Pariksha Pe Charcha 2025: 'परीक्षा पे चर्चा' 2025 का आठवां संस्करण January 2025 में आयोजित किया जाएगा। नई दिल्लीमें टाउन हॉल, भारत मंडपम, को इसके लिए चुना गया है। PM Modi इस बार भी छात्रों को परीक्षा के लिए उन के मनमें होने वाले प्रश्नों के बारेमे चर्चा करेंगे / समाधान करेंगे। परीक्षा पे चर्चा के 2025 संस्करण के लिए ऑनलाइन आवेदन 14 दिसंबर 2024 से शुरू हुआ है जो 14 जनवरी 2025 को बंद होगा। इस कार्यक्रम में देश के स्टूडेंट्स , टीचर, और पेरेंट्स कोई भी Registration कर सकते है। अगर आप इस PPC 2025 में हिस्सा लेना चाहते है तो, आप ऑफिशियल वेबसाइट @innovateindia1.mygov.in पर जाकर ऑनलाइन Registration कर सकते हैं।
Pariksha Pe Charcha 2025: परीक्षा पे चर्चा के लिए रजिस्ट्रेशन Active Link, यहां से करें Online Apply
परीक्षा पे चर्चा 2025: PM Modi "परीक्षा पे चर्चा 2025" में देश भर के विद्यार्थियों और शिक्षकों से बातचीत करेंगे और छात्रों को उनकी आने वाली परीक्षा के लिए सलाह और मार्गदर्शन देंगे। इस साल PPC के लिए ऑनलाइन रजिस्ट्रेशन शुरू होगा 14 दिसंबर 2024 से और 14 जनवरी 2025 को आखिरी तारीख पर बंद होगा। जो भी छात्र और शिक्षक या माता - पिता इसमें भाग लेना चाहते है वे ऑफिशियल वेब पोर्टल @ innovateindia1.mygov.in पर जाकर ऑनलाइन Registration कर सकते हैं। मोदीजी के इस कार्यक्रम आयोजन का मुख्य उद्देश्य तो छात्रों में परीक्षा के तनाव को दूर करना है। साथ ही छात्रों, शिक्षकों और अभिभावकों को परीक्षा के इस पड़ाव के साथ अपने जीवन को एक "उत्सव" के रूप में देखने के लिए प्रोत्साहित करना है। 'परीक्षा पे चर्चा' 2025 का ये आठवां संस्करण जो जनवरी 2025 में आयोजित किया जाएगा। नई दिल्ली, टाउन हॉल, भारत मंडपम, में इसका आयोजन होगा।
टॉप 10 लीजेंडरी एग्जाम वॉरियर्स को मिलेगा प्रधानमंत्री आवास जाने का मौका
छात्रों में परीक्षा के डर को खत्म करने का और सारे देश में छात्रों, अभिभावकों, शिक्षकों और समाज को एक साथ लाने के लिए प्रधानमंत्री नरेन्द्र मोदीजी के ही प्रयासों से प्रेरित है। देश में ये एक ऐसी पहल है जो परीक्षा के माहौल को ही बदल देगी। जहां छात्रों को अपने मन में होने वाले प्रश्नों को प्रस्तुत करने के लिए प्रोत्साहित किया जाता है और हरेक को खुद को पूरी तरह से व्यक्त करने की अनुमति / आजादी दी जाती है। प्रधान मंत्री नरेंद्र मोदीजी की सबसे ज्यादा बिकने वाली किताब "एग्ज़ाम वारियर्स' के माध्यम से मोदीजी ने शिक्षा के एक ताज़ा दृष्टिकोण के बारे में बताया है। छात्रों के सार्वत्रिक ज्ञान और समग्र विकास को ही प्राथमिक महत्व दिया गया है। मोदीजी इस में परीक्षाओं को सही परिप्रेक्ष्य में रखने का ही आग्रह करते हैं, इस के बजाय कि इसे छात्रों में तनाव और परीक्षा के दबाव की वजह बनाया जाता है ।
"सीखना एक सुखद, संतुष्टिदायक और अंतहीन यात्रा होनी चाहिए" - प्रधानमंत्री नरेंद्र मोदी की किताब का यही संदेश है।"
