Highlights Point
યોજનાનું નામ | NAMO Tablet સહાય યોજના |
અધિકૃત વેબસાઈટ | digitalgujarat.gov.in |
લાભાર્થી | કોલેજના વિદ્યાર્થીઓ |
યોજનાનો ઉદ્દેશ | માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ |
Helpline | 079-26566000 |
વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
નમો ઇ-ટેબલેટ યોજના, ગુજરાત : NAMO E-Tablet Yojana Application Form, Documents List, Eligibility For Gujarat Student Tablet Yojana
નમો ઇ-ટેબ્લેટ યોજના ઉદ્દેશ્ય
કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે.- યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
- શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
- લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ
NAMO ટેબ્લેટ પાત્રતા
- વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
- ગુજરાત રાજ્યના કાયમી એવા વતની હોવા જોઈએ.
- અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
- અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.
NAMO ટેબ્લેટની વિશેષતાઓ
- RAM 1GB
- Processor 1.3GHz MediaTech
- Chipset Quad-Core
- Internal Memory 8GB
- External Memory 64GB
- Camera 2MP (Rear), 0.3MP (Front)
- Display 7inch
- Connectivity 3G
- Price Rs. 8000-9000
NAMO ટેબ્લેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી
1. આધાર કાર્ડની નકલ2. મતદાર આઈડી કાર્ડની નકલ
3. 12 પાસનું પ્રમાણપત્ર
4. ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર
5. ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
6. જાતિ અંગેનું પ્રમાણપત્ર.
NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [ઑફલાઇન]
- તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે
કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો…
હેલ્પલાઇન નંબર: – 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.
વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ : www.digitalgujarat.gov.in/
મહત્વપૂર્ણ લિંક
સંપૂર્ણ માહિતી જુઓ | અહીં ક્લિક કરો |
---|---|
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |