State Education Achievement Survey (SEAS)

ક્રમાંકઃપ્રાશિન/છ-૨/સંકલન/૨૦૨૩/૪૯૫-૨૦2 | પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં-૧૨/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગુ રા. ગાંધીનગર.

 તા. ૧૩/૧૦/૨૦૨૩

 પ્રતિ,

 - જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, તમામ - જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ

 - શાસનાધિકારીશ્રી, તમામ

 વિષય:- State Education Achievement Survey(SEAS) બાબત.

 ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનુ કે, શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત PARAKH RI State Education Achievement Survey (SEAS)oj આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત શિક્ષણમાં સુધારણાના ક્ષેત્રોને ઓળખવા અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટે PARAKH દ્વારા તા. ૦૩/૧૧/૨૦૨૩ ના રોજ રાજયની પ્રામિક શાળાઓના ધો. ૩ અને ધો. ૬ ના વિદ્યાર્થીઓનો સર્વેક્ષણ કરવામાં આવનાર છે. તે અનુસંધાને આપના તાબા હેઠળની તમામ શાળાઓના ધો.૩ અને ધો. ૬ના વિદ્યાર્થીઓની તે દિવસે ૧૦૦% હાજરી સુનિશ્ચિત થાય તે અંગે આપની કક્ષાએથી જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે.

 નિયામક

 પ્રાથમિક શિક્ષણ ગુ. રા. ગાંધીનગર

 સવિનય નકલ રવાના (જાણ સારૂ) ; -

 - ચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ), નવા સચિવાલય.

 નકલ રવાના (જાણ સારૂ) : -

 - નિયામકશ્રી, જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર

 - સંયુકત નિયામકશ્રી, ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,

 ગાંધીનગર


Previous Post Next Post