શાળામાં લખી શકાય તેવા સુવિચાર | Best Gujarati Suvichar Super Collection

Best Gujarati Suvichar Super Collection For Text Massage, Image, GIF And PDF

શાળામાં લખી શકાય તેવા સુવિચાર

માતાનું હૃદય બાળકની પાઠશાળા છે.

જે ખોટું શીખવતી નથી તે માતા.

સાચી ગુરુ સેવા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય.

જે પોતાના જ્ઞાનને આચરણમાં મૂકે છે, તે જ બુદ્ધિમાન છે.

વિશ્વાસ એ પ્રેમની પ્રથમ સીડી છે.

જાતને બદલશો,.. તો આખું જગત બદલાઈ જશે.

માનવીનો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.

જેને હારવાનો ડર છે,.. તેની હાર નિશ્ચિત છે.

સંસ્કારો ક્યારેય છોડવા ન જોઈએ.

ધીરજ એ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ હંમેશા મીઠા છે.

જો તમારે કામ સારું જ કરવું હોય,.. તો તેને તમે જાતે જ કરો.

અઘરું કામ આવતી કાલે નહીં,.. આજે જ શરૂ કરો.

હાથમાંથી જે છટકી ગયું છે,.. તેના ઉપર અફસોસ ન કરો.

પુસ્તકાલયો એટલે જ્ઞાનની ગંગોતરી

મહેનતથી સફળતા મળે છે,.. વિચારોથી નહીં !

વાંચન ઉદાસ મનને તાજગી આપવાનું કામ કરે છે.

પહેલું ભણતર એ જ છે,.. સભ્યતાથી બોલતા શીખવું.

સાજા થવાની ઈચ્છા કરવી એ પણ એક ઉત્તમ ઔષધિ છે.

સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે.

પ્રાર્થના એટલે પાપ ધોવાનું માન સરોવર.

સાચી વાત બધાને કડવી લાગે છે.

પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.

સફળતાની કિંમત મનની એકાગ્રતા છે.

કાર્યરત રહેવું એ જ પ્રાર્થના છે.

ખરેખર પરિશ્રમ એ જ જીવનમાં સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે.

માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો ક્ષત્રુ છે. 

માતા - પિતા અને ગુરુને વંદન કરો.

દાનત ખોટી હોય તો,.. આખરે ખોટ જાય.

Best Gujarati Suvichar Super Collection For Text Massage, Image, GIF And PDF

  • Gujarati suvichar for students
  • Gujarati suvichar for success
  • Gujarati suvichar suprabhat
  • Gujarati suvichar Gujarati
  • Gujarati Suvichar PDF
  • Gujarati suvichar On Life
  • Suvichar in Gujarati text
  • Suvichar Gujarati ma
  • Suvichar in Gujarati 2021
  • Gujarati suvichar most
  • Bhagavad Gita in Gujarati Suvichar
  • Mahabharat suvichar Gujarati
Previous Post Next Post