Breaking News

❤️

Showing posts with label G-SHALA. Show all posts
Showing posts with label G-SHALA. Show all posts

G-Shala Offline Latest Version Setup (exe) File

How to Download Application of Gujarat Students' Holistic Adaptive Learning App(G-Shala)


શિક્ષક મિત્રો,,,

આ સાથે G-Shala Offline Latest Version Setup (exe) File મોકલી આપવામાં આવે છે. જે અંગે શાળા કક્ષાએ જરૂરી સુચના આપી અને માર્ગદર્શન આપીને તમામ જ્ઞાનકુંજ લેપટોપ અને કોમ્પ્યુટર લેબના ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ થઇ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે યુ ટુબ પર વિડીઓ બનાવીને આ સાથે આપવામાં આવે છે.

🆕 Youtube Video

🆕 G-Shala Offline Latest Version Setup

👉 જી-શાળા પાસવર્ડ ભૂલી ગયા હોય તે માટે


૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત...

Gujarat Students' Holistic Adaptive Learning App(G-Shala)

Watch Important Video about G-Shala installation and log in process


G SHALA ઓફલાઇન

આ સાથે G-Shala Offline Latest Version Setup (.exe) File મોકલી આપવામાં આવે છે. જે અંગે શાળા કક્ષાએ જરૂરી સુચના આપી અને માર્ગદર્શન આપીને તમામ જ્ઞાનકુંજ લેપટોપ અને કોમ્પ્યુટર લેબના ડેસ્કટોપમાં ઈન્સ્ટોલ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે યુ ટ્યુબ પર વીડિયો બનાવીને આ સાથે આપવામાં આવે છે.


G-Shala Mobile App Download Link

G-Shala Mobile App Download: The full name of G-Shala App is Gujarat Student's Holistic Adaptive Learning App. The field of technology is booming, with travelers and IT. The field of education is at the forefront, which also brings all the benefits to the field of education.


અગત્યની લિંક

👉 G-Shala એપ્લિકેશન મોબાઈલમાં ઈન્સ્ટોલ કેવી રીતે કરવી અને પેમેન્ટ કેવી રીતે કરવું તેની સમજ આપતો વિડીયો

👉 Watch G-Shala Video : Click Here

👉 Log in Application from Here

👉 Download G-Shala Application from Here


Download Application of Gujarat Students' Holistic Adaptive Learning App(G-Shala)

👉 Download G- Shala Information Pdf : Click Here

👉 Teacher and Student Log In Page : Click Here


The ePathshala, a joint initiative of Ministry of Education & NCERT.

G-Shala App: The new horizons of learning are expanding. What gradually promotes self-learning. The new field of e-learning is likely to benefit students more and more numerically and qualitatively.  In which teaching, learning and students cross the boundaries between the four walls of the classroom.

The digital India campaign has promoted extensive use of ICTs in the teaching learning process. The ePathshala, a joint initiative of Ministry of Education(MoE), Govt. of India and National Council of Educational Research and Training (NCERT) has been developed for showcasing and disseminating all educational e-resources including textbooks, audio, video, periodicals, and a variety of other digital resources. The ePathshala Mobile app is designed to achieve the SDG Goal no. 4 as well i.e. equitable, quality, inclusive education and lifelong learning for all and bridging the digital divide.

·

વાંચન ઝડપ ક્ષમતા માપણી સિસ્ટમ "વાંચન સમીક્ષા (ORF) : રાજ્યમાં પહેલીવાર વિદ્યાર્થીઓની ગુજરાતી વાચનની ઝડપ મપાશે | Oral Reading Framework G-SHALA App

Nipun Bharat ORF Pilot Project 2 For Schools


વાંચન ઝડપ ક્ષમતા માપણી સિસ્ટમ "વાંચન સમીક્ષા (ORF) : રાજ્યમાં પહેલીવાર વિદ્યાર્થીઓની ગુજરાતી વાચનની ઝડપ મપાશે

શિક્ષણનો અધિકાર

 વાચન સમીક્ષા - ઓ આર એક્

 માર્ગદર્શિકા  વાચન સમીક્ષા


 વાચન સમીક્ષા (ORF) :

 વાચન સમીક્ષા (ORF) : વિદ્યાર્થીઓની વાચન ઝડપ અને ચોકસાઈનું મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા AI ટેકનોલોજીના માધ્યમથી નવું પ્લેટફોર્મ નિર્માણ કરવામાં આવ્યું છે.

 આ નવીન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ કરી વિદ્યાર્થીઓની વાચન ઝડપ અને ચોકસાઈનો ડેટા ઉપલબ્ધ થશે.

 આ માટે પ્રાયોગિક ધોરણે પસંદ કરેલ શાળાઓમાં નિયત સમયે G-Shala એપ ના માધ્યમથી એક પાયલોટીંગ કરવાનું નિર્ધારિત થયેલ છે.

