Search Suggest

ધોરણ ૩ થી ૫ માટે ખાસ ૩૭૭ પેજની ગુજરાતી ગૃહકાર્યની પુસ્તિકા ડાઉનલોડ

ગુજરાતી ગૃહકાર્ય
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞ, બાળમનોવિજ્ઞાનના જાણકાર અને ૨૫ થી વધારે શૈક્ષણિક પુસ્તિકાઓના લેખક  / સંપાદક એવા નવાપુરા પ્રા. શાળા (ઉન્દેલ) તા. ખંભાત જિ. આણંદના મદદનીશ શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા સંપાદિત બાળકોને રમતો દ્વારા ભાષા શીખવતી અને સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ એક પેજનું ગૃહકાર્ય આપી શકાય, તેવી  ૩૭૭ પેજની પુસ્તિકા.


ધોરણ ૩ થી ૫ માટે ખાસ ૩૭૭ પેજની ગુજરાતી ગૃહકાર્યની પુસ્તિકા ડાઉનલોડ


મહત્વપૂર્ણ લિંક 

ગુજરાતી ગૃહકાર્યની પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


આ પુસ્તિકાની વિશેષતાઓ

૧. બાળકોને ગમતી બાબતોનો સમાવેશ
૨. શબ્દરમતો દ્વારા શિક્ષણ
૩. પર્યાવરણને લગતી બાબતોનો સમાવેશ 
૪. શબ્દકોશનો ઉપયોગ કરવાની તક
૫. નિબંધ લેખનનો મહાવરો
૬. વ્યાકરણને લગતી બાબતોનો સમાવેશ
૭.  જોડણી માટે ખાસ વિભાગ
૮. ભાષાસજ્જતાનો પણ સમાવેશ
૯ . રંગીન અને આકર્ષક લખાણ
૧૦. બાળકો સરળતાથી સમજી શકે તેવું વિષયવસ્તુ
૧૧. બાળકો જાતે શીખી શકે તે માટે જરૂરી ઉદાહરણો
૧૨. વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા સમીક્ષા
આ પુસ્તિકા એટલે..૩૧ વરસના શૈક્ષણિક અનુભવોનો નિચોડ

પરિચિત મિત્રો અને અન્ય ગૃપોમાં શેર કરવા વિનંતી.