Namo App का "Exam Warriors Module" एग्जाम वॉरियर्स इस पहल में एक इंटरैक्टिव प्रौद्योगिकी तत्व जोड़ता है। यह प्रधानमंत्री द्वारा एग्जाम वॉरियर्स पुस्तक में लिखे गए मूल संदेश को स्पष्ट करता है।
यह मॉड्यूल न केवल युवा लोगों के लिए है, बल्कि माता-पिता और शिक्षकों के लिए भी है। एग्जाम वॉरियर्स में प्रधानमंत्री द्वारा लिखे गए अवधारणाओं को हर कोई सीख सकता है क्योंकि प्रत्येक को ग्राफिक रूप से दर्शाया गया है। इस मॉड्यूल में ऐसी गतिविधियाँ भी हैं जो विचारोत्तेजक हैं, फिर भी दिलचस्प हैं और आपको अवधारणाओं को व्यवहार में लागू करने में मदद करती हैं।
Key points of Pariksha pe Charcha 2025
परीक्षा पे चर्चा के लिए ऑफिशियल वेबसाइट innovateindia1.mygov.in है।
ऑनलाइन आवेदन 14 दिसंबर से शुरू होकर 14 जनवरी को खत्म होगा।
कक्षा 6वीं से 12वीं तक के स्कूली छात्र, शिक्षक और, माता - पिता सभी इसमें हिस्सा ले सकते हैं।
अधिकतम 500 शब्दों में माननीय प्रधानमंत्रीजी को अपना सवाल सबमिट कर सकते हैं।
"परीक्षा पे चर्चा प्रतियोगिता 2025" के लिए केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (CBSE) ने आधिकारिक तौर पर MCQ की घोषणा की है। छात्रों, अभिभावकों और शिक्षकों को एक साथ लाने के उद्देश्य से, यह अनूठी पहल अभिनव सोच, शैक्षणिक उत्कृष्टता और सक्रिय भागीदारी को बढ़ावा देने के लिए एक मंच प्रदान करती है। भारत में सबसे प्रतीक्षित शैक्षिक आयोजनों में से एक है।
इसके लिए आवेदन शुरू हो गए है छात्र लिंक प्राप्त करने के लिए आधिकारिक वेबसाइट पर जा सकते हैं। भाग लेने के लिए लिंक नीचे दिया गया है।
प्रतियोगिता के लिए नीचे दिए गए सभी आवेदन कर सकते है
कक्षा 6 से 12 के छात्र
शिक्षक
पेरेंट्स
Registration Process of Pariksha Pe Charcha 2025
परीक्षा पे चर्चा 2025 के 8वें संस्करण के रजिस्ट्रेशन की स्टेप बाय स्टेट जानकारी नीचे दी गई है
स्टेप-1: PPC की वेबसाइट पर जाएँ ; परीक्षा पे चर्चा 2025 की आधिकारिक वेबसाइट पर जाएँ।
स्टेप-2: “Participate” बटन पर क्लिक करें।
स्टेप-3: छात्र, शिक्षक या अभिभावक में से एक श्रेणी चुने है।
स्टेप-4: Registration Form भरें।
स्टेप-5: Submit बटन पर क्लिक करे।
परीक्षा पे चर्चा 2025: पसंदगी की प्रक्रिया
परीक्षा पे चर्चा 2025 में सिलेक्शन के लिए MCQ के आधार पर होगा। जिसमें भारत और विदेशों के अलग अलग क्षेत्रों से विभिन्न विषयों को कवर करके प्रश्नों को शामिल किया गया है।
परीक्षा पे चर्चा 2025 Live देखें
परीक्षा पे चर्चा 2025 लाइव कहां देखें? : पीएम नरेंद्र मोदी नई दिल्ली में 'परीक्षा पे चर्चा' कार्यक्रम के जरिए देश के लाखों छात्रों, उनके अभिभावकों और शिक्षकों से चर्चा करेंगे। उनके कार्यक्रम का मुख्य उद्देश्य छात्रों का परीक्षा को लेकर आत्मविश्वास बढ़ाना, उनका मानसिक तनाव दूर करना और उन्हें स्वस्थ परीक्षा के लिए प्रेरित करना है। अगर आप भी इस अमूल्य कार्यक्रम को लाइव देखना चाहते हैं तो नीचे दी गई जानकारी को स्टेप बाय स्टेप फॉलो करें...