 • શિક્ષકો દ્વારા મોબાઈલ/ટેબ્લેટમાં G-Shala એપ ઇન્સ્ટોલ કરી અને પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી login કરી રાખે તે અપેક્ષિત છે.

 વાચન સમીક્ષા (ORF) ના પાયલોટીંગ માટેની G-Shala એપનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે વિગતવાર માર્ગદર્શન અત્રે આપેલ છે,

Oral Reading Fluency (ORF) Pilot Project 2 @ G Shala App


 G-Shala એપ માટે પૂર્વ જરૂરીયાતો

 • વાચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન શરુ કરતા

 સક્રિય ઇન્ટરનેટ કનેક્શન ફરજિયાત છે

 સમયે સાઉન્ડ રેકોર્ડિંગ માટે મંજૂરી આપે.

 • જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા શરુ હોય ત્યારે વાતાવરણ શાંત રહે તે સુનિશ્ચિત કરવા શિક્ષકોને ભલામણ કરવામાં આવે છે

 • વિદ્યાર્થીને જોવામાં સરળતા રહે તે માટે ઉપકરણમાં (ફોન/ટેબ્લેટ) એપ્સના ડાર્ક મોડને બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે

 G Shala એપ ઇન્સ્ટોલેશન

 ગૂગલ પ્લે સ્ટોર પરથી GShala એપ ઇન્સ્ટોલ કરો

 જો તમારા ઉંપકરણ પર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય, તો કૃપા કરીને Google Play Store પર જાઓ અને એપ્લિકેશનને અપડેટ કરો

 • હવે, G-Shala એપ શરુ કરો.








 G Shala એપ ઇન્સ્ટોલેશન

 ગૂગલ પ્લે સ્ટોર પરથી GShala એપ ઇન્સ્ટોલ કરો

 • જો તમારા ઉપકરણ પર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય, તો કૃપા કરીને Google Play Store પર જાઓ અને એપ્લિકેશનને અપડેટ કરો

 SHILA

 હવે, G-Shala એપ શરુ કરો.

 શિક્ષક લોગઇન

 આ GShala એપનું લોગઈન ઈન્ટરફેસ છે.

 * શિક્ષક ગુજરાતી અને અંગ્રેજી વચ્ચેની ભાષા પસંદ કરી શકે છે. SHALA

 • શિક્ષક દ્વારા login ક૨વા માટે વિકલ્પ પર ક્લિક કરશો.

 ♦ login માટે શિક્ષક GShala પર રજીસ્ટર થયેલ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરવાની રહેશે

 નોંધ: નિર્ધારિત સમયે આકારણીઓ હાથ ધરવા માટે, શિક્ષકોને તેમના ઓળખપત્રો સાથે અગાઉથી તૈયાર રહેવાની ભલામણ કરવામાં આવે છે

 વાચન સમીક્ષા (DRF) નો પ્રારંભ

 આ ઉShala એપની હોમ સ્ક્રીન છે

 • આપેલ મેનૂમાંથી મૌખિક વાચન પ્રવાહ પસંદ કરો

 • સ્ક્રીનના નીચે નેવિગેશન બારમાંથી ઓ. આર.એફ પણ પસંદ કરી શકે છે
 ...

 વાચન સમીક્ષા (RF) ની શરૂઆત કેવી રીતે કરવી

 વાચન સમીક્ષા પર મૂલ્યાંકન કરવા માટે વિદ્યાર્થીના ધોરણ અને વર્ગ પસંદ કરશો.

 નોંધ: મૂલ્યાંકન સમયે પોતાના ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી મેળવી રાખે તે શિક્ષકો પાસેથી અપેક્ષિત છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમય બચાવી શકાય.

 NIPUN BHARAT વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 જે તે ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ વિદ્યાર્થીની નામની યાદી જોવા મળશે. જ્યાં બે વિકલ્પો જોવા મળશે

 પ્રદર્શન અને ઓ.આર.એફ

 • જો આપણે પ્રદર્શન પર ક્લિક કરીએ છીએ, તો પસંદ કરેલ વિદ્યાર્થીના થયેલા તમામ મૂલ્યાંકનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન જોઈ શકશો.

 જો કોઈ મૂલ્યાંકન થયેલ નહિ હોય તો ત્યાં *પરીક્ષણ કરવામાં આવેલ નથી" એવો મેસેજ જોવા મળશે.

 - નોંધ: જો ત્યાં સુધીમાં કોઈ મૂલ્યાંકન ન થયું હોય તો સ્ક્રીનની નીચે ટેસ્ટ લો પર ક્લિક કરી સીધુ જ મૂલ્યાંકન શરુ કરી શકો છો.

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 આકારણી લેવા માટે, શિક્ષક ઓ.આર એફ પર ક્લિક કરે છે.

 વિદ્યાર્થી દ્વારા વાંચવા માટેનો કરો પ્રદર્શિત થાય છે. • શિક્ષક રેકોર્ડિંગ શરૂ કરવા માટે નીચેના

 કેન્દ્રમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરે છે

 * પછી વિદ્યાર્થી ફકરો વાંચવાનું શરૂ કરે છે, એકવાર સૂચવવામાં આવે છે

 નોંધ: એકવાર શિક્ષકે સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યા પછી વિદ્યાર્થી વાંચવાનું શરૂ કરશે અને તે ....... ગણતરી પછી વાંચવાનું શરૂ કરવાનું સૂચવે છે

 મારૂતિ વાનરતી

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 જે ઉપકરણ (મોબાઈલ/ટેબ્લેટ)માં

 મૂલ્યાંકન પ્રક્રિયા કરવાની છે તેનું

 માઈક્રોફોન યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસણી માટે ફકરો પ્રદર્શિત થાય છે. શિક્ષક દ્વારા ઉપકરણ મોબાઈલ/ટેબ્લેટ)માં રેકોર્ડિંગ શરૂ કરવા માટે નીચેના કેન્દ્રમાં

 આપેલ "રેકોડીંગ શરુ કરો" બટન પર

 ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ શિક્ષક ફકરો વાંચવાનું શરૂ કરશે

 મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. નાની જા

 { } -

 પૂર્ણ બના

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 શિક્ષક દ્વારા "રેકોડીંગ મારુ કરો” બટન પર ક્લિક કર્યા બાદ વાંચન માટેનો એક નાનો

 ફકરો જોવા મળશે. આ મોબાઈલ/ટેબ્લેટની સ્કીનની નીચે Start

 બટન પર ક્લિક કરી વાંચવાનું શરુ કરશે

 ફકરો વાચચી લીધા બાદ મોબાઈલ/ટેબ્લેટની સ્ક્રીનની નીચે Stop

 બટન પર ક્લિક કરશે.

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 જેની ગણાય. વાણી તેની હત્યા કરવાથી

 મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. ફૂલ પર મલમલની ગાદી જેવું લાગે.

 મેં તો એક પછી એક ફૂલ પર જેવા ઊડાઊડ કર્યું. ફૂલ પર મલમલની ગાદી જેવું લાગે.

 શિક્ષક દ્વારા વાંચેલા ફકરાને સંભાળવા માટે રેકોર્ડીંગ સંભાળો" ની નીચે આપેલ બટન પર ક્લિક કરતા રેકોર્ડ કરેલ ઓડીઓ સાંભળવા મળશે.

 • રેકોર્ડીંગ ના આધારે શિક્ષક ઉપકરણના માઈક્રોફોનની ગુણવત્તા અંગે અભિપ્રાય આપવા આપેલ વિકલ્પર્માથી એક વિકલ્પ પસંદ કરશે.

 જો રેકોર્ડીંગ યોગ્ય રીતે થઇ શકે છે તો. માઇક્રોફોનની ગુણવત્તા સારી છે.

 જો રેકોડીંગ યોગ્ય રીતે થઇ શકતું નથી તો

 માઈક્રોફોનની ગુણવત્તા સારી હોઈ શકે છે.

 વિકલ્પ પસંદ કરશે

 છોકરો ટાં બકરાંની સાથે વાઘને લઈ ઘેર

 ભારતની જનની 

 નોંધઃ પછી ગણત

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 માઈક્રોફોનની ગુણવત્તા ચકાસણી બાદ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષા શરુ કરી શકશો

 વાચન સમીક્ષા માટેનો ફકરો જોવા મળશે. જેમાં સ્ક્રીનની નીચેની બાજુએ પરીક્ષણ શરુ કરો ક્લિક કરી મૂલ્યાંકન શરુ કરી શકશો પર

 છોકરો ઘેટાં બકરાંની સાથે વાઘને લઈ ઘેર પાછો આવ્યો. વરસાદ અને તોફાનનું જોર જામ્યું. આવામાં એક ચોર અડધી રાતે ડોશીના વાડામાં ઘૂસી ગયો. અને તા-માજાં બકરાંને બદલે ચોરના હાથમાં વાઘની ગરદન આવી ગઈ. ચોરને થયું. આ જ તગડો માલ છે. ચોરે એના ગળામાં દોરડું બાંધી દીધું. તે વાઘને ખેંચીને

 પરીક્ષણા માય કરો.

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 પરીક્ષણ શરુ કરો પર ક્લિક કર્યા બાદ મોબાઈલ/ટેબ્લેટમા બાજુમાં દર્શાવ્યા મુજબ ની 3.2..1., ની ગણતરી જોવા મળશે. જે પૂર્ણ થયેથી વિદ્યાર્થીને વાંચવાનું શરુ કરવા કહેશો.

 ફોન પો.

 ચહેરાની નજીક લાવો.

 વાંચવાનું શાફ કરો !

 વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 | છોકરો ઘેટા બકરાની સાથે વાળને ઈ ર પાછો આવ્યો. વરસાદ

 • એક વિદ્યાર્થીનું વાચન પૂર્ણ થયા બાદ ફકરાની નીચે બે બટન જોવા મળશે

 વિદ્યાર્થીએ વાંચેલ ફકરાનું મુલ્યાંકન સેવ કરવા માટે સાચવો બટન પર ક્લિક કરશો અને મૂલ્યાંકન રદ કરવા માટે X કાઢી નાખો પર ક્લિક કરશો.

 - જ્યાં સુધી વિદ્યાર્થીનું મૂલ્યાંકન સેવ થશે નહિ ત્યાં સુધી તેનું પરિણામ (પ્રદર્શન) જોઈ શકાશે નહીં.

 છોકરો ઘેટા-બકરાની સાથે વાઘને લઈ ઘેર પાછો આવ્યો. વરસાદ અને તોફાનનું જોર જામ્યું. આવામાં એક ચોર અડધી રાતે ડોશીના વાડામાં ઘૂસી. ગયો. અને તાજા માજો બકરાંને બદલે ચોરના હાથમાં વાઘની ગરદન

વાચન સમીક્ષા (ORF) કેવી રીતે કરવી

 મૂલ્યાંકન સેવ કર્યા બાદ બે વિકલ્પ જોવા મળશે.

 છોકરો પેટા-બકરાનો આપે વાઘને લઈ ઘેર

 પારો આવ્યો. વરાયકને થોરના હાથમાં પરીણામ મેળવો 
• બધા વિદ્યાર્થી પરીણામ મેળવો પર ક્લિક કરતાં મૂલ્યાંકન થયેલ વિદ્યાર્થીની એક મીનીટમાં સાચા શબ્દો વાચવાની ઝડપ સાથે છૂટી ગયેલા શબ્દો,

ખોટા વાંચેલા શબ્દો,
સાચા શબ્દ.

વધારાના શબ્દોની સંખ્યાની વિગતો જોવા મળશે.

બધા વિદ્યાર્થીઓ પર ક્લિક કરતાં જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે.

વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ
બધા વિદ્યાર્થીઓ પર ક્લિક કરતા જે તે ધોરણના તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. જેમાં ક્રમશ દરેક વિદ્યાર્થીના પરીણામ જોઈ શકાશે. જેમાં વિદ્યાર્થીએ ખોટા વાંચેલા શબ્દોની યાદી પણ જોવા મળશે જેમા કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ અભિપ્રાય આપી શકશે. છૂટી ગયેલા શબ્દોની જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ અભિપ્રાય આપી શકશે... શિક્ષક પ્રતિસાદસબમિટ કરવા માટે સબમિટ પર ક્લિક કરે છે

 નોંધ: પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. તમારો પ્રતિસાદ અમને એપ્લિકેશનને સુધારવામાં મદદ કરશે

 વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ

 * સફળતાપૂર્વક પ્રતિસાદ સબમિટ થઈ જાય પછી શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

 • વિદ્યાર્થીઓની યાદ જોઈ તમામ વિદ્યાર્થીના પરીણામ જોઈ તેમાં પ્રતિસાદ આપે તે અપેક્ષિત છે.

 નોંધ: કૃપા કરીને પ્રતિસાદ સબમિટ કર્યાં પછી થોડીક સેકંડ રાહ જુઓ, શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે

વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. જેમાં ક્રમશ દરેક વિદ્યાર્થીના પરીણામ જોઈ શકાશે. જેમાં વિદ્યાર્થીએ II ખોટા વાંચેલા શબ્દોની યાદી પણ જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ/અભિપ્રાય આપી શકશે.

 છૂટી ગયેલા શબ્દોની જોવા મળશે જેમાં કોઈ વિસંગતતા જણાય તો શિક્ષક પોતાનો પ્રતિસાદ/અભિપ્રાય આપી શકશે.

 શિક્ષક પ્રતિસાદસબમિટ કરવા માટે સબમિટ પર ક્લિક કરે છે.

 નોંધ: પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. તમારો પ્રતિસાદ અમને એપ્લિકેશનને સુધારવામાં મદદ કરશે

 વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ

 સફળતાપૂર્વક પ્રતિસાદ સબમિટ થઈ જાય પછી શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

 • વિદ્યાર્થીઓની યાદ જોઈ તમામ વિદ્યાર્થીના પરીણામ જોઈ તેમાં પ્રતિસાદ આપે તે અપેક્ષિત છે.

 નોંધ: કૃપા કરીને પ્રતિસાદ સબમિટ કર્યા પછી થોડીક સેકંડ રાહ જુઓ, શિક્ષકને આપમેળે વિદ્યાર્થી સૂચિ પર રીડાયરેક્ટ કરવામાં આવશે

 વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ

 એક વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની યાદી પર પાછા જવા માટે શિક્ષક મૂલ્યાંકન પર ક્લિક કરશો.

