ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું અધિકૃત શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ માટે આ કેલેન્ડર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે Education Loan for Study Abroad, Scholarship Opportunities, Student Visa Guidance, અને Online Degree Programs જેવા અગત્યના Academic Planning માટે મદદરૂપ થાય છે.
 |
GSEB Academic Calendar 2025-26 |
શૈક્ષણિક સત્ર અને વેકેશનની વિગતો
સત્ર / વેકેશન |
તારીખ |
કુલ દિવસ |
પ્રથમ સત્ર |
09/06/2025 થી 15/10/2025 |
105 દિવસ |
દિવાળી વેકેશન |
16/10/2025 થી 05/11/2025 |
21 દિવસ |
બીજું સત્ર |
06/11/2025 થી 03/05/2026 |
144 દિવસ |
ઉનાળુ વેકેશન |
04/05/2026 થી 07/06/2026 |
35 દિવસ |
નવું સત્ર |
શિક્ષણિક વર્ષ 2026-27 |
તારીખ : 08/06/2026 થી શરૂ... |
રજાઓની વિગત
રજાનો પ્રકાર |
દિવસ |
દિવાળી વેકેશન |
21 |
ઉનાળુ વેકેશન |
35 |
જાહેર રજાઓ |
15 |
સ્થાનિક રજાઓ |
09 |
કુલ |
80 દિવસ |
પ્રથમ સત્રના માસવાર કાર્ય દિવસ
માસ |
કાર્યદિવસ |
જૂન-25 |
19 |
જુલાઈ-25 |
27 |
ઑગસ્ટ-25 |
22 |
સપ્ટેમ્બર-25 |
25 |
ઑક્ટોબર-25 |
12 |
કુલ દિવસ |
105 |
બીજા સત્રના માસવાર કાર્ય દિવસ
માસ |
કાર્યદિવસ |
નવેમ્બર-25 |
21 |
ડિસેમ્બર-25 |
26 |
જાન્યુઆરી-26 |
25 |
ફેબ્રુઆરી-26 |
24 |
માર્ચ-26 |
22 |
એપ્રિલ-26 |
24 |
મે-26 |
02 |
કુલ દિવસ |
144 |
અગત્યની લિંક્સ 🖇️
મુખ્ય મુદ્દાઓ
- શૈક્ષણિક વર્ષ 2025-26 માં કુલ 249 કાર્યદિવસ રહેશે.
- સ્થાનિક રજાઓ 9, જાહેર રજાઓ 15 દિવસની રહેશે.
- દિવાળી અને ઉનાળુ વેકેશન મળીને કુલ 56 દિવસ રહેશે.
- Education Loan for International Students વિશે વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ મુલાકાત લો.
- Scholarships for Study Abroad માટે અત્યારે ઉપલબ્ધ વિકલ્પો તપાસો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ કેલેન્ડર અભ્યાસક્રમની તૈયારી, પરીક્ષા આયોજન, તેમજ Distance Learning Programs અને Online Courses માટેના પ્લાનિંગમાં મદદરૂપ છે. વધુ માહિતી માટે અધિકૃત પોર્ટલ પર મુલાકાત લો.