Breaking News

❤️

Showing posts with label બાલવાટિકા. Show all posts
Showing posts with label બાલવાટિકા. Show all posts

બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકામાં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Gujarat Admition Form pdf

Balvatika pdf Admition Form in Gujarati and English

બાલવાટિકામાં વિદ્યાર્થીને એડમિશન આપવા માટેનુ પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ


જે બાળકોની ઉંમરના 5 વર્ષ પૂરા થાય તેવા તમામ બાળકોને પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ આપવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જૂન માસમાં બાલવાટિકા વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો હોય છે. 

પ્રાથમિક શાળાઓને ઉપયોગી થાય તે માટે બાલવાટિકા પ્રવેશ ફોર્મ તૈયાર કરીને તેની pdf ફાઈલ અહીં મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓને ઉપયોગી થશે. આ ફાઈલ શાળાઓ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકે છે. 

અગત્યની લિંક્સ 


બાલવાટિકા પ્રવેશ ફોર્મ | વિદ્યાર્થીને બાલવાટિકા માં દાખલ કરવા માટેનું વાલી ફોર્મ | Balvatika Admition Form pdf For Gujarat

·

બાલવાટિકા થી ધોરણ 2 સ્વમૂલ્યાંકન 2026 | GCERT Circular | Online Data Entry

GCERT દ્વારા બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે સ્વમૂલ્યાંકન (Self Assessment) તથા External Assessment અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા NEP 2020 અને FLN ના ધ્યેયોને ધ્યાનમાં રાખીને અમલમાં મુકવામાં આવી છે.


સ્વમૂલ્યાંકન (Self Assessment) એટલે શું?

સ્વમૂલ્યાંકન એટલે બાળકની પરીક્ષા લીધા વગર, રોજની પ્રવૃત્તિઓ દ્વારા બાળક કેટલું શીખ્યું છે તે જાણવાની પ્રક્રિયા.

મૂલ્યાંકન પ્રકાર ઉદાહરણ
રમત આધારિત ગણતરી, રંગ ઓળખ
વાંચન – બોલચાલ શબ્દ ઓળખ, વાતચીત
લેખન અક્ષર, આકાર દોરવા
દૈનિક ટેવ સ્વચ્છતા, સહકાર

સ્વમૂલ્યાંકન કોના માટે લાગુ પડે છે?

ધોરણ લાગુ પડે છે?
બાલવાટિકા હા
ધોરણ 1 હા
ધોરણ 2 હા

સ્વમૂલ્યાંકન અને External Assessment – સમયગાળો

પ્રક્રિયા સમય
Self Assessment 1 માર્ચ 2026 થી
External Assessment 10 માર્ચ 2026 સુધી

External Assessment શું છે?

Self Assessment બાદ, શાળાની શૈક્ષણિક કામગીરી અને બાળકોના Learning Outcome જાણવા External Assessment કરવામાં આવે છે. આ કોઈ લેખિત પરીક્ષા નથી.


Vidya Samiksha Kendra પર Online Data Entry

દરેક શાળાએ સ્વમૂલ્યાંકન પૂર્ણ થયા બાદ Vidya Samiksha Kendra Portal પર માહિતી Online દાખલ કરવી ફરજિયાત છે.

  • School Login થી Data Entry કરવી
  • સાચી માહિતી દાખલ કરવી
  • Final Submit પહેલાં ચકાસણી કરવી
  • સમયમર્યાદામાં Data Entry પૂર્ણ કરવી

Teachers માટે સરળ સૂચનાઓ

  • બાળક પર પરીક્ષા દબાણ ન મૂકવું
  • રમત અને પ્રવૃત્તિ આધારિત મૂલ્યાંકન કરવું
  • દરેક બાળકનું વ્યક્તિગત ધ્યાન રાખવું
  • GCERT Assessment Tool નો ઉપયોગ કરવો

HM / CRC / BRC માટે સૂચનાઓ

  • સ્વમૂલ્યાંકન પ્રક્રિયાનું મોનિટરિંગ કરવું
  • શિક્ષકોને માર્ગદર્શન આપવું
  • Online Data Entry સમયસર થાય તેની ખાતરી કરવી
  • External Assessment માટે શાળાની તૈયારી કરાવવી

📊 Table Format Summary (એક નજરમાં માહિતી)

વિગત માહિતી
લાગુ ધોરણ બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 2
Self Assessment 1 માર્ચ 2026 થી
External Assessment 10 માર્ચ 2026 સુધી
Data Entry Portal Vidya Samiksha Kendra

📥 GCERT Circular Download Link

👉 GCERT પરિપત્ર જોવા / ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



🧰 સ્વમૂલ્યાંકન માટે ઉપયોગી ઉપકરણો (Assessment Tools Links)

GCERT દ્વારા બાલવાટિકા થી ધોરણ 2 માટે સ્વમૂલ્યાંકન કરવા નીચેના ઉપકરણો (Tools) અને Portal ઉપયોગમાં લેવામાં આવે છે. શિક્ષકો અને શાળા વડાઓ માટે આ લિંક્સ ખૂબ ઉપયોગી છે.

