ગ્રેડ પત્રક : પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મેળવ્યો તેના માટે ઉપયોગી, 100 ગુણથી 1800 ગુણનું ગ્રેડ પત્રક
Grade Chart : Parinam Patrak Useful Grade Patrak For 100 to 1800 | Ketla Gun Mate Kayo Grade Ave Tena Mate Upayogi Grade Patrak pdf : Download
- Grade Patrak - A to E
- GRADE : A - B - C - D - E
![]() |
ગ્રેડ પત્રક | Grade Chart PDF Download |
પ્રાથમિક શાળા માં દર વર્ષે પરીક્ષા લેવાય છે. જેમાં પ્રથમ અને દ્વિતીય સેમેસ્ટર માં આ રીતે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય છે. ત્યારે પરિણામ પત્રક તૈયાર કરવાની જરૂર પડે છે. પ્રથમ લેખિત કસોટી લીધા પછી તેનુ પરિણામ પત્રક બનવાનુ અને પછી વાર્ષિક પરિક્ષામાં પણ ફરીથી પરિણામ પત્રકો બનવાના હોય છે. વાર્ષિક પરિણામ પત્રકમાં પ્રથમ લેખિત કસોટીના ગુણની પણ ગણતરી કરવાની હોય છે. આમ વર્ષ મા 2 વાર પરિક્ષા લેવાતી હોઈ બે વાર પરિણામ પત્રકો પણ બનતા હોય છે. આમ, દરેક ધોરણ માટે અલગ અલગ પરિણામ પત્રકો બનાવવાના હોય છે.
તમામ ધોરણો માટે A થી F સુધીના SCE પત્રકો પણ બનાવવાના હોય છે. આ તમામ પત્રકો અહીં RDRATHOD.IN પરથી તમને એક્સેલ ફાઈલ ફોર્મેટમાં બનાવી ને મુકેલા છે. જે દરેક પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને ખૂબજ ઉપયોગી થશે. આ સાથે તમામ SCE પત્રકો અને માર્કશીટ પણ આપોઆપ બની જાય છે. જે ખૂબજ સારી બાબત છે.
પરિણામ પત્રકો ની સાથ ગ્રેડ પત્રક નું પણ ફોર્મેટ બનવી ને મુક્યું છે. આશા છે કે તે તમને ખૂબજ ઉપયોગી થાશે..
પ્રાથમિક શાળા માટેના આવા જ બીજ ઉપયોગી પત્રકો અને ફાઈલ ફોર્મેટ મેટ મારી આ વેબસાઈટ rdrathod.in ની મુલાકાત લેતા રહેશો...
Thank You...