Search Suggest

શાળા અવલોકન અંગે માર્ગદર્શન સૂચનાઓ | School Evaluation Guideline PDF

એકમ કસોટી (પ્રશ્ર્નબેન્ક) માર્ગદર્શન સૂચનાઓ | Ekam Kasoti Guideline PDF

એકમ કસોટી અંગેના સૂચનો 
ધોરણ ૩ ના બાળકોને એકમ કસોટીનો પ્રથમ અનુભવ હોઇ ઠરિાયો પાડી , તારીખ , વિપરા લખી આપી ચોટી ક્યાથી લખવાની શરૂ કરવી , પેનથી લખી , ઉપરની કે નીચેની લીટીને અડીને લખવી , ક્યાંથી નવો પ્રા લખવાની શરૂઆત કરવી વગેરે સમજાવવું . 
બાળકોએ પૂછેલા પ્રશ્નોને અનુસંધાને , મ ) ખ્યા મુજબ જ જવાબ લખે તે સુનિશ્ચિત કરવું , 
ઘણી વખત કોઈ એક વિષયની એક કોટી લેવાયેલી હોય ત્યારે જે તે બાળક ગાજર હોરા છે અને તેની કસોટી પછીણી લેવાયેલી હોય છે પ ૨ તુ પૈક કરવામાં છૂટી જાય છે તે ડા મુલાકાત પહેલા બધી એમ ચોટી ચેક થયેલ છે તે સુનિશ્વિત કરવું . 
બાળકોની એકમ કસોટીમાં જોડણી દો કે વાક્ય રચનામાં થતી ભૂલો નિવારવા માટે તેમને શ્રાલેખન , અનુલેખન , મુક્તજવાબી પ્રશ્નોનો મહાવરો આપી શકારા . 
શિક્ષક મિત્રોએ એમ કસોટી ચેક કરતી વખતે ભૂલ ભરેલી એડણી , વાક્ય રચના કે જવાબોને લાલ પેાણી સર્કલ કે અન્ડરલાઇન કરીને દર્શાવવા તથા સાચી ખેડણી અને સાચા જવાબો બાજુમાં લખી આપવા .
જે વર્ણનાત્મક , નિબંધાત્મક , મુદ્રાજવાબી પ્રશ્ન હોય અને દા.ત. તેના કુલ ગુણ ૫ હોય અને શિક્ષક મિત્રે ૩ આપ્યા તો ૨ માર્કસ શા માટે પાયા તેની નોંધ કરવી ગઈએ SHOW 
શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવતી ટીપ્પણીઓ જેવી કે ‘ ખૂબ સરગ્સ ’ , ‘ મહેનત વધારો ’ , ‘ ર્વાસ્થત લખો ' વગેરેને ટીપ્પણી / સૂચનો નહી પણ સુર્યકો કહેવાશે , તેમાં પણ મોત વધારો ’ , ‘ાર્તાસ્થા લખો ’ જેવા સુચનો બાળકની કક્ષાએ સમજવામાં આરા છે કેમકે “ કઇ બાબતમાં મહેનત કરવી " કે Eklassistant " રાસ્થિત ' શબ્દ દ્વારા શિક્ષક શું કહેવા માંગે છે તે સ્પષ્ટ થતું નથી . 
