Breaking News

❤️

Showing posts with label inspire awards. Show all posts
Showing posts with label inspire awards. Show all posts

Padma Shri Awards 2023: List of Padma Shri Awardees 2023

Padma Vibhushan. Padma Bhushan. Padma Shri. Padma Vibhushan. Previous Awardees. Padma Vibhushan. Media. Padma Vibhushan.

Padma Awards 2023: पद्मश्री से सम्मानित होनेवाले विजेताओ की सूची 2023

कोई बोलीवुड नहीं, कोई क्रिकेटर नहीं, कोई राज खटपट वाले नहीं। केवल जमीन से जुड़े हुए ऐसे लोग जिन्होंने औरों के लिए बिना अपेक्षा जीवन जिया और काम किया।

The award is given in various activities / fields of art, social work, public affairs, science and engineering, trade and industry, medicine, literature and education, sports, civil service, etc.

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર, જાણો કોણ છે તે મહાનુભવો 

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર. Padma Shri Award 2023

: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં 6 લોકોને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી કુલ 6 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ મળશે. જેમાં ચિત્રકળા, લોક સાહિત્ય, કૃષિ અને આર્કિટેકનો ક્ષેત્રના મહાનુભાવો સામેલ છે. ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મ પુરસ્કાર 2023ની જાહેરાત

તાજેતરમાં 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 7 ગુજરાતી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ મૃત્યુ પામેલા પ્રસિદ્ધ આર્કીટેકચર બાલક્રુષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

પદ્મ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. જેને એનયાત કરવાનો કાર્યક્રમ સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાય છે.

વર્ષ 2023 માટે 106 પદ્મ પુરસ્કારો એનયાત કરવાની રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભુષણ, 91 પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે.

વર્ષ 2023ની પદ્મ પુરસ્કારોની યાદીમાં 19 મહિલાઓ 2 વિદેશી/NRI/PIO/OCI વ્યક્તિ અને 7 મરણોપરાંત વ્યક્તિનો સમાવેશ થાય છે.

પદ્મ પુરસ્કાર 2023

પદ્મ વિભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી બાલક્રુષ્ણ દોશી* (આર્કીટેકચર), ગુજરાત

2). શ્રી ઝાકિર હુસેન (આર્ટ), મહારાષ્ટ્ર

3). શ્રી એસ. એમ ક્રિષ્ના (પબ્લિક અફેર્સ), કર્ણાટક

4). ડો. દિલિપ મહલાનાબીસ* (મેડિકલ), પશ્ચિમ બંગાળ

5). શ્રી શ્રીનિવાસન વર્ધન (સાયન્સ & એન્જિનિયરિંગ), USA

6). શ્રી મુલાયમસિંહ યાદવ* (પબ્લિક અફેર્સ), ઉત્તર પ્રદેશ

પદ્મ ભૂષણ મેળવનાર વ્યક્તિ :

1). શ્રી એસ એલ ભૈરપ્પા (સાહિત્ય અને શિક્ષણ), કર્ણાટક

2). શ્રી કુમાર મંગલમ બિરલા (વેપાર અને ઉદ્યોગ), મહારાષ્ટ્ર

3). શ્રી દીપક ધર (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ), મહારાષ્ટ્ર)

4). સુશ્રી વાણી જયરામ (આર્ટ), તામિલનાડુ

5). સ્વામી ચિન્ના જીયર (આધ્યાત્મિકતા), તેલંગાણા

6). કુ.સુમન કલ્યાણપુર (આર્ટ), મહારાષ્ટ્ર

7). શ્રી કપિલ કપૂર (સાહિત્ય અને શિક્ષણ), દિલ્લી

8). કુ. સુધા મૂર્તિ (સમાજ સેવા), કર્ણાટક

9). શ્રી કમલેશ ડી પટેલ (અધ્યાત્મિકતા), તેલંગાણા

* મરણોપરાંત

પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી પુરસ્કાર 2023 મેળવનાર વ્યક્તિઓની યાદી pdf સ્વરૂપે : Click here

પદ્મ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ

પદ્મ વિભૂષણ

1). બાલક્રુષ્ણ દોશી (આર્કીટેકચર)

પદ્મશ્રી

1). હેંમત ચૌહાણ (આર્ટ)

2). ભાનુભાઈ ચિતારા (આર્ટ)

3). મહિપત કવિ (આર્ટ)

4). અરિઝ ખંભાતા (ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ)

5). હીરાબાઈ લોબી (સોશિયલ વર્ક)

6). પ્રો. (ડો) મહેંદ્ર પાલ (સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)

પદ્મ પુરસ્કાર વિશે

આ પુરસ્કારો નીચે પ્રમાણેની ત્રણ કેટેગરી આપવામાં આવે છે.

1). પદ્મ વિભૂષણ 2). પદ્મ ભુષણ 3). પદ્મશ્રી

પદ્મ પુરસ્કારો પ્રજાસત્તાક દિવસે (26મી જાન્યુઆરી) રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.

આ ત્રણ પદ્મ પુરસ્કારો ભારત રત્ન પછીના ક્રમાંકના પુરસ્કારો છે.

1). પદ્મ વિભૂષણ

અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન પછી આ બીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

સરકારી કર્મચારીઓને પણ તેમની ઉલ્લેખીય સેવાઓના બદલામાં આપવામાં આવે છે.

2). પદ્મ ભુષણ

કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.

ભારતરત્ન, પદ્મવિભૂષણ પછી ત્રીજા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

3). પદ્મશ્રી

કોઈપણ ક્ષેત્રોમાં કરેલા નોધપાત્ર કાર્યોના બદલામાં ચોથા ક્રમનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

(ભારતરત્ન સાથે પદ્મ પુરસ્કારો પણ 1977માં બંધ કરવામાં આવ્યા હતા. 1980માં પુન: ચાલુ કરાયા હતા.)

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર

ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે.

Padma Shri Award 2023

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ 2023

પદ્મ એવોર્ડ માત્ર એક સન્માન છે. આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા લઇ શકાતી નથી. પુરષ્કાર કોઈ પદવી નથી અને તેને લેટરહેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે..

પદ્મ ભૂષણ એવોર્ડ 2023 ( Padma Bhushan Award 2023)

આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ એવોર્ડ 2023 ( Padma Vibhushan Award 2023 )

આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.

પદ્મ શ્રી એવોર્ડ 2023 ( Padma Shri Award 2023)

પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.

Padma Vibhushan Award List in 2023

 Sometimes the exceptional and special service, the "Padma Bhushan" for the highest rank, and the "Padma Shri" award for distinguished service in any field are announced annually on the Republic Day (January 26).

Padma Bhushan Award List in 2026

 The award is presented by the President of India in the National Program.  The Rashtrapati Bhavan is held around March / April every year. This year, the President has allowed 141 Padma Awards, including 4 duo cases (the award is considered as one) as per the list below.  7 Padma Vibhushan, 16 Padma Bhushan and 188 Padma Shri Award.

Padma Shri Award List in 2023

 Among the recipients of the award, women are 34 women and the list includes 18 persons from foreign / NRI / PIO / OCI and 12 posthumous category.

Padma Vibhushan, Padma Bhushan and Padma Shri Awards 

Padma Awards 2023: List of Padma Shri Awardees 2023 : DOWNLOAD

·

Inspire Award MANAK 2022 Registration Link

inspire award (Manak) selected students list 2021 - Gujarat All District

Inspire Award list 2020-21 : Gujarat na Tamam Jillao na Select Thayela Vidhyarthio nu list. List of selected students from all the districts of Gujarat state.

On Line Nominations for 2020-21 under revamped INSPIRE Award Scheme - MANAK.  Regarding the above subject, it is to be mentioned that under INSPIRE Award scheme - MANAK, online school registration and nomination for the year 2020-21 has started from 1st June 2020.  This requires all schools to complete the registration and nomination process.  This has also been discussed in the VC with the Principal.  In this regard, it is requested to coordinate with the concerned representatives in the district and make efforts to make more and more on-line nominations

inspire award online entree -  inspire award,inspire award scholarship,inspire award registration form pdf,inspire award registration form,inspire award science projects,inspire award guidelines,inspire award forgot password