 વાચન સમીક્ષા (CRF) Helpline

 HELPLINE

 Mobile 07923973615

 વાચન સમીક્ષા (ORF) સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા માટે 07923973615 પર (10:30 am થી 6:00 pm) સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો.

વાચન સમીક્ષા (ORF) : પ્રતિસાદ માટે નોંધ

 એક વિદ્યાર્થીનું મુલ્યાંકન કર્યા બાદ અન્ય વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓની યાદી પર પાછા જવા માટે શિક્ષક મૂલ્યાંકન પર ક્લિક કરશો.

 વાચન સમીક્ષા (ORF) Helpline

 HELPLINE sbi- 971233 5515

 079 23973615 | * ટેકનીકલ સમસ્યા માટે

 વાચન સમીક્ષા (ORF) સંદર્ભે કોઈ 07923973615 પર (10:30 am થી 6:00 pm) સુધી ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો.
·

G Shala Offline App : G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

ઓફલાઈન

મહત્વપૂર્ણ લિંક

કોમ્પ્યુટર માટે ઓફ્લાઈન G SHALA ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

કોમ્પ્યુટર લેબના ડેસ્કટોપમાં ઈન્સ્ટોલ થઈ જાય તે બાબતે યુ ટ્યુબ પર વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

જી-શાળા પાસવર્ડ ભૂલી ગયા હોય તો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

અગાઉ ની માહિતી નીચે મુજબ છે

મહત્વપૂર્ણ લિંક

G SHALA કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓફ્લાઇન INSTALL કરવા માટેના સ્ટેપ જોવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન

મહત્વપૂર્ણ લિંક

G - SHALA એપ્લિકેશન ઇન્સ્ટોલ અથવા અપડેટ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

તમામ સ્ટેપ સરળતાથી જોવા નો વિડીયો નિહાળવા માટે અહીં ક્લિક કરો

માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે ➡️ પર ક્લિક કરવું

1. જી શાળા એપ્લિકેશન / કોઈ લિંક દ્વારા રજિસ્ટ્રેશન માટે બાળકનો જરૂરી ડેટા ભરો.

2. જો કોઈ લિંક દ્વારા રજી.કરતા હોવ તો મિત્રો બ્રાઉઝરમાં ઓપન કરો તો ફક્ત અને ફક્ત google chrome નો ઉપયોગ કરશો નહિતર તમને કેપ્ચા બતાવશે નહીં

3. સંપૂર્ણ માહિતી ભર્યા પછી છેલ્લે જ્યારે તને કેપ્ચા એન્ટર કરો પછી signup ને બદલે next આપવાનું છે એટલું જ ધ્યાન રાખવું



How to use G Shala App Offline ?

માહિતી ભર્યા પછી સાઈન અપ પર ક્લિક ના કરતા નીચે કીબોર્ડ માં જમણી બાજુ નીચે ➡️ (next)પર ક્લિક કરવું

G SHALA ઓનલાઇન

આ સાથે G-Shala Offline Latest Version Setup (exe) File મોકલી આપવામાં આવે છે. જે અંગે શાળા કક્ષાએ જરૂરી સુચના આપી અને માર્ગદર્શન આપીને તમામ જ્ઞાનકુંજ લેપટોપ અને કોમ્પ્યુટર લેબના ડેસ્કટોપમાં ઈન્સ્ટોલ થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે યુ ટ્યુબ પર વીડિયો બનાવીને આ સાથે આપવામાં આવે છે.

👉 Youtube

👉 G-Shala Offline Latest Version Setup

👉 જી-શાળા પાસવર્ડ ભૂલી ગયા હોય તે માટે

Keyboard open કર્યા બાદ જમણી બાજુ નીચે  ↩️ (back)button press કરતા સબમિટ થઈ જશે

(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )

