Breaking News

❤️

ધોરણ 10 અને 12 ના ગુમ થયેલા માર્કશીટ/પ્રમાણપત્ર માટે Duplicate Apply Online | CBSE, GSEB & Other Boards

·

ધોરણ 10 અને 12 ના ગુમ થયેલા / તૂટેલા માર્કશીટ-સર્ટિફિકેટની ઓનલાઇન ડુપ્લિકેટ અરજી — સંપૂર્ણ માર્ગદર્શિકા

Update: આ પોસ્ટ CBSE, GSEB અને અન્ય State Boards ના સત્તાવાર સ્ત્રોત આધારે તૈયાર કરેલ છે. તમારા બોર્ડની official website પરથી હંમેશા ચકાસો.


Duplicate Marksheet Apply Online | CBSE, GSEB & Other Boards
Duplicate Marksheet Apply Online | CBSE, GSEB & Other Boards

Duplicate Mark sheet ક્યારે જોઈએ?

  • મૂળ માર્કશીટ ગુમ થઈ ગઈ હોય
  • પાણી / આગ / દુર્ઘટના થકી દસ્તાવેજ નાશ પામ્યો હોય
  • દસ્તાવેજ ફાટી ગયો હોય અને વાંચવા લાયક ન હોય
  • Job / College Admission માટે duplicateની જરૂર હોય

જરૂરી Documents

  1. FIR / General Diary (Police Report)
  2. Identity Proof (Aadhaar / PAN / Voter ID)
  3. Application Form (Online / Offline)
  4. Exam Details (Year, Seat/Roll No., School Code)
  5. Affidavit (ક્યારેક જરૂરી)
  6. Application Fee

Available Boards for Online Duplicate Marksheet

Board Name / બોર્ડનું નામ Class Online Facility Official Link
GSEB (Gujarat Board) 10 (SSC), 12 (HSC) ✅ Available gsebeservice.com
CBSE 10 & 12 ✅ Available (DigiLocker + DADS) cbse.gov.in
Maharashtra Board (MSBSHSE) 10 (SSC), 12 (HSC) ✅ Available mahahsscboard.in
UP Board (Uttar Pradesh) 10 & 12 ✅ Available upmsp.edu.in
Bihar Board (BSEB) 10 & 12 ✅ Available biharboardonline.bihar.gov.in
Tamil Nadu Board 10 & 12 ✅ Available dge.tn.gov.in

Processing Time (Board-wise)

BoardProcessing Time
CBSE15–30 Days
GSEB10–20 Days
Maharashtra Board20–30 Days
UP Board15–25 Days

Application Fee (Approx)

BoardFee
CBSE₹250–₹500 (Depends on Year)
GSEB₹50–₹100
Maharashtra Board₹200–₹400
UP Board₹100–₹200

Affidavit & FIR Sample

📥 Download Affidavit Sample (PDF)

📥 Download FIR Sample (PDF)


Helpline Numbers

CBSE Helpline: 1800-11-8002 | info.cbse@gov.in

GSEB Helpline: 079-23220538


FAQ

Q: શું મૂળ દસ્તાવેજ પાછું મળે?
A: નહીં, Duplicate જ મળે. મૂળ પાછું મળતું નથી.

Q: Online અરજી ક્યાં Board માટે ઉપલબ્ધ છે?
A: CBSE, GSEB, Maharashtra, Bihar, UP, TN સહિત મોટાભાગના State Boards.


જો તમારી 10મી અથવા 12મીની માર્કશીટ ગુમ થઈ ગઈ હોય કે ફાટી ગઈ હોય તો Duplicate Marksheet Online કેવી રીતે મેળવવી તે વિશે સંપૂર્ણ માહિતી. CBSE, GSEB, Maharashtra, UP, Bihar સહિતના બોર્ડ માટે Online અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, ફી, સમયમર્યાદા અને Official Links અહીં વાંચો.

For U