परीक्षा पे चर्चा लाइव कैसे देखें? : पीएम नरेंद्र मोदी जनवरी 2025 में 'परीक्षा पे चर्चा' कार्यक्रम में देश के लाखों छात्रों, उनके अभिभावकों और शिक्षकों को संबोधित/बातचीत करेंगे। पीएम के इस कार्यक्रम को सभी टीवी, रेडियो और सोशल मीडिया के जरिए जोड़ा जाएगा। इस कार्यक्रम में छात्र अपनी परीक्षा और अपने जीवन से जुड़े महत्वपूर्ण टिप्स शेयर करेंगे। इस बार यह कार्यक्रम टाउन हॉल, भारत मंडप, नई दिल्ली में होगा। इस कार्यक्रम का दूरदर्शन और अन्य चैनलों पर सीधा प्रसारण किया जाएगा। इसके अलावा देश के सभी लोग इस कार्यक्रम को लाइव भी देख सकेंगे।
इस कार्यक्रम का मुख्य उद्देश्य छात्रों का आत्मविश्वास बढ़ाना, परीक्षा का तनाव दूर करना और उन्हें स्वस्थ रहने के लिए प्रेरित करना है। पिछले कुछ सालों में इस कार्यक्रम में भाग लेने वाले छात्रों की संख्या में काफी बढ़ोतरी हुई है। इस बार परीक्षा पे चर्चा के लिए 1 करोड़ से ज्यादा रजिस्ट्रेशन हुए हैं। इस बार रजिस्ट्रेशन कराने वालों की संख्या साल 2024 के आयोजन के मुकाबले दोगुनी से भी ज्यादा है। इस बार 155 देशों से कार्यक्रम के लिए रजिस्ट्रेशन हुए हैं।
परीक्षा पे चर्चा 2025 को लाइव कैसे देखें?
इस कार्यक्रम के लेटेस्ट अपडेट जानने के लिए आप इसे Facebook या YouTube के किसी भी News Channel पर देख सकते हैं। इस कार्यक्रम का सीधा प्रसारण किया जाएगा। इस कार्यक्रम का सीधा प्रसारण शिक्षा मंत्रालय, प्रधानमंत्री कार्यालय द्वारा ट्विटर, फेसबुक, यूट्यूब जैसे सोशल मीडिया प्लेटफॉर्म पर किया जाएगा। इसके अलावा शिक्षा मंत्रालय की आधिकारिक वेबसाइट education.gov.in पर लाइव टेलीकास्ट के लिंक मौजूद हैं। नवीनतम जानकारी के लिए हमारे अपडेट के लिए बने रहें।
બાળ આનંદયાત્રા | Bal Anandayatra (1st to 15th November-2024)
૧૫મી નવેમ્બર એટલે બાળ ઉછેરમાં બાળ શિક્ષણ ક્ષેત્રે પાયારૂપ, અવિસ્મરણીય અને અદભુત પહેલ કરનારા અને પ્રયોગશીલ તેમજ સમગ્ર ગુજરાતમાં "મુછાળી મા"ના હુલામણા નામથી જાણીતા એવા ગિજુભાઈ બધેકા નો જન્મદિવસ. ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મ જયંતીએ ગિજુભાઈએ બાળકોના હક, શિક્ષણ અને સંસ્કાર માટે જે અથાક પ્રયતો કર્યા તેનું ઋણ અદા કરીએ...!
આગામી ૧ નવેમ્બર થી ૧૫ નવેમ્બર પખવાડીક ઉજવણીના ભાગ રૂપે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ગિજુભાઈ બધેકા ચેર દ્વારા "બાળ આનંદયાત્રા"નું આયોજન સમગ્ર શિક્ષા ના બી.આર.સી.- સી.આર.સી. કો-ઓર્ડીનેટર, ભગિની સંસ્થાઓ, શિક્ષકો તેમજ વાલીઓના સામૂહિક પ્રયાસથી કરેલ છે. જેમાં આપને સતત ૧૫ દિવસ સુધી પીડીએફ (PDF) ફાઈલ દ્વારા બાળગીત, બાળવાર્તા, બાળપ્રવૃત્તિ, રમત અને આચમન મોકલવામાં આવશે, જેથી આપ આ પીડીએફ (PDF) ફાઈલ મહત્તમ બાળકો સુધી પહોચાડશો. શિક્ષણ બાળ ઉછેરનું એકમાત્ર ઉપચાર અને માધ્યમ હોવાથી આ "બાળ આનંદયાત્રા" સૌના સામૂહિક પ્રયાસોથી સફળ થાય તે માટે બાળકો તેમના માતા-પિતા અને શિક્ષકો સુધી પહોચાડી જાગૃતિ ફેલાવવા આપણે સૌ આ કાર્યમાં સહભાગી થઈએ તેવી નમ્ર વિનંતી છે.
શિક્ષણમાં બે વાત એકી સાથે ચાલી શકે નહી - એક સહકાર અને બીજી સ્પર્ધા.સહકાર વ્યક્તિ પાસેથી સૌને માટે કંઈક ફાળો માંગે છે; સહકાર વ્યક્તિ-વિકાસને સંપૂર્ણ અવકાશ આપવા છતાં સમૂહનું હિત પ્રથમ ગણે છે. સ્પર્ધા વ્યક્તિનું જ હિત આગળ ધરી, વ્યક્તિને જ આગળ વધારવાનું સાધન છે. સ્પર્ધા સમૂહ, સંગઠનઅને જીવનનો વિરોધ છે.
