SSC STD 10 Result 2023 | Check Your STD 10th SSC Result Here @ gseb.org

SSC STD 10 Result 2023 | Check Your STD 10th SSC Result Here @ gseb.org

Direct Link For STD 10 SSC Result 2023

મહત્વપૂર્ણ લિંક

સવારે -8:00 વાગ્યે માત્ર તમારો સીટ નંબર મેસેજ કરો અને તમારું રિઝલ્ટ whatsapp મા મેળવો

ધોરણ 10 નું પરિણામ Whatsapp માં મેળવવા માટે અહીં ક્લિક કરો 

https://wa.me/916357300971


ધોરણ 10 પરિણામ બુકલેટ 2023અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ધોરણ-10  નું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

ધોરણ ૧૦ નુ પરીણામ ની PDF મેળવો માત્ર એક ક્લીક પર

Screenshot લેવાની જરુર નહી પડે.
આ બોટ ને તમારો રોલ નંબર મોકલો અને પરિણામ ની PDF મેળવો, આ PDF ની Print લઈ શકો છો.

તમારો નંબર A7122384 આવી રીતે લખીને સેન્ડ કરો. અને પછી થોડી વાર રાહ જોશો એટલે pdf આવશે.

Link : http://telegram.me/gsebresultbot

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 નું પરિણામ 25 મે 2023 ના દિવસે જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે.



10𝕥𝕙 ℝ𝕖𝕤𝕦𝕝𝕥

ધોરણ 10 પરિણામ જાહેર

■ ગ્રેડ વાર પરિણામ.
■ મુખ્ય વિષયોનું  ગ્રેડ વાર પરિણામ.
■ જિલ્લા વાર ગ્રેડ વાર પરિણામ.


Gujarat SSC Result 2023, Gujarat Class 10th Results 2023
Gujarat 10th SSC Result 2023 : Gujarat Board (GSEB) to Announce Class 10 SSC Results at gseb.org - Date : 25.05.2023

GSEB 10th Result Link : ધોરણ 10 પરિણામ જાણવાની લિંક , અહીંથી ડાઉનલોડ કરો રીજલ્ટ


GSEB 10th Result Link | ધોરણ 10 પરિણામ જાણવાની લિંક | GSEB 10th રીજલ્ટ અહીંથી ડાઉનલોડ કરો |GSEB 10th result link 2023 |GSEB 10th result link date 2023 | GSEB 10th result 2023 | GSEB ssc result 2023 link active

ધોરણ 10 પરિણામ જાણવાની લિંક : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી અને હવે તે ગુજરાત એસટીડી 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. પરિણામની રાહ જોઈ રહેલા લોકો માટે આ સમાચાર મૂલ્યવાન સાબિત થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પુરજોશમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામોની જાહેરાતની શરૂઆત કરવામાં આવી છે. સમજદાર અપડેટ શેર કરવા માટે, અમે ધોરણ 10 પરિણામ 2023ની અપેક્ષિત પ્રકાશન તારીખ જાહેર કરવા માટે અહીં છીએ. વધુ વિગતો માટે કૃપા કરીને સંપૂર્ણ પોસ્ટ પર જાઓ.

ગુજરાત ધોરણ 10 પરિણામ 

આર્ટીકલનું નામ ધોરણ 10 પરિણામ જાણવાની લિંક
(સંસ્થા) બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
આશરે વિદ્યાર્થીઓની સંખ્યા 118690
પરિણામની તારીખ આશરે જૂન માસના પ્રથમ સપ્તાહમાં
ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org

ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે [GSEB Class 10th Result ]

સંભવ છે કે ધોરણ 12 માટે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શરૂઆતમાં મેના પહેલા કે બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. સામાન્ય પ્રવાહ, જોકે, મહિનાના છેલ્લા તબક્કામાં જ જાહેર થઈ શકે છે, તેના અંતની નજીક છે. 10મા ધોરણની પરીક્ષાના પરિણામોની વાત કરીએ તો, તે જૂનના શરૂઆતના સપ્તાહ સુધી જાહેર કરી શકાશે નહીં.

અમારે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે ધોરણ 10 ના પરિણામ સંબંધિત માહિતી અસંખ્ય સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. તેથી, અમે તેની પ્રામાણિકતાની ખાતરી કરી શકતા નથી. આ લેખનો ઉદ્દેશ તમને તેના વિશે જાણ કરવાનો છે. વધુ ચોક્કસ માહિતી મેળવવા માટે, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરો.

ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર [ class 10 last year result ]

કુલ પરિણામ 65.18%
કુલ કેન્દ્રો 958
પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા 5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ) 94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ ) 19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત) 75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ) 54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા 294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા 121
કુમારોનું પરિણામ 59.92%
કન્યાઓનું પરિણામ 71.66%

Important Links


 ધો10 નું પરિણામ અહીં ક્લિક કરો

GSEB SSC HSC Results 2023 : ધોરણ 10-12ના પરિણામોને લઈ મોટા સમાચાર , જુઓ ક્યારે રિઝલ્ટ આવશે

Categories
TagsGSEB 10th result 2023, GSEB 10th Result Link, GSEB 10th result link 2023, GSEB 10th result link date 2023, GSEB 10th રીજલ્ટ અહીંથી ડાઉનલોડ કરો, GSEB Result 2023, GSEB SSC Result 2022, GSEB SSC Result 2023, gseb ssc result 2023 link active, gseb ssc result link, gseb ssc result link 2022, gseb.org, GUJARAT BOARD, How to check SSC HSC Results, SSC HSC Results 2023, ssc hsc results 2023 in gujarati, ધોરણ 10 પરિણામ જાણવાની લિંક, બોર્ડની પરીક્ષા ગુજરાત, બોર્ડની પરીક્ષા ધો10 અને 12નું પરિણામ