The project submitted by the schools by the district authority has to be approved by the cinosis and forwarded to the state authority.  Inform all schools from your level.  The project synopsis has to be uploaded with all the details required during the nomination.  Not to upload a video about the project.  During the on-line nomination, regarding the name of the student, you should make a special emphasis on the same name that is in the bank account and also the correct name of the student's bank account

inspire award online entree - jaruri margdarshan & suchano
(Aa inovation vichar ma mara shixak ke mata-pita ke any koi no sahayog nathi.. Aa maro maulik vichar 6...) 
 inspire award yojna new dilhi vigyan ane technology bhavan ayojit 6...
cluster kaxa- taluka kaxa - jilla kaxa - rajya kaxa ane tyar bad rashtra kaxa sudhi potanu model raju kari shakay 6...

Aa yojna varsh 2017 thi 2022 sudhi karyrat 6...
 keva prakarna nomination karva ? :- shalakiy balakona maulik vichar-project-navachar ke je samajni judi judi samasyao nu samadhan kare ane te uprant gharelu ane shramiko na shram ne ochu karva na upayogo ane teni kary xamata ema vadharo karva ni sathe sathe sevao ne asan banavi shake...

Pursuant to Subject 2 above, NIF seeks to provide information on On Line nominations for 2020-21 through video meetings with Diet Science Advisors and District BRCs, CRCs and teachers.  In this regard, in order to maintain representation from your level to the district, 50 to 60 participants are selected and asked to send the information in the prescribed form to NIF (inspire@nifindia.org) by e-mail.

 Include the name of the district, name of the participants, name of BRC / CRC / school, e-mail, contact number and name and contact number of the science consultant.  More information can be found at www.inspireawards-dst.gov.in.

kon bhag lai shake ? :- (sarkari school ma abhyas karta dhoran 6 thi 10 etle ke 10 thi 15 varsh na vidhyarthio

What is the meaning of Inspire Award?
Who is eligible for Inspire Award?
What is the full form of Inspire?
What is inspire Programme?

gujarati-english ane hindi paiki koi pan ek bhasha ma file taiyar kari Aa file nomination vakhate farjiyat upload karvi..

vidhyarthi nu name , umar, dhoran, school nu name ane address, gharnu sarnamu ane mobile number, inovation vichar nu shirshak , samasya ane samadhan vivaran, foto ke chitr hoy to.... ane ek bohedhari patrak be liti ma chhelle...

For..  RDRATHOD.IN (The Education And Technology  Update) Please Join Us... on
inspire award selected students list 2020 Gujarat All District

Official website : Click Here
·

Inspire Awards Online - MANAK 2019-20 | All Detail full Guide line Step by step

Inspire Awards Online - MANAK 2019-20 | All Detail full Guide line Step by step

Click here to Inspire Award Online Entree

 inspire award online entree -  inspire award,inspire award scholarship,inspire award registration form pdf,inspire award registration form,inspire award science projects,inspire award guidelines,inspire award forgot password

inspire award online entree - jaruri margdarshan & suchano
(Aa inovation vichar ma mara shixak ke mata-pita ke any koi no sahayog nathi.. Aa maro maulik vichar 6...) 
 inspire award yojna new dilhi vigyan ane technology bhavan ayojit 6...
cluster kaxa- taluka kaxa - jilla kaxa - rajya kaxa ane tyar bad rashtra kaxa sudhi potanu model raju kari shakay 6...

Aa yojna varsh 2017 thi 2022 sudhi karyrat 6...
 keva prakarna nomination karva ? :- shalakiy balakona maulik vichar-project-navachar ke je samajni judi judi samasyao nu samadhan kare ane te uprant gharelu ane shramiko na shram ne ochu karva na upayogo ane teni kary xamata ema vadharo karva ni sathe sathe sevao ne asan banavi shake...

kon bhag lai shake ? :- (sarkari school ma abhyas karta dhoran 6 thi 10 etle ke 10 thi 15 varsh na vidhyarthio

What is the meaning of Inspire Award?
Who is eligible for Inspire Award?
What is the full form of Inspire?
What is inspire Programme?

gujarati-english ane hindi paiki koi pan ek bhasha ma file taiyar kari Aa file nomination vakhate farjiyat upload karvi..