પ્રતિ, પ્રાચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી-તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી- તમામ શાસનાધિકારીશ્રી- તમામ
વિષય:-
શિક્ષા સપ્તાહ (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજન કરવા બાબત
સંદર્ભ:-MOE ભારત સરકારના પત્ર ક્રમાંક-નંબર02-05/2024/24IS/14 તારીખ-9/7/2024
ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અંગે જણાવવાનું કે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP-2020 ના ચાર વર્ષ પૂર્ણ થતા હોઈ તારીખ- 22/07/2024 સોમવારથી તારીખ- 28/07/2024 રવિવાર દરમિયાન સમગ્ર દેશમાં "શિક્ષા સપ્તાહ" ની ઉજવણીનું આયોજન કરેલ છે. જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી,ખાનગી) શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન યોજવાના કાર્યક્રમોનું આયોજન નીચે મુજબ છે.
પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દિવસની ઉજવણી (FLN Day- Generating greater awareness among el
stakeholders for successful implementation of NIPUN/FLN Mission)
DAY 3: २४/०७/२०२४ बुधवार
રમત-ગમત દિવસની ઉજવણી (Sports Day- Organizing sports competitions to highlight the significance of sports and fitness amongst learners)
DAY 4: ૨૫/૦૭/૨૦૨૪ ગુરુવાર
सांस्कृतिङ हिवसनी ७४ए॥ (Cultural Day - Special cultural day to be organized for inculcating a sense of unity and diversity among students)
DAY 5: ૨૬/૦૭/૨૦૨૪ શુક્રવાર, શિક્ષણમાં ટેક્નોલોજી દિવસની ઉજવણી
(Skilling and Digital initiatives Day- Recognizing the changing nature of job profiles and the need for new skills and reflecting upon the Digital initiatives for enhancing the overall classroom experiences)
DAY 6: ૨૭/૦૭/૨૦૨૪ શનિવાર
मिशन लाइ डे मारे ४ ५ हिसनी ७४वशी (Eco Clubs for Mission Life/School Nutrition Day)
DAY 7: ૨૮/૦૭/૨૦૨૪ રવિવાર
સમુદાય સહભાગિતા દિવસની ઉજવણી (તિથિ ભોજન, વિદ્યાંજલી વગેરે) (Community Involvement Day - Fostering collaboration with local communities, SMCS, NTA/PTA)
ઉપરોક્ત આયોજન અન્વયે જિલ્લાની તમામ (સરકારી, ગ્રાન્ટેડ, નિવાસી,ખાનગી) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ સપ્તાહ દરમ્યાન કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરવા આથી જણાવવામાં આવે છે. જિલ્લાની શાળાઓમાં “શિક્ષા સપ્તાહ (SHIKSHA SAPTAH) દરમ્યાન યોજવાના કાર્યક્રમો અને વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવાની રહેશે. પ્રવૃતિઓ અંગેની માર્ગદર્શિકા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ સાથે સામેલ છે. સમગ્ર શિક્ષા દ્વારા 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર* ના માધ્યમ થી ગુગલ ફોર્મ/ટ્રેકર તૈયાર કરવામાં આવેલ છે. તેમાં જરૂરી વિગતો અપલોડ કરવા શાળાના આચાર્યશ્રી, બ્લોક -જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી ને જરુરી સુચના આપવા વિનંતિ.
નિયામક
ગુજરાત શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર
નિયામક ત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર
નિયામક
કમિશનર શાળા at zen કચેરી ગાંધીનગર
Patane. સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર
બિડાણ:-"શિક્ષા સપ્તાહ" (SHIKSHA SAPTAH) ની ઉજવણીનું આયોજનની માર્ગદર્શિકા (ગુજરાતી અને અંગ્રેજી)
Eklavya Program Episode 1 to 30 Live : IIT Gandhinagar
Eklavya કાર્યક્રમ વિશે ટુંકી વિગત
✓ પ્રોગ્રામનું નામ : એકલવ્ય કાર્યક્રમ
✓ પ્રસ્તુત કરનાર : iit ગાંધીનગર
✓ પ્રસારણ મોડ : ઑનલાઇન YouTube
✓ વિષય : ગણિત અને વિજ્ઞાન
✓ સમય : શનિવારે સવારે 10 થી 11 કલાકે
✓ સમાવિષ્ટ ધોરણ : 6 થી 10 માટે
“એકલવ્ય કાર્યક્રમ” iit ઓનલાઈન એપિસોડ લાઈવ જોવા માટેની Links.