સૂચનો બાળકની ભૂલોને આવરી લે થા અધ્યયન નિષ્પને અનુરૂપ હોય તે આવકાર્ય છે . દા.ત. , ' ટ ' અને ' ' ના લેખનમાં ભૂલ કરતા બાળક્ની એકમ કસોટી શાકે ' ટ ' અને ' 5 ' વચ્ચે અક્ષરભેદ સ્પષ્ટ કરો " તેમ લખવું જોઈએ . જો બાળકને 8595 + 12 ની ગણતરીમાં ઘડીયાની ભૂલ હોય તો " … 12 નો ઘડીયો શીખવાની જરૂર છે " એમ લખવું અને બે ભાગાકાર કી વખતે બાદબાકીની ભૂલ હોય તો બાદબાકીનો મહાવરો કરવાની જરૂર છે . " એવું ભૂલ અનુરૂપ સુચન આપવું . નિષ્પતિને અનુરૂપ અન્ય પ્રશ્નો પુન : કોટીમ લખવા આપવા , એટલે કે જો 8595 
પુન : કસોટી ઍટલે ખોટા પાડેલા જવાબો ફરીથી લખવા આપવા એમ નહીં , પરંતુ જે ખોટા પડેલા પ્રશ્નો જે અધ્યયન નિષ્પતિ આધારિત હોય તેવી અધ્યયન 12 એવો ન પૂછ્યો હોય અને બાળકને બે આંકડાના ભાગાકારની પ્રક્રિયામાં ભૂલ પડતી હોય તો 6772 15 કે ઍવી અન્ય રકમનો મહાવરો પુન કસોટીમાં આપવો ઇચ્છનીય છે . પરંતુ જયારે એકમ કસોટીમાં પૂછાયેલ પ્રશ્ન પુળ કસોટીમાં ફરીવાર લખવા આપીએ છીએ ત્યારે બાળકને સ્મૃતિ કે મેમરીની ટેસ્ટ થાય છે નહી કે skills / આવડતની 
ઍટલે પુન : કસોટીમાં શિક્ષકોને એકમ કસોટીમાં પૂછાયેલ પ્રશ્નોની ધ્યાન નિષ્પતિ આધારિત અન્ય પ્રાદેની કસોટી તૈયાર રાખવી અને કચાશ ધરાવતી અધ્યયન નિષ્પતિ અનુરૂા 1 પ્રો લખવા આપવા . આવું કરવામાં gcert.gujarat.gov.in પરથી વિવિધ વિષયો અને ધોરણો પ્રમાણેની વાપોથીની મદદ લઇ શકાય . તેમાં દરેક પ્રનો અધ્યયન નિષ્પતિ આધારિત છે . 
પુ ot : કસોટી ચેક કરવી અને માર્કન્સ મૂકવા , 
સત્રાંત કચોટીના પેપર્સમાં વાલીને બતાવ્યા બદલની સહી લેવી . રામાતના પેપર્સ જે શાળાના , જે શિક્ષકે તપાસ્યા હોય તેનું નામ , પિય પેપર્સની કોથળી પર લખી રાખવું જેથી યાદી રહે . 
સત્રાંતના પેપર્સ પર મૂકેલ માર્કસ પત્રક C ના માર્કસ અર્થે ઓનલાઇન માર્કાની એન્ટ્રીમાં રાખ્યા રહે તે સુનિશ્ચિત કરવું 

