Search Suggest

National Handloom Day Celebration Gujarat

તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના રોજ Handloom Day ની ઉજવણી બાબત . Handloom Day Celebration Gujarat

સંદર્ભ : 1. Gujarat State Handloom & Handicrafts Development Corporation Limited નો પત્ર 2. નોધ પર માન . એસ.પી.ડી શ્રીની મળેલ મંજુરી . શ્રીમાન , 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે Gujarat State Handloom & Handicrafts Development Corporation Limited દ્રારા તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના રોજ Handloom Day ની ઉજવણીના ભાગરૂપે Commissioner of cotage & Rural Industry 

વિભાગ દ્રારા સેકન્ડરી સ્તરના વિદ્યાર્થીઓ માટે તા .૦૭ / ૦૮ / ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ કલાક દરમ્યાન લાઇવ વર્કશોપ નું યુ - ટયુબના માધ્યમથી આયોજન કરેલ છે . 

ઉકત ઓનલાઇન યુ - ટયુબ કાર્યક્રમમાં ધો ૯ થી ૧૨ ના જે વિદ્યાર્થીઓ પાસે ડીવાઇસ છે તેવા વોકેશનલ વિષય પસંદ કરેલ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ માધ્યમિક કક્ષાની કેજીબીવીની બાળાઓને પણ આ કાર્યક્રમમાં જોડવા માટે આપની કક્ષાએથી જરૂરી સૂચના સંલગ્ન શાળાઓને પાઠવશો...

તેમજ ઓનલાઇન જોડાનાર વિદ્યાર્થીઓને વીવીંગ એકટીવીટી કરાવવાની હોવાથી વિદ્યાર્થીઓએ સાદો કાગળ , કલર , ફુટપટ્ટી અને પેન્સિલ જેવી વસ્તુઓ સાથે રાખવા સૂચવેલ છે તે મુજબ આપની કક્ષાએથી સંલગ્નને સૂચના પાઠવશો .

Dear Ma'am / Sir , Please click on following link to join the program on occasion of Handloom Day , , 

( હેન્ડલૂમ ડે , 7 ઓગસ્ટ 2021 ના પ્રસંગે કાર્યક્રમમાં જોડાવા માટે કૃપા કરીને નીચેની લિંક પર ક્લિક કરો ) 

Link -  https://youtu.be/6Fpl_Cr9_fU

Date - 7th August 2021 . 

Time - 12 noon to 1 pm . 

Live જોવા માટે YouTube લિંક માટે અહીં ક્લિક કરો

👇👇👇

Regarding the celebration of Handloom Day on 08/09/2021.  Reference: 1. Letter from Gujarat State Handloom & Handicrafts Development Corporation Limited 2. Respect to note. 

 Approval obtained from SPD Shri.  Mr., regarding the above subject and reference, to state that as part of the celebration of Handloom Day by Gujarat State Handloom & Handicrafts Development Corporation Limited on 05/09/2021, by the Commissioner of Cotage & Rural Industry  A live workshop has been organized on YouTube on 2021 from 12.00 noon to 1.00 pm through YouTube.  

In the above online YouTube program, students of Std. 9 to 12 who have a device, students of vocational subject selected schools as well as KGBV children of secondary level will also send necessary instructions from your level to the affiliated schools to join the program.  Instruct the affiliate from your level as per the instructions to keep with things like paper, color, footer and pencil.

Handloom Day Celebration Gujarat