઉપર મેળવી શકો છો આવી અત્યંત સરસ મજાની સુવિધા whatsappમાં ચાલુ કરવાથી તમારી તમામ મિત્રોને ઉપયોગી થશે વિદ્યાર્થીઓ અને વાલીઓ રોણા જાણવા જેવી મહત્વની બાબત છે 

અમુક જગ્યાએ તાત્કાલિક ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોય છે પણ આપણી પાસે તે કોઈ પીડીએફ સ્વરૂપે તાત્કાલિક નથી તમે વોટ્સએપનો ઉપયોગ કરીને જબરજસ્તી ફટાફટ ડાઉનલોડ કરી શકો છો અને એકવાર whatsapp ડાઉનલોડ થઈ ગયા પછી બીજીવાર જો તમને તમારા ડોક્યુમેન્ટ તમારા મોબાઇલ કોના મળતા હોય અને ઝડપથી શોધવા હોય તો whatsapp માં નંબર ઉપર તમે અગાઉ ડાઉનલોડ કરતા હોય તો તરત તમે તેને શોધી શકો છો અને મિત્રોને પણ ફળ પણ કરી શકો છો 

આવી ઉપયોગી સુવિધા તમામ મિત્રો માટે ખરેખર ઉપયોગી છે અને આવી અમે જાણવા જેવી ને લોકોને ઉપયોગી થાય એ મદદરૂપ બને તેવી જ તેની માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ આ whatsapp ની સુવિધા અને ડોક્યુમેન્ટ ની બહુ તાતી જરૂરીયાત હોય ત્યારે તાત્કાલિક ડાઉનલોડ કરવાની જ સરસ મજાની માહિતીની જાણકારી મેળવી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકી છે અને ઉપયોગી ઘણી બધી બાબતોને પ્રોજેક્ટર whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ તમારી આસપાસ આવી જુદી જુદી જાણવા જેવી ને લોકોને ઉપયોગી થાય તેવી માહિતી મેળવવા માંગતા હોય તો અને મિત્રોને પણ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાવા માટે તમે વિનંતી કરી શકો છો તો આવી ઉપયોગી થાય એવી અવનવી મોબાઈલ ની એપ્લિકેશન ઘણું બધું જાણવા જેવું અજબ-ગજબ આવી જુદી જુદી માહિતીઓ rdrathod.in whatsapp પર મુકાતી હોય છે પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોની શિક્ષકો માટે ઉપયોગી માહિતીઓ પણ પ્રથમ સત્ર whatsapp પર મુકાતી હોય છે તો તમારે નજીકમાં કોઈ મિત્ર પ્રોજેક્ટર સત્ર whatsapp ગ્રુપમાં જોડાવા માગતા હોય તેવા તમામ મિત્રોને તમે જોઈ શકો છો અને જોડાવા માટે વિનંતી કરી શકો છો અમારા ગ્રુપની લીંક દ્વારા કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે whatsapp દ્વારા જુદી જુદી માહિતી મેળવવાની સાથે પહેલાં સૌપ્રથમ વોટ્સએપ દ્વારા તમે મેળવી શકતા હતા હવે વોટ્સએપની મદદથી તમારા જુદા જુદા ડોક્યુમેન્ટ પણ તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો તો આવી ઉપયોગી માહિતી અને મિત્રોને સુધી પહોંચાડવા માટેની તમામ મિત્રો ને મોકલવા માટે વિનંતી કરીએ છીએ


વોટ્સએપથી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ તથા વિવિધ ડોક્યુમેન્ટ સમાચાર વાંચવા માટે ઉપયોગી માહિતી

Previous Post Next Post