SMART ATTENDANCE
શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એક નવીતમ SMART ATTENDANCE વિકસાવવામાં આવેલ છે જેના દ્વારા શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી સરળતાથી ભરી શકાય છે તદઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોએ લીધેલ મધ્યાહન ભોજન(Mid-Day Meal)ની એન્ટ્રી પણ સરળતાથી થઇ શકે છે. તા.30-06-2022ના રોજ થી સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તમામ શાળાઓ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે SMART ATTENDANCE કાર્યરત કરવામાં આવેલ છે તો હવે પછીથી તમામ શાળામાં આ SMART ATTENDANCEનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશો.
નીચે આપેલ લીંક દ્વારા આપ SMART ATTENDANCE શરુ કરી શકો છો.
👉 પગાર બાંધણી ની ચકાસણી 12-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
A unique, interactive, and fun conversational quizzing platform
We bring you the power of conversational AI in education! ConveGenius is India's best conversational platform for learning.
We have weekly educational quizzes for you in a fun, conversational format. ConveGenius is an app that helps mould every student into a star!
Why ConveGenius?
PRACTICE, WATCH, LEARN
ConveGenius's AI-based chatbot provides weekly quizzes for you based on your very own classroom schedule! We have partnered with your State to provide you with highly relevant quizzes and remedial videos.
LEARN IN YOUR LANGUAGE
ConveGenius talks to you in your languages like a teacher, parent, or friend.
LEARN AT YOUR PACE
ConveGenius sends you 3 quizzes weekly so that you have the time and energy to learn at your own pace without being overwhelmed.
We cover all major subjects in YOUR BOARD:
Mathematics
English
Science
Hindi
Physics
Chemistry
Biology
There’s no better time to get started. Download the app now!