📝 બાળકોના ID Card 📝
👉🏼 ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી.
👉🏼 ફાઈલને ખોલવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવા.
👉🏼 ફાઈલ ની વિશેષતા એ છે કે બાળકોના ID Card ખુબ જ ઓછી મહેનતે તૈયાર થઇ જશે.
👉🏼 ફાઈલમાં ID Card માં બાળકોના ફોટા પણ ક્રમ બદલાતા આપમેળે બદલાઈ જશે. જે આપને શાળામાં તથા પ્રવાસમાં જતા બાળકો માટે ખાસ ઉપયોગી થશે.
👉🏼 ફાઈલ મોબાઇલમાં બિલકુલ ઓપન કરવી નહીં અને મોબાઇલમાં એડિટ કરવા પ્રયત્ન કરવો નહીં જો ફાઇલ ક્રેક થશે તો પરિણામ સાચું ન પણ મળે.
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટે ઉપયોગી લીંક
મહત્વપૂર્ણ લિંક
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટેની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ફાઈલને ખોલવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવા.
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટે ઉપયોગી લીંક
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટે ઉપયોગી લીંક
- ફાઈલમાં રહેલી વિગતોનો અભ્યાસ કરી જરૂરી વિગતો ભરવી.
- ફાઈલને ખોલવા માટે પાસવર્ડ તરીકે "1234" નાખવા.
- ફાઈલ ની વિશેષતા એ છે કે બાળકોના ID Card ખુબ જ ઓછી મહેનતે તૈયાર થઇ જશે.
- ફાઈલમાં ID Card માં બાળકોના ફોટા પણ ક્રમ બદલાતા આપમેળે બદલાઈ જશે. જે આપને શાળામાં તથા પ્રવાસમાં જતા બાળકો માટે ખાસ ઉપયોગી થશે.
- ફાઈલ મોબાઇલમાં બિલકુલ ઓપન કરવી નહીં અને મોબાઇલમાં એડિટ કરવા પ્રયત્ન કરવો નહીં જો ફાઇલ ક્રેક થશે તો પરિણામ સાચું ન પણ મળે.
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટે ઉપયોગી લીંક
પ્રાથમિક શાળામાં બાઈક બાળકોના આઈકાર્ડ બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને અમુક મિત્રોને અક્ષરમાં કામ કરવાની તમામ સૂત્રો ન આવડતા હોવાથી ઘણી બધી તકલીફો સજાતી હોય છે ને સારી ફાઈલો બનાવી શકાતી નથી માટે આવી ઉપયોગી ફાઈલોને પ્રાથમિક શાળાના શિક્ષકોની મદદરૂપ બને એવી જુદી જુદી ઉપયોગી અને કામ સરળ અને ફટાફટ અને સમયનો બચાવ થાય તેવી ઘણી બધી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે અમુક મિત્રો ગ્રુપમાં જોડાયેલા નથી માટે આવી ઉપયોગી માહિતી મેળવી શકતા નથી માટે તમારી આસપાસ જો કોઈ પ્રાથમિક શિક્ષક હોય તો તેમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો અને આવી ઉપયોગી માહિતી તમે મેળવી શકો છો અમુક સમયે બાળકોને પ્રવાસમાં લઈ જવાના થતા હોય છે ને આકાર ફરજિયાત પણે બનાવવાની સૂચના થતી હોય છે તેવા સમય તાત્કાલિક કોઈ એજન્સી કે કોઈ મિત્રને આવું આઈકાર્ડ બનાવવાનું કેવી રીતે શોધી શકાય તો દરેક પ્રાથમિક શાળા જોડે બાળકોના ડેટા અને વિગતો હોય છે ફક્ત કોપી કરી પેસ્ટ કરી દેવાથી અને દરેક બાળકનો ફોટો પાડી દેવાથી આકાર ફટાફટ બની જતા હોય છે આવી તમામ મિત્રોને ઉપયોગી થાય તેવી માહિતી પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે તો આવી તમામને ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં વધુ લોકો આવા આઈકાર્ડ બનાવી અને અન્ય મિત્રો સુધી પહોંચી જાય તેવી અમારી ખાસ વિનંતી હોય છે જે મિત્રો પ્રોજેક્ટ 3003 whatsapp ઉપર નથી જોડાયા અથવા જોડાવા નથી માગતા તેમને આવી ઉપયોગી માહિતી ના લાભ જણાવજો તો ચોક્કસથી એ મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાશે અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી અને વાલીઓ સુધી પહોંચશે તો બાળકોને મદદરૂપ થવાનો પ્રયાસ અમારો જે છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચતો થશે આવી ઉપયોગી માહિતી એમને લોકોને પહોંચાડજો બાળકોના એકાદ બનાવવા હોય તો દરેક શાળા માટે અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય એને બાળકોના આકાર બનાવવા હોય તો તમામ મિત્રો માટે ઉપયોગી માહિતી છે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે
બાળકોના ID Card , વિદ્યાર્થી ઓળખ કાર્ડ આઇ કાર્ડ બનાવવા માટે ઉપયોગી લીંક