ધોરણ ઉપકરણ PDF ડાઉનલોડ
બાલવાટિકા ગુજરાતી ડાઉનલોડ કરો
બાલવાટિકા ગણિત ડાઉનલોડ કરો
ધોરણ-1 ગુજરાતી ડાઉનલોડ કરો
ધોરણ-1 ગણિત ડાઉનલોડ કરો
ધોરણ-2 ગુજરાતી ડાઉનલોડ કરો
ધોરણ-2 ગણિત ડાઉનલોડ કરો

❓ FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્ર.1: શું સ્વમૂલ્યાંકનમાં પરીક્ષા લેવાશે?
ઉ: ના, કોઈ લેખિત પરીક્ષા લેવાશે નહીં.

પ્ર.2: Data Entry ન કરીએ તો શું થશે?
ઉ: GCERT સૂચના મુજબ Data Entry ફરજિયાત છે.

પ્ર.3: External Assessment ક્યારે થશે?
ઉ: માર્ચ 2026 દરમિયાન.

પ્ર.4: Data Entry કોણ કરશે?
ઉ: શાળા દ્વારા School Login થી.


📌 નોંધ (Important Note)

  • Assessment Tool GCERT સૂચના મુજબ જ ઉપયોગ કરવો
  • Portal પર Data Entry કરતા પહેલા Tool પૂરેપૂરું સમજવું
  • શંકા હોય તો CRC / BRC નો સંપર્ક કરવો
  • ખોટી માહિતી Upload ન કરવી

આ સ્વમૂલ્યાંકન પ્રક્રિયા બાળક કેન્દ્રિત, પરીક્ષામુક્ત શિક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. દરેક શાળાએ આ કામગીરી સમયસર અને ગંભીરતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે.

·

બાલવાટિકા મૂલ્યાંકન પત્રક pdf અને Excel ,, કસોટિપત્ર | Balvatika Result Sheet Download pdf or Excel

બાલવાટિકા મૂલ્યાંકન પત્રક pdf અને Excel ,, કસોટિપત્ર | Balvatika Result Sheet Download pdf or Excel

આ ફેલામાં શું શું સમાવિષ્ટ છે?

  • બાલ વાટિકા પરિણામ પત્રક
  • વિદ્યાર્થી વાઇઝ ગ્રેડ
  • વાર્ષિક મૂલ્યાકન પત્રક



મહત્ત્વપૂર્ણ લિંક્સ 🖇️

👉 એક જ પેજમાં આખું પરિણામ પત્રક આવી જાય એવું pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

👉 બાલવાટિકા મૂલ્યાંકન પત્રક pdf ડાઉનલોડ કરવા માટે
 



બાલવાટિકા મૂલ્યાંકન પત્રક pdf અને Excel ,, કસોટિપત્ર | Balvatika Result Sheet Download pdf or Excel
·

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન | Balvatika Day to Day Aayojan pdf

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન | Balvatika Day to Day Aayojan pdf


Lightroom Photo & Video Editor

Boost summertime projects with preset filters and a pro photo & video editor.

Adobe Photoshop Lightroom is a free, powerful photo & video editor and camera app that helps you capture & edit stunning images, with amazing tools & camera filters.

Lightroom enables you to effortlessly become a photo editor and video maker with easy-to-use tools for video and photo editing. Use image editor and photo filters to make stunning content.

Experiment with camera filters, object removal & background fine-tuning in photo editor to quickly edit photos & use video maker tools to bring videos to life – all in one editing app.


મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


બાલ વાટિકા ડે ટુ ડે આયોજન | Balvatika Day to Day Aayojan pdf


મહત્ત્વપૂર્ણ લિંક્સ

👉 બાલવાટિકા ના બાળકોના નામ GR માં ચડાવવા બાબત નિયામકશ્રીની આજનો પરિપત્ર.

