Search Suggest

પ્રજ્ઞાવર્ગ સમયપત્રક | Pragya Classroom Timetable (New Updates)


ધોરણ ૧ અને ૨ પ્રજ્ઞા વર્ગ સમય પત્રક

• શાળાનું નામ : ............
• વિષય : ............
• ટુકડી : ............

સમય : ૧૧:૦૦ થી ૧૧:૨૦
શૈક્ષણિક પ્રવૃત્તિ : પ્રાર્થના

સમય : ૧૧:૨૦ થી ૧૨:૨૫ (૪૫ મિનિટ, ગુજરાતી)
શૈક્ષણિક પ્રવૃત્તિ : 

સમૂહકાર્ય -૧ બાળગીત અને ચર્ચા , વાર્તા કથન અને ચર્ચા , ચિત્ર પર ચર્ચા , ભાષા સંબંધિત રમત , વાર્તા / ગીત કે ચર્ચા સંબંધિત ચિત્ર દોરવા , વાર્તા / ગીત કે ચર્ચા આધારિત શબ્દોનું લેખન ( ચિત્ર કેલેન્ડર )

ગજરાતી વિષયના સહકાર્ય -૧ અંગ્રેજી વિષય શીખવવાનુ છે.જેમા શ્રવણ અને કથન ની પ્રવૃતિઓ કરાવવાની છે . ( PRAYERS , STORY , ACTION SONGS , GAMES અને ACTIVITIES )

સમય : ૧૧:૨૦ થી ૧૧:૫૦ (૩૦ મિનિટ, ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : સમૂહકાર્ય -૧ દ ૨૨ોજ દિવસની શરૂઆત આનંદ દાયી પ્રવૃત્તિ દ્વારા થાય એ માટે એકમવાર વાર્તા , ગીત , અભિનયગીત , નાટક વગેરે જેવી મૌખિક કાર્ય સંબંધિત પ્રવૃતિઓ . ( ચિત્ર કેલેન્ડર )

સમય
• ૧૨:૦૫ થી ૦૪:૦૦ (ગુજરાતી)
• ૧૧:૫૦ થી ૦૪:૦૦ (ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : અભ્યાસકાર્ડ આધારિત વ્યકિતગત શિક્ષણકાર્ય

સમય : ૦૪:૦૦ થી ૦૪:૩૦ (ગુજરાતી & ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ

સમૂહકાર્ય -૨ ગુજરાતી વિષયમા વાચનકૌશલ્ય નો વિકાસ માટે વાચનસામગ્રી ચિત્ર વાર્તા ( બીગ બુક -૮ ) , સ્વ અધ્યયનપોથીમાં દરેકને અંતે બે પાના , અન્ય વાચન સાહિત્ય , પ્રત્યેક અઠવાડિયામાં બે દિવસ ( સોમવાર અને મંગળવા ૨ ) 
સમૂહકાર્ય –૨ અંતર્ગત સપ્તરંગી પ્રવૃતિઓ અને બાકીના દિવસોમા વાચા મહાવરો . સમૂહકાર્ય -૨ ગણિત વિષયમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને એકમને અનુરૂપ વાચન - લેખન ગણન

ગુજરાતી વિષયના સમૂહકાર્ય –૨ અંગ્રેજી વિષય શીખવવાનુ છે.જેમા શ્રવણ અને કથનની પ્રવૃતિઓ કરાવવાની છે . ( PRAYERS , STORY , ACTION SONGS , GAMES અને ACTIVITIES )

સમય : ૦૪:૩૦ થી ૦૫:૦૦ (ગુજરાતી & ગણિત)
શૈક્ષણિક પ્રવૃત્તિ : રમે તેની રમત

નોંધઃ- ( ૧ ) સમૂહ કાર્ય -૧ ગુજરાતી ૪૫ મિનિટ અને ગશ્ચિત ૩૦ મિનિટ કરાવવુ . ( ૨ ) સમૂહકાર્ય -૧ ગુજરાતીમા ચિત્ર કેલેન્ડર જેમા દરેક એકમના સમય પત્રકમા ચિત્ર પર ચર્ચા ગણિતમા પણ ચિત્ર વાર્તા કેલેન્ડર ( ૩ ) સમૂહ કાર્ય –૨ મા બીગ બુક -૮ ( વાંદરાની પૂંછડી , હાથી અને બકરી , મરઘી અને બકરી , મા અને બચ્ચા , ચકલી , સોનુના લાડવા , ગીતા જાનમાં ગઈ અને ચકલીનું મોતી ) ( ૪ ) પ્રત્યેક અઠ વાડિયામાં દિવસ ( સોમવાર અને મંગળવાર સમૂહકાર્ય -૨ અંતર્ગત સપ્તરંગી પ્રવૃત્તિઓ અને બાકીના દિવસોમાં વાચન મહાવરો ( ૫ ) જે શાળામા એક શિક્ષક છે , ત્યા સામવારે ગુજરાતી અને મંગળવારે ગણિત વિષય લેવાનુ છે.તેમા રોટશન રહેશે.

પ્રિન્ટ કરીને વર્ગમાં લગાવવા માટે..... 👇👇👇

પ્રજ્ઞા વર્ગનું સમયપત્રક PDF : ડાઉનલોડ કરો 

પ્રજ્ઞાવર્ગ માટેનું અન્ય મટીરીયલ માટે : અહીં ક્લિક કરો