જો SIR નું FORM કોઈપણ કારણસર મળ્યું ન હોય તો…ઘરેથી જ voters.eci.gov.in પર
ઑનલાઈન ફોર્મ સહેલાઈથી ભરી શકાય છે. નીચે તેની સંપૂર્ણ સરળ અને સ્ટેપ - વાઈઝ પ્રક્રિયા આપેલ છે:
![]() |
| Online Application Form SIR |
🔹 સ્ટેપ–વાઈઝ ઑનલાઈન પ્રક્રિયા
1. તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં Google Chrome ખુલ્લું કરીને voters.eci.gov.in સર્ચ કરવું.
2. “Voters Registration - Election Commission of India” એવું બીજા નંબરનું ઓપ્શન દેખાશે - તેને OPEN કરવું.
3. હવે Election Commission of India ની સત્તાવાર વેબસાઇટ ખુલશે. નીચે સ્ક્રોલ કરવાથી *સર્વિસેસી વિભાગ દેખાશે.
4. અહીં બે વિકલ્પો દેખાશે: ✔ Green Color → *“Fill Enumeration Form”* - પર ક્લિક કરવું.
5. હવે Voter’s Service Portal નું પેજ ખુલશે.
6. અહીં Sign-up કરો:
- મોબાઈલ નંબર
- ઇમેઇલ ID
- Captcha ભરીને Sign-up કરવું.
7. ત્યાર બાદ ફરી તમારો મોબાઈલ નંબર નાખશો → OTP આવશે → OTP નાખતાં જ Login થઈ જશો.
8. Login થયા પછી હોમ પેજ પર જઈને ફરી *Fill Enumeration Form પર ક્લિક કરવું.
9. હવે “SIR 2026 – Online Form Submission by Elector” દેખાશે.
10. અહીં State અને Voter ID Number નાખીને in Search કરવું.
11. તમારી સંપૂર્ણ વિગતો અહીં દેખાશે.
12. હવે ફરી તમારો મોબાઈલ નંબર નાખવો → Send OTP → OTP નાખીને Verify કરવું.
13. હવે "Select One Category” દેખાશે - જેમાં તમારી યોગ્ય કેટેગરી પસંદ કરવી.
🔹 2002ની મતદાર યાદી મુજબ વિગતો ભરવાની પ્રક્રિયા
14. હવે 2002ની યાદી મુજબ માહિતી ભરવાની રહેશે. *(આ માહિતી તમે જાતે યાદીમાં શોધવાની રહેશે)*
15. 2002ની યાદી ZIP File રૂપે Main Page પરથી ડાઉનલોડ થશે.
16. ZIP File → MyFiles માં જઈ Extract કરશો → ફાઇલ PDF માં ખુલશે.
17. 2002ની યાદીમાંથી યોગ્ય માહિતી ફોર્મમાં ભરી → Relation પસંદ કરો → Search કરો.
18. સંબંધીની માહિતી નીચે દેખાશે → તેના નીચેના Box માં Tick કરીને Continue કરો.
19. હવે ફોર્મ ખુલશે — જેમાં તમારી
- જન્મતારીખ
- આધાર નંબર
- અન્ય જરૂરી વિગતો ભરવાની રહેશે.
20. તમારો 2 MB સુધીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો Upload કરવો.
21. નીચે Submit પર ક્લિક કરવું.
22. Submit પછી Aadhaar Verification આવશે → આધાર નંબર નાખવો → Get OTP→ OTP નાખવો.
23. નીચે Terms & Conditions માં Tick કરવું.
24. છેલ્લે ફરી Submit કરી દેવું.
Important Links 🖇️
| Purpose | Link For Download |
|---|---|
| ✅ SIR Form Online ભરવાની માર્ગદર્શિકા PDF જુઓ | અહીં ક્લિક કરો |
| ✅ તમારું SIR Form Online ભરવા માટે | અહીં ક્લિક કરો |
🪀 WhatsApp પર Follow કરો |
અહીં ક્લિક કરો |
➤ Telegram Channel માં જોડાવા માટે |
અહીં ક્લિક કરો |
🚀 Facebook પર Follow કરો |
અહીં ક્લિક કરો |
🔹 Acknowledgment
ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમને નીચેનો સંદેશ દેખાશે:
“Your Enumeration Form has been submitted successfully.”જો તમને આ પોસ્ટ ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો તમારા બીજા મિત્રો, પરિવાર, કુટુંબ, સબંધીઓને પણ મોકલજો... 👍