vidhyarthi nu name , umar, dhoran, school nu name ane address, gharnu sarnamu ane mobile number, inovation vichar nu shirshak , samasya ane samadhan vivaran, foto ke chitr hoy to.... ane ek bohedhari patrak be liti ma chhelle...

je balako nu nomination karva nu 6.. te tamam balako ni benk pasbook ane balako ni tamam samany mahiti ane tena inovation vichar ni WORD ke JPEG file sathe rakhi choksai purvak mahiti bharvi

Inspire Award 2019-20 Information

·

HOW TO APPLY IN INSPIRE AWARD REGISTRATION 2019-20 ? FULL GUIDE LINE STEP BY STEP : PDF

HOW TO APPLY IN INSPIRE AWARD REGISTRATION 2019-20 ? FULL GUIDE LINE STEP BY STEP : PDF

Online Nomination For 2019-20 under Revamped : INSPIRE Award Scheme - MANAK

Inspire award scheme now with the new nomenclature has been implemented with the INSPIRE award scheme - MANAK from 2017.
inspire award manak
inspire award manak 2019
inspire award 2019-20
inspire award science projects
inspire award guidelines
inspire award manak ideas
inspire award 2019
inspire manak login
inspire award 2019 list

It is compulsory to submit a project with online registration. Every government and semi government schools can make this registration online.

inspire manak login

Link for online registration: Click here
Official Website For More Information: http://inspireawards-dst.gov.in/

Download Notification for the INSPIRE Award Scheme - MANAK Nomination 2019-20 from the following link.

HOW TO APPLY - STEP BY STEP - PDF COPY DOWNLOAD : CLICK HERE

GCERT CIRCULAR : CLICK HERE

JAMNAGAR DISTRICT CIRCULAR : CLICK HERE

SCHOOL APPLY : CLICK HERE

FORGET ID & PASSWORD : CLICK HERE
·

INSPIRE AWARD REGISTRATION 2019-20 BABAT GCERT PARIPATRA, DATE-1/7/2019

INSPIRE AWARD REGISTRATION 2019-20 BABAT GCERT PARIPATRA, DATE-1/7/2019

Online Nomination For 2019-20 under Revamped : INSPIRE Award Scheme - MANAK

Inspire award scheme now with the new nomenclature has been implemented with the INSPIRE award scheme - MANAK from 2017.
inspire award manak
inspire award manak 2019
inspire award 2019-20
inspire award science projects
inspire award guidelines
inspire award manak ideas
inspire award 2019
inspire manak login
inspire award 2019 list

It is compulsory to submit a project with online registration. Every government and semi government schools can make this registration online.

inspire manak login

Link for online registration: Click here
Official Website For More Information: http://inspireawards-dst.gov.in/

Download Notification for the INSPIRE Award Scheme - MANAK Nomination 2019-20 from the following link.
·

INSPIRE AWARD SCHEME - MANAK : RAJYA KAXA NA PRADARSHAN AAYOJAN BABAT LETTER , DATE - 11.01.2019 @ GCERT

INSPIRE AWARD SCHEME - MANAK RAJYA KAXA PRADARSHAN .... By GCERT

  • Pradarshan Date : 24 To 27 January 2019
  • Place : Bhuj (7 km of Muddal road)

- D Format And Aprisel Form mokli Apva babat...
  For mor Details see below Official Letter
INSPIRE AWARD SCHEME - MANAK : RAJYA KAXA NA PRADARSHAN AAYOJAN BABAT LETTER , DATE - 11.01.2019 @ GCERT
INSPIRE AWARD SCHEME - MANAK : RAJYA KAXA NA PRADARSHAN AAYOJAN BABAT LETTER , DATE - 11.01.2019 @ GCERT
More About inspire Award - manak
⏩ Inspire Award 2018-19 Selected student list : click here 

