Breaking News

નવી અપડેટ મેળવવા માટે WhatsApp - Telegram - Facebook પર Follow કરો... ❤️

Showing posts with label પરિણામ પત્રક. Show all posts
Showing posts with label પરિણામ પત્રક. Show all posts

ગ્રેડ પત્રક | પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મળે ? Grade Patrak PDF Download

ગ્રેડ પત્રક : પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મેળવ્યો તેના માટે ઉપયોગી, 100 ગુણથી 1800 ગુણનું ગ્રેડ પત્રક

Grade Chart : Parinam Patrak Useful Grade Patrak For 100 to 1800 | Ketla Gun Mate Kayo Grade Ave Tena Mate Upayogi Grade Patrak pdf : Download 
  • Grade Patrak - A to E
  • GRADE : A - B - C - D - E
ગ્રેડ પત્રક | Grade Chart PDF Download

પ્રાથમિક શાળા માં દર વર્ષે પરીક્ષા લેવાય છે. જેમાં પ્રથમ અને દ્વિતીય સેમેસ્ટર માં આ રીતે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય છે.  ત્યારે પરિણામ પત્રક તૈયાર કરવાની જરૂર પડે છે.  પ્રથમ લેખિત કસોટી લીધા પછી તેનુ પરિણામ પત્રક બનવાનુ અને પછી વાર્ષિક પરિક્ષામાં પણ ફરીથી પરિણામ પત્રકો બનવાના હોય છે.  વાર્ષિક પરિણામ પત્રકમાં પ્રથમ લેખિત કસોટીના ગુણની પણ ગણતરી કરવાની હોય છે.  આમ વર્ષ મા 2 વાર પરિક્ષા લેવાતી હોઈ બે વાર પરિણામ પત્રકો પણ બનતા હોય છે. આમ, દરેક ધોરણ માટે અલગ અલગ પરિણામ પત્રકો બનાવવાના હોય છે.


 તમામ ધોરણો માટે A થી F સુધીના SCE પત્રકો પણ બનાવવાના હોય છે.  આ તમામ પત્રકો અહીં RDRATHOD.IN પરથી તમને એક્સેલ ફાઈલ ફોર્મેટમાં બનાવી ને મુકેલા છે.  જે દરેક પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને ખૂબજ ઉપયોગી થશે. આ સાથે તમામ SCE પત્રકો અને માર્કશીટ પણ આપોઆપ બની જાય છે.  જે ખૂબજ સારી બાબત છે.

પરિણામ પત્રકો ની સાથ ગ્રેડ પત્રક નું પણ ફોર્મેટ બનવી ને મુક્યું છે.  આશા છે કે તે તમને ખૂબજ ઉપયોગી થાશે.. 

 પ્રાથમિક શાળા માટેના આવા જ બીજ ઉપયોગી પત્રકો અને ફાઈલ ફોર્મેટ મેટ મારી આ વેબસાઈટ rdrathod.in ની મુલાકાત લેતા રહેશો...
Thank You... 

·

Std 3 to 8 Result Software ; (All in One Excel File) ધોરણ 3 થી 8 ના પરિણામનું એક્સેલ સોફ્ટવેર

Std 3 to 8 Result Software ; (All in One Excel File) ધોરણ 3 થી 8 ના પરિણામનું એક્સેલ સોફ્ટવેર


સોફ્ટવેરની વિશેષતાઓ

ગુજરાતમાં સૌ પ્રથમ.......
1.તમામ ધોરણ માટે એક જ ફાઈલ - એક જ ફોરમેટમાં

2.જ્યાં માહિતી ભરવાની થાય છે ત્યાં પ્રત્યેક cell માં સમજૂતી આપેલ છે.

૩.તમામ માહિતી માટે ખૂબ જ ચોક્કસાઈ રહે તે માટે યોગ્ય ડેટા એન્ટ્રી પરcell વાઈઝ પ્રોટેકશન રાખવામાં આવેલ છે.

4.આકષર્ક તમામ પ્રિન્ટ પેજ બોર્ડર સાથે સૌ પ્રથમ વાર Excel માં.

