Search Suggest

jnvs Admission 2023 | Javahar Navodaya Admission For Class-6, Apply Online @ navodaya.gov.in

navodaya.gov.in : jnvs Admission 2023, Javahar Navodaya Admission For Class-5, Apply Online All Information Given Below. Read All Instruction Carefully and Fill The Form


⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕

દરેક શાળા, શિક્ષક અને વાલીગણ માટે એક અગત્યની જાહેરાત.
------------------------------------
(જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2023)

આદરણીય શિક્ષકશ્રી તેમજ સર્વે વાલીગણ. સૌને સાદર પ્રણામ* 🙏

આપ સૌ જાણો છો તેમ ચાલુ સાલે ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજરોજ તારીખ:- 2/1/2023 થી શરૂ થઈ ચૂકી છે અને તેની અંતિમ તારીખ 31/1/2023 સુધીની છે. જે અંગેના ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ (www.jnvs.in) ની ઓફિસિયલી વેબસાઈટ પરથી ભરી શકાય છે.

નવોદય વિદ્યાલય વિશે ટુંકમાં જાણીએ..... 👇

✅ નવોદય વિદ્યાલયની આ પ્રવેશ પરીક્ષામાં જે બાળક સારા મેરીટ સાથે પાસ થઈ પ્રવેશ માટે સિલેક્ટ થાય છે તે બાળકનો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો ભણવા અંગેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી નિશુલ્ક મળે છે.
(જેમાં નિવાસી શાળા (હોસ્ટેલ) માં રહેવા - જમવાની સુવિધા, સ્કૂલ યુનિફોર્મ, ટ્રેકશૂટ, 2 જોડી બુટ - મોજા (સ્કૂલ તેમજ સ્પોર્ટ માટે)  ન્હાવા ધોવાના સાબુ, બ્રસ, ઉલિયું, તેલ, કોલગેટ, સ્વેટર, ગરમ ધાબળા, શાળાના અભ્યાસક્રમના પુસ્તકો, નોટબુક - ફુલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ ટુંકમાં...તમામ શૈક્ષણિક સ્ટેશનરી)

✅શિક્ષણનું માધ્યમ ધોરણ 6 થી જ અંગ્રેજી માધ્યમ (CBSC બોર્ડ) હોય છે.
✅ દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી હોય છે. જ્યાં 40 + 40 એમ કુલ 80 વિદ્યાર્થીઓના કુલ 2 કલાસ કાર્યરત હોય છે. એટલે કે દરવર્ષે ધોરણ 5માં લેવાતી આ પ્રવેશ પરીક્ષામાં કુલ 80 વિદ્યાર્થી પ્રવેશપાત્ર થાય છે.
✅ વિદ્યાર્થી ચાલુ સાલે જે જિલ્લાની જે શાળામાં ધોરણ 5 નો અભ્યાસ કરી રહ્યો હોય તે જ જિલ્લા માટે તે પ્રવેશ પરીક્ષા આપી શકે છે.
✅ નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકો માટે 75% સીટો પર પ્રવેશ મળવાપાત્ર છે જ્યારે શહેરી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે 25% સીટો પર પ્રવેશ મળવા પાત્ર છે.
ઓનલાઈન ફોર્મ માટેની વેબસાઈટ લિંક નીચે આપેલ છે.

પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી તેમજ મરાઠી એમ કુલ ચાર ભાષાનું છે. ચાર ભાષા પૈકી કોઈ એક ભાષામાં પરીક્ષા આપી શકાય છે.
✅  પરીક્ષા કુલ 100 ગુણની લેવામાં આવે છે. જેમાં કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય કુલ 2 કલાક નો હોય છે.
✅ 100 ગુણની પરીક્ષામાં 50 માર્કસ તાર્કિક પ્રશ્નોના (જેમાં વિવિધ આકૃતિઓ પૂછાય છે ) 25 માર્કસ ગણિત વિષયના તેમજ 25 માર્કસ ગુજરાતી વિષયના હોય છે.
✅  તારીખ:- 2/1/2023 થી ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે અને  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 31/1/2023 છે.
✅  પરીક્ષા તારીખ :- 29/4/2023 ના રોજ 11.30 કલાકે લેવામાં આવનાર છે.
✅  પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવા માટે તેમજ અન્ય જરૂરી માહિતી માટેની લિંક આપેલ છે.