·

INSPIRE award selected students list 2018-19 : state Gujarat

INSPIRE  award selected students list 2018-19 : state Gujarat  

INSPIRE  award selected students list 2018-19 now declared : state Gujarat  see below for details
INSPIRE  award selected students list 2018-19 : state Gujarat
INSPIRE  award selected students list 2018-19 : state Gujarat  
RDRathod.in The information about education and everything related to it is shared in this website.
Such as ...
   Useful information about the school - all the information required at the appropriate school level - information on matters like pay bill, monthly statement, daily book, income tax rolls and other useful documents), support diays, scholarships.
   ---> All information related to teachers, including all the circulars, shedding and leave rules, ccc, cpf and gpf and all other forms of education, besides ...
   The standard data for standard 1 to 8 has been included. It includes - textbooks of each standard, test paper, unit tests, different projects, various competitions, essay writing, every standard poems, video to learn, games and these With classroom schedules, learning difficulties, all these things ...
   ---> Information about various programs run at the school level, such as Meena Radio Program, School Cell, Encyclopedia Project, Student Scholarship Examination, NMMS, Picture, Jawahar Navodaya and all other examinations like ...
   ---> ICT (information comunication technology) information, computer, internet and technology information ...
   ---> Updates to government jobs and competitive exams, useful materials for all competitive exams ...

 All information related to above and information related to this is attached herein. This information is updated every day. You will be visiting the website RDRathod.in for the information you need 

Click here to view this list
·

inspire award online entree - inspire award registration form, inspire award forgot password

inspire award online entree -  inspire award,inspire award scholarship,inspire award registration form pdf,inspire award registration form,inspire award science projects,inspire award guidelines,inspire award forgot password

inspire award online entree 2019

inspire award online entree - jaruri margdarshan & suchano

      (Aa inovation vichar ma mara shixak ke mata-pita ke any koi no sahayog nathi.. Aa maro maulik vichar 6...) 

 inspire award yojna new dilhi vigyan ane technology bhavan ayojit 6...

 cluster kaxa- taluka kaxa - jilla kaxa - rajya kaxa ane tyar bad rashtra kaxa sudhi potanu model raju kari shakay 6...
 Aa yojna varsh 2017 thi 2022 sudhi karyrat 6...

 keva prakarna nomination karva ? :- shalakiy balakona maulik vichar-project-navachar ke je samajni judi judi samasyao nu samadhan kare ane te uprant gharelu ane shramiko na shram ne ochu karva na upayogo ane teni kary xamata ema vadharo karva ni sathe sathe sevao ne asan banavi shake...

 kon bhag lai shake ? :- (sarkari school ma abhyas karta dhoran 6 thi 10 etle ke 10 thi 15 varsh na vidhyarthio

 gujarati-english ane hindi paiki koi pan ek bhasha ma file taiyar kari Aa file nomination vakhate farjiyat upload karvi..

vidhyarthi nu name , umar, dhoran, school nu name ane address, gharnu sarnamu ane mobile number, inovation vichar nu shirshak , samasya ane samadhan vivaran, foto ke chitr hoy to.... ane ek bohedhari patrak be liti ma chhelle...

 je balako nu nomination karva nu 6.. te tamam balako ni benk pasbook ane balako ni tamam samany mahiti ane tena inovation vichar ni WORD ke JPEG file sathe rakhi choksai purvak mahiti bharvi...

vidhyarthi nu bohedhari patrak

sampurn gide line for inpire aword online entree  :  click here to download

More Government schemes : Click here

RDRathod.in The information about education and everything related to it is shared in this website.
Such as ...
   Useful information about the school - all the information required at the appropriate school level - information on matters like pay bill, monthly statement, daily book, income tax rolls and other useful documents), support diays, scholarships.
   ---> All information related to teachers, including all the circulars, shedding and leave rules, ccc, cpf and gpf and all other forms of education, besides ...
   The standard data for standard 1 to 8 has been included. It includes - textbooks of each standard, test paper, unit tests, different projects, various competitions, essay writing, every standard poems, video to learn, games and these With classroom schedules, learning difficulties, all these things ...
   ---> Information about various programs run at the school level, such as Meena Radio Program, School Cell, Encyclopedia Project, Student Scholarship Examination, NMMS, Picture, Jawahar Navodaya and all other examinations like ...
   ---> ICT (information comunication technology) information, computer, internet and technology information ...
   ---> Updates to government jobs and competitive exams, useful materials for all competitive exams ...

 All information related to above and information related to this is attached herein. This information is updated every day. You will be visiting the website RDRathod.in for the information you need .... 

More Government schemes : Click here

·

For U