(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો

(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો

(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે

(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો

(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો

(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે

(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે

(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે

(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો*

(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે

(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે

G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે

ધો .૧ થી ૧૨ ના વિદ્યાર્થીને હોમ લર્નિંગ માટે ' G - Shala ' એપ શરૂ કરાઇ અમદાવાદ , ગુરૂવાર | સરકારે ધો .૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ શિક્ષણમાં ડિજિટલાઈઝેશન માટે સરકારે શરૂ કરેલા ઓનલાઈન શિક્ષણ માટે જી - શાલા એપ્લિકેશન લોન્ચ કરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના નવા ભવનનું આજે છે.જેમાં વિદ્યાર્થીઓને તમામ ધોરણો - તમામ વિષયોનું ઈ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ હતું . આ પ્રસંગે કન્ટેન્ટ મળશે . કંટ્રોલ - કમાન્ડ સેન્ટરના નવા સેન્ટરનું ઉદઘાટન : ગુજરાત ટુડન્ટસ હોલિસ્ટિકએડસ્ટિવલર્નિંગ એપ્લિકેશન પર વિદ્યાર્થીને ઈ - કન્ટેન્ટ મળશે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બ્રનિંગ , વિઝયુઅલ પાવર સીક્યુબ ટૂલથી | શકતી , પરિણામો જાહેર ન કરી શકતી શિક્ષકોની કામગીરી અને શિક્ષકોની એનલાઈઝ કરાશે અને સ્ટેટલેવલે શિક્ષકો અને શિક્ષણલક્ષી નિર્ણયો લેવામાં હંમેશા હાજરી સાથે વિદ્યાર્થીઓની હાજરી તેમજ વિદ્યાર્થીઓની ઓનલાઈન રીયલ ટાઈમ | છબરડા કરતી સરકાર માત્ર ઉદઘાટનોમાં મૂલ્યાંકન પર નજર રહેતે માટે સરકારે | એટેન્ડન્સ જાણી શકાશે . આ ઉપરાંત સારી કમાન્ડ ધરાવે છે અને શિક્ષણલક્ષી ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ શરૂ સરકાર દ્વારા હોમ લર્નિંગ માટે ગુજરાત મહત્વના નિર્ણયો લેવામાં કંટ્રોલ રાખે કર્યો છે.જેમાં થોડા સમય બાદ હવે નવા ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિગ એપ છે . સરકાર દ્વારા કંટ્રોલરૂમો શરૂ કરાય ભવનનું આજે ઉદઘાટન કરાયુ છે . રાજ્યની શરૂ કરાઈ છે . જેમાં ધો .૧ થી ૧૨ ના છે , હોમ લર્નિગ માટે એપ્લિકેશન લોન્ચ ૫૪00 જેટલી પ્રાથમિક , માધ્યમિક અને વિદ્યાર્થીઓ માટે ઈ - કન્ટેન્ટ અને લર્નિગ કરાય છે અને નવા નવા ડિજિટલ પ્રયોગો ઉચ્ચતર માધ્યમિક શાળાઓ , ૩ લાખ મેનેજમેન્ટ સીસ્ટમ તૈયાર કરવામાં આવ્યા થાય છે પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ કરતા વધારે શિક્ષકો અને એક કરોડ છે . સ્માર્ટફોન ધરાવતા ધો .૧ થી ૧૨ ના ફોન કે ટીવી નથી તેવા ગરીબ બાળકો ઉપરાંતના વિદ્યાર્થીઓના માળખાની | પ ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ જી - શાલા માટે શિક્ષણની કોઈ વૈકલ્પિક નક્કર દેખરેખ માટે કંટ્રોલ સેન્ટરના નવા એપ્લિકેશન દ્વારા જુદા જુદા મોડ્યુલથી વ્યવસ્થા નથી તેમજ ગરીબ બાળકોને મફત બિલ્ડીંગને એડવાન્સ ટેકનોલોજી સાથે ભણી શકશે . મહત્વનું છે કે સમયસર


G - SHALA એપ્લિકેશન  અંતર્ગત શિક્ષકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા


(૧) સૌ - પ્રથમ આપ નીચેની લીંક થી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો

(૨)ત્યારબાદ એપ્લિકેશન ઓપન કરો અને સૌથી નીચે આપેલ બટન ( સાઈન અપ ) પર ક્લિક કરો

(૩)હવે તમારી ભુમિકા ( શિક્ષક ) પસંદ કરો

(૪)ત્યારબાદ નીચે તમારો શિક્ષક કોડ ( ૮ અંકનો SSA ટીચર પોર્ટલ / એટેન્ડન્શ પોર્ટલ મુજબનો કોડ ) પસંદ કરો

(૫)હવે તમારો મોબાઇલ નંબર એન્ટર કરો ( જે નંબર એન્ટર કરેલ હશે તે નંબર પર OTP ) આવશે

(૬)હવે નીચે બે ખાનામાં તમારે પાસવર્ડ સેટ કરવાનો છે ( બંને ખાનામાં સરખો પાસવર્ડ સેટ કરવાનો છે )

(૭)ત્યારબાદ સૌથી નીચે આપેલ સાઈન અપ પર ક્લિક કરશો એટલે તમે એન્ટર કરેલ મોબાઇલ નંબર પર એક ૪ અંકનો OTP આવશે જે તમારે એન્ટર કરવાનો છે

(૮)હવે તમને અભિનંદન લખેલ એક ડિસ્પ્લે મેનુ આવશે જેનો મતલબ તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ કરેલ છે તેવો થાય છે

(૯)હવે ફરીથી તમારે મોબાઇલ નંબર અને તમારો પાસવર્ડ એન્ટર કરશો એટલે તમારી એપ્લિકેશન શરુ થઈ જશે

G-Shla એપમાં શિક્ષકો માટે લેશન પ્લાન, વિદ્યાર્થીઓ એ કરેલ સ્વ- અધ્યયન- મૂલ્યાંકન, હોમવર્ક અને શૈક્ષણિક પ્રગતિ માપન બનશે સરળ

આ ઉપયોગી મેસેજ તમામ શિક્ષકો સુધી પહોચાડો.

