🌿
5 સપ્ટેમ્બર,શિક્ષક દિન
શિક્ષણ અને શિક્ષક માટે ગૌરવનો દિવસ
🔸શિક્ષકની સૌથી મોટી વિશેષતાએ છે કે,આપણને જાતે ભણવાનું શીખવાડે છે.તેઓ જીવનનું પાયાનું જ્ઞાન અને વિજ્ઞાનનો પાયો નાખે છે.
🔸જીવન ઈશ્વર આપે છે પણ જીવતા તો શિક્ષક જ શીખવે છે.
🔸શિક્ષક એટલે,જે બંધ મગજને પ્રજ્વલિત કરી દે,અજ્ઞાનતાને પ્રતિભાના સૂર્યમાં તબદીલ કરે.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ,દાર્શનિક અને આજીવન શિક્ષક એવા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિને સાદર નમન...!
તમામ ગુરુજનોને સાદર વંદન...
શિક્ષકત્વ કરતાં અને તેનાથી મોટું સદભાગ્ય દુનિયામાં બીજું કયું હોઈ શકે ખરું ?
ઈશ્વરે આપણને ભલે સરહદ પર જીવ આપવાની તક નથી આપી પરંતુ તેની સામે વર્ગમાં બેઠેલા લાખો બાળકો (ભવિષ્યના સૈનિકો) માટે પોતાનો જીવ રેડીને ભણાવી શકીએ અને શ્રેષ્ટ ભારતનો દેશભક્ત ઈમાનદાર નાગરિક બનાવી શકીએ એવી તક ચોક્કસ આપી છે,, આપણે એમાં સફળ થઈ જઈએ તો આપણું જીવન સફળ..!!
આપની ભીતરના શિક્ષકત્વને મારા વંદન..🙏🏻🙏🏻
"એક પુસ્તક, એક પેન, એક બાળક, અને એક શિક્ષક સમગ્ર સૃષ્ટિ બદલવાનુ સામર્થ્ય ધરાવે છે."
સૌ મિત્રોને શિક્ષક દિવસની શુભકામનાઓ.
"HAPPY TEACHERS DAY"
-----------------------------
વ્હાલા શિક્ષક બંધુઓ,
આજના શિક્ષક દિન નિમિતે આપ સૌ મિત્રો ને શુભકાનાઓ પાઠવું છું.સાથે સાથે આપના માં રહેલાં જ્ઞાન રૂપી ગુરુત્વને વંદન કરૂં છું. આવનારા દિવસોમાં સૌ ગુરૂજનોને માં સરસ્વતી અપાર શક્તિ પ્રદાન કરે તેમ જ તમારા જ્ઞાનમાં વધારો કરે માટે પ્રાર્થના સહ પુનઃ શુભેચ્છાઓ પાઠવું છું.
જય શિક્ષક....જય જય ગરવી ગુજરાત.... ભારત માતા કી જય...🙏🙏🙏🙏🙏
-----------------------------
They Guide Us......
They Support Us.......
They Inspire Us....
They Teach Us.....
Today is the day to thanks then and say
Happy Teacher's Day
રાષ્ટ્રની ઉત્તમ સેવા કરી રહેલા સંનિષ્ઠ ગુરુજનોના ગૌરવશાળી,શાશ્વત અને સત્વશીલ શિક્ષત્વને વંદન
શિક્ષક દિવસની શુભકામનાઓ
શુભ સવાર
આપનો દિવસ મંગલમય રહે
0 Comments