રાષ્ટ્રીય શિક્ષણ નીતી (NEP-2020) અનુસાર વિદ્યાર્થીનાં સર્વાંગીણ વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાળાના વર્ગોમાં જે અભ્યાસ શીખે છે તેને જીવન અનુબંધિત બનાવવા માટે અનુભવયુક્ત શિક્ષણની જરૂરિયાત છે.
વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીમાં આપેલ અભ્યાસક્રમની બાબતો અને તે સિવાયના અન્ય અગત્યના ખ્યાલો, દ્રષ્ટાંતો અને નાવાચારોની સમજવાની પૂરતી તકો પણ મળી રહે તે આવશ્યક છે. આ માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા સહાયક શિક્ષણ મળે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર 21 મી સદીની કુશળતા માટે Mathematical Reasoning, concept clarity, Project management, Research skills, Soft skills, Problem solving. Critical Thinking, Innovation, Communication skills, High order thinking, cognitive skills વગેરે પ્રાપ્ત કરે તે પણ એટલું જ ઈચ્છનીય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને National Curriculum Framework for School Education 2023મા વિજ્ઞાન વિષયનાં શિક્ષણ માટે કરવામાં આવેલ પરિકલ્પનાનાં શાળાઓ વાસ્તવિક સ્વરૂપે અમલીકૃત કરવાના વિવિધ પ્રયાસો પૈકીનાં એક પ્રયાસ તરીકે વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાઓ સાથે જોડાણ કરી રાજ્યના બાળકો માટે વિશિષ્ટ ઓનલાઇન શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવાની બાબત વિચારણા હેઠળ હતી.
ટેકનોલોજી અને શિક્ષણમાં ઇનોવેશનનાં ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ પૈકી Premium Institute તરીકે દેશ સ્તરે ઉભરી આવેલ Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી રાજ્યના બાળકોને ઉચ્ચ પ્રકારનું સહાયક શિક્ષણ મળી રહે તે માટે “એકલવ્ય કાર્યક્રમ” શરૂ કરવામાં આવી રહ્યો છે.
“એકલવ્ય કાર્યક્રમ" ની વિગત :
"એકલવ્ય કાર્યક્રમ" અંતર્ગત બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષયનાં અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ખ્યાલો, સંકલ્પનાઓ, દ્રષ્ટાંતો અને નાવાચારોનું સ્પષ્ટીકરણ થાય તે માટે ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.
Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી બીજા શૈક્ષણિક સત્રથી ધોરણ : 6 થી 10 માટે આ સાથે સામેલ યાદી મુજબના ગણિત વિજ્ઞાન વિષયના 17+17=34 ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.
આ ઓનલાઇન સેશનનું દર શનિવારે 10:00 થી 11:00 વાગ્યે સપ્તાહમાં એક વાર પ્રસારણ કરવામાં આવશે.
શાળાઓમાં “સ્માર્ટ ક્લાસરૂમ" અંતર્ગત આપવામાં આવેલ "Interactive panel" પર આ ઓનલાઇન સેશનમાં નીચે આપેલ લિંકથી ઓનલાઈન જોડાય શકાશે.
New India Literacy Programme ,, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ
પ્રસ્તાવના
ગુજરાતમાં ૧૯૭૮ માં સાક્ષ ૨ તા કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
૧ લી મે ૧૯૮૬ એ ૧00 % ભા૨ત સ૨કા૨ પુ૨સ્કૃત સામુહિક ક્રિયાત્મક સાક્ષ ૨ તા યોજના ( M.P.F.L ) “ ઈચ વન ટીચ વન ” સિધ્ધાંત સાથે શરૂ કરવામાં આવી . ૧૯૮૮-૮૯ માં આ યોજના હેઠળ એકંદદરે ૫,૦૫,૫૦૮ નિરક્ષર પ્રૌઢોને સાક્ષ ૨ ક ૨ વામાં આવ્યા.
૧૯૮૭-૮૮ માં ૧૦૦ % ભા૨ત સ૨કા૨ પુરસ્કૃત ગુજરાતમાં જન શિક્ષણ નિલયમ કેન્દ્રો ( JSN ) ની યોજના શરૂ ક૨વામાં આવી અને ૩,૪૧૫ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા.
૧૯૮૮ માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ ૨ સ્તત્વમાં આવ્યુ અને ત્યા૨થી નિરક્ષરો માટે પ્રૌઢ અને નિરંત૨ શિક્ષણના કાર્યક્રમો ચલાવી રહયું છે.
હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ નિરક્ષરોને પાયાનું શિક્ષણ આપવાનો રહેશે.
