CRC/BRC/URC Exam 2020 Babat SSA no Paripatra

CRC/BRC/URC Exam 2020 Babat SSA no Paripatra (Rajya Parixa Board)

તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી તમામ ને આ લેટર જાણ કરવા માટે મોકલવામાં આવશે છે.

વિષય : “ બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ. ” ની પરીક્ષા -2020 જાણ કરવા બાબત . શ્રીમાન , ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે , સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી / યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે OMR Based લેખિત પરીક્ષાનું આયોજન તા .29-11-2020 ( રવિવાર ) ના રોજ 5 ( પાંચ ) ઝોન ( અમદાવાદ શહેર , રાજકોટ , સુરત , મહેસાણા , કચ્છ ) ખાતે યોજવામાં આવનાર છે . 

પરીક્ષાની તારીખ અને સમય : 29-11-2020 ( રવિવાર ) સીઆરસી સવારે 11:00 થી 01:00 અને બીઆરસી બપોરના 02:00 થી 04:00 નીચેની માહિતી આપના તાબા હેઠળના શિક્ષક મિત્રોને જાણ કરવા વિનંતી 

1. કોવિડ -19 બાબતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . દરેક ઉમેદવારોએ ફરજિયાત પણે માસ્ક પહેરવાનું રહેશે . પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે . 

2. પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ અને પરીક્ષા કેન્દ્ર છોડતી વખતે સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે . પરીક્ષા સમયે 30 મિનીટ અગાઉ સ્વખર્ચે જવાનું રહેશે . 

3. કોવિડ પોઝીટીવ કે લક્ષણો ધરાવતા ઉમેદવારને પરીક્ષામાં પ્રવેશ મળશે નહી તેમજ તેની પુન : પરીક્ષા લેવાશે નહી . 

4. આ પ્રવેશપત્રમાં હાલ જે કચેરીમાં ફરજ બજાવે છો તે કચેરીના વડાની ( આચાર્ય / BRC / TPEO ) ની સહી અને સિક્કો ખાસ કરાવવાનો રહેશે . 

5. હોલટીકીટ ડાઉનલોડ કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે . 

6. બીઆરસી / યુઆરસી અને સીઆરસી બન્ને માટે અરજી કરનાર ઉમેદવારે બન્ને પરીક્ષા આપવાની થશે .

This letter will be sent to all the District Primary Education Officers to inform the office of the District Primary Education Officer.

 Subject: “BRC / URC and CRC Co.O.  Matter to report the examination of 2020.  Sir, to state on the above subject that OMR Based Written Examination has been organized on 29-11-2020 (Sunday) in 5 (Five) Zone (Ahmedabad) to fill the vacancies of BRC / URC and CRC Co.O through deputation.  City, Rajkot, Surat, Mehsana, Kutch).

 Exam Date and Time: 29-11-2020 (Sunday) CRC 11:00 to 01:00 in the morning and BRC from 02:00 to 04:00 in the afternoon.

 1. The guidelines issued by the government regarding Kovid-19 should be strictly followed.  Every candidate must wear a mask.  Can be kept with a transparent bottle of water.

 2. Admission at the examination center and leaving the examination center must be followed by social distance.  Must go on his own 30 minutes before the exam.

 3. Candidate with covid positive or symptoms will not get admission in the examination and will not be re-examined.

 4. In this admission form, the signature and coin of the head of the office (Principal / BRC / TPEO) in which you are currently on duty should be specially made.

 5. Holtikit can be downloaded from the website of the State Examination Board for download.

 6. Candidate applying for both BRC / URC and CRC will have to appear for both the examinations.

CRC/BRC/URC Exam 2020 Babat SSA no Paripatra (Rajya Parixa Board)

DOWNLOAD PARIPATRA

Previous Post Next Post

ધોરણ 1 થી 12

INNER POST ADS