Search Suggest

How To Link Pan Card With Aadhar Card | પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો સંપૂર્ણ માહિતી

How To Link Pan Card With Aadhar Card | પાન કાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? જાણો સંપૂર્ણ માહિતી

Short Briefing : Link Aadhaar Card And PAN Card | Link Aadhaar Card And PAN Card 2023 | પાનકાર્ડ લિંક આધાર કાર્ડ| How to link Aadhaar and PAN via SMS

📢  આધાર સાથે PAN લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે ( માર્ચ 2023 પછી )

● માત્ર 2 મિનિટમાં મેસેજ થી ઓનલાઈન આધાર લિંક કરો

તમારું પાનકાર્ડ એ  આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરો.👇


શું તમારા પાસે પણ પાનકાર્ડ છે. શું તમે પણ પાનકાર્ડનો ઉપયોગ કરો છો. પણ તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી તેનાં લીધે તમને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે. CBDT દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 31 મી માર્ચ 2023 પહેલાં તમામ નાગરિકો પોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દે. આજે તમને આ પોસ્ટની મદદથી How To Link Pan Card With Aadhar Card વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તેના માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.

Link Pan Card With Aadhar Card


જો તમારે પણ તમારો પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું છે,તો એના માટે તમારે સૌથી પહેલાં તો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો તમે સરળતાથી પાનકાર્ડ સાથે પણ આધાર કાર્ડને લિંક કરી શકશો.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકિસસ(CBDT) ની જાહેરાત

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકિસસ(CBDT) જાહેર કર્યુ છે કે, 31 મી માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. જો કરદાતા તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરે તો તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, 31 મી માર્ચ 2023 બાદ આધાર સાથે લિંક ન કરાયેલા પાન કાર્ડનો દસ્તાવેજોમાં ઉપયોગ કરનાર નાગરિકો પાસેથી રૂપિયા 10,000 હજારનો દંડ પણ થઈ શકશે.


Overview

✓ પોસ્ટનું નામ: How To Link Pan Card With Aadhar Card
✓ આર્ટિકલની ભાષા: ગુજરાતી અને અંગ્રેજી
✓ હેતુ: પાનકાર્ડ સાથે આધાર કાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી.
✓ ઓફિશિયલ વેબસાઈટ : https://www.incometax.gov.in/iec/foportal/
✓ Direct PAN-Aadhar Card Link: Click Here

How Do I Link My PAN And Aadhaar?

જો તમારે તમારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવું હોય તો તમે કેટલી રીતે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકો તેની માહિતી આપેલ છે.

  1. ઓનલાઈન પાનકાર્ડની ઓફિસિયલ Websiteની મદદથી.
  2. SMS ની મદદથી.
  3. પાનકાર્ડ સેન્ટર જોઈને.

How To Link Pan Card With Aadhar Card


ભારત સરકારના ઈન્‍કમ ટેક્ષ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેશના તમામ કરદાતાઓએ પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનું રહેશે. જેની માહિતી નીચે મુજબ છે.

સ્ટેપ્સ 1: સૌપ્રથમ તમારે વેબસાઈટ Income Tex વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ્સ 2: હોમ પેજ પર “Latest Update” નામનું મેનુ દેખાશે તેમાં “PAN-Aadhar Linking Campaign” પર ક્લિક કરવાનું રહેશે.


સ્ટેપ્સ 3: પછી એક નવું પેજ ખુલશે, તેમાં તમારો પાન કાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખીને Validate પર ક્લિક કરવાનું રહેશે

સ્ટેપ્સ 4:  ત્યારબાદ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હશે તો તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23 નામનો Pop-Up મેસેજ મળશે


સ્ટેપ્સ 5:  પરંતુ જો તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક નહિં થયેલ હોય તો “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.

સ્ટેપ્સ 6: ત્યારબાદ તમારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ફી ભરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ્સ 7: ફી ભરવા માટે મેનુ પર જવા માટે આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર ફરીથી માંગવામાં આવશે. જેને દાખલ કરવાનો રહેશે.


Steps 8: માહિતી નાખતાં તમારા મોબાઈલ પર OTP આવશે. જે OTP નાખીને તમારી વિગતો Verified કરવાની રહેશે.

સ્ટેપ્સ 9:  તમારા પાન કાર્ડની વિગતો વેરિફાય “Click Continue to Make a new Payment”  પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ્સ 10 : છેલ્લે, તમે તમારી Fee Online Pay કરીને લિંક કરવાની પ્રોસેસ પૂર્ણ કરી શકો છો

Linking Aadhaar With PAN For Non-Registered Users Of Income Tax E-Filing Website
જો તમારો પાનકાર્ડ Income Tax e-filing website પર રજિસ્ટર ના હોય તો પણ તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરી શકો છો. તેની માહિતી અહિં નીચે આપેલ છે.

તમારે આ વેબસાઇટના હોમ પેજ પર જઈને લોગીન કરવાનું રહેશે. જેમાં આધાર લિંકના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
ત્યાર પછી તમારી પાસે આધાર નંબર, પાન નંબર, જન્મ તારીખ જેવી માહિતી ભરવાનું કહેવામાં આવશે.
નીચે આપેલા CAPTCHA Code પણ ભરી દો.
ત્યાર પછી Submit ના બટન પર ક્લીક કરી દો.
આ રીતે તમે આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લિંક કરી શકશો.

How To Link Aadhaar And PAN Via SMS?

તમારા પાસે ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ ના હોય તો તમે SMS ના માધ્યમથી પણ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકશો. એના માટે તમારે income tax ના નિર્ધારિત નંબર પર SMS કરવાનો રહેશે. તેમાં કોઈ ફોર્મેટમાં SMS કરવો. તે નીચે મુજબ આપેલો છે.  

Example : UIDPAN SPACE 12 digit Aadhaar SPACE 10 digit PAN

ઉદાહરણ:123412341234 and PAN is ABCDP5678Q

FAQ

1.   પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?
a.    PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની 31 માર્ચ 2023 છે.

2.   પાનકાર્ડ સાથે આધાર ને લિંક કરવાની કેટલી રીત છે?
a.    પાનકાર્ડ સાથે આધાર ને લિંક કરવાની 3 રીત છે. 1. વેબસાઇટ ની મદદથી, 2. SMS ની મદદથી. 3. NSDL or UTIITSL PAN Centres

3.   PAN ને Aadhar Card ને લિંક કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
a.    આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.