Students Scholarship Scheme : sebexam Board Scholarship Yojana for "Scholarship for College and University Students"

 ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર , સેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ "સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સીટી ટુડન્ટસ" સ્કોલરશિપ યોજના અન્વયે ઓનલાઇન અરજી કરવા બાબત 

 

Students Scholarship Scheme : sebexam Board Scholarship Yojana

Scholarship for College and University Students @ sebexam.org

સેન્ટ્રલ સેકટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિ . ટુડન્ટસ " યોજના હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વરા લેવાયેલી માર્ચ -2016 ની વાર્ષિક પરીક્ષામાં સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ પ્રયત્ન 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓને આ શિષ્યવૃત્તિનો લાભ કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ રૂપિયા 10,000 શિષ્યવૃત્તિમળવાપાત્ર થાય છે.આ શિષ્યવૃતિનો લાભ મેળવવા ઇચ્છતા હોય તે વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓએ તેના માટે ઓન - લાઇન અરજી કરવાની રહેશે . આ શિષ્યવૃતિની ઓન - લાઇન અરજી કરવા માટે યોજનાનું અરજી ફોર્મ તથા યૌજના વિશેની તમામ જાણકારી National t - scholarship Portal www.scholarships.gov.in ની વેબ સાઇટ પર મૂકવામાં આવેલ છે . 

આ શિષ્યવૃતિની ઓન - લાઇન અરજી ફોર્મમાં ક્ષતિ રહી ન જાય તે માટે ઓન - લાઇન અરજી કરતાં પહેલો ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ શિષ્યવૃત્તિની માર્ગદર્શક સૂચનાઓને સંપૂર્ણ વાંચી સમજીને વિદ્યાર્થીઓએ તા. 30/09/2016 સુધીમાં ફક્ત ઓન - લાઇન પધ્ધતિથી પૂરતી કાળજી રાખીને અરજી કરવાની રહેશે . ઓન - લાઇન અરજી ફોર્મમાં માહિતી ખોટી ભરી હશે અને અરજીની ચકાસણી દરમિયાન રદ થશે , તો સંબંધિત વિદ્યાર્થી અને વાલીઓની જવાબદારી રહેશે .

 માર્ચ -2015 માં જે વિધ્યાર્થી / વિધ્યાર્થીનીઓએ આ શિષ્યવૃતિની યોજના હેઠળ લાભ મેળવેલ છે અને વર્ષ 2016 માં રીન્યુઅલ શિષ્યવૃતિ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય , એટલે કે જેઓએ તેઓના ડીગ્રીના પ્રથમ વર્ષમાં 50 % મેળવૅલ હોય અને 75 % સંબધિત સંસ્થામાં હાજરી આપેલ હોય , તેઓ તમામને પણ National Scholarship Portal www.scholarships.gov.in ની વેબસાઇટ પર ઓન - લાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે .

 ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ રીન્યુઅલ માટેની શિષ્યવૃત્તિની માર્ગદર્શક સૂચનાઓને સંપૂર્ણ વાંચી સમજીને વિદ્યાર્થીઓએ તા. 30/09/2016 સુધીમાં ફક્ત ઓન - લાઇન પધ્ધતિથી પૂરતી કાળજી રાખીને અરજી કરવાની રહેશે . 

નોંધ : - આ શિષ્યવૃતિની અરજી ઓન - લાઇન કરવાની રહેશે . આ શિષ્યવૃતિની અરજી ફોર્મ કે કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ અત્રેની કચેરીમાં સ્વીકારવામાં આવતા નથી જેની નોંધ લેશો .

Office of the Commissioner of Higher Education, Gandhinagar, Central Sector Scheme of "Scholarship for College and University Students" Scholarship Scheme

 Scholarship for College and University Students @ sebexam.org

 Central Sector Scheme of Scholarship for College and Uni.  Students who get first or 80th percentile in Science and General Stream in the annual examination of March 2016 conducted by Gujarat Board of Secondary and Higher Secondary Education under the scheme "Students" get the benefit of this scholarship as per Central Government norms.  Students who want to get it will have to apply for it online. To apply for this scholarship online, the application form of the scheme and all the information about the scheme is posted on the web site of National t - scholarship Portal www.scholarships.gov.in  Is.

 In order to avoid any error in the on-line application form for this scholarship, the students have to read and understand the guidelines of the scholarship placed on the above website before applying online.  By 30/09/2016, only online application should be taken with due care.  If the information in the on-line application form is incorrect and is canceled during the verification of the application, it will be the responsibility of the concerned students and parents.

 Students who have benefited under this scholarship scheme in March 2015 and are eligible for renewal scholarship in the year 2016, i.e. those who have obtained 50% in the first year of their degree and 75% have attended the respective institution,  Fill the online application form on the website of National Scholarship Portal www.scholarships.gov.in.

 After reading and understanding the scholarship guidelines for renewal posted on the said website in full, the students  By 30/09/2016, only online application should be applied with due care.

 Note: - The application for this scholarship has to be made on-line.  Please note that this scholarship application form or any type of document is not accepted in the office here.

Students Scholarship Scheme : sebexam Board Scholarship Yojana for "Scholarship for College and University Students"

SCHOLARSHIP YOJANA PDF

APPLY ONLINE

Online Payment Terms & Conditions

Previous Post Next Post