ભા૨ત સ૨કા૨ના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી નિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ન્યુ દિલ્હીના તા. ૧૫ / ૦૩ / ૨૦૨૨ ના પત્રથી સમગ્ર દેશમાં “ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ( NILP ) ” નામની યોજના સને ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી અમલીકરણ ક ૨ વાની મંજૂરી મળેલ છે.
આ યોજનામાં ગુજરાતના તમામ જીલ્લાઓ આવરી લેવામાં આવશે.
જેમાં ૧૫-૩૫ વર્ષની વય જૂથના નિરક્ષરોને અક્ષરજ્ઞાન પુરુ પાડવામાં આવશે.
આ યોજનામાં છોકરીઓ અને મહિલાઓ SC / ST / OBC / લઘુર્માત તથા વિશેષ જરૂરીયાતો ધરાવતી વ્યક્તઓ ( દિવ્યાંગજન ) , સીમાંત / વિચરતી / બાંધકામ કામદારો / મજૂરો વગેરેને સ્થાન / વિસ્તારની દ્રષ્ટ્રીએ અગ્રતા આપવામાં આવશે.
યોજનાની સમયબદ્ધતા
‘ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ” યોજનામાં સૌ પ્રથમ દરેક જિલ્લામાં સ્વયંસેવકો દ્વારા શાળાઓની પરામર્શમાં રહીને મોબાઇલ એપ દ્વારા નિરક્ષરોનો સર્વે કરવાનો રહેશે.
ગુજરાત રાજ્યમાં ન્યુ દિલ્હી દ્વારા બનાવવામાં આવેલ ઓનલાઈન પોર્ટલ ૫૨ સર્વે કરવાનો છે.
ગુજરાત રાજ્યના માન . ચિવશ્રીની મંજુરીથી ૦૪ જિલ્લા દાહોદ , નર્મદા , બનાસકાંઠા અને અમદાવાદમાં આ યોજનાનું પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ ક ૨ વા માટે જણાવેલ છે.
જેથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ ચા ૨ જિલ્લાઓને પ્રાધાન્ય અપવામાં આવેલ છે.
પ્રતિ
Tpeoshri...તમામ
Brc co.shri....તમામ
Principalshri... તમામ
આપણા જિલ્લાની તમામ શાળાઓમાં વિદ્યા દાનનો અનેરો મહિમા છે.શાળાના આચાર્યશ્રીઓ પોતાની આગવી કુનેહથી તેમજ ગામલોકો અને અન્ય લોકોના સહયોગથી શાળામાં અનેક પ્રકારનું દાન લાવે છે. આચાર્યશ્રીની આ બાબત ખરેખર પ્રસંશીનીય છે.
આ બાબતને હવે ભારત સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટએ એક આવકારી પગલું ગણી વિધ્યાંજલી પોર્ટલ તરીકે નવો અભિગમ દાખલ કર્યો છે.
✅ વિધ્યાંજલિ પોર્ટલમાં રજીસ્ટ્રેશન બાકી છે તે શાળાઓ રજીસ્ટ્રેશન પૂર્ણ કરશો.
✅ વિદ્યાજલી પોર્ટલમાં આપે રજીસ્ટ્રેશન કર્યા બાદ આપે આપની શાળામાં જરૂરિયાત મુજબની વસ્તુ,સેવા માટે રિકવેસ્ટ મોકલવાની રહે છે.
✅ આપે મોકલેલ જરૂરિયાત સામે આપના દાતાનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
✅દાતા દ્વારા આપની રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ આપનું કામ પૂર્ણ કરવાનું રહેશે.
🔴 આ પોર્ટલ મુજબ આપે આચાર્ય તરીકે,crc co તરીકે,Brc co તરીકે કરેલ કામની નોંધ રહેશે.