વર્ગખંડ અવલોકન
B.Ed. , PTC માં ભણાવાયેલી મેથડ મુજબ ચ મિનિટના વાસમાં ૫ નિટ વિષયાભિમુખ , ઇ નર અધ્યયન - અધ્યાપન અને છેલ્લી ૫ ટિ મૂલ્યાંકાં કરીએ તે ઈરાનીય છે . 
વિપાર્વાભિમુખ ચર્ચા પદ્ધતિ , પ્રજા પદ્ધતિ , ચિત્ર દ્વારા , રમત કે પ્રવૃત્તિ દ્વારા વગેરે રીતે કરી શકાય . 
પ્રશ્નો પાઠ વિકાસ , મૂલ્યાંકન કે વિષયાભિમુખના હોઇ શકે જેમાપેટા પ્રશ્નો , પૂરક પ્રશ્નો , મુક્ત જવાબી પ્રશ્નો દ્વારા શિક્ષક વર્ગખંડને છાત અને અધ્યાત અધ્યાપનને દ્વિવી બનાવી શકે , 
TIM TLM બે શાક દ્વારા નિર્દાર્શત થતું સાધન છે જેનાથી શૈક્ષણિક મુદ્દો સમજવામાં સરળતા રહે જયારે LM એ બાળકો દ્વારા થતી પ્રવૃત્તિમાં વપરાતા સાધનો છે જે મધ્યયન અધ્યાપનને સહારારૂપ હોય અહી LM નો ઉપયોગ ઇચ્છનીય છે . 
વર્ગખંડ અવલોકન દર્શમયાન શાર્કામત્ર જો કોઇ એકન પૂર્ણ કરે કે કોઇ શૈક્ષણિક મુદ્દો પૂર્ણ કરે ખળે તે કોઇ અધ્યયન નિર્ધાને આધારિત હોય તો છેલ્લી પ મિનિટના મૂલ્યાંકનમાં ( બેડકાં , ખાલીમ્યા , સાચા ખોટા ગેરે દ્વારા ) રચનાત્મક મૂલ્યાંકન પત્રક બમાં બાળક દિટા ર્માિદની નોંધ ૫ , × કે ? || કિયાની તે સ્વતીય છે .
દૈનિક નોંધપોથીમાં પણ શિક્ષક મિત્રને અધ્યયન નિર્યાત ક્રમાંકની નોંધ કરવી , પાઠ તવા ૫ બીજો કરો " પ્રજ્ઞા નોંધપોથીમાં સમુહકા જ એમ માત્ર એવું ન લખતા કઈ મા દો . તે લખવું . 
રોજનીશી / દૈનિક નોંધપોથી રોજ લખવી ખો આચાર્ય પાસે સહી કરાવવી , દૈનિક નોંધપોથીમાં એક દિવસ એડવાન્સમાં આયોજન કરવું મુદ્દાની નોંધ કરવી નહી કે “ પા " dd min મત ઉપયોગમાં લેવાનાર TLM અને LM ની નોંધ કરવી , શૈક્ષણિક લખતા શાક શું કરાવશે તેની ટ્રકોનોધ લખવી , ‘ 
તારાને અંતે મૂલ્યાંકન બાદ શિક્ષક સમગ્ર તાસમાં શીખવેલી બાબતોનો સારાંશ કહે , તેનું દ્દઢીકરણ કરાવે તે ઇચ્છનીય છે . તેવી જ રીતે તાસની શરૂખમાં આજે આપણે શું શીખીશું ? એ બાબતની ચર્ચા કરે તે જરૂરી છે . 
આચાર્યની રોજનીશીમાં અઠવાડીયે બે તાસ અવલોકનના હોય તે ઈચ્છનીય છે . 
રચનાત્મક વ્યાંકા પત્રક A માં એકી બેઠકે , સત્રના અંતે ન ભરતાં નિયમિત આકલન થવું જોઇએ . તેમા મૂલ્યાંકન માટે પસંદ કરેલી અધ્યયન નિષ્પતિઓના ક્રમાંક લખવા થા તે પત્રની ઉપર જે તે અનુક્રમે આવતી અધ્યયન નિતિઓની યાદી મૂવી . 
એક શાળાએ ગુણોત્સવ ૨.૭ ના રીપોર્ટ કાર્ડને આધારે પોતાની શાળાનું બેઝ લાઇન એસેસમેન્ટ તૈયાર કરવું , જેમાં શૈક્ષણિક , શૈક્ષણિક અને ભૌતિક બાબતો આવરી લેવી , તથા દરેક બાબતોના લક્ષ્યાંકો કઇ રીતે પૂરા કરશે તે માટેના પ્રયત્નો અને તે માટે લાગતો સમય તથા ખર્ચની નોંધ લખવી . 
આ બેક ( લાન એસેસમેન્ટ શાળાના આચા
. તા . ૨૪/૨૦૧૮ નો ધો . ૩ થી ૫ માટેની તારા પતિનો પરિપત્ર તા . ૦૬/૧૦/૨૦૧૮ નો ધો ૩ થી ૫ માટેની વિષય શિક્ષક અને તાસ પદ્ધતિની માર્ગર્શિકાનો પરિપત્ર O તા . ૨૬/૧૧/૨૦૧૮ નો ધો . ૬ થી ૮ માટેની તાસ પર્દા અંગેનો પરિપત્ર તા . ૦૨/૦૫/૨૧ નો ધો . ૧ થી ૫ ના વિષય શિક્ષક અને તાસ પદ્ધતિ અમલીકરણની માર્ગદર્શક સૂચનાનો પરિપત્ર ધ્યાને લેવો . .... 4 . O O O O O . આ બેઝ લાઇન એસેસમેન્ટને આધારે શાળા વિકાસ યોજના તૈયાર કરવી તથા તેનું અમલીકરણ કરવું . ઘોરણ ૧ થી ૫ ની શાળામાં ૪ કે તેથી વધુ શિક્ષકો હોય ત્યા ફરઝ્યાત તાસ પદ્ધતિ અને વિષય શિક્ષક પદ્ધતિની અમલવારી કરવી . સમયપત્રક બાળક જોઇ શકે તેવી રીતે વર્ગખંડમાં લગાવવા તથા સમગ્ર શાળાનું સંકલિત સમાપત્રક આચાર્યશ્રીની નોફીસમાં રાખવું . સંદર્ભ માટે . 

