નમસ્કાર મિત્રો,,,
આપ
• કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)
• મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS)
• પ્રાથમિક શિષ્યવૃત્તિ પરિક્ષા (PSE)
• માધ્યમિક શિષ્યવૃત્તિ પરિક્ષા (SSE)
• નેશનલ મીન્સ મેરીટ કમ સ્કોલરશીપ (NMMS)
જેવી સ્કોલરશીપ પરિક્ષા આપી રહ્યા છો, એના માટે સૌથી પહેલાં તો તમને અભિનંદન. તમે આ પરિક્ષા આપવા માટે જઈ રહ્યા છો મતલબ કે તમે કંઇક નવું કરવા માટે / મેળવવા માટે ઉત્સાહી છો.
મિત્રો, સફળતા મળે કે ના મળે પણ પ્રયત્ન કરવો જરૂરી છે. નહિ તો શું ખબર પડે કે આપણી કાબેલિયત શું છે. તો તમે સારી રીતે આ પરિક્ષા આપો. ઉત્તીર્ણ થાઓ અને મેરીટમાં આવી સ્કોલરશીપ મેળવો એવી શુભેચ્છાઓ...
Best of Luck... 👍
મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️
CET, PSE, NMMS પરિક્ષા માટે OMR Sheet નમનો ; પ્રેક્ટિસ કરવા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે