Search Suggest

Gujarat Online Textbooks Indent System : 2021-22 at gsbstb.apphost.in/SchoolRegister

gsbstb.org, Textbook corp Gujarat textbooks online purchase, gujarat school books online 2020-21, Gsbstb online registration, Gsbstb online textbooks

 Online Textbooks Indent System : 2021-22 

Gujarat GSBSTB Textbooks Online Registration 2022-2023

GSBSTB Textbooks Online Registration 2022-2023 on Gujarat: The school has to register for entering data in the online


તમામ શાળાઓ માટે ફરજીયાત... *Online Text books Indent System*

💯 આવનાર વર્ષ 2022-23 માટે દરેક સરકારી,ગ્રાન્ટેડ  શાળાએ  વિનામુલ્યે પાઠયપુસ્તક મેળવવા ઓનલાઈન ડીમાન્ડ કરવાની રહેશે.

તા.26.02.2022 પહેલા તમામ શાળાઓનું રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન કર્યું હશે તો જ પાઠ્યપુસ્તક ફાળવવામાં આવશે.

*રજિસ્ટ્રેશન અને લોગીન માટે*
👉 https://bit.ly/3bnICQz

*માર્ગદર્શિકા*
1. https://bit.ly/3dpooZ9
2. https://bit.ly/3bnICQz


ધો .1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિઃ 

1. શાળા દ્વારા ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે . 

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો . 

શાળાનો પ્રકારઃ સરકારી , અનુદાનિત , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો . 

ધો .1 થી 8 ની શાળાએ પોતાની પે.સેન્ટર શાળા / તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવો . જ્યાંથી વિના - મુલ્યના પાઠ્યપુસ્તકો મેળવવાના રહેશે . 

ધો . 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો / નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવા પડશે . 

3. ધો .1 થી 8 ના વિના - મુલ્ય પાઠ્યપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા / નગરપાલિકા પાસેથી જ શાળાને મળશે . 

4. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે . ( UDISE કોડ આપવો જરૂરી છે . ) 

5. શાળા ધોરણ , માધ્યમ , વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS ( Child Tracking system ) મુજબ એન્ટર કરી submit કરશે . 

6. શૈક્ષણિક વર્ષ 2021-22 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTs મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન - લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વીકારવામાં આવશે . 

7. ત્યારબાદ Request Books- > STD 1 TO 8 ROUND_1 પર ક્લીક કરો . 

8. Demand Books STD 1 to 8 Round - 1 ( નવા માંગવાના પુસ્તકો ) માં ધોરણ - માધ્યમ - વિષય પસંદ કરી જરૂરીયાતમાં CTS મુજબની સંખ્યા એન્ટર કરો . 

9. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Report Std 1 - 8 દ્વારા રીપોર્ટ ચેક કરો . 

10. તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં " confirm and Lock ” પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે . ત્યારબાદ આ માહિતીમાં કોઈ પણ પ્રકારનો સુધારો - વધારો થઈ શકશે નહીં . 

👉 Guidelines on how to do online book registration

આ કામગીરી શાળા કક્ષાએથી તા .26 / 02 / 2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે .

આશ્રમશાળા , અનુદાનિત , કે.જી.બી.વી. અને મોડેલ સ્કુલ માટેની સુચના 

👉  રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિલ કરો

Online Textbooks Indent System : 2021-22 

ધો .1 થી 12 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિઃ 

1. શાળા દ્વારા ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે . 

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો . આ શાળાનો પ્રકારઃ આશ્રમશાળા , અનુદાનિત , કે.જી.બી.વી. , મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો . જ ધો .1 થી 8 ની શાળાએ પોતાનો તાલુકો / નગરપાલિકા પસંદ કરવો . છે ધો .1 થી 8 ની શાળાએ પોતાની પે - સેન્ટર શાળા / તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવો . જ્યાંથી વિના - મુલ્યના પાઠયપુસ્તકો મેળવવાના રહેશે . છે ધો . 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો / નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવા પડશે . 

3. શાળાને વિના - મુલ્ય પાઠ્યપુસ્તકો ધો .1 થી 8 ના પસંદ કરેલ તાલુકા / નગરપાલિકા પાસેથી અને ધો . 9 થી 12 ના પસંદ કરેલ શાળા વિકાસ સંકુલ પાસેથી જ મળશે . 

4. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારી અથવા શાળા વિકાસ કન્વિનરનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે . ( UDISE કોડ આપવો જરૂરી છે . ) 

5. શાળા ધોરણ , માધ્યમ , વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS ( Child Tracking system ) મુજબ એન્ટર કરી submit કરશે . 

6. શૈક્ષણિક વર્ષ 2021-22 માટે Request Books- > મેનુમાં જઈ ધો . 1 થી 8 અને ધો . 9 થી 12 ના પાઠ્યપુસ્તકો માટે CTs મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન - લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વીકારવામાં આવશે . 

7. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Repor Std 1 - 8 અને Entry Repor std 9-12 દ્વારા રીપોર્ટ ચેક કરો . 

8. તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં " confirm and Lock ” પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે . ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો - વધારો થઈ શકશે નહીં . આ કામગીરી શાળા કક્ષાએથી તા .26 / 02 / 2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે .

👉  રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિલ કરો

Title of the document

Online Textbooks Indent System