👉 બાલવાટિકા ડે ટુ ડે આયોજન ડાઉનલોડ કરવા માટે

👉 બાલવાટિકા જૂન માસનુ આયોજન

👉 બાલવાટિકા જુલાઈ માસનુ આયોજન

👉 બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૧નું આયોજન

👉 બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૨નું આયોજન

👉 બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૩નું આયોજન

👉 બાલવાટિકા (ઓગસ્ટ) સપ્તાહ -૪નું આયોજન

👉 બાલવાટિકા સપ્ટેમ્બર માસનુ આયોજન

👉 બાલવાટિકા ઓક્ટોબર માસનુ આયોજન

👉 બાલવાટિકા નવેમ્બર માસનુ આયોજન

👉 બાલવાટિકા ડિસેમ્બર માસનુ આયોજન

👉 બાલવાટિકા જાન્યુઆરી માસનુ આયોજન

👉 બાલવાટિકા ફેબ્રુઆરી માસનુ આયોજન

👉 બાલવાટિકા માર્ચ માસનું આયોજન


👉 દૈનિક લખવા માટે ઉપયોગી PDF અહીંથી ડાઉનલોડ કરો

👉 New : દૈનિક નોંધપોથી માટે ડે ટુ ડે ધોરણ 1 થી 8 નું વાર્ષિક આયોજન

આ પણ જુઓ..... 👇👇👇

વિષય વાઇઝ દૈનિક નોંધપોથી આયોજન

◆ પ્રજ્ઞા દૈનિક નોંધ આયોજન

◆ ધોરણ 6 થી 8 અંગ્રેજી દૈનિકનોંધ આયોજન 

◆ ધોરણ 6 થી 8 હિન્દી દૈનિકનોંધ આયોજન 

◆ ધોરણ 6 થી 8 ગણિત-વિજ્ઞાન દૈનિકનોંધ આયોજન 


PHOTO PRESETS & FILTERS FOR PICTURES
• Edit photos quickly with photo editor including free presets & photo filters
• Create amazing images with 200+ exclusive Premium Presets created by professional photographers
• Use adaptive AI to improve your images with Recommended Presets or create and save your own as an easy picture editor

PHOTO EDITOR
• Instantly improve your photos in a tap with auto picture editor
• Use precision sliders to retouch all your light settings like contrast, exposure, highlights, & shadows
• Create eye-popping edits with the colour mixer & colour grading tools
• Use the photo enhancer to retouch & change your photos’ look & feel with the clarity, texture, dehaze, & grain sliders
• Easily crop & rotate your photo
• Use curves photo editor for advanced edits to highlights, midtones, shadows, & colour
• Exposure, timer, photo filters & more
• Get more detailed shots with advanced capture modes like raw, professional, & HDR

VIDEO EDITOR
• Become a video maker with access to Premium video editing features with our video editor
• Utilise Lightroom’s popular photo editor features to retouch & edit videos
• Apply filters, edit, trim & crop videos with precision sliders to fine-tune contrast, highlights, vibrance, with video effects & more

PREMIUM MEMBERSHIP
Next level images with the Lightroom Premium picture & video editor.
Upgrade & unlock easy-to-use tools like, Healing Brush, masking, geometry, photo filters, cloud storage & more, with an intuitive picture editor.

• Adobe Lightroom editing app now has an easy-to-use photo editing suite & video editing app with a range of exciting, customisable features to edit videos
• Lightroom’s new Premium video editor brings the same top-quality photo editing features that users love to edit videos
• Use amazing video editing filters with our unique photo & video enhancer
• Access 200+ hand-crafted premium presets created by professional photographers
• AI recommendations to enhance your photos & videos
• Become a pro video maker: trim & edit videos utilising an all-in-one photo & video editor
• Remove objects or distracting elements with the Healing Brush
• Lightroom AI automatically selects the sky or subject of your photo to retouch further
• Lightroom web galleries let you showcase your photos online. Edit photos & videos and sync changes seamlessly across all your devices
• Share your photo & video editing & creative process with other users in the Discover section

*Full raw HDR capture mode is currently supported on devices that contain advanced processing and memory capabilities, including but not limited to devices such as: Samsung S7, S7 Edge, S8, S8+, Note 8, Google Pixel, Pixel XL, Pixel 2, Pixel 2 XL, Pixel 3, Pixel 3 XL, and OnePlus 5.

Download This App 

બાલ વાટિકા ડે ટુ ડે આયોજન | Balvatika Day to Day Aayojan pdf

·

For U