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

·

G-Shala વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શિક્ષણ વિભાગની ઓફિશિયલ એપ્લિકેશન | G-Shala Mobile App Gujarat Students' Holistic Adaptive Learning App G-Shala Mobile App Download Link

G-Shala Mobile App : This application has become very popular.  It will also be very useful.  It is very easy to use.  See the details below to get more information about this application and go to the link given below to download. Gujarat Students' Holistic Adaptive Learning App

G-Shala App Login For Students and Teachers

⏰ Reminder...

🙏વિદ્યાર્થી-વાલી અને શિક્ષક મિત્રો નમ્ર અરજ...🙏

G-Shala* એપ્લિકેશન માત્ર સરકારી શાળાના બાળકો મફતમાં ઉપયોગ કરી શકે છે. ખાનગી શાળાના બાળકો માટે ₹ 500/- થી ₹ 2000/- ખર્ચ થાય છે.

અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે વિદ્યાર્થી તેમાં આપેલા વિડીયો અને ક્વિઝ દ્વારા આગામી વર્ષ માટે પૂર્વ તૈયારી કરી શકે છે.

તેમાં આપેલું કન્ટેન્ટ-ગ્રાફિક્સ ખૂબ જ સરસ મજાનું અને આકર્ષક છે જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. જો દરરોજ એક જ પાઠનો વીડિયો જોવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો થશે.

💯% બાળકોને લાભ થશે.

💥 G - SHALA એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો - પુસ્તકો - એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.

▪️ બાળક જાતે ભણી શકશે.
▪️ બાળક પુનરાવર્તન કરી શકશે.
▪️ બાળક ટેસ્ટ આપી શકશે.
▪️ શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરો

💥 G - SHALA એપ્લિકેશનમાં કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તેની સમજ માટે જુવો.

  G-Shala App Download Link

About this application

Application name: G-Shala Mobile App

Developer: Education Department, Gujarat

Usage: Gujarat Students' Holistic Adaptive Learning App

Size: 1.7 MB

G-Shala Mobile App Class-1 to 12 Download Link & How to Use in Gujarati

G-Shala Mobile App Download: The full name of G-Shala App is Gujarat Student’s Holistic Adaptive Learning App. The field of technology is booming, with travelers and IT. The field of education is at the forefront, which also brings all the benefits to the field of education.

G-Shala Learning App: G-Shala App is Easy to use. It means of education are being explored through educational technology. For example, we can take advantage of this technology in the field of teaching, learning, assessment, etc.


G-Shala Mobile App

G-Shala App: The new horizons of learning are expanding. What gradually promotes self-learning. The new field of e-learning is likely to benefit students more and more numerically and qualitatively. In which teaching, learning and students cross the boundaries between the four walls of the classroom.


G-Shala App Download Link

The online education system is now on the rise. In this case, electronic learning is the use of methodologies in the teaching and learning of information and communication technologies connected to the Earth Network. Which is associated with the development and use of ICT infrastructure.


G-Shala Login

This type of study broadens the study process and covers a more diverse population. The e-learning environment makes a variety of multimedia content available in the home and provides adaptations for their use. You need to have a traveler for e-learning.

G-Shala – The Learning Application Download Link:


G-Shala Mobile App Download Link 

Teacher and Student Login Page

Download App From Here

G Shala app is for Teachers and Students: If we have the right kind of traveler, e-learning is possible for long enough anywhere, anytime. E-learning CD-ROM, a broadband network that can also be Internet-based, with information available in written country form: audio, animation and virtual environment.


Through which the study experiences obtained are often shown to be superior to the experiences found in a complete classroom. In this, the student learns according to her own speed and the study of the Elephant Handson Learning. There are also many limitations in e-learning, which we experience in classroom learning. For example, boring slides, monotonous speech, fewer opportunities for interaction, etc.

G Shala – The E-Learning App

You just have to be more demanding with the help you give other people. In e-learning, ‘e’ stands for electronics, a study based on equipment, systems, interconnections, technology, and electronic principles. Here e-learning is not limited only to study, it is also associated with teaching.

Official Website : https://gshala.schoolnetindia.com/


New Updates

🔥 G-Shala App 100% Login

💫 હવે બાળકના મોબાઇલ શાળાએ લાવ્યા વગર રજીસ્ટ્રેશન થશે.

માત્ર માંગેલ વિગત ભરી કેપ્ચા એન્ટર કરી કરશો .
કોઈ OTP ની જરૂર નહીં રહે.

● વર્ગ શિક્ષક પોતાના વર્ગ ના તમામ બાળકો નું રજીસ્ટ્રેશન કરી શકશે.