ભૌતિક બાબતો 
પાણીના ટાંકાની સફાઇ (ાત્રમાં એક વખત ઈરાનીય)
Fire Extinguisher મોક ડ્રીલ વિડીયો દર વર્ષે એક વખત . જો Expire Date હોય તો ફરી ભરાવવો , 
પ્રાથમિક સારવાર પેટીમાં Expiry Date Fા ન રાખશો . 
દરેક રૂમમાં ઓછામાં ઓછા ત્રણ પંખા અને બે ટ્યુબલાઇટ ચાલુ કંડીશનમાં , સ્વીચબોર્ડ તૂટેલું ન હોય , વાયો લટકતા ન હોરા , ELCB સાથેનું વાયરીંગ હોય તે ઈચ્છનીય છે . ગંભી૨ રોગ જેવા કે , હીપેટાઇટીસ , જુવેનાઇલ , ડારાર્બીટીસ , એઇડ્સ , થેલેસેમીયા મેજર , કીડની કે હા સંબંધિત 
ગંભીર બીમારી ધરાવતા બાળકોની યાદી વર્ગીશાક તેમજ આચાર્યશ્રી પાસે હોવી ઇચ્છનીય છે . 
શાળાનો નકશો . આપ વ્યવસ્થાપનના ભાગરૂપે બાળકો જોઇ શકે તેવી જગ્યાએ લગાવવો 
ટ્રાન્સપોર્ટેશન કે CCTV ની સુવિધાઓ હોય તો નિયમાનુસાર ચાલુ રાખવી , 

સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ 
પ્રાર્થના સભાનું સંચાલન બાળકો દ્વારા થાય , કુમાર કન્યાની સમાગીદારીતા હોય , વિવધ વાત્રોનો ઉપયોગ સાથે હોય , તે ઇચ્છનીય છે . 
ઘડીયાગાન , પ્રશ્નોતરી , દિન - વિશેષ , ગુરૂવાણી વગેરે જેવી પ્રવૃત્તિનો સમાવેશ કરી શકાય . પરંતુ આક કરવામાં આ તિરથી વધુ સમય ન લેવો જોઇ - એ . 
રામહાટ , આજનું ગુલાબ , આજનો દિપક , અક્ષયપાત્ર , ખોપાપાયા વગેરે જેવી મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ કરાવવી જોઇએ જેમાં એક પ્રવૃત્તિ દીઠ એક માર્ક છે . 
અઠવાડીએ બાલસભામાં એક કાતરા તથા સમય પત્રક મુજબના શારીરિક શિક્ષણના તાસમાં યોગ / વ્યાયામ / કસરત કરાવી શકાય . 

ખેલ મહાકુંભના માર્કસ 
૫ માર્કશ રાજય કક્ષાએ ૧ ૨ મતમાં કે જિલ્લા કાને એક્ઝી વધુ રમતમાં 
૪ માર્કસ જિલ્લા કક્ષાએ ૧ ૨ મતમાં કે તાલુકા કક્ષાએ એક્શી વધુ મતમાં 
૩ માર્કશ તાલુકા કક્ષાએ ૧ માં કે ક્લસ્ટર કક્ષાએ એકથી વધુ મતમાં
૨ માર્કશ કલસ્ટર કક્ષાએ ૧ થી વધુ 
મતમાં 
૧ માર્ક  કલસ્ટર કક્ષાાઓ ૧ માં 

રમત - વ્યાયામમાં કન્યાની સમાગીદારીતા આવક 
ગણિત - વિજ્ઞાન પ્રદર્શનના માર્કસ પણ ખેલ મહાકુંભની જેમ જ ગણતરીમાં લેવાય છે . 
વૃક્ષારોપણ , કીચન ગાર્ડન , વેસ્ટ વોટર મેનેજમેન્ટ , બાયો ડીગ્રેડેબલ , નોન બાયોડીગ્રેડેબલ ચરાના નિકાલની અલગ વ્યવસ્થા વગેરેને પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિમાં ગણવામાં આવે છે . 
અલગ - અલગ ધોરણોમાં અલગ અલગ વિષયને અનુરૂપ શૈર્ઘાણક મુલાકાતમાં ૧૦ મુલાકાતના ૫ તથા ૩ મુલાકાતના ૧ ગુણ આપવામાં આવે છે . 
ધોરણ ૮ ના કુલ વિદ્યાર્થીઓના ૨૦ ટકા NMMS ની પરીક્ષા આપે અને તેની હોલ ટિકીટ બતાવી શકે તો ૫ માર્કગ , જે પરીક્ષામાં બેસેલા કુલ વિદ્યાર્થીઓના ૨૦ ટકા વિઘાર્થીઓ રાજયના મેરીટમાં આવે તો પ માર્કરા મળે છે . 
એ જ રીતે ધોરણ મા PSE પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાના માર્કન્સ છે . 
ઘોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓના ૨૦ ટકા કે તેથી વધુ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્રની પરીક્ષામાં બેબ્સે તો તેમની હોલ ટિકીટને આધારે ૫ માર્ક મળે . 

સંસાધનો અને તેનો ઉપયોગ
શિક્ષકો વર્ષ દર્શમયાન ૧૦ પુસ્તકો તથા બાળકો ૫ પુસ્તકો વાંચે અને તેના વિશે બોલી શકે તે ઇચ્છનીય છે . . 
શિક્ષકો અને વિદ્યાર્થીઓ QR કોડ , G- શાળા , વર્ચ્યુઅલ કલાસરૂમ , DIKSHA , સ્માર્ટ ક્લાસરૂમ ( જો હોય તો ) નો ઉપયોગ જાણે તે ઇચ્છનીય છે . 
મધ્યાહન ભોજનમાં નિામત બધા વિદ્યાર્થીઓ બેસે તથા શિક્ષકો ભોજન ગુણવત્તા ચકાસે અને તે બદલ ટેસ્ટીંગ રજીસ્ટમાં સહી કરે તે ઇચ્છનીય છે . 
સૌચાલયમાં પાણી હોવું જરૂરી છે . સ્વાચ્છ હોવું જરૂરી છે , હાથ ઘોવા સાબુ હોવો જરૂરી છે . 
પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ હોવુ જોઇએ . નળ સુધી દરેક બાળક પહોંચી શકે તે જરૂરી છે . 
બાળકોના વાળ , નખની સફાઇ – કપાઇનું ચેકીંગ પ્રાર્થના પૂરી થયે સ્વયંસેવી વિદ્યાર્થીઓ દ્વારા થવું જોઇએ . 
બાળ - રાંસની ચા અને તેની અમલવારી જરૂરી છે .