SSC class 10th Result 2023 Now Declared on 25 may 2023 : GSEB to Announce Gujarat 10th Result Tomorrow at gseb.org 

How to Check ssc class 10th Result 2023 ? Here All information Step by Step
  • First Go to SSC Result official website @ gseb.org
  • Click on Result Section or SSC Result link
  • Enter your Receipt number & Date of birth
  • Click on Submit & Get Your SSC Result on your mobile / Desktop Screen
ssc result 2023, online ssc class 10th result 2023 date, ssc result 2023, Gujarat board SSC Result


SSC Result On Whatsapp: ધોરણ 10 નુ રિઝલ્ટ મેળવી શકાસે Whatsapp મા, જાણો પ્રોસેસ; આ તારીખે જાહેર થશે રિઝલ્ટ


SSC Result On Whatsapp: GSEB SSC RESULT: SSC RESULT 2023: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા લેવામા આવી હતી. જેના પરિણામો મે મહિનામા જાહેર થતા હોય છે. તે પૈકી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ હજુ આવવાનુ બાકી છે. ત્યારે આ વર્ષે બોર્ડ દ્વારા રિઝલ્ટ વોટસાપ મા પણ મેળવી શકાય તેવી સુવિધા શરૂ કરવામા આવે છે. ત્યારે SSC Result On Whatsapp પર કઇ રીતે મેળવવૌ તેની પ્રોસેસ જોઇએ.

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ

પોસ્ટનું નામ

SSC Result On Whatsapp

પરીક્ષાનું નામ

ધોરણ-10 પરિણામ (GSEB SSC RESULT 2023)

બોર્ડ

Gujarat Secondary and Higher Secondary Education Board

ધોરણ 10 ના કુલ વિદ્યાર્થી

અંદાજીત 12 લાખ વિદ્યાર્થી છે.

પરીક્ષા તારીખો

14 માર્ચથી 28 માર્ચ, 2023

ધોરણ 10 પરિણામ તારીખ

મેં મહિનાના અંતમા

બોર્ડ ઓફીસીયલ વેબસાઈટ

www.gseb.org

આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 પછી શું કરવુ? ધોરણ 12 પછી શું કરવુ ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

GSEB SSC RESULT

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023 માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ-10 નુ રિઝલ્ટ તા. 25-5-2023 ના રોજ જાહેર થનાર છે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવવાનુ બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના પેપર ચકાસણી માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી મા થોડો વિલંબ થવા પામ્યો છે.

SSC બોર્ડ રિઝલ્ટ જોવાની પ્રોસેસ


બોર્ડ ની પરીક્ષાના રિઝલ્ટ 2 રીતે ચેક કરી શકાય છે. જે જોવા માટે ની પ્રોસેસ નીચે મુજબ છે.

સ્ટેપ 1 – રિઝલ્ટ જોવા માટે સૌ પ્રથમ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ઓપન કરો.

સ્ટેપ 2 – ત્યારબાદ Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 ઓપ્શન પર જાઓ

સ્ટેપ 3 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે રિઝલ્ટ ખુલી જશે

સ્ટેપ 4 – ત્યારબાદ તમારા આ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ખાસ નોંધ : ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ ક્યારે જાહેર થશે તે બાબત હજુ બોર્ડ તરફથી કોઇ ઓફીસીયલ જાહેરાત કરવામા નથી આવી. 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે . ધોરણ 10 રિઝલ્ટ ની લેટેસ્ટ માહિતી માટે બોર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ચેક કરતા રહેવુ.

SSC Result On Whatsapp


આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ થી બોર્ડ દ્વારા 1 નવી પહેલ કરવામા આવી છે. જે અંતર્ગત બોર્ડ નુ રિઝલ્ટ હવે વિદ્યાર્થીઓ વોટસઅપ મા પણ મેળવી શકે છે. ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ હજુ જાહેર થયેલ નથી પરંતુ SSC RESULT 2023 મ અપણ આ સુવિધા આપવામા આવે તેવી શકયતાઓ છે. ધોરણ 10 રિઝલ્ટ Whatsapp મા કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.
  • સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર Hi લખી મેસેજ કરો.
  • ત્યારબાદ તમને સીટ નંબર મેસેજ કરવા માટે કહેશે.
  • તમારો ધોરણ 10 નો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને જોવા મળશે.
  • બોર્ડની પરીક્ષા બાદ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ રીઝલ્ટ ક્યારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે.

અગત્યની લીંક

SSC Result On Whatsapp

FaQ’s

SSC Result On Whatsapp મા મેળવવા નંબર શું છે ?


GSEB SSC RESULT whatsapp number 6357300971 છે.

બોર્ડ રિઝલ્ટ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?


www.gseb.org

SSC RESULT DATE શું છે ?


તારીખ 25-5-2023

Steps to Check GSEB Std 10/12 Result 2023 @gseb.org

  1. Visit the official website of GSEB on gseb.org
  2. On the home page, click on Gujarat Class 12th Result 2023 link
  3. Enter the login details and click on submit
  4. Your result will appear on the screen.
  5. Check GSEB result and Check the scorecard.
  6. Keep a hard copy for further reference
Take a printout or screenshot of the same and keep the std 10th result 2023 Gujarat board safe for future use.
Previous Post Next Post