● શિક્ષક પાસે તમામ બાળકોના આધાર ડાયઝ નમ્બર અને મોબાઈલ નંબર માહિતી રાખી 100 % કાર્ય પૂર્ણ થશે

જુઓ સંપૂર્ણ માહિતી 👈 

ડાયરેકટ web લિંક માટે અહીં ક્લિક કરો

G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?

  1. સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )
  2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
  3. એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો
  4. સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
  5. સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
  6. ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
  7. ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
  8. હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
  9. યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
  10. હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો
  11. હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
  12. હવે ફરીથી તમારે તમારો તેે જ મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે લખો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે
💥 મોબાઈલ નંબર વગર અને OTP વગર G Shala App માં રજિસ્ટ્રેશન કેવીરીતે કરશો..  ?

જુઓ આ વિડીયો
👇👇👇



💠  G-Shala એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓ કેવીરીતે લોગીન કરવું,.. અને કેવીરીતે તમામ વિષયોમાં અભ્યાસ કરવો ? તેના માટે નીચેનો વિડીયો જુઓ...


G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે


G-Shala appGujarat state govt new app launch G-Shala Mobile App Download Link

Gujarat Students' Holistic Adaptive Learning App. Mp3 Android App : Mp3 songs download, MP3 Player, Mp3 Juice, Convertitore MP3, Best YouTube to MP3, MP3 Cutter, MP3 audio, MP4 to MP3

3GP Android Apk : 3GP file, 3GP file to MP4, 3gp Movie, 3GP Converter - download, 3GP Converter, YouTube to 3GP online, 3GP to MP3, 3GP Player

Mp4 Android Application : mp4 converter, mp4 video, mp4 player, mp4 to mp3, mp4 converter online, mp4 to mp3 converter online, mp4 to gif, mp4 converter youtube

The mobile app is becoming very popular right now.  Its use is increasing.  With it the creation of the app has also increased so much.

 Even some small similar applications are becoming so popular that its users have crossed the million mark.  The cost of such an application is in the tens of millions to billions of rupees. Gujarat Students' Holistic Adaptive Learning App

 From small shops to large companies, malls, websites, news channels, TV channels as well as similar accounts, banks create and maintain their own personal applications.  Companies or banks run such applications for the convenience of their users.

 Many applications are also used for stock market trending.  So even a good application is used to make a lot of big money.

 Video Creator app for fun - Tik tok, Moj, share Chat, MX Takatak, Josh, Kili, Likely - such app has gained a lot of popularity.

 Gujarat Students' Holistic Adaptive Learning App. Apps for games: Many applications are used for games ranging from games for young children to adults.  Among them - Candy Crush Saga, Bubble, Shooter, Solitiere, Ludo, Pagle.

 Application for study: Application for learning for young children such as - BY JU'S, Kids Learning, Coding, English Learning - useful application.

🔥 G-Shala App તાલીમ સમગ્ર શિક્ષા - ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા

તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે...ખૂબ જ ઉપયોગી માહિતી...

જુઓ તાલીમ વિડીયો.... 👇👇👇




G SHAALA અંગે નવો પરિપત્ર

ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓએ વાંચવા લાયક

👉 પરિપત્ર ડાઉનલોડ કરો

G-Shala App Version 1.3 અંતર્ગત નવા અપડેટ્સ

નવીનતમ સુવિધાઓ માટે આજે જ તમારી એપ અપડેટ કરો
1. એક જ મોબાઇલ નંબરથી એક થી વધુ વિદ્યાર્થીઓ (વધુમાં વધુ ત્રણ)ના રજીસ્ટ્રેશન માટેની સુવિધા
2. એકથી વધુ પ્રોફાઇલ માટે લોગીન થયા પછી પ્રોફાઇલ પસંદ કરવાની સગવડ
3. હવે ઉપલબ્ધ છે “My Profile” પેજ પર પ્રોફાઇલ બદલવાનો વિકલ્પ, જેથી એક જ મોબાઇલ નંબર એકથી વધુ વિદ્યાર્થીઓના એકાઉન્ટ સાથે લિંક કરી શકાશે
4. છેલ્લે ઉપયોગ કરેલ સ્ક્રીન પર પાછા જવા માટે મોબાઇલની “Back” keyનો ઉપયોગ થઇ શકશે. (હોમ/પ્રથમ પેજ પર રહેલ યુઝર મોબાઇલની “Back” key દબાવશે તો એપ્લિકેશનમાંથી બહાર નીકળી જશે.

અત્યારે જ અપડેટ કરો આ એપ્લિકેશન

G-Shala Mobile App Gujarat Students' Holistic Adaptive Learning App

Here is one such useful application.  You can use it by downloading.  Use the link below to download.

G-Shala appGujarat state govt new app launch G-Shala Mobile App Download Link



·

For U