શાળામાં લીધેલા તમામ સેવાઓ અને દાનની નોંધ આ પોર્ટલમાં કરવી
Kalamrutam Online Summer Camp 2022 by Children University
Kalamrutam Online Summer Camp 2022
Kalamrutam Online Summer Camp
Kalamrutam Online Summer Camp
Kalamrutam Summer Camp
Kalamrutam Online Summer Camp
Children University
Children University Summer Camp
Summer Camp 2022
Children University Summer Camp
Children University Online Summer Camp
Summer Camp Gujarat
Online Summer camp 2022
Online Summer Camp 2022
Children University Summer Camp
Online Summer Camp
Summer Camp 2022
Children University Summer Camp 2022
Online Summer camp link
Registration Link Summmer Camp
Summer camp online link
Online Link Summer Camp
Gujarat Summer Camp link
Summer Camp Link
Online Summer Camp Link
Summer Camp Link 2022
Summer Camp Registration
Online Summer camp
"Kalamrutam" Online Summer Camp 2022 by Children University Gandhinagar
Children's University, Department of Vidyaniketan Summer Camp 2021
આજથી તારીખ 11 મેં 2021 શરૂ થતાં સમર કેમ્પમાં બાકી હોય તો જલ્દી રજીસ્ટ્રેશન કરો
Details For This Summer Camp
Camp Held By - Vidhyaniketan Department
Date:- 11/5/2021 to 15/5/2021
Time:- 4:00 PM to 5:30 PM
The vision of the children's university of gandhinagar is threefold : The children of today have to be prepared to become builders of the future, - the future which would be marked by of competitive individualism by the synthesis of individual liberty, collective egalitarianism and universal and spiritual fraternity
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ વિદ્યાનિકેતન પ્રસ્તુત
કોરોના ભુલાવી મસ્તી સાથે આનંદ આપતો પાંચ દિવસનો ઑનલાઈન સમર કેમ્પ.. 🥳 👩🎤 ⛹️♀️
કલામૃતમ્ સમર કેમ્પ 2021
નિઃશુલ્ક સમર કેમ્પમાં જોડાવા માટે ની વિગતોનો પરીપત્ર અને સંપૂર્ણ કાર્યક્રમ વાંચવા અને સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
સમર કેમ્પમાં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો જોડાઈ શકશે..
સમર કેમ્પ પૂર્ણ થયા બાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર સોફ્ટ કોપીમાં મેળવી શકશો.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન - ગાંધીનગર વિભાગ દ્વારા આવતા પાંચ દિવસના સમર કેમ્પ "કલામૃતમ્-૨૦૨૧"નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જો આપના બાળકમાં રહેલી વિવિધ સર્જનાત્મકતાને ઉજાગર કરતા આ સમર કેમ્પમાં વિના મૂલ્યે ભાગ લઈ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવી શકો છો. અહીં આ કેમ્પમાં શિક્ષણ એક ઉત્સવ છે..
Subject: Online Summer Camp 'Kalamrutam-2021' matter. Reference: Registrar, Children's University, Gandhinagar's Letter: 3031/1102, dated 17/8/2071 In accordance with the above subject and the reference letter, to state that, 'Kalamrutam-2021' has been organized every evening from 21/08/2021 to 5/09/2021 from 6.00 pm to 6.30 pm.
The instructions are as follows. This summer camp is free. Each participating child will receive a Children's University Certificate in soft copy. To participate in the Summer Camp, registration is mandatory on the
ચિલ્ડ્રન યુનિવર્સિટી કલામૃતમ સર્ટી*
◆ ચિલ્ડ્રન યુનિવર્સિટી સમર કેમ્પ કલામૃતમ સર્ટી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
The link is posted on the Children's University website. Participating students will have to join online on Children's University's YouTube channel Children's University Gandhinagar.
More details about this summer camp are given in the reference letter. So all the secondary school students in your district are advised to join the online summer camp in all under your jurisdiction. And U.M. Schools are told to give.
Subject: Gujarat for the online summer camp 'Kalamrutam - 2021' organized by Children's University. Hon'ble Sir, I am praying for your expertise in connecting all the schools. Regarding the above, I would like to mention that the Vidyaniketan Department of Children's University, Gandhinagar has organized a five-day online summer camp 'Kalamrutam - 2021' which provides unique energy and unique joy to the children.
Done from 31/0/2071 to 9/04/2071. In times of epidemics like Corona, Vidyaniketan Department has organized an online summer camp for the children of Gujarat to be able to unwind and unleash their natural talents and awaken their dormant powers with joy through song, music, toy making, drawing, sports and comedy. .
We humbly request you to immediately inform all the District Education Officers of Gujarat so that the students of all the secondary schools of Gujarat can join the online summer camp in this creative summer camp to make the children and their families relaxed and happy from the stressful atmosphere of Corona. A humble request to make the necessary commands from your class to benefit the children from this summer camp.
With the desire that your lion will contribute to the sacrificial work of keeping the mental health of children healthy in the epidemic of Corona.
Gujarat Seva Setu Program 2021 Live For Sanvedana Divas, Seva Setu Karyakram Live Prasaran 2021
રાજ્યભરમાં દરેક તાલુકા કક્ષાએ યોજાશે સેવા સેતુ પ્રોગ્રામ આ સેવા સેતુ માં તમારી અરજીઓનો નિકાલ એક જ દિવસમાં એ જ સ્થળે કરી આપવામાં આવશે.
