ℍ𝕒𝕡𝕡𝕪 Ⓝⓔⓦ 🅈🄴🄰🅁 💖
*🙏નૂતન વર્ષાભિનંદન🙏**આજથી શરૂ થતું વિક્રમ સવંત 2079 નૂતન વર્ષ આપને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના !*
_નૂતન વર્ષ 2079 ના આપ સૌને મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને .... 👏👏_
...નૂતન વર્ષાભિનંદન, ... જય માતાજી
★ Ꮋᴀᴘᴘʏ Ɲᴇꪝ Yᴇᴀʀ ★
(人◕‿◕) *સાલ મુબારક* (•◡•)
નવા વર્ષના આપ સૌને વંદન,ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદનHappy New Yaar
વિક્રમ સંવત ૨૦૭૯નું આ નૂતન વર્ષ આપના અને આપના પરિવાર માટે ભક્તિમય,સુખમય,શાંતિમય,સ્વસ્થમય,મંગલમય અનેસફળ રહે તેવી ભગવાનને પ્રાર્થના સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ.... 🙏🏻🙏🏻
*નૂતન વર્ષાભિનંદન*
🚩🚩નવા વર્ષના રામ રામ👏👏
તારીખ:- ૨૬/૧૦/૨૦૨૨, બુધવાર વિક્રમ સંવત ૨૦૭૯ નું શરૂ થતું મંગલકારી નૂતન વર્ષ આપ, આપના સમગ્ર પરિવાર માટે શુભકારી, લાભ પ્રદાયક, આરોગ્યપ્રદ અને કલ્યાણકારી નીવડે એવી મંગલમય અભ્યર્થના.આપ, આપનો સમગ્ર પરિવાર....શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે પ્રસન્ન ચિત્ત, બૌધિક રીતે સમૃદ્ધ, સામાજિક રીતે સન્માનજનક સુમેળ ભર્યું સૌહાર્દપૂર્ણ, ભૌતિક રીતે ભરપૂર સંતોષદાયક નીવડે એવી પરબ્રહ્મ પરમાત્માને અંતઃકરણપૂર્વકની પ્રાર્થના...આ બધા સાથે ઈશ્વરે આપેલ અણમોલ મનુષ્ય અવતારનો ફેરો સાર્થક થાય એવી અમૂલ્ય આધ્યાત્મિક શક્તિના આપ વાહક બનો, પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ અવિરત વહ્યા કરે એવી હાર્દિક લાગણી સાથે નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ...શુભાસ્તે પન્થાનઃ .... નૂતન વર્ષાભિનંદન..
!! ॐ !!સર્વે સુખિનઃ સંતુસર્વે સંતુ નિરામયાસર્વે ભદ્રાણી પશ્યન્તુમા કશ્ચિદ દુખમાપ્નુંયાત...🪔 નવા વર્ષના રામ રામ 🪔ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી મારા અને મારા પરિવાર તરફ થી શુભકામના સાથે નવું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા.🎊 નૂતન વર્ષાભિનંદન 🎊
🙏 🎉🎉🌄 🎉🎉🪔🙏🏻
*નૂતન વર્ષાભિનંદન*
_આજથી શરૂ થતું વિક્રમ સંવતનું વર્ષ 2079 આપ સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ લાવે. આપના જીવનમાં વૈભવ, ઐશ્વર્ય લાવે. સૌનું નિરામય સ્વાસ્થ્ય રહે, તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપસૌને_
*નૂતન વર્ષાભિનંદન.*
🌹🍬🍬🍫🙏🏻🎉🎉
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...
🔅🌸🎊 *નૂતન વર્ષાભિનંદન*🎊🔅🌸
*🙏🏻!.ॐ.!🙏🏻*
*शुभं करोति कल्याणं*,
*आरोग्यं धन संपदाम्* |
*शत्रु बुद्धि विनाशाय*,
*दीप ज्योति नमोस्तुते* ||*નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને* *સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે*
*નૂતન વર્ષ આપને મંગલમય,સુખમય અને સમૃદ્ધિ પ્રદાન કરનારું રહે એવી પ્રભુને પ્રાર્થના..🙏*
*નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ*
*🪔નૂતન વર્ષાભિનંદન..💐💐*
*🌅Happy New Year*
સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી...આપને તથા આપના પરિવારને संवत २०७९ ના નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.આ નવા વર્ષ માં સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદ્ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...स्वस्त्यस्तुते कुशलमस्तु चिरायुरस्तुगोवाजिरस्तु धनधान्य समृद्धिरस्तु |ऐश्वर्यं अस्तु बलमस्तु रिपुक्षयोस्तुवंशे सदैव भवतां हरिभक्तिरस्तु ||🙏 Happy New Year 🙏
નૂતન વર્ષની ખીલતી નવી સવાર
આશાઓના દીપ પ્રગટે ફરી વાર,હામ હૈયે સ્વપ્નાંઓ કરવા સાકાર
શમણાંઓની ઝાંખી નીતરતી મ્હાય.સ્નેહ સંબંધોમાં નવ વ્હાલ સિંચાય
શુષ્ક સંબંધોમાં નવી ફોરમ રેલાય,ઉમંગ હૂદયમાં ઉમળકાભેર છલકાય
હિંમતની પુંજી આ વર્ષે બમણી થાય.જીવન પથ પર હો વિઘ્નો ભલે અપાર
હામ હૈયામાં ભરી ન ખૂટે સહેજ લગાર,પ્રેમ લાગણી સ્કુરે હર ઘટના અંતર દ્વાર
મતભેદોના ન રહે કો' લેશ ભીતર જવાળ,શ્રદ્ધા કેરા દીપ પ્રગટે ઠેર ઠેર અંતર દ્વાર
અંધશ્રદ્ધાના ન રહે કો' ચિહ્ન ભીતર મ્હાય.*_🎊નૂતન વર્ષાભિનંદન🎊_*