Search Suggest

Home Learning Quiz Paripatra : Doordarshan Dwara Prasarit Karyakramo ma "Home Learning" Quiz Babat

 Home Learning Questionery (Quize) " હોમ લર્નિગ " અંતર્ગત દુરદર્શન અમવાદા દ્વારા ડીડી ગિરનાર ધ્વારા પ્રસારીત થતાં કાર્યક્રમોમાં પ્રશ્નોત્તરી ( કિવઝ ) બાબત . 

 Home Learning Quiz Paripatra : Doordarshan Dwara Prasarit Karyakramo ma "Home Learning" Quiz Babat

હોમલર્નિગ અંતર્ગત ડીડી ગિરનાર ધ્વારા પ્રસારિત થતાં કાર્યક્રમોનો લાભ વિદ્યાર્થીઓ મેળવી રહયા છે . આ કાર્યક્રમ બાળકો ડીડી ગિરનાર પર લાઈવ જોઈ શકે છે અથવા તો અમારા દ્વારા આ કાર્યક્રમની લિંક મોકલવામાં આવે છે તે મારફત પોતાના અનુકુળ સમયે કે સમગ્ર શિક્ષા / હોમ લર્નિગ વેબસાઈટ પર અનુકુળતાએ જોઈ શકે છે . આપના ધ્વારા આ અંગે બહોળો પ્રચાર - પ્રસાર કરવામાં આવી રહેલ હશે .

 આ કાર્યક્રમમાં તા .10/12/2020 ના રોજથી પ્રારંભિક તબકકે ધોરણ -3 થી 5 ના દરેક ધોરણના ટીવી એપિસોડ પ્રસારણ થઈ ગયા બાદ તે એપિસોડમાં છેલ્લે બાળકને સમજ શકિત વિકશે અને વધુમાં વધુ બાળકો આ કાર્યક્રમ નિહાળે તે માટે એક પ્રશ્ન પૂછવામાં આવશે . આ પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવશે . 

વિદ્યાર્થી દ્વારા ટોલ ફ્રી નંબર પર ફોન કોલ કરી તેજ દિવસે રાત્રે 10:00 કલાક સુધીમાં તે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે . 

  • ધોરણ -3 માટે ફોન નંબરઃ 6357399430
  • ધોરણ -4 માટે ફોન નંબરઃ 6357399440
  • ધોરણ -5 માટે ફોન નંબરઃ 6357399450
ઉપરોક્ત નંબર પર ફોન કરવાનો રહેશે .

 દર શનિવારે પ્રસારિત થનાર એપિસોડમાં તે અઠવાડિયાના બુધવાર સુધીના પ્રશ્નોના સાચા જવાબ આપનાર પૈકી કોમ્યુટર ધ્વારા રેન્ડમલી 10 સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવશે . આગામી સમયમાં આ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારણા કરવામાં આવશે . તા .16/12/2020 થી ધોરણ -6 થી 8 માં પણ પ્રશ્નો આજરીતે પ્રસારીત કરવામાં આવશે . આ માહિતી આપના તાબા હેઠળની તમામ શાળાઓમાં કરવા માટે વિનંતી છે .

Students are benefiting from the programs aired by DD Girnar under HomeLearning.  The program can be viewed live on DD Girnar by the children or through the link sent by us at their convenience or on the entire Shiksha / Home Learning website.  There will be a lot of publicity about this by you.

 In this program, after the TV episodes of every standard from Std. 3 to 5 have been aired in the initial stage from 10/12/2020, in that episode, the last child will develop comprehension and a question will be asked for maximum number of children to watch this program.  Four options for this question will be given.

 The student has to call the toll free number and answer the question by 10:00 pm on the same day.

  •  Phone number for standard-3: 6357399430
  •  Phone number for standard-4: 6357399440
  •  Phone number for standard-5: 6357399450
  •  You have to call the above number.

 In the episode which will be aired every Saturday, the names of the students who gave randomly 10 correct answers will be announced by the commuter among the correct answers to the questions till Wednesday of that week.  Consideration will also be given to promoting this student in the near future.  From 16/12/2020, questions will also be broadcast in Std. 6 to 8.  This information is requested in all schools under your jurisdiction.

Home Learning Quiz Paripatra : Doordarshan Dwara Prasarit Karyakramo ma "Home Learning" Quiz Babat

Download Paripatra