વિધવા સહાય, વૃદ્ધ સહાય, કુટુંબ સહાય જેવી સરકારી યોજનાઓ તથા આવકનો દાખલો, જાતિનો દાખલો જેવા અગત્યના પ્રમાણપત્રોનું કામ એક જ દિવસમાં નિકાલ કરી આપવામાં આવશે.
આ સેવા સેતુનું રાજ્યના અલગ-અલગ 500 જગ્યાએ 2 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 10:00 કલાકે આયોજન કરવામાં આવશે.
💮 આ 57 સેવાઓનો _નિકાલ એજ દિવસે_ કરવામાં આવશે.
1) રેશનકાર્ડની તમામ સેવાઓ
2) આધારકાર્ડ ની તમામ સેવાઓ
3) બેંકની તમામ સેવાઓ
4)વૃદ્ધ સહાયના ફોર્મ
5) પ્રધાનમંત્રીની તમામ યોજનાઓ
6) બેંકની તમામ સેવાઓ
7) GEBની તમામ સેવાઓ
8) જંગલ ખાતાની તમામ સેવાઓ
9)પશુપાલનની તમામ સેવાઓ
10) આરોગ્યની તમામ સેવાઓ
જુઓ 57 સેવાઓનો પુરુ લિસ્ટ
On the occasion of completion of the successful five year tenure of the present State Government under the leadership of Hon'ble Chief Minister Shri Vijaybhai Rupani, it has been decided to celebrate the day of sympathy on the 3rd of August.
As a part of which, the government has decided to organize one service bridge program per taluka in the entire state for one day. Under which it is decided to organize the following programs. .
Outline of the program to be organized on the day of Samveda: About 200 service bridge programs will be organized in the entire state. One service bridge program will be organized for each taluka.
One service bridge program will be organized per municipality. At the municipal level, a service bridge program will have to be organized in one ward per zone. . This service bridge program to be organized on the day of Samvedana will have to provide 2 services as mentioned in Form-A as well as Form-B attached to it.
For disposal of subjective representations, at the taluka level, a committee of the following officers under the chairmanship of the provincial officer will dispose of the representations on the spot. Chairman)
Dear investor,
Outstanding Latest Fund (NFO) - Nippon India Flexi Cap Fund.
Market caps operate in phases. The flexi cap strategy can adapt to dynamically diverse market scenarios and is therefore likely to move ahead in the market cycle. The largest category in the equity space is the flexi cap.
We believe that the current market conditions are favorable for this category:
• The global economy is expected to grow faster than expected
• Low interest rate / liquidity support is likely to continue
• Rapid vaccination drive can lead to faster commercial normalization
• The current environment is conducive to capex bicycle pick-up
Earnings are likely to improve as the pace of growth increases
Overall, extensive recovery in the markets creates the opportunity to invest in flexi cap funds.
Introducing Nippon India Flexi Cap Fund - a one stop solution to seize opportunities in large, medium and small caps. The fund will invest dynamically in market caps based on market views and related attractions.
Download pdf of information about the great women of India. The resolution stipulates special leave for employees of fixed pay. According to this resolution, special holidays are given by the office of the district / town primary education committee in the state to provide benefit to the students who are in the primary schools. The letter was proposed by the letter dated 10/05/2019. According to the Remarks of the Finance Department, "the employee under the proposal is an employee of the education department.
Employees appointed by the finance department's fixed pay policy do not receive this benefit. "Therefore, the proposal of this office has been rejected by the finance department with the letter of reference - 2 of the education department.
Thus, special holidays (special leave) are not available to the students if the proposal made by this office is rejected by the finance department. Therefore, if such holidays are sanctioned to the students who are serving in the primary schools owned by your district / town education committee, then the leave deducted on such days shall be treated as paid leave. This should be noted with the services of the concerned legislator. Due to this, their salary structure W Std. If other economic benefits are affected then the process including reclamation orders should be completed within 30 days.
Woman's day special Material PDF for All primary schools - Download
Stage management is very important in schools, colleges and public programs. Only one stage management can be said to be half of the success of the same program, if the program is to be successful, then it should be handled by the right person who can operate well and successfully.
The person who manages is also required to plan before the program, the operator is already preparing skript like shirt, joke. And that's what makes the program successful.
The skrpt for the management of such a program here is placed in Gujarati. Which will be very useful for programs such as 15th August and 26th January at school and college levels.
Download this pdf file from the link below.
stej sanchalan, program sanchalan, manch sanchalan ke tarike, manch sanchalan kaise kare, school sanchalan, swagat shayari in hindi for anchoring, manch sanchalan script in gujarati, manch sanchalan in gujarati pdf 15 august, 26 January, shayari in gujarati on anchoring program
➧ DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF : CLICK HERE