Gujarat Marriage Permission Certificate Online @ www.digitalgujarat.gov.in

 
Gujarat Marriage Permission Certificate Online @ www.digitalgujarat.gov.in | Step by Step Guide line for fill up the form Online of marriage ceremony permission 

marriage permission
marriage permission in gujarat
marriage permission online
marriage permission in ahmedabad
marriage permission in lockdown
marriage permission during lockdown
marriage anniversary wishes
marriage wishes

પ્રથમ તમારુ અરજી કરનારનું વેલીડ આઈડી કાર્ડ જેવુ કે ચૂંટણી કાર્ડ , આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ અથવા અન્યકોઈપણ એક માન્ય ડોક્યુમેન્ટ સાથે રાખો... અને બીજું લગ્ન પ્રસંગ માટે લગ્નની કંકોત્રી, તમે કોઈ પાર્ટી પ્લોટ , મેરેજ હોલ , કોઈ ટ્રસ્ટની વાડી , હોટલ કે અન્ય સ્થળ કે જયાં પ્રસંગનું આયોજન કરેલ છે તે સ્થળ બુકીગનાં આધાર પુરાવા હોય તેનો ફોટો પાડીને તૈયાર કરી રાખવો. (ફોટો એ jpeg , jpe , jpg , pdf ફોરમેટમાં અને ૨ MB થી ઓછી સાઈઝમાં સ્કેન કરી તમારા ડેસ્કટોપ પર સેવ કરીને રાખો . )

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ :
1. સૌ પ્રથમ Digital Gujarat Portal ની  ઓફિશિયલ વેબસાઈટ https://www.digitalgujarat.gov.in વેબસાઈટ ઓપન કરો ( First of all open website https://www.digitalgujarat.gov.in on digital Gujarat portal )

2. હવે જો તમોએ અગાઉ કોઈ ગુજરાત સરકારની કોઈ સર્વિસ માટે Digital Gujarat Portal પર રજિસ્ટ્રેશન કરાવેલ હોય તો તમારા આઈ ડી પાસવર્ડથી ડાયરેકટ લોગીન થઈ શકો છો. ( if you are already registered for any service of government of gujarat on digital gujarat portal you have to direct login with your registered id and password )

3. અને જો તમો પ્રથમ વાર જ પોર્ટલનો ઉપયોગ કરી રહયા હોવ તો https://www.digitalgujarat.gov.in વેબસાઈટમાં New Registration Option ( Citizen ) સિલેકટ કરો . ( If you are using digital gujarat portal first time than select on New Registration Option ( Citizen ) in the website https://www.digitalgujarat.gov.in ) ) નવા રજિસ્ટ્રેશન માટે અહી કલીક કરો .


4. Click For New Registration ( Citizen ) ( Click here for new Regisration ) ઉપરોકત બટન પર કિલક કરતા એક રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે તેમાં રહેલ જરૂરી વિગતો જેવી કે તમારી જન્મ તારીખ , મોબાઈલ નંબર વગેરે ભરી એક પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે.

5. પાસવર્ડ ઓછામાં ઓછો ૬ આંકનો આલ્ફાન્યૂમેરીક હોવો જોઈએ . ( Clicking on the above button will open a new registration form fill up the required details like your birthday , mobile no and create a password ) ( password should be alphanumeric with minimum six digits ) Save ત્યારબાદ સેવ બટન પર કિલક કરવાનુ રહેશે . ( Than after click on save button ) . 

6. ત્યારબાદ તમારે તમારા લોગીન આઈડી ( તમારુ યુઝર નેમ રજિસ્ટર્ડ મેઈલ આઈડી અથવા રજિસ્ટ્રર્ડ મોબાઈલ નંબર ) અને પાસવર્ડ નો ઉપયોગ કરી રજિસ્ટર યુઝર માં જઈને લોગીન થવાનું રહેશે ( than after in the Registered User you have to login with your registered id ( Your user name is your registered email id or registered mobile no ) and password

Online Registration of Marriage and function Permission



marriage permission, marriage permission in gujarat, marriage permission online, marriage permission in ahmedabad, marriage permission in lockdown, marriage permission during lockdown, marriage anniversary wishes, marriage wishes
Previous Post Next Post