Online ફોર્મ ભરતા સમયે જરૂરી ડોક્યુમેન્ટની વિગતો.... 👇

☑ ડોક્યુમેન્ટ:
◼️ નિયત નમૂનાના ફોર્મમાં આપેલ સંપૂર્ણ વિગતો ભરી બાળક જે શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યના સહી સિક્કા સાથેનું ફોર્મ. (આ ફોર્મ online ડાઉનલોડ કરવાનું હોય છે)
◼️ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
◼️વિદ્યાર્થી તેમજ વાલીની સહિનો નમૂનો.
◼️વિદ્યાર્થીનું આધારકાર્ડ (ફરજિયાત)
(જે કિસ્સામાં વિદ્યાર્થીનું આધારકાર્ડ ઉપલબ્ધ ના હોય ત્યાં તેના માતા - પિતાનું સરકારશ્રી દ્વારા માન્ય રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે)

આભાર સહ...


Jawahar Navodaya Vidyalayas (JNVs) 

      Bharat ma pratibhashali Vidhyarthio Mate Schoolo ni Ek Vaikalpik Vyavastha che. Navi dilhi - navodaya vidhyalaya samiti dvara tene chalavama ave che, chool Education and Literacy Department Dvara tene chalava ma Ave che. Bharat sarkar Ane vikas Mantralaya Dvara Chalavta CBSE corse sathe ni Nivasi Sanstao che. 

 Standerd 6 thi 12 Sudhi Na Vargo Sathe Navi Dilhi Dvaara Pratibhashali balako ne raheva - Jamva sathe koi paNa prakarna kharcha vagar Uttam Abhyas ni Sagvad puri padva ma Ave che. koi pan bhed-bhav vagar gramya vistar na temaj shaheri vistarna tamam Pratibhashali balako ne labh Apva ma ave che. 

Navodaya Vidhyalaya ae Bharat Sarkar no shixan Mateno Ek Ajod Ane uttam Prayog che. Tenu Mahatva Pratibhashali Balakone shodhi temne uttam shixan ane vyavastha apvanu che. shreshth tulnatmak Abhyas Apvano prayas che. Ava balako Samaj na Garib Vistaro mathi temaj darek Jagyae thi Avta hoy che. temna mate Ahi darek prakar ni Shaixanik suvidha puri padva ma ave che. 

Navodaya Vidhyalaya Ma Abhyas Sha MAte ?

  Navodaya Vidhyalaya Bharat sarkar Dvara Samagra desha ma Alag Alag vistaro ma raheta pratibhashali Vidhyarthione Shixan Apvano Ek uttam Prayog che. Ahi CBSE na Abhyaskram Adharit Sixan Apvama Ave che. Ahi Raheva Jamvani Ane Bhanva mateni Tamam Sagvad Free Apvama Ave che. dhoran 6 thi 12 sudhino Abhyas taddan free hoya che. tena mate koi paa prakarni fee ke charge levama avto nathi. etla matej Navodava vidhyalaya ma Admition Ek uttam tak che.

Navodaya Vidhyalaya Ma Kon Abhyas kari shake ?

Dhoran 5 ma Navodaya Vidhyalaya Admition Mate Entrance Exam levama ave che. je Student aa exam pass kare Ane marit Ma nomber ave te Student Abhyas kari shake che. 

JNVs ni School List :

Bhopal (98)
Chandigarh(52)
Hyderabad(59)
Jaipur (56)
Lucknow(84)
Patna (81)
Pune (64)
Shillong(90)

  • Totle 598 School in All over India (2015-16)
  • School Bord : CBSE
  • Grades : 6 to 12

Jawahar Navodaya Vidyalaya Importent link 

➤  After Registration

Admission :
Admission Mate Standerd 5 ma Entrance Exam pass karvi jaruri che. samagra bharat ma shreshth vidhyarthio ni pasandagi mate aa exam levay che. Student aa exam mate only ekaj var std 5 ma j arji kari shake che. parixa spardhatmak svarupe levay che. Ane a exam sthanik language ma levay che. 

Gramin vistar mathi 75 % balako ane shaheri vistaro mathi 25 % pasandagi karay che. mahila umedvaro mate 33 % ane Apang umedvaro mate 3 % pasandagi thay che.

JNV (Navo saya) Admission Certificate 2023

(ઓનલાઈન ફોર્મ ભરવા માટે અપલોડ કરવાનું સર્ટીફીકેટ