New India Literacy Programme | નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ

New India Literacy Programme ,, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ

પ્રસ્તાવના

  • ગુજરાતમાં ૧૯૭૮ માં સાક્ષ ૨ તા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. 
  • ૧ લી મે ૧૯૮૬ એ ૧00 % ભા૨ત સ૨કા૨ પુ૨સ્કૃત સામુહિક ક્રિયાત્મક સાક્ષ ૨ તા યોજના ( M.P.F.L ) “ ઈચ વન ટીચ વન ” સિધ્ધાંત સાથે શરૂ કરવામાં આવી . ૧૯૮૮-૮૯ માં આ યોજના હેઠળ એકંદદરે ૫,૦૫,૫૦૮ નિરક્ષર પ્રૌઢોને સાક્ષ ૨ ક ૨ વામાં આવ્યા.
  • ૧૯૮૭-૮૮ માં ૧૦૦ % ભા૨ત સ૨કા૨ પુરસ્કૃત ગુજરાતમાં જન શિક્ષણ નિલયમ કેન્દ્રો ( JSN ) ની યોજના શરૂ ક૨વામાં આવી અને ૩,૪૧૫ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા.
  • ૧૯૮૮ માં રાષ્ટ્રીય સાક્ષરતા મિશન પ્રાધિકરણ ૨ સ્તત્વમાં આવ્યુ અને ત્યા૨થી નિરક્ષરો માટે પ્રૌઢ અને નિરંત૨ શિક્ષણના કાર્યક્રમો ચલાવી રહયું છે.

હેતુ

  • આ યોજનાનો મુખ્ય હેતુ નિરક્ષરોને પાયાનું શિક્ષણ આપવાનો રહેશે.
  • ભા૨ત સ૨કા૨ના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી નિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ન્યુ દિલ્હીના તા. ૧૫ / ૦૩ / ૨૦૨૨ ના પત્રથી સમગ્ર દેશમાં “ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ( NILP ) ” નામની યોજના સને ૨૦૨૨ થી ૨૦૨૭ સુધી અમલીકરણ ક ૨ વાની મંજૂરી મળેલ છે.
  • આ યોજનામાં ગુજરાતના તમામ જીલ્લાઓ આવરી લેવામાં આવશે.
  • જેમાં ૧૫-૩૫ વર્ષની વય જૂથના નિરક્ષરોને અક્ષરજ્ઞાન પુરુ પાડવામાં આવશે.
  • આ યોજનામાં છોકરીઓ અને મહિલાઓ SC / ST / OBC / લઘુર્માત તથા વિશેષ જરૂરીયાતો ધરાવતી વ્યક્તઓ ( દિવ્યાંગજન ) , સીમાંત / વિચરતી / બાંધકામ કામદારો / મજૂરો વગેરેને સ્થાન / વિસ્તારની દ્રષ્ટ્રીએ અગ્રતા આપવામાં આવશે.

યોજનાની સમયબદ્ધતા

  • ‘ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ” યોજનામાં સૌ પ્રથમ દરેક જિલ્લામાં સ્વયંસેવકો દ્વારા શાળાઓની પરામર્શમાં રહીને મોબાઇલ એપ દ્વારા નિરક્ષરોનો સર્વે કરવાનો રહેશે.
  • ગુજરાત રાજ્યમાં ન્યુ દિલ્હી દ્વારા બનાવવામાં આવેલ ઓનલાઈન પોર્ટલ ૫૨ સર્વે કરવાનો છે.
  • ગુજરાત રાજ્યના માન . ચિવશ્રીની મંજુરીથી ૦૪ જિલ્લા દાહોદ , નર્મદા , બનાસકાંઠા અને અમદાવાદમાં આ યોજનાનું પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમલીકરણ ક ૨ વા માટે જણાવેલ છે.
  • જેથી વર્ષ ૨૦૨૨-૨૩ માટે આ ચા ૨ જિલ્લાઓને પ્રાધાન્ય અપવામાં આવેલ છે.
  • નિરક્ષરોને સ્વયંસેવકો દ્વા ૨ા ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.
  • ન્યુ દિલ્હી દ્વારા બનાવવામાં આવેલ ઓનલાઈન પોર્ટલના ઉપયોગ અંગેની માહિતી આ પ્રેઝન્ટેશનમાં બતાવવામાં આવશે.

NILP Portal ૫૨ ભ૨વાની થતી વિગતો


  1. NILP Portal ની વેબ સાઇટ www.nilp.education.gov.in ૫૨ લોંગીન આઇડી બનાવવાના રહેશે. ( જિલ્લાવા ૨ લોંગીન બનાવેલ છે જે આપશ્રીને અત્રેની કચેરી દ્વારા ફાળવવામાં આવશે. જે જિલ્લા નોંડલ અધિકારી રહેશે.
  2. જિલ્લા નોંડલ અધિકારીએ પોતાના લૉગીનમાંથી તાલુકાવા ૨ એક લૉંગીન બનાવવાના રહેશે . જેમાં તાલુકા પ્રાથમક શિક્ષણાધિકારીઓ નોંડલ આધકારી તરીકે રહેશે 
  3. તાલુકા નોંડલ પોતાના લોંગીનમાંથી પ્રાર્થામક તથા માધ્યમક શાળાના પ્રિન્સપાલના લૉગિન બનાવવાના રહેશે . જે લોંગીન ગ્રામ પંચાયત ( ) નોંડલ અધિકારી તરીકે રહેશે.
  4. ગ્રામ પંચાયત ( ) નોંડલ અધિકારીએ પોતાના લૉગીનમાંથી શાળાકક્ષાના લોંગીન બનાવવાના રહેશે . જેમાં પ્રાર્થામક તથા માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષકના લૉંગીન બનાવવાના રહેશે.
  5. શાળાકક્ષાના લોંગીનમાંથી સર્વેય૨ અને સ્વયંસેવકના લોંગીન બનાવવાના રહેશે.

Previous Post Next Post