5.બાળકોની માર્કશીટમાં ધોરણ ૫ અને ધોરણ ૮ માટે પાસ/ નાપાસ તેમજ વિકલાંગ બાળકો માટે ૨૦% પાસની સગવડ

6.અન્ય ધોરણ માટે બે વિષયથી વધારે E ગ્રેડ હોય તો વર્ગ બઢતી ની માહિતી આપતું પરિણામ પત્રક

7.રજીસ્ટર સંખ્યા મુજબ જ દરેક ધોરણ ની રો ખૂલશે.

8. તમામ ધોરણનાં સત્ર વાઈઝ તમામ પત્રકો

9.તમામ ધોરણનાં સત્ર વાઈઝ તમામ પરિણામ તેમજ તેનું વિશ્લેષણ

10. તમામ ધોરણનાં સત્ર વાઈઝ અને કેટેગરી ( જાતિ ) વાઈઝ ગ્રેડનું વિશ્લેષણ

11. તમામ ધોરણનાં સત્ર વાઈઝ અને વિષય વાઈઝ ગ્રેડનું વિશ્લેષણ

12.FLN માટે સત્ર વાઈઝ તમામ ધોરણનું એક્શન પ્લાન પત્રક

13. તમામ ધોરણમાં પ્રથમ ત્રણ નંબરે આવતા બાળકોની ગુણ,ગ્રેડ,ટકા દશાવતું પત્રક - સત્ર ૧ અને સત્ર ૨

14. ધોરણ ૮ ના પરિણામની સાથે સાથે પત્રક G અને તે બાળકો બીજી શાળામાં એડમિશન લેવાના હોય તે માહિતી દર્શાવતું પત્રક

15. એક પણ કોલમની માહિતી બાકી હશે તો પરિણામ બતાવશે નહી જેથી ચોક્કસાઈ વધુ રહે.

મહત્વપૂર્ણ લિંક 




મહત્વપૂર્ણ લિંક 








ધોરણ 3 થી 8 પરિણામ ફાઈલ : ડાઉનલોડ કરો


ખાસ સૂચના:-
✓ ફાઈલ ઓપન ફક્ત કમ્પ્યુટર માં જ કરવી.મોબાઈલમાં ઓપન કરવી નહી.

✓ ફાઈલ ઓપન કરવા માટેનો પાસવર્ડ : 123

✓ ફાઈલ ઓપન કર્યા બાદ ફાઈલ Macro હોવાથી Security Warning માં Macro Enble અવશ્ય કરવું.જેથી સોફ્ટવેર તમામ ફંક્શન કામ કરી શકે.

સોફ્ટવેર વાપરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો

1.આ સોફ્ટવેરમાં ફોન્ટ SHREE_GUJ_OTF_0750 વાપરવામાં આવેલ છે. જેથી ફોન્ટ સૌ પ્રથમ ડાઉનલોડ કરી પછી જ ફાઈલ open કરવી.

2. દરેક શીટ પર જવા માટે બાજુમાં આપેલ બટનનો ઉપયોગ કરવો.

3. સૌ પ્રથમ DataEntry શીટ પર રજીસ્ટર સંખ્યા લખી Submit પર ક્લિક કરવું..

4. ત્યારબાદ DataEntry શીટ પરની માહિતી ચોકસાઈ પૂર્વક ભરવી.

5. ત્યારબાદ પત્રક જે તે ધોરણનું પત્રક C અને પત્રક B ની માહિતી ભરવી.

6. ત્યારબાદ જ માર્કશીટ ( પત્રક F ), ટાઈટલ પેજ, તેમજ અન્ય તમામ પત્રકો પ્રિન્ટ કરવા.

7. માહિતી કોપી પેસ્ટ કરવાની થાય ત્યારે Paste Special માં Paste Value કરવું.

8. દરેક Cell પર આપવામાં આવેલ Comments અવશ્ય વાંચવી અને તેને અનુસરવું.

આ સોફ્ટવેર બ્રિજેશકુમાર કુમાર કે. પટેલ ( કુવાદરા પ્રાથમિક શાળા ) દ્વારા બનાવવામાં આવ્યું છે.

અન્ય ટેકનીકલ માહિતી માટે કે આ સોફ્ટવેર બાબતે પ્રશ્ન હોય તો મને +91 77780 31603 વોટ્સ એપ કરવું. કોલ કરવો નહી.

Thanks 
Brijesh Patel


Std 3 to 8 Result Software ; (All in One Excel File) ધોરણ 3 થી 8 ના પરિણામનું એક્સેલ સોફ્ટવેર

·